નમસ્તે મિત્રો આજે આપણે Chokha na vegetable chila banavani rit – ચોખા ના વેજીટેબલ ચીલા બનાવવાની રીત શીખીશું, If you like the recipe do subscribe Nirmla Nehra YouTube channel on YouTube , રોજ એક પ્રશ્ન દરેક ગૃહિણીને હોય કે ઘર પરિવાર ને હેલ્થી ને ટેસ્ટી વાનગીમાં શું બનાવી ને ખવરાવી શકાય તો આજ આપણે એક એવી જ હેલ્થી ને ટેસ્ટી વાનગી બનાવતા શીખીશું. શિયાળો શરૂ થઈ ગયો છે ને બજાર માં અલગ અલગ તાજા શાક ખૂબ સારા મળે છે તો ચાલો એ શાકભાજી નો ઉપયોગ કરી આજ હેલ્થી ચીલા બનતા શીખીએ. તો Chokha na vegetable chila recipe in gujarati શીખીએ.
ચોખા ના વેજીટેબલ ચીલા બનાવવા જરૂરી સામગ્રી
- ઝીણી સુધારેલી ડુંગળી 1 ( ના ખાતા હો તો ના નાખવી )
- ચોખા 1 કપ
- છીણેલું ગાજર 1
- ઝીણા સમારેલા ટામેટા 1
- ઝીણું સમારેલું કેપ્સીકમ ¼ કપ
- છીણેલું બટાકા 1 નાનું
- ઝીણી સુધારેલી પાનકોબી ¼ કપ
- ઝીણા સમારેલા લીલાં મરચા 2-3
- આદુ છીણેલું ½ ઇંચ
- રાઈ 1 ચમચી
- જીરું ½ ચમચી
- ચીલી ફ્લેક્સ 1 ચમચી
- સફેદ તલ 1 ચમચી
- મીઠા લીમડાના પાન 8-10
- લીલા ધાણા સુધારેલા ¼ કપ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તેલ જરૂર મુજબ
Chokha na vegetable chila banavani rit
ચોખા ના વેજીટેબલ ચીલા બનાવવા સૌપ્રથમ ચોખા ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ બે ચાર ગ્લાસ પાણી નાખી પાંચ છ કલાક પલાળી લ્યો. છ કલાક પછી ચોખા નું પાણી નિતારી લ્યો અને મિક્સર જારમાં નાખી પીસી લ્યો.
ત્યાર બાદ જરૂર લાગે તો થોડું પાણી નાખી ને સ્મુથ પીસી લ્યો. પીસેલા ચોખાના મિશ્રણ ને એક વાસણમાં કાઢી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ નાખી તેલ ને ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સફેદ તલ, લીલા મરચા સુધારેલા, આદુ છીણેલું અને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં ચીલી ફ્લેક્સ નાખી મિક્સ કરી લ્યો.
તૈયાર વઘાર ને ચોખાના મિશ્રણ નાખો સાથે ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણું સમારેલું કેપ્સીકમ, છીણેલા ગાજર, ઝીણી સુધારેલી પાનકોબી, છીણેલું બટાકા, ઝીણા સમારેલા ટામેટા, લીલા ધાણા સુધારેલા અને સ્વાદ મુજબ મીઠું નાખો ને બરોબર મિક્સ કરી લ્યો. અને મિશ્રણ ને થોડું પાતળું કરવા જરૂર મુજબ પાણી નાખી મિક્સ કરી લ્યો.
ગેસ પર પેન અથવા તવી ગરમ કરવા મૂકો એમાં એક બે ચમચી તેલ નાખી એક સરખું ફેલાવી લ્યો એના પર ચોખા વાળુ મિશ્રણ બે કડછી નાખી પાતળું એક સરખું ફેલાવી લ્યો ને ઢાંકી ને ધીમા તાપે ચડવા દયો.
ચીલા ને નીચે થી ગોલ્ડન થાય એટલે ઉપર તેલ લગાવી ઉથલાવી બીજી બાજુ પણ થોડો શેકી લ્યો આમ બને બાજુ બરોબર શેકી લ્યો. આમ બીજા ચીલા પણ શેકી ને તૈયાર કરી લ્યો અને ચટણી કે સોસ સાથે સર્વ કરો ચોખા ના વેજીટેબલ ચીલા.
Chokha na vegetable chila recipe in gujarati notes
- અહી ચોખા પલાળવા સાથે એક બે ચમચી અડદ ની દાળ નાખી શકો છો.
- શાક તમારી પસંદ ના અથવા પસંદ ના હોય એ નાખી ને પણ બનાવી શકો છો.
ચોખા ના વેજીટેબલ ચીલા બનાવવાની રીત | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nirmla Nehra ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Chokha na vegetable chila recipe in gujarati
ચોખા ના વેજીટેબલ ચીલા | Chokha na vegetable chila banavani rit | ચોખા ના વેજીટેબલ ચીલા બનાવવાની રીત | Chokha na vegetable chila recipe in gujarati
Equipment
- 1 નોનસ્ટીક પેન/ તવી
Ingredients
ચોખા ના વેજીટેબલ ચીલા બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ ચોખા
- 1 ઝીણી સુધારેલી ડુંગળી ( ના ખાતા હો તો ના નાખવી )
- 1 છીણેલું ગાજર
- 1 ઝીણા સમારેલા ટામેટા
- ¼ કપ ઝીણું સમારેલું કેપ્સીકમ
- 1 છીણેલું બટાકા નાનું
- ¼ કપ ઝીણી સુધારેલી પાનકોબી
- 2-3 ઝીણા સમારેલા લીલાં મરચા
- ½ ઇંચ આદુ છીણેલું
- 1 ચમચી રાઈ 1
- ½ ચમચી જીરું ½ ચમચી
- 1 ચમચી ચીલી ફ્લેક્સ 1 ચમચી
- 1 ચમચી સફેદ તલ 1 ચમચી
- 8-10 મીઠા લીમડાના પાન
- ¼ કપ લીલા ધાણા સુધારેલા
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તેલ જરૂર મુજબ
Instructions
Chokha na vegetable chila banavani rit | ચોખાના વેજીટેબલ ચીલા બનાવવાની રીત | Chokha na vegetable chila recipe in gujarati
- ચોખા ના વેજીટેબલ ચીલા બનાવવા સૌપ્રથમ ચોખા ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ બે ચાર ગ્લાસ પાણી નાખી પાંચ છ કલાક પલાળી લ્યો. છ કલાક પછી ચોખા નું પાણી નિતારી લ્યો અને મિક્સર જારમાં નાખી પીસી લ્યો.
- ત્યાર બાદ જરૂર લાગે તો થોડું પાણીનાખી ને સ્મુથ પીસી લ્યો. પીસેલા ચોખાના મિશ્રણ ને એક વાસણમાં કાઢી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ નાખી તેલ ને ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સફેદ તલ, લીલા મરચા સુધારેલા,આદુ છીણેલું અને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યોત્યાર બાદ ગેસ બંધ કરી એમાં ચીલી ફ્લેક્સ નાખી મિક્સ કરી લ્યો.
- તૈયાર વઘાર ને ચોખાના મિશ્રણ નાખો સાથે ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણું સમારેલું કેપ્સીકમ,છીણેલા ગાજર, ઝીણી સુધારેલી પાનકોબી, છીણેલું બટાકા, ઝીણા સમારેલા ટામેટા, લીલા ધાણા સુધારેલા અને સ્વાદ મુજબ મીઠું નાખો ને બરોબર મિક્સ કરી લ્યો.અને મિશ્રણ ને થોડું પાતળું કરવા જરૂર મુજબ પાણી નાખી મિક્સ કરી લ્યો.
- ગેસ પર પેન અથવા તવી ગરમ કરવા મૂકો એમાં એક બે ચમચી તેલ નાખી એક સરખું ફેલાવી લ્યો એના પર ચોખા વાળુ મિશ્રણ બે કડછી નાખી પાતળું એક સરખું ફેલાવી લ્યો ને ઢાંકી ને ધીમા તાપે ચડવા દયો.
- ચીલાને નીચે થી ગોલ્ડન થાય એટલે ઉપર તેલ લગાવી ઉથલાવી બીજી બાજુ પણ થોડો શેકી લ્યો આમ બનેબાજુ બરોબર શેકી લ્યો. આમ બીજા ચીલા પણ શેકી ને તૈયાર કરી લ્યો અને ચટણી કે સોસ સાથે સર્વ કરો ચોખાના વેજીટેબલ ચીલા.
Chokha na vegetable chila recipe in gujarati notes
- અહી ચોખા પલાળવા સાથે એક બે ચમચી અડદ ની દાળ નાખી શકો છો.
- શાક તમારી પસંદ ના અથવા પસંદ ના હોય એ નાખી ને પણ બનાવી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
સૂકી ભેળ બનાવવાની રીત | suki bhel banavani rit | suki bhel recipe in gujarati
પાલક સોજી ચીઝ બોલ બનાવવાની રીત | palak sooji cheese balls banavani rit