મિત્રો ચીઝ શક્કરપારા ને ચીઝલિંગ તરીકે બાળકો માં ખૂબ પ્રસિદ્ધ છે અને આજ કલ બધા નાના મોટા દરેક ને ચીઝ અને ચીઝ માંથી બનેલી વાનગીઓ ખૂબ પસંદ આવતી હોય છે અત્યાર સુંધી તો બહાર થી લઇ ને મજા લીધી હસે પણ હવે ઘરે બનાવી મજા લઈ શકાય છે તો ચાલો cheese shakarpara banavani rit શીખીએ.
ચીઝ શક્કરપારા બનાવવા જરૂરી સામગ્રી
- મેંદા નો લોટ 1 કપ
- પ્રોસેસ ચીઝ 50 ગ્રામ
- માખણ 2 ચમચી
- તેલ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- દૂધ જરૂર મુજબ
- તરવા માટે તેલ
cheese shakarpara banavani rit
ચીઝ શક્કરપારા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મેંદા નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં માખણ, તેલ, સ્વાદ મુજબ મીઠું (અહી મીઠા ની માત્રા થોડી ઓછી રાખવી કેમકે પ્રોસેસ ચીઝ માં પણ મીઠું હોય છે ) અને છેનેલું પ્રોસેસ ચીઝ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યારબાદ થોડું દૂધ નાખી કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને ઢાંકી અડધા કલાક માટે એક બાજુ મૂકો.
અડધો કલાક પછી ફરીથી લોટ ને બરોબર મસળી લ્યો અને એક લુવો લઈ ને બિલકુલ પાતળી રોટલી બનાવી લ્યો હવે ચાકુથી નાના નાના ડાઈમન્ડ આકાર ના શક્કરપારા કટ કરી લ્યો,
હવે ચાકુથી શક્કરપારા એક મોટી થાળી માં કાઢી લ્યો આમ એક એક લુવા ને પાતળી રોટલી બનાવી ચાકુથી કાપી કટ કરી લ્યો.
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં કાપી રાખેલ શક્કરપારા નાખી લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો અને બીજા વાસણમાં કાઢી લ્યો,
આમ બધા શક્કરપારા લાઈટ ગોલ્ડન તરી લ્યો અને બધા જ શક્કરપારા ને બિલકુલ ઠંડા કરી લ્યો. ચીઝ શક્કરપારા ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો ચીઝ શક્કરપારા.
ચીઝ શક્કરપારા બનાવવાની રીત
ચીઝ શક્કરપારા બનાવવાની રીત | cheese shakarpara banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 પાટલો વેલણ
- 1 ચાકુ
Ingredients
ચીઝ શક્કરપારા બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ મેંદા નો લોટ
- 50 ગ્રામ પ્રોસેસ ચીઝ
- 2 ચમચી માખણ
- 1 ચમચી તેલ
- મીઠું સ્વાદ મુજબ
- દૂધ જરૂર મુજબ
- તરવા માટે તેલ
Instructions
cheese shakarpara banavani rit
- ચીઝ શક્કરપારા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મેંદા નો લોટચાળી ને લ્યો ત્યાર બાદ એમાં માખણ, તેલ, સ્વાદ મુજબ મીઠું (અહી મીઠાની માત્રા થોડી ઓછી રાખવી કેમકે પ્રોસેસ ચીઝ માં પણ મીઠું હોય છે ) અને છેનેલું પ્રોસેસ ચીઝ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યારબાદથોડું દૂધ નાખી કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને ઢાંકી અડધા કલાક માટે એક બાજુમૂકો.
- અડધો કલાક પછી ફરીથી લોટ ને બરોબર મસળી લ્યો અને એક લુવોલઈ ને બિલકુલ પાતળી રોટલી બનાવી લ્યો હવે ચાકુથી નાના નાના ડાઈમન્ડ આકાર ના શક્કરપારાકટ કરી લ્યો,
- હવે ચાકુથી શક્કરપારા એક મોટી થાળી માં કાઢી લ્યો આમ એકએક લુવા ને પાતળી રોટલી બનાવી ચાકુથી કાપી કટ કરી લ્યો.
- ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલેએમાં કાપી રાખેલ શક્કરપારા નાખી લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો અને બીજા વાસણમાં કાઢી લ્યો,
- આમ બધા શક્કરપારા લાઈટ ગોલ્ડન તરીલ્યો અને બધા જ શક્કરપારા ને બિલકુલ ઠંડા કરી લ્યો. ચીઝ શક્કરપારાઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો ચીઝ શક્કરપારા.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
સોજી માંથી સેન્ડવીચ | Soji mathi Sandwich banavani rit
વેજ ચીઝ સેન્ડવીચ બનાવવાની રીત | veg cheese sandwich recipe
દુધી ના મુઠીયા બનાવવાની રીત | dudhi na muthiya banavani rit
ચણાની દાળના દાળવડા બનાવવાની રીત | chana ni dal na vada banavani rit
વણેલા ગાંઠીયા બનાવવાની રીત | vanela gathiya recipe