અત્યાર સુંધી આપણે ગોળ માંથી અને ખાંડ માંથી અલગ અલગ ઘણી ચીક્કી મકરસંક્રાંતિ પર બનાવી ને મજા લીધી છે પણ આ વખતે થોડી અલગ અને નાના મોટા બધા ને પસંદ હોય એવી ચોકલેટ માંથી Chocolate sing chikki banavani rit – ચોકલેટ સિંગ ચીક્કી બનાવી તૈયાર કરી તહેવાર નો આંદન વધારી શકો છો.
Ingredients list
- ડાર્ક ચોકલેટ 200 ગ્રામ
- સીંગદાણા 1 કપ
- ઘી 1 ચમચી
Chocolate sing chikki banavani rit
ચોકલેટ સિંગ ચીક્કી બનાવવા સૌપ્રથમ એક પ્લેટ પર બટર પેપર અથવા સિલ્વર ફોઈલ મૂકી તૈયાર કરી રાખો. હવે સીંગદાણા સાફ કરી કડાઈ માં નાખી ધીમા તાપે હલાવતા જઈ શેકો સીંગદાણા ને ધીમા તાપે હલાવતા રહી શેકવી જેથી અંદર સુંધી બરોબર શેકાઈ જાય અને સીંગદાણા શેકાઈ ને ફૂટવા લાગે એટલે ગેસ બંધ કરી સીંગદાણા ને બીજા મોટા વાસણમાં કાઢી ફેલાવી ને ઠંડી કરવા મૂકો.
શેકેલ સીંગદાણા ઠંડા થાય એટલે એને હાથ થી મસળી મસળી ફોતરા કાઢી લ્યો ત્યાર બાદ સીંગદાણા અને ફોતરા ને ઝારા નો મદદ થી અલગ કરી લ્યો. હવે ડાર્ક ચોકલેટ લઈ એના ચાકુથી ઝીણા ઝીણા કટકા કરી એક નાના વાસણમાં નાખો અને એક બાજુ મૂકો. ત્યાર બાદ ગેસ પર એક મોટા વાસણમાં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો. પાણી ઉકળવા લાગે એટલે એમાં ચોકલેટ વાળું નાનું વાસણ મૂકી હલાવતા રહી ચોકલેટ ને પીગળાવી લ્યો.
ચોકલેટ બરોબર પીગળી જાય એટલે એમાં એક ચમચી ઘી નાખી મિક્સ કરી લ્યો અને ચોકલેટ વાળું વાસણ બહાર કાઢી એમાં શેકેલ સીંગદાણા નાખતા જઈ મિક્સ કરતા જાઓ. ચોકલેટ અને દાણા બરોબર મિક્સ થઈ જાય એટલે બટર પેપર કે સિલ્વર ફોઇલ પર એક સરખું ફેલાવી દયો અને ફ્રીઝ માં બે ચાર મિનિટ મૂકો.
ચાર મિનિટ પછી ચીક્કી બહાર કાઢી ચાકુથી કાપા કરી લ્યો અને ત્યાર બાદ ફરી પાંચ સાત મિનિટ સેટ થવા મૂકો. સાત મિનિટ પછી ફ્રીઝ માંથી બહાર કાઢી ડીમોલ્ડ કરી ચાકુથી ફરી કાપા પર કાપી કટકા કરી લ્યો. અને ત્યાર બાદ ફ્રીઝ માં મૂકી મજા લ્યો. તો તૈયાર છે ચોકલેટ સિંગ ચીક્કી.
Chikki recipe notes
- સીંગદાણા ને તમે થોડા મીઠા સાથે પણ શેકી શકો છો.
- તમે ખારી સિંગ અથવા બજાર માં શેકેલ તૈયાર સીંગદાણા નો પણ ઉપયોગ કરી શકો છો.
- ચોકલેટ ચીક્કી ને તમે ફ્રિજર માં પણ સેટ કરી શકો છો તો એ ઝડપથી સેટ થશે.
