જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે ચોળા નું રસાવાળુ શાક બનાવવાની રીત – Choda nu rasavalu shaak banavani rit શીખીશું, If you like the recipe do subscribe Food se Fitness Gujarati YouTube channel on YouTube , આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. ફુલકા રોટલી કે પ્લેન ભાત સાથે આ શાક ખાઈ શકાય છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને આ શાક ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ચોળાનું રસાવાળું શાક બનાવવાની રીત – Choda nu rasavalu shaak recipe in gujarati શીખીએ.
ચોળાનું રસાવાળું શાક બનાવવા જરૂરી સામગ્રી
- સ્વાદ પ્રમાણે મીઠું
- ચોળા 1 કપ
- ટામેટા 2
- લસણ ની કડી 5-6
- લીલું મરચું 1
- આદુ 1 ઇંચ
- તેલ 4 ચમચી
- રાઈ 1 ચમચી
- જીરું 1 ચમચી
- આખા લાલ મરચાં 1
- તેજ પત્તા 1
- હિંગ ¼ ચમચી
- ચણા નો લોટ 1 ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- હળદર ½ ચમચી
- લાલ મરચું પાવડર 2 ચમચી
- ધાણા પાવડર 1 ચમચી
- જીરું પાવડર 1 ચમચી
- ગરમ પાણી 1 કપ
- ગરમ મસાલો 1 ચમચી
- ગોળ 1 ચમચી
- લીંબુ નો રસ 1 ચમચી
- ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
ચોળા નું રસાવાળુ શાક બનાવવાની રીત | ચોળાનું રસાવાળું શાક બનાવવાની રીત
ચોળાનું રસાવાળું શાક બનાવવા માટે સૌથી પહેલા ચોળા ને એક બાઉલ માં લ્યો. હવે તેને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેમાં પાણી નાખી ચાર થી પાંચ કલાક માટે પલાળવા માટે રાખી દયો.
હવે ચાર થી પાંચ કલાક પછી ચોળા સરસ થી પલળી ગયા હશે. હવે તેને એક કુકર માં નાખો. હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો.ત્યાર બાદ કુકર બંધ કરી ગેસ ઉપર મૂકી દયો. હવે ચાર થી પાંચ સીટી વગાડી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
કુકર ઠંડું થાય ત્યારે તેમાંથી ચોળા ને કાઢી ને ઠંડા થવા માટે રાખી દયો.
હવે એક મિક્સર જાર લ્યો. હવે તેમાં ટામેટા ના ટુકડા, આદુ, લસણ અને લીલું મરચું નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, આખા લાલ મરચાં અને તેજ પત્તા નાખો. હવે તેમાં હિંગ નાખો. ત્યાર બાદ તેમાં ચણા નો લોટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ચણા નો લોટ ગુલાબી કલર નો થાય ત્યાં સુધી સેકી લ્યો.
ત્યાર બાદ તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેને પણ સરસ થી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં પીસી ને રાખેલી ટામેટા ની પ્યુરી નાખો. અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગ્રેવી માંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને સરસ થી સેકી લ્યો.
ત્યાર બાદ તેમાં હળદર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર અને જીરું પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે એક થી બે મિનિટ સુધી મસાલા ને સરસ થી સેકી લ્યો.
તેમાં એક કપ જેટલું ગરમ પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં બાફી ને રાખેલા ચોળા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઘીમાં તાપે ઢાંકી ને પાંચ મિનિટ સુધી ચડવા દયો.
ત્યાર બાદ તેમાં ગરમ મસાલો, ગોળ અને લીંબુ નો રસ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે શાક ને એક થી બે મિનિટ સુધી ઉકાળી લ્યો. ત્યારબાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
હવે તૈયાર છે આપણું ટેસ્ટી ચોળા નુ રસાવાળુ શાક. હવે તેને ફૂલકા રોટલી કે ભાત સાથે સર્વ કરો અને ગરમા ગરમ ચોળા નું શાક ખાવાનો આનંદ માણો.
Choda nu rasavalu shaak recipe in gujarati notes
- શાક નો રસો તમે તમારા હિસાબ થી ઘાટો કે પાતળો રાખી શકો છો.
