આજે આપણે ચોલાર દાળ બનાવવાની રીત – cholar dal banavani rit શીખીશું. જેને ઘણા લોકો છોલાર દાળ તરીકે પણ ઓળખે છે, If you like the recipe do subscribe Krishna’s Cuisine YouTube channel on YouTube , ચોલાર દાળ એ એક બંગાળી દાળ છે જે બંગાળ માં ખૂબ પ્રખ્યાત છે જે ખાટી મીઠી બને છે પંજાબી દાળ તડકા જેમ જ તૈયાર થાય છે જેને પરોઠા, ભાત સાથે ખાઈ શકાય છે તો ચાલો cholar dal recipe in gujarati શીખીએ.
ચોલાર દાળ બનાવવા જરૂરી સામગ્રી
- હળદર ½ + ½ ચમચી
- ચણા દાળ 2 કપ
- તમાલપત્ર 1-2
- આદુ પેસ્ટ 2 ચમચી
- ધાણા જીરું પાઉડર 1-2 ચમચી
- તેલ 4-5 ચમચી
- તાજા નારિયળ ના કટકા ¼ કપ
- કાજુ 8-10 ના કટકા
- કીસમીસ 2 ચમચી
- તજ નો ટુકડો 1
- એલચી 2-3
- સૂકા લાલ મરચા 1-2
- ગરમ મસાલો 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- જીરું 1 ચમચી
- ખાંડ 2 ચમચી
- લીલા મરચા સુધારેલા 1-2
- ઘી 1-2 ચમચી
- પાણી 5-6 કપ
- મીઠું સ્વાદ મુજબ
ચોલાર દાળ બનાવવાની રીત
ચોલાર દાળ બનાવવા સૌપ્રથમ ચણા દાળ ને ત્રણ ચાર પાણીથી ધોઈ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એમાં બે ત્રણ ગ્લાસ પાણી નાખી ઢાંકી ને બે કલાક પાલડી મૂકો. બે કલાક પછી દાળ નું પાણી નિતારી નાખો અને ત્યાર બાદ કુકર મા નાખી દયો સાથે સ્વાદ મુજબ મીઠું, અડધી ચમચી હળદર, તમાલપત્ર ના પાંદ અને પાંચ કપ પાણી નાખી મિક્સ કરી કુકર નું ઢાંકણ બંધ કરી નાખો.
ગેસ પર ધીમા તાપે બે સિટી વાગે ત્યાં સુધી ચડાવી લ્યો. બે સિટી પછી ગેસ બંધ કરી કુઅક્ર માંથી હવા નીકળવા દયો હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી નાખો અને બાફી રાખેલ એક બાજુ મૂકો. હવે એક વાટકા માં બે ચમચી આદુ પેસ્ટ લ્યો એમાં ધાણા જીરું પાઉડર, અડધી ચમચી હળદર અને પા કપ પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો.
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં નારિયળ ના કટકા નાખી ધીમા તાપે બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં કાજુના કટકા નાખી એને પણ બે મિનિટ શેકી લ્યો હવે એમાં કીસમીસ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો.
એજ ગરમ તેલ માં તજ નો ટુકડો, એલચી, સૂકા લાલ મરચા, જીરું, હિંગ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ વાટકા માં તૈયાર કરેલ મસાલો નાખી મિક્સ કરી લ્યો અને ઉકળવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો. પાણી ઉકળવા લાગે એટલે એમાં બાફી રાખેલ દાળ નાખો અને સ્વાદ મુજબ મીઠું અને ખાંડ નાખી મિક્સ કરી લ્યો અને ઢાંકી ને ધીમા તાપે આઠ દસ મિનિટ ચડવા દયો.
દસ મિનિટ ચડાવી લીધા બાદ દાળ ઉકળવા લાગે એટલે એમાં લીલા મરચા સુધારેલા, ગરમ મસાલો, શેકી રાખેલ કાજુ, નારિયળ અને કીસમીસ અને ઘી નાખી મિક્સ કરી લ્યો અને ને મિનિટ ચડાવી લ્યો છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી ગરમ ગરમ દાળ ને ભાત સાથે સર્વ કરો ચોલાર દાળ.
cholar dal recipe notes
- આ દાળ હમેશા થોડી ઘટ્ટ બને છે પણ તમે પાતળી પસંદ હોય તો થોડું પાણી વધારે નાખી શકો છો.