- સીંગદાણા ને તમે અધ કચરા પણ પીસી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ચોકલેટ સિંગ ચીક્કી બનાવવાની રીત
Chocolate sing chikki banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
Ingredients list
- 200 ગ્રામ ડાર્ક ચોકલેટ
- 1 કપ સીંગદાણા
- 1 ચમચી ઘી
Instructions
Chocolate sing chikki banavani rit
- ચોકલેટ સિંગ ચીક્કી બનાવવા સૌપ્રથમ એક પ્લેટ પર બટર પેપર અથવા સિલ્વર ફોઈલ મૂકી તૈયાર કરી રાખો. હવે સીંગદાણા સાફ કરી કડાઈ માં નાખી ધીમા તાપે હલાવતા જઈ શેકો સીંગદાણા ને ધીમા તાપે હલાવતા રહી શેકવી જેથી અંદર સુંધી બરોબર શેકાઈ જાય અને સીંગદાણા શેકાઈ ને ફૂટવા લાગે એટલે ગેસ બંધ કરી સીંગદાણા ને બીજા મોટા વાસણમાં કાઢી ફેલાવી ને ઠંડી કરવા મૂકો.
- શેકેલ સીંગદાણા ઠંડા થાય એટલે એને હાથ થી મસળી મસળી ફોતરા કાઢી લ્યો ત્યાર બાદ સીંગદાણા અને ફોતરા ને ઝારા નો મદદ થી અલગ કરી લ્યો. હવે ડાર્ક ચોકલેટ લઈ એના ચાકુથી ઝીણા ઝીણા કટકા કરી એક નાના વાસણમાં નાખો અને એક બાજુ મૂકો. ત્યાર બાદ ગેસ પર એક મોટા વાસણમાં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો. પાણી ઉકળવા લાગે એટલે એમાં ચોકલેટ વાળું નાનું વાસણ મૂકી હલાવતા રહી ચોકલેટ ને પીગળાવી લ્યો.
- ચોકલેટ બરોબર પીગળી જાય એટલે એમાં એક ચમચી ઘી નાખી મિક્સ કરી લ્યો અને ચોકલેટ વાળું વાસણ બહાર કાઢી એમાં શેકેલ સીંગદાણા નાખતા જઈ મિક્સ કરતા જાઓ. ચોકલેટ અને દાણા બરોબર મિક્સ થઈ જાય એટલે બટર પેપર કે સિલ્વર ફોઇલ પર એક સરખું ફેલાવી દયો અને ફ્રીઝ માં બે ચાર મિનિટ મૂકો.
- ચાર મિનિટ પછી ચીક્કી બહાર કાઢી ચાકુથી કાપા કરી લ્યો અને ત્યાર બાદ ફરી પાંચ સાત મિનિટ સેટ થવા મૂકો. સાત મિનિટ પછી ફ્રીઝ માંથી બહાર કાઢી ડીમોલ્ડ કરી ચાકુથી ફરી કાપા પર કાપી કટકા કરી લ્યો. અને ત્યાર બાદ ફ્રીઝ માં મૂકી મજા લ્યો. તો તૈયાર છે ચોકલેટ સિંગ ચીક્કી.
Chikki recipe notes
- સીંગદાણા ને તમે થોડા મીઠા સાથે પણ શેકી શકો છો.
- તમે ખારી સિંગ અથવા બજાર માં શેકેલ તૈયાર સીંગદાણા નો પણ ઉપયોગ કરી શકો છો.
- ચોકલેટ ચીક્કી ને તમે ફ્રિજર માં પણ સેટ કરી શકો છો તો એ ઝડપથી સેટ થશે.
- સીંગદાણા ને તમે અધ કચરા પણ પીસી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
Khajur vali Gundar ni ped | ખજુર વાળી ગુંદર ની પેંદ
sabudana ni kheer banavani rit | સાબુદાણાની ખીર બનાવવાની રીત | sabudana ni kheer recipe in gujarati
makhana ni kheer banavani rit | મખાના ની ખીર બનાવવાની રીત
methi pak recipe in gujarati | methi pak banavani rit | મેથી પાક બનાવવાની રીત