નમસ્તે મિત્રો If you like the recipe do subscribe HomeCookingShow YouTube channel on YouTube આજે આપણે ચાઇનીઝ ભેળ બનાવવાની રીત – chinese bhel banavani rit gujarati ma શીખીશું. ચાઇનીઝ વાનગી આજ કાલ નાના મોટા બધા ને ખૂબ પસંદ આવતી હોય છે અને થોડી તૈયાર કરી રાખેલ હોય તો ગમે ત્યારે ખૂબ ઝડપથી તૈયાર કરી મજા લઈ શકાય છે તો ચાલો ચાઈનીઝ ભેળ બનાવવાની રેસીપી – chinese bhel recipe in gujarati શીખીએ.
ચાઇનીઝ ભેળ બનાવવા જરૂરી સામગ્રી | chinese bhel recipe ingredients
- નુડલ્સ 2 પેકેટ
- લાંબી પાતળી સુધારેલ ડુંગળી 1
- પાનકોબી ઝીણી સુધારેલી 1 કપ
- કેપ્સીકમ ઝીણા સમારેલા ½ કપ
- લીલા મરચા ઝીણા સમારેલા 1-2
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- લીલી ડુંગળી સુધારેલ ¼ કપ (ઓપ્શનલ છે)
- સેજવાન સોસ 4 ચમચી
- ટમેટા સોસ 1 ચમચી
- રેડ ચીલી સોસ ½ ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
- કોર્ન ફ્લોર ¼ કપ
- પાણી જરૂર મુજબ
- તેલ 1-2 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- તરવા માટે તેલ
ચાઇનીઝ ભેળ બનાવવાની રીત | chinese bhel recipe in gujarati
ચાઇનીઝ ભેળ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ત્રણ ચાર ગ્લાસ પાણી ગરમ મૂકો એમાં સ્વાદ મુજબ મીઠું અને બે ચમચી તેલ નાખી પાણી ઉકાળો પાણી ઉકળે એટલે તેમાં નુડલ્સ ને નાની નઈ તોડી ને નાખો નુડલ્સ ને દસ મિનિટ ચડાવી ને 80-90% ચડાવી લ્યો
હવે નુડલ્સ ને ચારણી માં કાઢી એના પર એક બે ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો ને થોડા ઠંડા થવા દયો અડધ કલાક પછી નુડલ્સ ને એક વાસણમાં કાઢી ને એના પર કોર્ન ફ્લોર છાંટી ને બરોબર મિક્સ કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં થોડી થોડી નુડલ્સ નાખી ગોલ્ડન તરી લ્યો આમ બધી જ નુડલ્સ ને ગોલ્ડન તરી લ્યો ને ટિસ્યુ પેપર પર મૂકતા જાઓ
હવે એક મોટા વાસણમાં તરેલ નુડલ્સ ને તોડી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી પાન કોબી, ડુંગળી, કેપ્સીકમ, લીલા મરચાં અને સેઝવાન સોસ, ટમેટા સોસ અને લીંબુ નો રસ નાખી બે ચમચાથી બરોબર મિક્સ કરી લ્યો ને સર્વ કરો ચાઇનીઝ ભેળ
chinese bhel recipe in gujarati notes
- અહી તમે આટા નૂડલ્સ ને બાફી ને તરી ને પણ વાપરી શકો છો
- ભેળ માં ઉપરથી ચીઝ નાખી શકો છો કે બાળકો ને ખૂબ પસંદ આવશે
- સોસ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો
- જો ડુંગળી ના ખાતા હો તો ના નાખવી
ચાઈનીઝ ભેળ બનાવવાની રેસીપી
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
chinese bhel banavani rit gujarati ma
ચાઇનીઝ ભેળ બનાવવાની રીત | chinese bhel recipe in gujarati | chinese bhel banavani rit | ચાઈનીઝ ભેળ બનાવવાની રેસીપી
Equipment
- 1 કડાઈ
Ingredients
ચાઇનીઝ ભેળ બનાવવા જરૂરી સામગ્રી | chinese bhel recipe ingredients
- 2 પેકેટ નુડલ્સ
- 1 લાંબી પાતળી સુધારેલ ડુંગળી
- 1 કપ પાનકોબી ઝીણી સુધારેલી
- ½ કપ કેપ્સીકમ ઝીણા સમારેલા
- 1-2 લીલા મરચા ઝીણા સમારેલા
- 3-4 ચમચી લીલાધાણા સુધારેલા
- ¼ કપ લીલી ડુંગળી સુધારેલ (ઓપ્શનલ છે)
- 4 ચમચી સેજવાન સોસ
- 1 ચમચી ટમેટા સોસ
- ½ ચમચી રેડચીલી સોસ
- 1 ચમચી લીંબુનો રસ
- ¼ કપ કોર્ન ફ્લોર
- પાણી જરૂર મુજબ
- 1-2 ચમચી તેલ
- સ્વાદ મુજબ મીઠું
- તરવા માટે તેલ
Instructions
ચાઇનીઝ ભેળ બનાવવાની રીત | chinese bhel banavani rit | ચાઈનીઝ ભેળ બનાવવાની રેસીપી
- ચાઇનીઝ ભેળ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ત્રણ ચાર ગ્લાસ પાણી ગરમ મૂકો એમાં સ્વાદ મુજબ મીઠુંઅને બે ચમચી તેલ નાખી પાણી ઉકાળો પાણી ઉકળે એટલે તેમાં નુડલ્સ ને નાની નઈ તોડી ને નાખો નુડલ્સ ને દસ મિનિટ ચડાવી ને80-90% ચડાવી લ્યો
- હવે નુડલ્સ ને ચારણી માં કાઢી એના પર એક બે ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો ને થોડા ઠંડાથવા દયો અડધ કલાક પછી નુડલ્સ ને એક વાસણમાં કાઢી ને એના પર કોર્ન ફ્લોર છાંટી ને બરોબર મિક્સ કરી લ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં થોડી થોડી નુડલ્સ નાખી ગોલ્ડન તરી લ્યો આમ બધી જ નુડલ્સ ને ગોલ્ડન તરી લ્યો ને ટિસ્યુ પેપર પર મૂકતા જાઓ
- હવે એક મોટા વાસણમાં તરેલ નુડલ્સ ને તોડી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી પાન કોબી, ડુંગળી, કેપ્સીકમ, લીલા મરચાં અને સેઝવાન સોસ, ટમેટા સોસ અને લીંબુ નો રસ નાખી બે ચમચાથી બરોબર મિક્સ કરી લ્યો ને સર્વ કરો ચાઇનીઝ ભેળ
chinese bhel recipe in gujarati notes
- અહી તમે આટા નૂડલ્સ ને બાફી ને તરી ને પણ વાપરી શકો છો
- ભેળમાં ઉપરથી ચીઝ નાખી શકો છો કે બાળકો ને ખૂબ પસંદ આવશે
- સોસની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો
- જો ડુંગળીના ખાતા હો તો ના નાખવી
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
વેજ બિરયાની બનાવવાની રીત | veg biryani banavani rit | veg biryani recipe in gujarati
ચીઝ પરોઠા બનાવવાની રીત | cheese paratha banavani rit | cheese paratha recipe in gujarati
સોજી ના ઢોકળા બનાવવાની રીત | Soji na dhokla banavani rit | Soji na dhokla recipe in gujarati
ખાટા વડા બનાવવાની રીત | khatta vada banavani rit | khata vada recipe in gujarati