HomeNastaચીઝ પરોઠા બનાવવાની રીત | cheese paratha banavani rit | cheese paratha...

ચીઝ પરોઠા બનાવવાની રીત | cheese paratha banavani rit | cheese paratha recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Foods and Flavors  YouTube channel on YouTube  આજે આપણે ચીઝ પરોઠા બનાવવાની રીત – cheese paratha banavani rit શીખીશું. આ પરાઠા ખાવા માં ખૂબ પિત્ઝા જેવા લાગે એટલે બાળકો ને ખૂબ પસંદ આવે છે ને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે આ પરાઠા બાળકો ને ટિફિન માં તૈયાર કરી ને પણ આપી શકાય છે તો ચાલો cheese paratha banavani recipe – cheese paratha recipe in gujarati શીખીએ.

ચીઝ પરોઠા બનાવવા જરૂરી સામગ્રી |  cheese paratha ingredients

  • શેકવા માટે તેલ જરૂર મુજબ

ચીઝ પરોઠા નો લોટ બાંધવા માટેની સામગ્રી

  • ઘઉંનો લોટ 2 કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

ચીઝ પરાઠા નું પૂરણ માટેની સામગ્રી

  • તેલ 1-2 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી ¼ કપ
  • ઝીણું સમારેલું કેપ્સીકમ ¼ કપ
  • ઝીણી સુધારેલી પાનકોબી ¼ કપ
  • ચીલી ફ્લેક્સ 1 ચમચી
  • ઇટાલિયન સિઝનીગ 1 ચમચી / મિક્સ હર્બસ 1 ચમચી
  • પ્રોસેસ ચીઝ / મોઝરેલા ચીઝ 2 કપ
  • મીઠું સ્વાદ મુજબ

ચીઝ પરોઠા બનાવવાની રીત

સૌ પ્રથમ આપણે ચીઝ પરોઠા નો લોટ બાંધતા શીખીશું ત્યાર બાદ પરાઠા નું પૂરણ બનાવવાની રીત શીખીશું પછી ચીઝ પરોઠા બનાવવાની રીત શીખશું

ચીઝ પરોઠા નો લોટ બાંધવા માટેની રીત

સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચારણીથી ચાળી લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં થોડુ થોડુ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટમાં બે ચમચી તેલ નાખી ત્રણ ચાર મિનિટ મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને પંદર વીસ મિનિટ સુધી એક બાજુ મૂકો

ચીઝ પરાઠા નું પૂરણ બનાવવાની રીત

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી નાખી એક મિનિટ શેકો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા કેપ્સીકમ, ઝીણી સુધારેલી પાનકોબી નાખી ને ફૂલ તાપે ત્રણ ચાર મિનિટ શેકો

બધા શાક શેકી લીધા બાદ એમાં સ્વાદ મુજબ મીઠું ( મીઠું થોડું ઓછું નાખવું કેમ કે ચીઝ માં મીઠું હોય છે), ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બસ/ ઇટાલિયન સીઝનીગ નાખી બરોબર મિક્સ કરો

એમાં રહેલ પાણી ના રહે ત્યાં સુધી શેકો ત્યાર બાદ ગેસ બંધ કરી તૈયાર પૂરણ ને બીજા વાસણમાં કાઢી ઠંડુ થવા દયો પૂરણ સાવ ઠંડુ થઈ જાય એટલે એમાં ચીઝ મિક્સ કરી લ્યો ને ચીઝ નું પૂરણ તૈયાર કરી લ્યો

ચીઝ પરોઠા બનાવવાની રીત | cheese paratha banavani rit

બાંધેલા લોટ માંથી જે સાઇઝ ના લુવા બનાવી લ્યો સાથે થોડો કોરો લોટ પણ લઈ લ્યો  હવે લુવા ને કોરો લોટ લઈ ને રોટલી વણી લ્યો હવે તૈયાર કરેલ ચીઝ નું પૂરણ જરૂર મુજબ નાખી જે આકાર આપવો હોય એ આકાર માં બંધ કરી લ્યો ત્યાર બાદ કોરો લોટ લઈ હલકા હાથે મીડીયમ જાડી વણી લ્યો

હવે ગેસ પર એક તવી ને ગરમ કરો તવી થોડી ગરમ થાય એટલે એમાં વનેલ પરાઠા ને નાખી બને બાજુ થોડા શેકી લ્યો ત્યાર બાદ બને બાજુ તેલ લગાવી ને બરોબર શેકી ને તૈયાર કરી લ્યો તો તૈયાર છે ચીઝ પરાઠા

cheese paratha recipe in gujarati notes

  • અહી તમે પુરણ માં છીણેલું ગાજર, બિન્સ,  છીણેલી મકાઈ, કે તમને ભાવતા શાક સાવ ઝીણા સમારેલા નાખી શકો છો
  • શાક ને શેકી એનું પાણી બળી જાય ત્યાં સુધી શેકવા જેથી પરાઠા વણતિ વખતે તૂટે નહિ
  • અહી તમે પિત્ઝા સોસ ને પણ મિક્સ કરી શકો છો ને ચીઝ માં એક કપ પ્રોસેસ ને એક કપ મોઝરેલા નાખી શકો
  • તમે પરોઠા ગોળ, ચોરસ કે ત્રિકોણ કે તમને કે તમારા બાળક ને પસંદ આવે એવા આકાર ના બનાવી આપો

cheese paratha banavani rit | cheese paratha banavani recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Foods and Flavors ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

cheese paratha recipe in gujarati

cheese paratha - ચીઝ પરોઠા - ચીઝ પરોઠા બનાવવાની રીત - cheese paratha banavani rit - cheese paratha banavani recipe - cheese paratha recipe in gujarati

ચીઝ પરોઠા બનાવવાની રીત | cheese paratha banavani rit | cheese paratha recipe in gujarati | cheese paratha banavani recipe | cheese paratha | ચીઝ પરોઠા

આજે આપણે ચીઝ પરોઠા બનાવવાની રીત – cheese paratha banavani rit શીખીશું. આ પરાઠા ખાવા માં ખૂબ પિત્ઝા જેવા લાગે એટલે બાળકો ને ખૂબ પસંદ આવે છે ને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે આ પરાઠાબાળકો ને ટિફિન માં તૈયાર કરી ને પણ આપી શકાય છે તો ચાલો cheese paratha banavani recipe – cheese paratha recipe in gujarati શીખીએ
4.84 from 6 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 20 minutes
Total Time: 1 hour 10 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 તવી
  • 1 પાટલો વેલણ

Ingredients

ચીઝ પરોઠા બનાવવા જરૂરી સામગ્રી |  cheese paratha ingredients

  • શેકવા માટે તેલ જરૂર મુજબ

ચીઝ પરોઠા નો લોટ બાંધવા માટેની સામગ્રી

  • 2 કપ ઘઉંનો લોટ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણીજરૂર મુજબ

ચીઝ પરાઠા નું પૂરણ માટેની સામગ્રી

  • 1-2 ચમચી તેલ
  • ¼ કપ ઝીણી સુધારેલી ડુંગળી
  • ¼ કપ ઝીણું સમારેલું કેપ્સીકમ
  • ¼ કપ ઝીણી સુધારેલી પાનકોબી
  • 1 ચમચી ચીલી ફ્લેક્સ
  • 1 ચમચી ઇટાલિયન સિઝનીગ / મિક્સ હર્બસ
  • 2 કપ પ્રોસેસચીઝ / મોઝરેલા ચીઝ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

ચીઝ પરોઠા બનાવવાની રીત| cheese paratha banavani rit | cheese paratha recipe in gujarati | cheese paratha banavani recipe

  • સૌ પ્રથમ આપણે ચીઝ પરોઠા નો લોટ બાંધતા શીખીશું ત્યાર બાદ પરાઠા નું પૂરણ બનાવવાની રીત શીખીશું પછી ચીઝ પરોઠા બનાવવાની રીત શીખશું

