નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Angel’s Kitchen YouTube channel on YouTube આજે આપણે નમકીન ચેવડો બનાવવાની રીત – chevdo banavani rit શીખીશું. આ ચેવડો એક વખત બનાવી તમે પંદર વીસ દિવસ સુધી સાચવી શકો છો જો કે બનાવશો પછી આટલા દિવસ સુંધી બચશે નહિ કેમ કે ઘર ના નાના મોટા બધા ને ખૂબ પસંદ આવશે અને પ્રવાસમાં કે નાસ્તા માં પણ આપી શકશો તો ચાલો chevdo recipe in gujarati શીખીએ.
ચેવડો બનાવવા જરૂરી સામગ્રી | chevdo ingredients in gujarati
- મકાઈ ના પૌવા 250 ગ્રામ
- ઝાડા પૌવા 250 ગ્રામ
- સીંગદાણા 250 ગ્રામ
- કાચી વરિયાળી 1 ચમચી
- જીરું 1 ચમચી
- આખા ધાણા 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- હળદર ½ ચમચી
- લીલા મરચા ઝીણા સુધારેલા 2-3
- મીઠા લીમડાના પાન 8-10
- આમચૂર પાઉડર 1 ચમચી
- પીસેલી ખાંડ 1 ચમચી
- મીઠું ½ ચમચી
- તરવા માટે તેલ
chevdo recipe in gujarati | chevdo banavani recipe
નમકીન ચેવડો બનાવવા માટે સૌ પ્રથમ પૌવા ને સાફ કરી લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં ખાંડ, મીઠું, આમચૂર પાઉડર ને પીસી ને બરોબર મિક્સ કરી લેવા
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં મકાઈના પૌવા થોડા થોડા કરી ને ઝારાથી હલાવી ને તરી લ્યો પૌવા બરોબર તરી લીધા બાદ ઝારા થી કાઢી ચારણી કે ટિસ્યુ પેપર પર કાઢો અને ત્યાર બાદ બીજા પૌવા નાખી ને તરી લ્યો આમ બધા મકાઈ માં પૌવા ને તરી લ્યો ને ચારણી માં કે ટિસ્યુ પેપર પર કાઢો
ત્યાર બાદ ઝાડા પૌવા ને થોડા થોડા નાખો ને ગરમ તેલ માં નાખી તરી લ્યો પૌવા તરી ને ફૂલી જસે એટલે એને પણ ચારણી કે ટિસ્યુ પેપર પર કાઢી લેવા જેથી વધારા નું તેલ નીકળી જાય ત્યાર બાદ સીંગદાણા નાખી ધીમા તાપે એને પણ ગોલ્ડન તરી લ્યો ને સીંગદાણા બરોબર તરી લીધા બાદ એને પણ ટિસ્યુ પેપર પર કાઢી લ્યો
તેલ નિતારી લીધા બાદ મકાઈ પૌવા અને પૌવા ને એક મોટા વાસણમાં કાઢી લ્યો
હવે બીજી કડાઈ માં બે ચમચી તેલ ગરમ કરો તેલ નવશેકું ગરમ થાય એટલે તેમાં આખા ધાણા, જીરું, વરિયાળી નાખી ધીમા તાપે ચડાવો ત્યાર બાદ એમાં લીલા મરચા ને નાખી કડક તરી લ્યો ત્યાર બાદ મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરો
ત્યારબાદ ગેસ બંધ કરી નાખો અને એમાં હળદર લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને તરી રાખેલ સીંગદાણા નાખી મિક્સ કરી લ્યો અને મિક્સર માં પીસી રાખેલ મસાલો નાખી ને એને પણ મિક્સ લ્યો
હવે તૈયાર વઘાર ને તરી રાખેલ પૌવા ને મકાઈ ના પૌવા માં નાખી હલકા હાથે બરોબર મિક્સ કરી લ્યો અને ઠંડો થવા દયો ઠંડો થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લેવો તો તૈયાર છે નમકીન ચેવડો
chevdo recipe in gujarati notes
- અહી તમે કાજુ અને કીસમીસ કે કાળી દ્રાક્ષ પણ તરી ને નાખી શકો છો
- અથવા બને તો ચેવડા માંથી પુરે પૂરું તેલ નીતરવા દેવા એકાદ દિવસ ચારણી માં મૂકી રાખો જેથી વધારા ની તેલ નીકળી જાય ત્યાર બાદ બીજા દિવસે વઘાર કરવો
ચેવડો બનાવવાની રીત વિડીયો
