આજે આપણે ઘરે ટેસ્ટી ચોકલેટ ફઝ બનાવવાની રીત – chocolate fudge banavani rit શીખીશું, If you like the recipe do subscribe Bake With Shivesh YouTube channel on YouTube , બાળકો ને ચોકલેટ નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય. માટે આજે આપણે બાળકો માટે ઘરે ખૂબ જ ઓછી સામગ્રી થી અને ખૂબ જ ઓછા સમયમાં ચોકલેટ બનાવતા શીખીશું. કોઈ સ્પેશિયલ દિવસ કે સ્પેશિયલ ઓકેશન પર પણ તમે બનાવી શકો છો. તો ચાલો આજે આપણે ઘરે સુપર ટેસ્ટી chocolate fudge recipe in gujarati શીખીએ.
ચોકલેટ ફઝ બનાવવા જરૂરી સામગ્રી
- ડાર્ક ચોકલેટ 350 ગ્રામ
- કાંડેસન્ડ મિલ્ક 400 ગ્રામ
- બટર 2 ચમચી અખરોટ ના ટુકડા 2 ચમચી
ચોકલેટ ફઝ બનાવવાની રીત
ચોકલેટ બનાવવા માટે સૌથી પહેલાં ડાર્ક ચોકલેટ ને ચાકુ ની મદદ થી નાના નાના ટુકડા કરી લ્યો. હવે તેને એક બાઉલ માં રાખી લ્યો.
હવે ગેસ પર એક તપેલી મૂકો. હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેની ઉપર ડાર્ક ચોકલેટ ના ટુકડા વાળો બાઉલ મૂકો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ચોકલેટ મેલ્ટ થાય ત્યાં સુધી તેને સરસ થી હલાવતા રહો.
ત્યાર બાદ બાઉલ ને નીચે ઉતારી લ્યો. હવે તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં બે ચમચી જેટલું બટર નાખો. હવે તેને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તેમાં અખરોટ ના ટુકડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
એક કેક ટીન લ્યો. હવે તેમાં બટર પેપર લગાવો. હવે તેમાં ચોકલેટ નું મિશ્રણ નાખો. હવે તેને ચમચા ની મદદ થી સેટ કરી લ્યો. હવે તેને બે થી ત્રણ કલાક માટે ફ્રીઝ માં રાખી ને સેટ કરવા માટે રાખી દયો.
ત્યાર બાદ તેને ફ્રીઝ માંથી બારે કાઢી લ્યો. હવે તેની ઉપર ચોકલેટ ને ગ્રેટ કરીને ગાર્નિશ કરી લ્યો. હવે ચાકુ ની મદદ થી તેના ચોરસ કટ લગાવી લ્યો.
તૈયાર છે આપણી ટેસ્ટી અને હોમ મેડ ચોકલેટ ફઝ.
chocolate fudge recipe notes
- ડ્રાય ફ્રુટ તમે તમારા પસંદ ના કોઈ પણ નાખી શકો છો.
chocolate fudge banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Bake With Shivesh ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
chocolate fudge recipe in gujarati
ચોકલેટ ફઝ | chocolate fudge | ચોકલેટ ફઝ બનાવવાની રીત | chocolate fudge banavani rit
Equipment
- 1 તપેલી
Ingredients
ચોકલેટ ફઝ બનાવવા જરૂરી સામગ્રી
- 350 ગ્રામ ડાર્ક ચોકલેટ
- 400 ગ્રામ કાંડેસન્ડ મિલ્ક
- 2 ચમચી બટર
- 2 ચમચી અખરોટ ના ટુકડા
Instructions
ચોકલેટ ફઝ બનાવવાની રીત | chocolate fudge banavani rit
- ચોકલેટ બનાવવા માટે સૌથી પહેલાં ડાર્ક ચોકલેટ ને ચાકુ ની મદદ થી નાના નાના ટુકડા કરી લ્યો. હવે તેને એક બાઉલ માં રાખીલ્યો.
- હવે ગેસ પર એક તપેલી મૂકો. હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેની ઉપર ડાર્ક ચોકલેટ ના ટુકડા વાળો બાઉલ મૂકો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સકરી લ્યો. હવે ચોકલેટ મેલ્ટ થાય ત્યાં સુધી તેને સરસ થી હલાવતા રહો.
- ત્યારબાદ બાઉલ ને નીચે ઉતારી લ્યો. હવે તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે તેમાં બે ચમચી જેટલું બટર નાખો.હવે તેને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- તેમાં અખરોટ ના ટુકડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- એક કેકટીન લ્યો. હવે તેમાં બટરપેપર લગાવો. હવે તેમાં ચોકલેટ નું મિશ્રણ નાખો. હવે તેને ચમચા ની મદદ થી સેટ કરી લ્યો. હવે તેને બે થીત્રણ કલાક માટે ફ્રીઝ માં રાખી ને સેટ કરવા માટે રાખી દયો.
- ત્યારબાદ તેને ફ્રીઝ માંથી બારે કાઢી લ્યો. હવે તેની ઉપર ચોકલેટ ને ગ્રેટ કરીને ગાર્નિશ કરી લ્યો. હવે ચાકુ ની મદદ થી તેના ચોરસ કટ લગાવી લ્યો.
- તૈયાર છે આપણી ટેસ્ટી અને હોમ મેડ ચોકલેટ ફઝ.
chocolate fudge recipe notes
- ડ્રાયફ્રુટ તમે તમારા પસંદ ના કોઈ પણ નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
તલ નો કલાકંદ બનાવવાની રીત | Tal no kalakand banavani rit
દુધી નો હલવો બનાવવાની રીત | dudhi no halvo banavani rit | dudhi halwa recipe in gujarati