cholar dal banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Krishna’s Cuisine ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
cholar dal recipe in gujarati
ચોલાર દાળ | cholar dal recipe | cholar dal recipe in gujarati
Equipment
- 1 કડાઈ/કુકર
Ingredients
ચોલાર દાળ બનાવવા જરૂરી સામગ્રી
- 1 ચમચી હળદર
- 2 કપ ચણા દાળ
- 1-2 તમાલ પત્ર
- 2 ચમચી આદુ પેસ્ટ
- 1-2 ચમચી ધાણા જીરું પાઉડર
- 4-5 ચમચી તેલ
- ¼ કપ તાજા નારિયળ ના કટકા
- 8-10 કાજુ ના કટકા
- 2 ચમચી કીસમીસ
- 1 તજ નો ટુકડો
- 2-3 એલચી
- 1-2 સૂકા લાલ મરચા
- 1 ચમચી ગરમ મસાલો
- 1 ચમચી જીરું
- 2 ચમચી ખાંડ
- 1-2 લીલા મરચા સુધારેલા
- 1-2 ચમચી ઘી
- 5-6 કપ પાણી
- મીઠું સ્વાદ મુજબ
Instructions
ચોલાર દાળ બનાવવાની રીત | cholar dal banavani rit
- ચોલાર દાળ બનાવવા સૌપ્રથમ ચણા દાળ ને ત્રણ ચાર પાણીથી ધોઈ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એમાં બે ત્રણ ગ્લાસ પાણી નાખી ઢાંકી ને બે કલાક પાલડી મૂકો. બે કલાક પછી દાળ નું પાણી નિતારીનાખો અને ત્યાર બાદ કુકર મા નાખી દયો સાથે સ્વાદ મુજબ મીઠું, અડધી ચમચી હળદર, તમાલ પત્ર ના પાંદ અને પાંચ કપ પાણી નાખી મિક્સ કરી કુકર નું ઢાંકણ બંધ કરી નાખો.
- ગેસ પર ધીમા તાપે બે સિટી વાગે ત્યાં સુધી ચડાવી લ્યો. બે સિટી પછી ગેસ બંધ કરી કુઅક્ર માંથી હવા નીકળવા દયો હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી નાખો અને બાફી રાખેલ એક બાજુ મૂકો.હવે એક વાટકા માં બે ચમચી આદુ પેસ્ટ લ્યો એમાં ધાણા જીરું પાઉડર,અડધી ચમચી હળદર અને પા કપ પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો.
- ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં નારિયળ ના કટકા નાખી ધીમા તાપેબે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં કાજુના કટકા નાખી એને પણ બે મિનિટ શેકી લ્યો હવેએમાં કીસમીસ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો.
- એજ ગરમ તેલ માં તજ નો ટુકડો, એલચી, સૂકા લાલ મરચા, જીરું,હિંગ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ વાટકા માં તૈયાર કરેલ મસાલો નાખીમિક્સ કરી લ્યો અને ઉકળવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો. પાણીઉકળવા લાગે એટલે એમાં બાફી રાખેલ દાળ નાખો અને સ્વાદ મુજબ મીઠું અને ખાંડ નાખી મિક્સ કરી લ્યો અને ઢાંકી ને ધીમા તાપે આઠ દસ મિનિટ ચડવા દયો.
- દસ મિનિટ ચડાવી લીધા બાદ દાળ ઉકળવા લાગે એટલે એમાં લીલા મરચા સુધારેલા, ગરમ મસાલો, શેકી રાખેલ કાજુ, નારિયળ અને કીસમીસ અને ઘી નાખી મિક્સ કરી લ્યો અને ને મિનિટ ચડાવી લ્યો છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી ગરમ ગરમ દાળ ને ભાત સાથે સર્વ કરો ચોલાર દાળ.
cholar dal recipe notes
- આ દાળ હમેશા થોડી ઘટ્ટ બને છે પણ તમે પાતળી પસંદ હોય તો થોડું પાણી વધારે નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
ભીંડા ની મસાલેદાર કાચરી | Bhinda ni kachari banavani rit
ગટ્ટાનું શાક બનાવવાની રીત | gatta nu shaak banavani rit | gatta nu shaak recipe in gujarati
કેરી નું શાક બનાવવાની રીત | keri nu shaak banavani rit | keri nu shaak recipe in gujarati