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Angel’s Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
chevdo banavani rit
ચેવડો બનાવવાની રીત | chevdo banavani rit | chevdo recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
ચેવડો બનાવવા જરૂરી સામગ્રી | chevdo ingredients in gujarati
- 250 ગ્રામ મકાઈના પૌવા
- 250 ગ્રામ ઝાડા પૌવા
- 250 ગ્રામ સીંગદાણા
- 1 ચમચી કાચી વરિયાળી
- 1 ચમચી જીરું
- 1 ચમચી આખા ધાણા
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી હળદર
- 2-3 લીલા મરચા ઝીણા સુધારેલા
- 8-10 મીઠા લીમડાના પાન
- 1 ચમચી આમચૂર પાઉડર
- 1 ચમચી પીસેલી ખાંડ
- ½ ચમચી મીઠું
- તરવામાટે તેલ
Instructions
ચેવડો બનાવવાની રીત | chevdo banavani rit
- નમકીન ચેવડો બનાવવા માટે સૌ પ્રથમ પૌવા ને સાફ કરી લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં ખાંડ, મીઠું, આમચૂર પાઉડર ને પીસી ને બરોબર મિક્સ કરી લેવા
- ગેસપર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં મકાઈના પૌવા થોડા થોડા કરીને ઝારાથી હલાવી ને તરી લ્યો પૌવા બરોબર તરી લીધા બાદ ઝારા થી કાઢી ચારણી કે ટિસ્યુપેપર પર કાઢો અને ત્યાર બાદ બીજા પૌવા નાખી ને તરી લ્યો આમ બધા મકાઈ માં પૌવા ને તરીલ્યો ને ચારણી માં કે ટિસ્યુ પેપર પર કાઢો
- ત્યારબાદ ઝાડા પૌવા ને થોડા થોડા નાખો ને ગરમ તેલ માં નાખી તરી લ્યો પૌવા તરી ને ફૂલી જસેએટલે એને પણ ચારણી કે ટિસ્યુ પેપર પર કાઢી લેવા જેથી વધારા નું તેલ નીકળી જાય ત્યારબાદ સીંગદાણા નાખી ધીમા તાપે એને પણ ગોલ્ડન તરી લ્યો ને સીંગદાણા બરોબર તરી લીધા બાદએને પણ ટિસ્યુ પેપર પર કાઢી લ્યો
- તેલ નિતારી લીધા બાદ મકાઈ પૌવા અને પૌવા ને એક મોટા વાસણમાં કાઢી લ્યો
- હવે બીજી કડાઈ માં બે ચમચી તેલ ગરમ કરો તેલ નવશેકું ગરમ થાય એટલે તેમાં આખા ધાણા, જીરું, વરિયાળી નાખી ધીમા તાપે ચડાવો ત્યાર બાદ એમાં લીલા મરચા ને નાખી કડક તરી લ્યોત્યા ર બાદ મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરો
- હવેગેસ બંધ કરી નાખો અને એમાં હળદર લાલ મરચાનો પાઉડર નાખી મિક્સકરી લ્યો અને તરી રાખેલ સીંગદાણા નાખી મિક્સ કરી લ્યો અને મિક્સર માં પીસી રાખેલ મસાલોનાખી ને એને પણ મિક્સ લ્યો
- હવે તૈયાર વઘાર ને તરી રાખેલ પૌવા ને મકાઈ ના પૌવા માં નાખી હલકા હાથે બરોબર મિક્સ કરીલ્યો અને ઠંડો થવા દયો ઠંડો થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લેવો તો તૈયાર છે નમકીનચેવડો
chevdo recipe in gujarati notes
- અહી તમે કાજુ અને કીસમીસ કે કાળી દ્રાક્ષ પણ તરી ને નાખી શકો છો
- અથવા બને તો ચેવડા માંથી પુરે પૂરું તેલ નીતરવા દેવા એકાદ દિવસ ચારણી માં મૂકી રાખો જેથીવધારા ની તેલ નીકળી જાય ત્યાર બાદ બીજા દિવસે વઘાર કરવો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
લસણીયા ગાંઠિયા બનાવવાની રીત | lasaniya gathiya banavani rit | lasaniya gathiya recipe in gujarati
ઉલ્ટા વડાપાઉં બનાવવાની રીત | ulta vada pav banavani rit | ulta vada pav recipe in gujarati