મિત્રો આજે આપણે ચીઝ ચિલી સેન્ડવિચ બનાવવાની રીત શીખીશું. આ સેન્ડવિચ રેગ્યુલર સેન્ડવિચ કરતા ખૂબ ટેસ્ટી લાગે છે અને એક વખત બનાવ્યા પછી વારંવાર બનાવી ને ખાસો એટલી સ્વાદિષ્ટ બની ને તૈયાર થાય છે. તો ચાલો Cheese Chilli Sandwich banavani rit શીખીએ.
ચીઝ ચિલી સેન્ડવિચ બનાવવા જરૂરી સામગ્રી
- બ્રેડ જરૂર મુજબ
- ઝીણી સુધારેલી ડુંગળી 1-2
- ઝીણા સમારેલા કેપ્સીકમ 1
- મોઝરેલા ચીઝ 50 ગ્રામ
- પ્રોસેસ ચીઝ 100 ગ્રામ
- સેન્ડવિચ મસાલા 1 ચમચી
- લીલી ચટણી 5-7 ચમચી
- માખણ જરૂર મુજબ
લીલી ચટણી માટેની સામગ્રી
- લીલ ધાણા સુધારેલા 1 કપ
- લીલ મરચા સુધારેલા 5-6
- મીઠા લીમડા ના પાંદ 5-7
- લસણ ની કણી 5-7
- દાળિયા દાળ 1 ચમચી
- સેન્ડવિચ મસાલા 1 ચમચી
- બરફ ના કટકા 5-6
સેન્ડવિચ મસાલા બનાવવા માટેની સામગ્રી
- જીરું 2 ચમચી
- મરી 1 ચમચી
- લવિંગ 2
- વરિયાળી 1 ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- હિંગ ½ ચમચી
- સૂકા દાડમ ના દાણા 1 ચમચી
- સૂંઠ પાઉડર ½ ચમચી
- સંચળ 1 ચમચી
- મીઠું 2 ½ ચમચી
Cheese Chilli Sandwich banavani rit
ચીઝ ચિલી સેન્ડવિચ બનાવવા સૌપ્રથમ સેન્ડવિચ માટેનો મસાલો તૈયાર કરીશું ત્યાર બાદ લીલી ચારણી તૈયાર કરીશું અને છેલ્લે બધી સામગ્રી સાથે સેન્ડવિચ તૈયાર કરીશું.
સેન્ડવિચ માટેનો મસાલો બનાવવાની રીત
મસાલો બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈ ને ધીમા તાપે ગરમ કરવા મૂકો એમાં જીરું, મરી, લવિંગ, વરિયાળી નાખી ધીમા તાપે હલાવી શેકી લ્યો. મસાલા શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો અને મસાલા ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખો સાથે આમચૂર પાઉડર, સૂંઠ પાઉડર, હિંગ, સૂકા દાડમ ના દાણા, સંચળ, મીઠું નાખી ઢાંકણ બંધ કરી પીસી ને પાઉડર બનાવી લ્યો તો તૈયાર છે સેન્ડવિચ મસાલો.
લીલી ચટણી બનાવવાની રીત
લીલી ચટણી બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં ધોઇ સાફ કરી રાખેલ લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા, મીઠા લીમડા ના પાંદ, દાળિયા દાળ, લસણ ની કણી, સેન્ડવિચ મસાલો અને બેગ ના કટકા નાખી ચટણી ને પીસી લ્યો અને તૈયાર ચટણી ને બીજા વાસણમાં કાઢી ફ્રીઝ માં મૂકો.
ચીઝ ચિલી સેન્ડવિચ બનાવવાની રીત
એક વાસણમાં ઝીણા સમારેલા કેપ્સીકમ, ઝીણી સુધારેલી ડુંગળી, પ્રોસેસ ચીઝ, મોઝરેલા ચીઝ, સેન્ડવિચ મસાલા, લીલી ચટણી નાખી બરોબર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લ્યો.
હવે બ્રેડ ની સ્લાઈસ લ્યો એના પર તૈયાર કરેલ સ્ટફિંગ લગાવો ઉપર બીજી બ્રેડ ની સ્લાઈસ મૂકો અને સેન્ડવિચ ને ગ્રિલ કે સેન્ડવિચ મશીન માં મૂકી બને બાજુ તેલ કે માખણ લગાવી ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો.
આમ એક બ્રેડ ની સ્લાઈસ પર સ્ટફિંગ મૂકી બીજી બ્રેડ ઉપર મૂકી બધી સેન્ડવિચ ને શેકી લ્યો અને તૈયાર સેન્ડવિચ ની મજા લ્યો લીલી ચટણી સાથે તો તૈયાર છે ચીઝ ચિલી સેન્ડવિચ.
Sandwich recipe notes
- સેન્ડવિચ મસાલા ને એક વખત બનાવી તમે ફ્રીઝ માં મૂકી લાંબો સમય સુંધી વાપરી શકાય છે.
