આ એક ખુબજ હેલ્થી ડ્રીંક છે જે તમે વ્રત ઉપવાસમાં પણ બનાવી પી શકો છો. બનાવવામાં ખૂબ જ સરળ અને ખૂબ ઓછી સામગ્રી થી તૈયાર થઈ જાય છે અને વ્રત માં લાગતી ભૂખ ને શાંત કરે છે. આ Chiku milk shake – ચીકૂ મિલ્ક શેક તમે આવેલા મહેમાને પણ ઠંડી ઠંડી સર્વ કરી શકો છો.
Ingredients list
- પાકેલા ચીકુ સુધારેલ 1-2 કપ
- ખાંડ ¼ કપ
- ફૂલ ક્રીમ દૂધ 1 લીટર
- બદામ ની કતરણ 2 ચમચી
- પિસ્તા ની કતરણ 2 ચમચી
Chiku milk shake banavani rit
ચીકૂ મિલ્ક શેક બનાવવા સૌપ્રથમ ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરી ઉકાળી લ્યો. દૂધ બરોબર ઉકાળી લીધા બાદ ગેસ બંધ કરી રૂમ તાપમાન માં આવે એટલું ઠંડુ કરી લ્યો,
ત્યાર બાદ ફ્રીઝ માં મૂકી ઠંડુ કરી લ્યો. હવે પાકેલા ચીકુ ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુથી છોલી લઈ અંદર રહેલ બીજ અલગ કરી નાના કટકા કરી લ્યો.
હવે મિક્સર જાર માં કટકા કરેલ ચીકુ નાખો સાથે ખાંડ નાખી ઢાંકણ બંધ કરી પીસી પેસ્ટ બનાવી લ્યો. ત્યાર બાદ ઠંડુ કરેલ દૂધ માંથી કપ એક દૂધ નાખી ફરી ઢાંકણ બંધ કરી પીસી સ્મુથ બનાવી લ્યો ,
હવે એમાં બાકી નું ઠંડુ દૂધ નાખી ફરી ઢાંકણ બંધ કરો અને મિક્સર ચાલુ કરી બરોબર મિક્સ કરી લ્યો. જેને ઉપરથી બરફ ના કટકા, બદામ ની કતરણ અને પિસ્તાની કતરણ છાંટી ઠંડુ ઠંડુ સર્વ કરો. તો તૈયાર છે ચીકૂ મિલ્ક શેક.
recipe notes
- ખાંડ ની મીઠાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકાય છે.
- ખાંડ ની જગ્યાએ મધ, સાકર કે સુગર ફ્રી પણ નાખી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ચીકૂ મિલ્ક શેક બનાવવાની રીત

Chiku milk shake banavani rit
Equipment
- 1 મિક્સર
Ingredients
Ingredients list
- 1-2 કપ પાકેલા ચીકુ સુધારેલ
- ¼ કપ ખાંડ
- 1 લીટર ફૂલ ક્રીમ દૂધ
- 2 ચમચી બદામ ની કતરણ
- 2 ચમચી પિસ્તા ની કતરણ
Instructions
Chiku milk shake banavani rit
- ચીકૂ મિલ્ક શેક બનાવવા સૌપ્રથમ ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરી ઉકાળી લ્યો. દૂધ બરોબર ઉકાળી લીધા બાદ ગેસ બંધ કરી રૂમ તાપમાન માં આવે એટલું ઠંડુ કરી લ્યો,
- ત્યાર બાદ ફ્રીઝ માં મૂકી ઠંડુ કરી લ્યો. હવે પાકેલા ચીકુ ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુથી છોલી લઈ અંદર રહેલ બીજ અલગ કરી નાના કટકા કરી લ્યો.
- હવે મિક્સર જાર માં કટકા કરેલ ચીકુ નાખો સાથે ખાંડ નાખી ઢાંકણ બંધ કરી પીસી પેસ્ટ બનાવી લ્યો. ત્યાર બાદ ઠંડુ કરેલ દૂધ માંથી કપ એક દૂધ નાખી ફરી ઢાંકણ બંધ કરી પીસી સ્મુથ બનાવી લ્યો ,
- હવે એમાં બાકી નું ઠંડુ દૂધ નાખી ફરી ઢાંકણ બંધ કરો અને મિક્સર ચાલુ કરી બરોબર મિક્સ કરી લ્યો. જેને ઉપરથી બરફ ના કટકા, બદામ ની કતરણ અને પિસ્તાની કતરણ છાંટી ઠંડુ ઠંડુ સર્વ કરો. તો તૈયાર છે ચીકૂ મિલ્ક શેક.
Notes
- ખાંડ ની મીઠાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકાય છે.
- ખાંડ ની જગ્યાએ મધ, સાકર કે સુગર ફ્રી પણ નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Beet gajar ni kanji banavani recipe | બીટ ગાજર ની કાંજી બનાવવાની રેસીપી
sitafal basundi banavani rit | સીતાફળ બાસુંદી બનાવવાની રીત
lassi banavani rit | લસ્સી બનાવવાની રીત
Bili fal no sarbat banavani rit | બીલી ફળ નો શરબત બનાવવાની રીત
jamfal no juice banavani rit | જાયફળ નો જ્યુસ બનાવવાની રીત
variyali no sarbat banavani rit | વરિયાળી નું શરબત બનાવવાની રીત