નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Harshita’s Kitchen YouTube channel on YouTube આજે આપણે ચોકલેટ મગ કેક બનાવવાની રીત – chocolate mug cake banavani rit શીખીશું. આ કેક ને તમે ગમે ત્યારે તૈયાર કરી ને ખાઈ શકો છો સોફ્ટ ને સ્વાદિષ્ટ લાગે છે આ કેક ની તૈયારી માત્ર પાંચ સાત મિનિટમાં થઈ જાય છે ને પંદર વીસ મિનિટ માં તૈયાર કરી શકો છો તો chocolate mug cake recipe in gujarati language શીખીએ.
ચોકલેટ મગ કેક બનાવવા જરૂરી સામગ્રી | mug cake ingredients
- મેંદા નો લોટ / ઘઉંનો લોટ ¼ કપ
- દૂધ ¼ કપ
- પીસેલી ખાંડ 2 ચમચી
- કોકો પાઉડર 2 ચમચી
- બેકિંગ પાઉડર ½ ચમચી
- બેકિંગ સોડા ¼ ચમચી
- મીઠું ચપટી
- તેલ 2 ચમચી
- વેનીલા એસન્સ ¼ ચમચી
- લીંબુનો રસ ¼ ચમચી (ઓપ્શનલ છે)
મગ કેક બનાવવાની રીત | mug cake recipe in gujarati language
મગ કેક બનાવવા સૌપ્રથમ એક વાસણમાં દૂધ ¼ કપ, પીસેલી ખાંડ 2 ચમચી, તેલ અથવા ઘી 2 ચમચી ને વેનીલા એસન્સ ¼ ચમચી લઈ બરોબર મિક્સ કરી લ્યો
ત્યાર બાદ એમાં ચારણીમાં કોકો પાઉડર 2 ચમચી, બેકિંગ પાઉડર ½ ચમચી, બેકિંગ સોડા ¼ ચમચી, મીઠું ચપટી ને મેંદા નો લોટ અથવા ઘઉંનો લોટ લઈ ચારી ને નાખો
હવે મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો જેથી એમાં કોઈ ગાંઠા ના રહે તૈયાર મિશ્રણ ને ગેસ પ્ર મૂકી શકાય એવા મગ માં અથવા તો પેપર કપ માં અડધા અડધા ભરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં કાંઠો મૂકો અથવા ટિસ્યુ પેપર મૂકો એમાં તૈયાર કરેલ મગ કે પેપર કપ મૂકી બે ગ્લાસ પાણી નાખી ઢાંકી દયો ને પંદર થી વીસ મિનિટ ચડાવી લ્યો (અહી તમે જો મગ માં મુક્સો તો ચડવા માં થોડો સમય લાગશે ને જો તમે પેપર કપ માં મૂકશો તો પાંચ સાત મિનિટ ઓછી લાગશે)
મગ કેક બરોબર ચડ્યો કે નહિ તે ચેક કરવા તમે ચાકુ કે ટૂથ પિક નાખી ને ચેક કરી લ્યો જો ચાકુ કે ટૂથ પિક કોરી આવે તો કેક બરોબર ચડી ગયા છે ગેસ બંધ કરી કાઢી લ્યો ને ઠંડા કરી લ્યો ને ઠંડો થવા દયો તો તૈયાર છે મગ કેક
chocolate mug cake recipe in gujarati notes
- અહી તમે ખાંડ ની જગ્યાએ ગોળ, ખજૂર પાઉડર કે બ્રાઉન સુગર પણ નાખી શકો છો
- આ કેક ના મિશ્રણ માં તમે કોફી પાઉડર પણ નાખી શકો છો
- કેક નું મિશ્રણ તૈયાર થાય પછી એમાં ચોકલેટના કટકા કે ચોકલેટ ચિપ્સ પણ નાખી શકો છો
- કેક તૈયાર થાય પછી ઉપરથી પિગડેલ ચોકલેટ નાખી ને પણ ખાઈ શકો છો
ચોકલેટ મગ કેક બનાવવાની રીત | chocolate mug cake banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Harshita’s Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ચોકલેટ મગ કેક બનાવવાની રીત | mug cake banavani rit | chocolate mug cake recipe in gujarati | મગ કેક બનાવવાની રીત | mug cake recipe in gujarati | મગ કેક રેસીપી
Equipment
- 1 મગ
- 1 પેપર કપ
- 1 કડાઈ
Ingredients
ચોકલેટ મગ કેક બનાવવા જરૂરી સામગ્રી | mugcake ingredients
- ¼ કપ મેંદાનો લોટ / ઘઉંનો લોટ
- ¼ કપ દૂધ
- 2 ચમચી પીસેલી ખાંડ
- 2 ચમચી કોકો પાઉડર
- ½ ચમચી બેકિંગ પાઉડર
- ¼ ચમચી બેકિંગ સોડા
- 2 ચમચી તેલ
- ¼ ચમચી વેનીલા એસન્સ
- ¼ ચમચી લીંબુનો રસ (ઓપ્શનલ છે)
- મીઠું ચપટી
Instructions
મગ કેક બનાવવાની રીત | mug cake banavani rit | mug cake recipe in gujarati | chocolate mug cake banavani rit
- મગ કેક બનાવવા સૌપ્રથમ એક વાસણમાં દૂધ ¼ કપ, પીસેલી ખાંડ 2 ચમચી,તેલ અથવા ઘી 2 ચમચી ને વેનીલા એસન્સ ¼ ચમચી લઈ બરોબર મિક્સ કરી લ્યો
- ત્યારબાદ એમાં ચારણીમાં કોકો પાઉડર 2 ચમચી, બેકિંગ પાઉડર ½ ચમચી,બેકિંગ સોડા ¼ ચમચી, મીઠું ચપટી ને મેંદા નો લોટ અથવા ઘઉંનો લોટ લઈ ચારી ને નાખો
- હવે મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો જેથી એમાં કોઈ ગાંઠા ના રહે તૈયાર મિશ્રણ ને ગેસ પ્રમૂકી શકાય એવા મગ માં અથવા તો પેપર કપ માં અડધા અડધા ભરી લ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં કાંઠો મૂકો અથવા ટિસ્યુ પેપર મૂકો એમાં તૈયાર કરેલ મગ કે પેપર કપમૂકી બે ગ્લાસ પાણી નાખી ઢાંકી દયો ને પંદર થી વીસ મિનિટ ચડાવી લ્યો (અહી તમે જો મગ માં મુક્સો તો ચડવા માં થોડો સમય લાગશે ને જો તમે પેપર કપ માં મૂકશો તો પાંચ સાત મિનિટ ઓછી લાગશે)
- મગ કેક બરોબર ચડ્યો કે નહિ તે ચેક કરવા તમે ચાકુ કે ટૂથ પિક નાખી ને ચેક કરી લ્યો જો ચાકુકે ટૂથ પિક કોરી આવે તો કેક બરોબર ચડી ગયા છે ગેસ બંધ કરી કાઢી લ્યો ને ઠંડા કરી લ્યોને ઠંડો થવા દયો તો તૈયાર છે મગ કેક
chocolate mug cake recipe in gujarati notes
- અહીતમે ખાંડ ની જગ્યાએ ગોળ, ખજૂર પાઉડર કે બ્રાઉન સુગર પણ નાખી શકો છો
- આ કેકના મિશ્રણ માં તમે કોફી પાઉડર પણ નાખી શકો છો
- કેકનું મિશ્રણ તૈયાર થાય પછી એમાં ચોકલેટના કટકા કે ચોકલેટ ચિપ્સ પણ નાખી શકો છો
- કેક તૈયાર થાય પછી ઉપરથી પિગડેલ ચોકલેટ નાખી ને પણ ખાઈ શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી