નમસ્તે મિત્રો આજે ઘણા વ્યક્તિઓ ને મુજ્વતો પ્રશ્ન ખીર કેસે બનાતે હૈ તો આજ આપણે શીખીશું ચોખાની ખીર બનાવવાની રીત, આપણા દેશમાં ખીર ને અલગ અલગ રાજ્યો અલગ અલગ જેવા કે પાયસમ, ચાંગલે ,પુડિંગ.જે દરેક ની મનપસંદ મીઠાઈ છે જે ગરમ ને ઠંડી બને રીતે ખાઈ શકાય છે તો આજ આપણે બનાવતા શીખીશું ચોખાની ખીર,khir banavani rit, chokhani kheer banavani rit,rice kheer recipe in gujarati language.
ચોખાની ખીર બનાવવા જરૂરી સામગ્રી | khir banava jaruri samgri
- ૧ કિલો ફૂલ ક્રીમ દૂધ
- ૨-૩ ચમચી બાસમતી ચોખા
- પા કપ ખાંડ(સ્વાદ મુજબ વધુ ઓછી કરી શકો)
- અડધી ચમચી એલચી
- ૨ -૩ ચમચી બદામ ની કતરણ
- ૨-૩ ચમચી કાજુ ની કતરણ
- ૧ ચમચી ગુલાબ જળ
- ૨-૩ ચમચી પિસ્તા ની કતરણ
- ૫-૭ તાંતણા કેસર(ઓપ્શનલ)
Rice kheer recipe in gujarati
ખીર બનાવવા સૌ પ્રથમ ચોખા ને સાફ કરી પાણી વડે ધોઈ ને સાફ કરો ને પાણી ના ૧-૨ ગ્લાસ નાખી ને ૧૫-૨૦ મિનિટ સુધી પલળવા મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં દૂધ નાખી દૂધને ગરમ મૂકો
દૂધ ગરમ થાય એટલે એમાં પલાળેલા ચોખા નાખી મિક્સ કરો ને ગેસ ધીમો કરી ચોખા ને ૧૦-૧૫ મિનિટ ચડવા દયો
ચોખા બરોબર ચડી જાય ત્યાર બાદ એમાં ખાંડ નાખી ને મિક્સ કરો ને ૫-૭ મિનિટ ઉકાળો
દૂધ ચોખા ઉકળે ત્યાર બાદ એમાં એલચી નો પાવડર, ગુલાબ જળ નાખી મિક્સ કરો ,ત્યાર બાદ એમાં કેસર ના તાંતણા નાખી મિક્સ કરો
ત્યાર બાદ એમાં બદામની કતરણ, કાજુની કતરણ, પિસ્તાની કતરણ નાખી મિક્સ કરો ને ગરમ ગરમ પીરસો અને પીરસતી વખતે ઉપર થી ડ્રાય ફ્રુટ છાંટી ગાર્નિશ કરો જો ઠંડી ખાવી હોય તો ફ્રીજમાં મૂકી દયો ને ૪-૫ કલાક ઠંડી થવા દયો ને ત્યાર બાદ મજા માણો ઠંડી ચોખાની ખીર
NOTES
ખીરમાં કેસર નાખવા થી ખીર વધારે ખીર ની રંગત અલગ આવશે.
જો ખીર વધારે ઘટ્ટ કરવી હોય તો એમાં પલાળી ને પીસી ને કાજુ ની પેસ્ટ નાખવી
ખિરમાં નાખવા ના ડ્રાય ફ્રુટ ને એક ચમચી ઘી ગરમ કરી એમાં ડ્રાય ફ્રુટ શેકી ને નાખવા થી ખીરનો સ્વાદ વધુ સારો લાગશે
chokhani kheer banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ચોખાની ખીર બનાવવાની રીત | khir banavani rit
ચોખાની ખીર બનાવવાની રીત | chokhani kheer banavani rit | rice kheer recipe in gujarati
Equipment
- કડાઈ
Ingredients
ચોખાની ખીર બનાવવા જરૂરી સામગ્રી
- ૧ કિલો ફૂલ ક્રીમ દૂધ
- ૨-૩ ચમચી બાસમતી ચોખા
- પા કપ ખાંડ(સ્વાદ મુજબ વધુ ઓછી કરી શકો)
- અડધી ચમચી એલચી
- ૨ -૩ ચમચી બદામ ની કતરણ
- ૨-૩ ચમચી કાજુ ની કતરણ
- ૧ ચમચી ગુલાબ જળ
- ૨-૩ ચમચી પિસ્તા ની કતરણ
- ૫-૭ તાંતણા કેસર(ઓપ્શનલ)
Instructions
ચોખાની ખીર બનાવવાની રીત – chokhani kheer banavani rit – rice kheer recipe in gujarati language – khir banavani rit
- ખીર બનાવવા સૌ પ્રથમ ચોખા ને સાફ કરી પાણી વડે ધોઈ ને સાફ કરો ને પાણી ના ૧-૨ ગ્લાસ નાખી ને ૧૫-૨૦ મિનિટ સુધી પલળવા મૂકો
- હવે ગેસ પર એક કડાઈમાં દૂધ નાખી દૂધને ગરમ મૂકો, દૂધ ગરમ થાય એટલે એમાં પલાળેલા ચોખા નાખી મિક્સ કરો ને ગેસ ધીમો કરી ચોખા ને ૧૦-૧૫ મિનિટ ચડવા દયો
- ચોખા બરોબર ચડી જાય ત્યાર બાદ એમાં ખાંડ નાખીને મિક્સ કરો ને ૫-૭ મિનિટ ઉકાળો
- દૂધ ચોખા ઉકળે ત્યાર બાદ એમાં એલચી નો પાવડર, ગુલાબ જળ નાખી મિક્સ કરો ,ત્યાર બાદ એમાં કેસર ના તાંતણા નાખી મિક્સ કરો
- ત્યાર બાદ એમાં બદામની કતરણ, કાજુની કતરણ, પિસ્તાની કતરણ નાખી મિક્સ કરો ને ગરમ ગરમ પીરસો અને પીરસતી વખતે ઉપર થી ડ્રાય ફ્રુટ છાંટી ગાર્નિશ કરો જો ઠંડી ખાવી હોય તો ફ્રીજમાં મૂકી દયો ને ૪-૫ કલાક ઠંડી થવા દયો ને ત્યાર બાદ મજા માણો ઠંડી ચોખાની ખીર
Notes
- ખીરમાં કેસર નાખવા થી ખીર વધારે ખીર ની રંગત અલગ આવશે.
- જો ખીર વધારે ઘટ્ટ કરવી હોય તો એમાં પલાળી ને પીસી ને કાજુ ની પેસ્ટ નાખવી
- ખિરમાં નાખવા ના ડ્રાય ફ્રુટ ને એક ચમચી ઘી ગરમ કરી એમાં ડ્રાય ફ્રુટ શેકી ને નાખવા થી ખીરનો સ્વાદ વધુ સારો લાગશે
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
મોહનથાળ બનાવવાની રીત | મોહન થાળ બનાવવાની રીત | mohanthal banavani rit | mohanthal recipe in gujarati