નમસ્તે મિત્રો આજે આપણે ચુકોની બનાવવાની રીત શીખીશું. આ એક નેપાળી વાનગી છે જે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે આ વાનગી ને રોટલી, પરોઠા સાથે અથવા ભાત સાથે સર્વ કરી શકાય છે. જ્યારે કોઈ શાક ના સુજે ત્યારે આ બનાવી તમે જમી શકો છો. અને ભાત સાથે તો આ વાનગી ખૂબ જ સારી લાગે છે.
Ingredients list
- દહીં 2 કપ
- લાંબી સુધારેલ ડુંગળી 1
- બાફેલા બટકા 1 માં કટકા
- લીલા મરચા સુધારેલા 2-3
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- આમચૂર પાઉડર ½ ચમચી
- સંચળ ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- હળદર ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- સરસો તેલ/ તેલ 1-2 ચમચી
- કસૂરી મેથી 1 -2 ચમચી
- હિંગ ¼ ચમચી
Chukoni banavani rit
ચુકોની બનાવવા સૌપ્રથમ બટાકા ને બાફી લ્યો ત્યાર બાદ છોલી સાફ કરી મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો અને ત્યાર બાદ ડુંગળી ને છોલી સાફ કરી લાંબી લાંબી સુધારી લેવી સાથે લીલા મરચા પણ સુધારી લેવા અને લીલા ધાણા સાફ કરી ધોઇ પાણી નિતારી ઝીણા સુધારી તૈયાર કરી લ્યો.
હવે એક તપેલી માં દહી લઈ એને થોડું બ્લેન્ડર વડે અથવા ઝેણી વડે મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બાફેલા બટાકા ના કટકા, લાંબી સુધારેલ ડુંગળી, ઝીણા સમારેલા લીલાં મરચા, લીલા ધાણા સુધારેલા, સંચળ, સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો.
ત્યાર બાદ ગેસ પર વઘારિયા માં સરસો તેલ ગરમ કરી લ્યો અને તેલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી નાખો અને તેલ ને થોડું ઠંડું થવા દયો. તેલ થોડું ઠંડું થાય એટલે એમાં હિંગ , હળદર અને મેથી ક્રશ કરી નાખો અને બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી વઘાર તૈયાર કરી લ્યો. તૈયાર વઘારને દહીં વાળા મિશ્રણ માં નાખો અને બરોબર મિક્સ કરી લ્યો અને મજા લ્યો ચુકોની.
Chukoni recipe notes
- અહી લીલા મરચા અને લાલ મરચાનો પાઉડર તમને જે મુજબ તીખાશ પસંદ હોય એ મુજબ નાખવા.
- સરસો તેલ નો વઘાર આ વાનગીમાં ખૂબ સારો લાગે છે એથી બને ત્યાં સુંધી સરસો તેલ જ વાપરવું.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ચુકોની બનાવવાની રીત

Chukoni banavani rit
Equipment
- 1 તપેલી
- 1 વઘારિયું
Ingredients
Ingredients list
- 2 કપ દહીં 2
- 1 લાંબી સુધારેલ ડુંગળી
- 1 બાફેલા બટકા માં કટકા
- 2-3 લીલા મરચા સુધારેલા
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- ½ ચમચી આમચૂર પાઉડર
- ½ ચમચી સંચળ
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી હળદર
- મીઠું સ્વાદ મુજબ
- 1-2 ચમચી સરસો તેલ/ તેલ
- 1-2 ચમચી કસૂરી મેથી
- ¼ ચમચી હિંગ
Instructions
Chukoni banavani rit
- ચુકોની બનાવવા સૌપ્રથમ બટાકા ને બાફી લ્યો ત્યાર બાદ છોલી સાફ કરી મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો અને ત્યાર બાદ ડુંગળી ને છોલી સાફ કરી લાંબી લાંબી સુધારી લેવી સાથે લીલા મરચા પણ સુધારી લેવા અને લીલા ધાણા સાફ કરી ધોઇ પાણી નિતારી ઝીણા સુધારી તૈયાર કરી લ્યો.
- હવે એક તપેલી માં દહી લઈ એને થોડું બ્લેન્ડર વડે અથવા ઝેણી વડે મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બાફેલા બટાકા ના કટકા, લાંબી સુધારેલ ડુંગળી, ઝીણા સમારેલા લીલાં મરચા, લીલા ધાણા સુધારેલા, સંચળ, સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો.
- ત્યાર બાદ ગેસ પર વઘારિયા માં સરસો તેલ ગરમ કરી લ્યો અને તેલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી નાખો અને તેલ ને થોડું ઠંડું થવા દયો. તેલ થોડું ઠંડું થાય એટલે એમાં હિંગ , હળદર અને મેથી ક્રશ કરી નાખો અને બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી વઘાર તૈયાર કરી લ્યો. તૈયાર વઘારને દહીં વાળા મિશ્રણ માં નાખો અને બરોબર મિક્સ કરી લ્યો અને મજા લ્યો ચુકોની.
Notes
- અહી લીલા મરચા અને લાલ મરચાનો પાઉડર તમને જે મુજબ તીખાશ પસંદ હોય એ મુજબ નાખવા.
- સરસો તેલ નો વઘાર આ વાનગીમાં ખૂબ સારો લાગે છે એથી બને ત્યાં સુંધી સરસો તેલ જ વાપરવું.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Methi cheese paneer parotha banavani rit | મેથી ચીઝ પનીર પરોઠા બનાવવાની રીત
Mirchi dhokla banavani rit | મિર્ચી ઢોકળા બનાવવાની રીત
ambli ni chutney banavani rit | આંબલીની ચટણી બનાવવાની રીત
Mag na dosa banavani rit | મગ ના ઢોસા બનાવવાની રીત
aloo bhujia sev recipe in gujarati | આલુ ભુજીયા સેવ બનાવવાની રીત
lili makai ni cutlet banavani rit | લીલી મકાઈ ની કટલેસ બનાવવાની રીત