- તીખાશ તમે તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ચીઝ ચિલી સેન્ડવિચ બનાવવાની રીત
Cheese Chilli Sandwich banavani rit
Equipment
- 1 મિક્સર
- 1 કડાઈ
- 1 સેન્ડવિચ મશીન
Ingredients
ચીઝ ચિલી સેન્ડવિચ બનાવવા જરૂરી સામગ્રી
- બ્રેડ જરૂર મુજબ
- 1-2 ઝીણી સુધારેલી ડુંગળી
- 1 ઝીણા સમારેલા કેપ્સીકમ
- 50 ગ્રામ મોઝરેલા ચીઝ
- 100 ગ્રામ પ્રોસેસ ચીઝ
- 1 ચમચી સેન્ડવિચ મસાલા
- 5-7 ચમચી લીલી ચટણી
- માખણ જરૂર મુજબ
લીલી ચટણી માટેની સામગ્રી
- 1 કપ લીલ ધાણા સુધારેલા 1
- 5-6 લીલ મરચા સુધારેલા
- 5-7 મીઠા લીમડા ના પાંદ
- 5-7 લસણ ની કણી
- 1 ચમચી દાળિયા દાળ
- 1 ચમચી સેન્ડવિચ મસાલા
- 5-6 બરફ ના કટકા
સેન્ડવિચ મસાલા બનાવવા માટેની સામગ્રી
- 2 ચમચી જીરું
- 1 ચમચી મરી
- 2 લવિંગ
- 1 ચમચી વરિયાળી
- 1 ચમચી આમચૂર પાઉડર
- ½ ચમચી હિંગ
- 1 ચમચી સૂકા દાડમ ના દાણા
- ½ ચમચી સૂંઠ પાઉડર
- 1 ચમચી સંચળ
- 2½ ચમચી મીઠું
Instructions
Cheese Chilli Sandwich banavani rit
- ચીઝ ચિલી સેન્ડવિચ બનાવવા સૌપ્રથમ સેન્ડવિચ માટેનો મસાલો તૈયાર કરીશું ત્યાર બાદ લીલી ચારણી તૈયાર કરીશું અને છેલ્લે બધી સામગ્રી સાથે સેન્ડવિચ તૈયાર કરીશું.
સેન્ડવિચ માટેનો મસાલો બનાવવાની રીત
- મસાલો બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈ ને ધીમા તાપે ગરમ કરવા મૂકો એમાં જીરું, મરી, લવિંગ, વરિયાળી નાખી ધીમા તાપે હલાવી શેકી લ્યો. મસાલા શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો અને મસાલા ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખો સાથે આમચૂર પાઉડર, સૂંઠ પાઉડર, હિંગ, સૂકા દાડમ ના દાણા, સંચળ, મીઠું નાખી ઢાંકણ બંધ કરી પીસી ને પાઉડર બનાવી લ્યો તો તૈયાર છે સેન્ડવિચ મસાલો.
લીલી ચટણી બનાવવાની રીત
- લીલી ચટણી બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં ધોઇ સાફ કરી રાખેલ લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા, મીઠા લીમડા ના પાંદ, દાળિયા દાળ, લસણ ની કણી, સેન્ડવિચ મસાલો અને બેગ ના કટકા નાખી ચટણી ને પીસી લ્યો અને તૈયાર ચટણી ને બીજા વાસણમાં કાઢી ફ્રીઝ માં મૂકો.
ચીઝ ચિલી સેન્ડવિચ બનાવવાની રીત
- એક વાસણમાં ઝીણા સમારેલા કેપ્સીકમ, ઝીણી સુધારેલી ડુંગળી, પ્રોસેસ ચીઝ, મોઝરેલા ચીઝ, સેન્ડવિચ મસાલા, લીલી ચટણી નાખી બરોબર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લ્યો.
- હવે બ્રેડ ની સ્લાઈસ લ્યો એના પર તૈયાર કરેલ સ્ટફિંગ લગાવો ઉપર બીજી બ્રેડ ની સ્લાઈસ મૂકો અને સેન્ડવિચ ને ગ્રિલ કે સેન્ડવિચ મશીન માં મૂકી બને બાજુ તેલ કે માખણ લગાવી ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો.
- આમ એક બ્રેડ ની સ્લાઈસ પર સ્ટફિંગ મૂકી બીજી બ્રેડ ઉપર મૂકી બધી સેન્ડવિચ ને શેકી લ્યો અને તૈયાર સેન્ડવિચ ની મજા લ્યો લીલી ચટણી સાથે તો તૈયાર છે ચીઝ ચિલી સેન્ડવિચ.
Sandwich recipe notes
- સેન્ડવિચ મસાલા ને એક વખત બનાવી તમે ફ્રીઝ માં મૂકી લાંબો સમય સુંધી વાપરી શકાય છે.
- તીખાશ તમે તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
mix dry fruits chevdo | મિક્સ ડ્રાયફ્રુટ ચેવડો બનાવવાની રીત
લીલી મકાઈ ની કટલેસ બનાવવાની રીત | lili makai ni cutlet banavani rit
દૂધીના થેપલા | dudhi na thepla | dudhi na thepla recipe
ત્રણ ફ્લેવર્સ ક્રિસ્પી નાસ્તો બનાવવાની રીત | crispy nasto banavani rit
આલુ કચોરી અપ્પમ પાત્ર મા બનાવવાની રીત | Aloo kachori appam patra ma banavani rit
ઓટ્સ નો ચેવડો બનાવવાની રીત | oats no chevdo banavani rit | oats no chevdo recipe in gujarati