ચીઝ પરોઠા નો લોટ બાંધવા માટેની રીત

  • સૌ પ્રથમએક વાસણમાં ઘઉંનો લોટ ચારણીથી ચાળી લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યોઅને ત્યાર બાદ એમાં થોડુ થોડુ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટમાં બે ચમચી તેલ નાખી ત્રણ ચાર મિનિટ મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને પંદર વીસ મિનિટ સુધી એક બાજુ મૂકો

ચીઝ પરાઠા નું પૂરણ બનાવવાની રીત

  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી નાખી એક મિનિટ શેકો ત્યારબાદ એમાં ઝીણા સમારેલા કેપ્સીકમ, ઝીણી સુધારેલી પાનકોબી નાખી ને ફૂલ તાપે ત્રણ ચાર મિનિટ શેકો
  • બધા શાક શેકી લીધા બાદ એમાં સ્વાદ મુજબ મીઠું ( મીઠું થોડું ઓછું નાખવું કેમ કે ચીઝ માં મીઠું હોય છે), ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બસ/ ઇટાલિયનસીઝનીગ નાખી બરોબર મિક્સ કરો
  • એમાં રહેલ પાણી ના રહે ત્યાં સુધી શેકો ત્યાર બાદ ગેસ બંધ કરી તૈયાર પૂરણ ને બીજા વાસણમાંકાઢી ઠંડુ થવા દયો પૂરણ સાવ ઠંડુ થઈ જાય એટલે એમાં ચીઝ મિક્સ કરી લ્યો ને ચીઝ નું પૂરણ તૈયાર કરી લ્યો

ચીઝ પરોઠા બનાવવાની રીત| cheese paratha banavani rit

  • બાંધેલા લોટ માંથી જે સાઇઝ ના લુવા બનાવી લ્યો સાથે થોડો કોરો લોટ પણ લઈ લ્યો  હવે લુવા ને કોરો લોટ લઈ ને રોટલી વણી લ્યો હવે તૈયાર કરેલ ચીઝ નું પૂરણ જરૂર મુજબ નાખી જે આકાર આપવો હોય એ આકાર માં બંધ કરી લ્યો ત્યાર બાદ કોરો લોટ લઈ હલકા હાથે મીડીયમ જાડી વણી લ્યો
  • હવે ગેસ પર એક તવી ને ગરમ કરો તવી થોડી ગરમ થાય એટલે એમાં વનેલ પરાઠા ને નાખી બને બાજુથોડા શેકી લ્યો ત્યાર બાદ બને બાજુ તેલ લગાવી ને બરોબર શેકી ને તૈયાર કરી લ્યો તો તૈયારછે ચીઝ પરાઠા

cheese paratha recipe in gujarati notes

  • અહી તમે પુરણ માં છીણેલું ગાજર, બિન્સ,  છીણેલીમકાઈ, કે તમને ભાવતા શાક સાવ ઝીણા સમારેલા નાખી શકો છો
  • શાકને શેકી એનું પાણી બળી જાય ત્યાં સુધી શેકવા જેથી પરાઠા વણતિ વખતે તૂટે નહિ
  • અહી તમે પિત્ઝા સોસ ને પણ મિક્સ કરી શકો છો ને ચીઝ માં એક કપ પ્રોસેસ ને એક કપ મોઝરેલા નાખી શકો
  • તમે પરોઠા ગોળ, ચોરસ કે ત્રિકોણકે તમને કે તમારા બાળક ને પસંદ આવે એવા આકાર ના બનાવી આપો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

તીખા ઘુઘરા બનાવવાની રીત | Tikha ghughra banavani rit | tikha ghughra recipe in gujarati

મેથી ની પુરી બનાવવાની રીત | methi puri banavani rit | methi puri recipe in gujarati

ભાખરી પીઝા બનાવવાની રીત | bhakri pizza banavani rit | bhakri pizza recipe in gujarati

રાજ કચોરી બનાવવાની રીત | raj kachori banavani rit | raj kachori recipe in gujarati

કાંદા ના ભજીયા બનાવવાની રીત | kanda bhaji recipe in gujarati | kanda bhaji banavani rit

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular