HomeGujaratiચીઝ પનીર ગોટાળો બનાવવાની રીત | cheese paneer gotalo banavani rit |...

ચીઝ પનીર ગોટાળો બનાવવાની રીત | cheese paneer gotalo banavani rit | cheese paneer ghotala recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ચીઝ પનીર ગોટાળો બનાવવાની રીત – cheese paneer gotalo banavani rit શીખીશું. do subscribe Miss & Mister Cooking YouTube channel on YouTube  If you like the recipe  આ એક સુરત ની પ્રખ્યાત વાનગી છે જે બધા ને ખૂબ પસંદ આવતી હોય છે જેને રોટલી , પરોઠા, નાન કે બ્રેડ સાથે સર્વ કરી શકો છો અને ઘર માં રહેલ સામગ્રી માંથી તૈયાર કરી શકો છો તો ચાલો cheese paneer ghotala recipe in gujarati શીખીએ.

ચીઝ પનીર ગોટાળો બનાવવા જરૂરી સામગ્રી  | cheese paneer gotalo ingredients

  • પનીર 50 ગ્રામ
  • ચીઝ 50 ગ્રામ
  • ઝીણી સુધારેલી ડુંગળી 1 કપ
  • ઝીણા સુધારેલા ટમેટા 1 કપ
  • લીલું લસણ/ લસણ ના કટકા 1-2 ચમચી
  • પાલક ઝીણી સુધારેલી 1 જૂળી
  • માખણ 30 ગ્રામ /2-3 ચમચી
  • તેલ 2 ચમચી
  • જીરું 1 ચમચી
  • લસણ ની પેસ્ટ 1 ચમચી
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • લીલા મરચા ની પેસ્ટ 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • ચાર્ટ મસાલો ½ ચમચી
  • પાઉંભાજી મસાલો ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 5-6. ચમચી
  • લીંબુ નો રસ 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું

ચીઝ પનીર ગોટાળો બનાવવાની રીત | cheese paneer gotalo

ચીઝ પનીર ગોટાળો બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં માખણ અને તેલ ને ગરમ કરવા મૂકો  ત્યાર બાદ એમાં જીરું,  લસણ ની પેસ્ટ, આદુની પેસ્ટ અને લીલા મરચા ની પેસ્ટ, સુધારેલ ડુંગળી અને  લીલું લસણ સુધારી ને નાખો ને બરોબર મિક્સ કરી  ત્રણ ચાર મિનિટ શેકી લ્યો

ડુંગળી થોડી નરમ થાય ને આદુ લસણ ની કચાસ ઓછી થાય એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ મેસર વડે બધી સામગ્રી ને કડાઈ માં જ મેસ કરી બે ત્રણ મિનિટ ચડાવી લ્યો

હવે એમાં સાફ કરી ધોઈ ને ઝીણી સુધારેલ પાલક , લીલા ધાણા , ચાર્ટ મસાલો, પાઉંભાજી મસાલો, લાલ મરચાનો પાઉડર, લીંબુ નો રસ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ચાર પાંચ મિનિટ ચડાવી લ્યો ટમેટા નું પાણી બરી જાય ત્યાં સુધી ચડાવો

ત્યાર બાદ એમાં  છીણેલું પનીર અને છીણેલું ચીઝ નાખો અને પા કપ પાણી નાખી નાખી મિક્સ કરો ને મેસર વડે બરોબર મેસ કરો ને બીજિત્રન ચાર મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ સર્વિંગ પ્લેટ માં કાઢી ને ચીઝ પનીર થી ગાર્નિશ કરી સર્વ કરો ચીઝ પનીર ગોટાળો

cheese paneer ghotala recipe in gujarati notes

  • જો ચીઝ ના હોય કે ન ખાતા હો તો પનીર ની માત્રા વધારી નાખવી

cheese paneer ghotala recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Miss & Mister Cooking  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

cheese paneer gotalo banavani rit | cheese paneer ghotala recipe in gujarati

ચીઝ પનીર ગોટાળો બનાવવાની રીત - cheese paneer ghotala recipe - cheese paneer gotalo - cheese paneer gotalo banavani rit - cheese paneer ghotala recipe in gujarati

ચીઝ પનીર ગોટાળો બનાવવાની રીત | cheese paneer ghotala recipe | cheese paneer gotalo | cheese paneer gotalo banavani rit | cheese paneer ghotala recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ચીઝ પનીર ગોટાળો બનાવવાની રીત – cheese paneer gotalo banavani rit શીખીશું.  આ એક સુરત ની પ્રખ્યાત વાનગી છે જે બધા ને ખૂબ પસંદ આવતી હોય છે જેને રોટલી , પરોઠા, નાન કે બ્રેડ સાથે સર્વ કરી શકો છો અને ઘર માં રહેલ સામગ્રી માંથી તૈયાર કરી શકો છો તો ચાલો cheese paneer ghotala recipe in gujarati શીખીએ
4.75 from 4 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિઓ

Equipment

  • 1 kadai

Ingredients

ચીઝ પનીર ગોટાળો બનાવવા જરૂરી સામગ્રી  | cheese paneer gotalo ingredients

  • 50 ગ્રામ પનીર
  • 50 ગ્રામ ચીઝ
  • 1 કપ ઝીણી સુધારેલી ડુંગળી
  • 1 કપ ઝીણા સુધારેલા ટમેટા
  • 1 જૂળી પાલક ઝીણી સુધારેલી
  • 30 ગ્રામ માખણ /2-3 ચમચી
  • 2 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી લસણની પેસ્ટ
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • 1 ચમચી લીલા મરચા ની પેસ્ટ
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી ચાર્ટ મસાલો
  • ½ ચમચી પાઉંભાજી મસાલો
  • 5-6 ચમચી લીલા ધાણા સુધારેલા.
  • 1 ચમચી લીંબુનો રસ
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

ચીઝ પનીર ગોટાળો | cheese paneer ghotala recipe | cheese paneer gotalo | cheese paneer gotalo banavani rit

  • ચીઝ પનીર ગોટાળો બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં માખણ અને તેલ ને ગરમ કરવા મૂકો  ત્યાર બાદ એમાં જીરું,  લસણ ની પેસ્ટ, આદુની પેસ્ટ અને લીલા મરચા ની પેસ્ટ,સુધારેલ ડુંગળી અને  લીલું લસણ સુધારી ને નાખો ને બરોબર મિક્સ કરી  ત્રણ ચાર મિનિટ શેકી લ્યો
  • ડુંગળી થોડી નરમ થાય ને આદુ લસણ ની કચાસ ઓછી થાય એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ મેસર વડે બધી સામગ્રી ને કડાઈ માં જ મેસ કરી બે ત્રણ મિનિટ ચડાવી લ્યો
  • હવે એમાં સાફ કરી ધોઈ ને ઝીણી સુધારેલ પાલક , લીલા ધાણા , ચાર્ટ મસાલો, પાઉંભાજી મસાલો, લાલ મરચાનો પાઉડર, લીંબુ નો રસ અનેસ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ચાર પાંચ મિનિટ ચડાવી લ્યો ટમેટા નું પાણી બરીજાય ત્યાં સુધી ચડાવો
  • ત્યારબાદ એમાં  છીણેલું પનીર અને છીણેલું ચીઝ નાખોઅને પા કપ પાણી નાખી નાખી મિક્સ કરો ને મેસર વડે બરોબર મેસ કરો ને બીજિ ત્રન ચાર મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ સર્વિંગ પ્લેટ માં કાઢી ને ચીઝ પનીર થી ગાર્નિશ કરી સર્વ કરો ચીઝ પનીર ગોટાળો

cheese paneer ghotala recipe in gujarati notes

  • જો ચીઝના હોય કે ન ખાતા હો તો પનીર ની માત્રા વધારી નાખવી
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

બાફેલા બટાકા નુ શાક બનાવવાની રીત | bafela batata nu shaak banavani rit | bafela batata nu shaak recipe in gujarati

દાલ ખીચડી બનાવવાની રીત | dal khichdi banavani rit | dal khichdi recipe in gujarati

મસાલા ભાત બનાવવાની રીત | ખારી ભાત બનાવવાની રીત | masala bhat recipe in gujarati |khari bhat banavani rit | masala bhat banavani rit

દમ આલુ બનાવવાની રીત | દમ આલુ રેસીપી | dum aloo recipe in gujarati | dum aloo banavani rit gujarati ma

ફણગાવેલા મગ નું શાક બનાવવાની રીત | Fangavela mag nu shaak banavani rit | Fangavela mag nu shaak recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular