આપણે ઘરે ચોકલેટ કેક પોપ્સ બનાવવાની રીત – chocolate Cake Pops banavani rit શીખીશું. બાળકો માટે સ્પેશિયલ આજે આપણે ચોકલેટ કેક પોપ્સ બનાવતા શીખીશું, If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube , જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા સુંદર દેખાય છે. સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે ખૂબ જ ઓછી સામગ્રી થી બની ને તૈયાર થઇ જાય છે. તો ચાલો આજે આપણે ઘરે બાળકો માટે સ્પેશિયલ chocolate Cake Pops recipe in gujarati શીખીએ.
ચોકલેટ કેક પોપ્સ બનાવવા જરૂરી સામગ્રી
- ડાર્ક ચોકલેટ ના ટુકડા 1 ½ કપ
- વેનીલા સ્પંજી કેક
- સુગર સીરપ 2-3 ચમચી
- વર્મિસલી
ચોકલેટ કેક પોપ્સ બનાવવાની રીત
ચોકલેટ કેક પોપ્સ બનાવવા માટે સૌથી પહેલાં ડાર્ક ચોકલેટ ના ટુકડા કરીને એક બાઉલ માં રાખી લ્યો. હવે તેને માઇક્રોવેવ માં મેલ્ટ થવા માટે રાખી દયો.
ચોકલેટ મેલ્ટ થાય ત્યાં સુધી માર્કેટ માં મળતી વેનીલા સપંજી કેક ના ટુકડા કરી ને એક મિક્સર જારમાં નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.
ત્યાર બાદ તેમાં બાઈન્ડિંગ થઈ શકે તેટલું સુગર સીરપ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેના નાના નાના બોલ બનાવી ને પેપર કપ ઉપર રાખતા જાવ. ત્યાર બાદ તેની ઉપર ટૂથ પીક લગાવી લ્યો. હવે તેને ઠંડા થવા માટે ફ્રીઝ માં રાખી દયો.
મેલ્ટ થઈ ને રાખેલ ચોકલેટ લ્યો. અને ફ્રીઝ માં ઠંડા થવા માટે રાખેલ કેક ના બોલ લ્યો. હવે પેપર કપ માં થોડા થોડા વર્મિસલી નાખો. હવે ટૂથ પિક ની મદદ થી બોલ ને ઉપાડી ને મેલ્ટ કરેલી ચોકલેટ માં ડીપ કરો અને ત્યાર બાદ તેને પેપર કપ માં મૂકો. કેક ના બોલ ઠંડા હોવાથી ચોકલેટ થોડી જ વાર માં સેટ થઇ જશે. આવી રીતે બધા ચોકલેટ કેક પોપ્સ બનાવી લ્યો.
હવે તૈયાર છે આપણા ટેસ્ટી અને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા ચોકલેટ કેક પોપ્સ.
chocolate Cake Pops recipe notes
- વર્મિસલી ને પૂરા ચોકલેટ કેક પોપ્સ પર લગાવી ને રંગબેરંગી લુક આપી શકો છો.
chocolate Cake Pops banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
chocolate Cake Pops recipe in gujarati
ચોકલેટ કેક પોપ્સ | chocolate Cake Pops | ચોકલેટ કેક પોપ્સ બનાવવાની રીત | chocolate Cake Pops banavani rit
Ingredients
ચોકલેટ કેક પોપ્સ બનાવવા જરૂરી સામગ્રી
- 1½ કપ ડાર્ક ચોકલેટ ના ટુકડા
- વેનીલા સ્પંજી કેક
- 2-3 ચમચી સુગર સીરપ
- વર્મિસલી
Instructions
ચોકલેટ કેક પોપ્સ બનાવવાની રીત | chocolate Cake Pops banavani rit
- ચોકલેટ કેક પોપ્સ બનાવવા માટે સૌથી પહેલાં ડાર્ક ચોકલેટ ના ટુકડા કરીને એક બાઉલ માં રાખી લ્યો. હવે તેને માઇક્રોવેવ માં મેલ્ટથવા માટે રાખી દયો.
- ચોકલેટમેલ્ટ થાય ત્યાં સુધી માર્કેટ માં મળતી વેનીલા સપંજી કેક ના ટુકડા કરી ને એક મિક્સરજારમાં નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માંકાઢી લ્યો.
- ત્યારબાદ તેમાં બાઈન્ડિંગ થઈ શકે તેટલું સુગર સીરપ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે તેના નાના નાના બોલ બનાવી ને પેપર કપ ઉપર રાખતા જાવ. ત્યાર બાદ તેની ઉપર ટૂથ પીક લગાવી લ્યો. હવે તેને ઠંડાથવા માટે ફ્રીઝ માં રાખી દયો.
- મેલ્ટ થઈ ને રાખેલ ચોકલેટ લ્યો. અને ફ્રીઝ માં ઠંડા થવા માટે રાખેલ કેક ના બોલ લ્યો. હવે પેપર કપ માં થોડા થોડા વર્મિસલી નાખો. હવે ટૂથ પિકની મદદ થી બોલ ને ઉપાડી ને મેલ્ટ કરેલી ચોકલેટ માં ડીપ કરો અને ત્યાર બાદ તેને પેપરકપ માં મૂકો. કેક ના બોલ ઠંડા હોવાથી ચોકલેટ થોડી જ વાર માં સેટથઇ જશે. આવી રીતે બધા ચોકલેટ કેક પોપ્સ બનાવી લ્યો.
- હવે તૈયાર છે આપણા ટેસ્ટી અને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા ચોકલેટ કેક પોપ્સ.
chocolate Cake Pops recipe notes
- વર્મિસલી ને પૂરા ચોકલેટ કેક પોપ્સ પર લગાવી ને રંગબેરંગી લુક આપી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
પાયનેપલ શીરો બનાવવાની રીત | Pineapple shiro banavani rit
ડ્રાયફ્રુટ ચીકી બનાવવાની રીત | dry fruit chikki banavani rit | dry fruit chikki recipe in gujarati