Choda nu rasavalu shaak banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food se Fitness Gujarati ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Choda nu rasavalu shaak recipe in gujarati
ચોળાનું રસાવાળું શાક | Choda nu rasavalu shaak | ચોળા નું રસાવાળુ શાક બનાવવાની રીત | Choda nu rasavalu shaak banavani rit | Choda nu rasavalu shaak recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
ચોળાનું રસાવાળું શાક બનાવવા જરૂરી સામગ્રી
- ચોળા 1 કપ
- સ્વાદ પ્રમાણે મીઠું
- ટામેટા 2
- લસણની કડી 5-6
- આદુ 1 ઇંચ
- તેલ 4 ચમચી
- રાઈ 1 ચમચી
- જીરું 1 ચમચી
- આખા લાલ મરચાં 1
- તેજપત્તા 1
- હિંગ ¼ ચમચી
- ચણાનો લોટ 1 ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- હળદર ½ ચમચી
- લાલ મરચું પાવડર 2 ચમચી
- ધાણા પાવડર 1 ચમચી
- જીરું પાવડર 1 ચમચી
- ગરમ પાણી 1 કપ
- ગરમ મસાલો 1 ચમચી
- ગોળ 1 ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
- ઝીણાસુધારેલા લીલાં ધાણા 2 ચમચી
Instructions
ચોળા નું રસાવાળુ શાક બનાવવાની રીત | Choda nu rasavalu shaak banavani rit | Choda nu rasavalu shaak recipe in gujarati
- ચોળા નું રસાવાળું શાક બનાવવા માટે સૌથી પહેલા ચોળા ને એકબાઉલ માં લ્યો. હવે તેને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેમાં પાણી નાખી ચારથી પાંચ કલાક માટે પલાળવા માટે રાખી દયો.
- હવે ચાર થી પાંચ કલાક પછી ચોળા સરસ થી પલળી ગયા હશે. હવે તેને એક કુકર માં નાખો. હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેમાં સ્વાદપ્રમાણે મીઠું નાખો.ત્યાર બાદ કુકર બંધ કરી ગેસ ઉપર મૂકી દયો.હવે ચાર થી પાંચ સીટી વગાડી લ્યો. ત્યાર બાદ ગેસબંધ કરી દયો.
- કુકર ઠંડું થાય ત્યારે તેમાંથી ચોળા ને કાઢી ને ઠંડા થવા માટે રાખી દયો.
- હવે એક મિક્સર જાર લ્યો. હવે તેમાં ટામેટા ના ટુકડા, આદુ, લસણ અને લીલું મરચું નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો.ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
- હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,જીરું, આખા લાલ મરચાં અને તેજ પત્તા નાખો.હવે તેમાં હિંગ નાખો. ત્યાર બાદ તેમાં ચણા નો લોટનાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ચણા નો લોટ ગુલાબી કલર નો થાય ત્યાં સુધી સેકી લ્યો.
- ત્યારબાદ તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેને પણ સરસ થી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં પીસીને રાખેલી ટામેટા ની પ્યુરી નાખો. અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેગ્રેવી માંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને સરસ થી સેકી લ્યો.
- ત્યારબાદ તેમાં હળદર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર અને જીરું પાવડર નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેએક થી બે મિનિટ સુધી મસાલા ને સરસ થી સેકી લ્યો.
- તેમાં એક કપ જેટલું ગરમ પાણી નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે તેમાં બાફી ને રાખેલા ચોળા નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેતેને ઘીમાં તાપે ઢાંકીને પાંચ મિનિટ સુધી ચડવા દયો.
- હવે તૈયાર છે આપણું ટેસ્ટી ચોળા નુ રસાવાળુ શાક. હવે તેને ફૂલકા રોટલી કે ભાત સાથે સર્વ કરો અને ગરમા ગરમ ચોળા નું શાક ખાવાનોઆનંદ માણો.
Choda nu rasavalu shaak recipe ingujarati notes
- શાક નો રસો તમે તમારા હિસાબ થી ઘાટો કે પાતળો રાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
પનીર અફઘાની બનાવવાની રીત | paneer afghani banavani rit | paneer afghani recipe in gujarati
સાંગડી મરચા બનાવવાની રીત | Sangdi marcha banavani rit