નમસ્તે મિત્રો આજે આપણે 3 પ્રકારની ચાર્ટ ચટણી બનાવવાની રીત – Chat chatni banavani rit શીખીશું, If you like the recipe do subscribe Hebbars Kitchen YouTube channel on YouTube , ચાર્ટ નું નામ આવતાં જ બધા ના મોઢામાં પાણી આવી જતું હોય છે ને આ ચાર્ટ ને સ્વાદિષ્ટ બનાવે છે એની ચટણીઓ જે દરેક ચાર્ટ ને ખાસ બનાવે છે તો ચાલો આજે આપણે ઘરે Chaat chatni recipe in gujarati શીખીએ.
લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી
- લીલા ધાણા સુધારેલા 2 કપ
- ફુદીના ના પાન 1 કપ
- લસણ ની કણી 2-3 ( ઓપ્શનલ છે )
- લીલા મરચા સુધારેલા 2-3
- આદુ નો ટુકડો ½ ઇંચ
- શેકેલ જીરું પાઉડર ½ ચમચી
- ચાર્ટ મસાલો ½ ચમચી
- લીંબુનો રસ 2 ચમચી
- ખાંડ 1 ચમચી (ઓપ્શનલ છે )
- દાડિયા દાળ 3-4 ચમચી
- પાણી ¼ કપ
- મીઠું સ્વાદ મુજબ
ખજૂર આંબલી ની ચટણી બનાવવા માટેની સામગ્રી
- આંબલી 60 ગ્રામ
- ખજૂર 60 ગ્રામ
- ગોળ 60 ગ્રામ
- કાચી વરિયાળી પાઉડર 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર ¾ ચમચી
- ધાણા જીરું પાઉડર ½ ચમચી
- શેકેલ જીરું પાઉડર ½ ચમચી
- સૂંઠ પાઉડર ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી 2 +1 કપ
લસણ ની ચટણી બનાવવા માટેની સામગ્રી
- સૂકા કાશ્મીરી લાલ મરચા 8-10
- સૂકા લાલ મરચા 5-7
- લસણ ની કણી 10-15
- આદુનો ટુકડો ½ ઇંચ
- શેકેલ જીરું પાઉડર ½ ચમચી
- ચાર્ટ મસાલો 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- લીંબુનો રસ 2 ચમચી
- ખાંડ ½ ચમચી ( ઓપ્શનલ છે )
- પાણી ¼ કપ
- ગરમ પાણી 2 કપ
ચાટ ચટણી બનાવવાની રીત | Chat chatni banavani rit
આજે આપણે ચાટ બનાવવા માટે જરૂરી લીલી ચટણી , ખજૂર આંબલી ની ચટણી અને લસણ ની ચટણી બનાવવાની રીત શીખીશું.
ખજૂર આંબલી ની ચટણી બનાવવાની રીત
ખજૂર આમલીની ચટણી બનાવવા સૌપ્રથમ આંબલી ના ઠડિયા કાઢી સાફ કરી લ્યો અને ખજૂર ના ઠડિયા કાઢી સાફ કરી લ્યો હવે ગેસ પર એક વાસણમાં બે કપ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં સાફ કરેલી આંબલી અને ખજૂર નાખો સાથે ગોળ નાખી બરોબર મિક્સ કરી લ્યો
હવે વાસણ ઢાંકી મિશ્રણ ને આઠ દસ મિનિટ મિડીયમ તાપે ઉકળી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી મિશ્રણ ને ઠંડુ થવા દયો મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જાર માં નાખી ને પીસી ને સ્મુથ કરી લ્યો ત્યાર બાદ ચારણી થી ચાળી ને ગાળી લ્યો
હવે ગારેલ મિશ્રણ ને કડાઈ માં નાખી ગેસ પર મૂકો અને ગેસ ચાલુ કરી નાખો હવે મિશ્રણ માં એક કપ પાણી નાખો સાથે કાચી વરિયાળી પાઉડર, લાલ મરચાનો પાઉડર,ધાણા જીરું પાઉડર, શેકેલ જીરું પાઉડર, સૂંઠ પાઉડર, મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી ઉકળવા દયો
ચટણી નું મિશ્રણ ઉકળવા લાગે ને એના પર આવેલ ફીણ ને અલગ કરી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી ને ચટણી ને પંદર વીસ મિનિટ ઉકાળી લ્યો ચટણી ઉકળી ને ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી ચટણી ને ઠંડી થવા દયો ત્યાર બાદ ઠંડી થયેલ ચટણી ને એર ટાઈટ બરણી માં ભરી લ્યો ને મજા લ્યો ખજૂર આમલી ની ચટણી
લીલી ચટણી બનાવવાની રીત
લીલી ચટણી બનાવવા સૌપ્રથમ લીલા ધાણા સુધારેલા અને ફુદીના ના પાન ને સાફ કરી પાણી થી ધોઈ લ્યો ને વધારા ની પાણી નિતારી લ્યો હવે લીલા ધાણા અને ફુદીના ના પાન ને મિક્સર જાર માં નાખો સાથે લસણ ની કણી ( ઓપ્શનલ છે ), લીલા મરચા સુધારેલા, આદુ નો ટુકડો, શેકેલ જીરું પાઉડર, ચાર્ટ મસાલો, લીંબુનો રસ, ખાંડ (ઓપ્શનલ છે ), દાડિયા દાળ અને મીઠું સ્વાદ મુજબ નાખી પીસી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી સ્મુથ ચટણી તૈયાર કરી લ્યો ને એર ટાઈટ બરણી માં ભરી લ્યો ને મજા લ્યો લીલી ચટણી
લસણ ની ચટણી બનાવવાની રીત
લસણ ની ચટણી બનાવવા સૌપ્રથમ સૂકા કાશ્મીરી લાલ મરચા અને સૂકા લાલ મરચા ને બે કપ ગરમ પાણીમાં બોળી ને અડધા થી એક કલાક ઢાંકી ને પલાળી મૂકો એકાદ કલાક પછી મરચા માંથી પાણી નિતારી ને મિક્સર જાર માં નાખો
ત્યાર બાદ એમાં લસણ ની કણી, આદુનો ટુકડો, શેકેલ જીરું પાઉડર, ચાર્ટ મસાલો, સ્વાદ મુજબ મીઠુ, લીંબુનો રસ, ખાંડ ( ઓપ્શનલ છે) નાખી પીસી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી સ્મૂથ પીસી લ્યો અને એર ટાઈટ બરણીમાં ભરી લ્યો ને મજા લ્યો લસણની ચટણી
Chaat chatni recipe notes
- અહી ચટણીઓ ને બરણી માં ભરી ને ફ્રીજર માં મૂકી દયો ને જરૂર મુજબ કાઢી ને પણ વાપરી શકો છો તો લાંબો સમય સુંધી સાચવી શકાય છે
- ખાંડ ઓપ્શનલ છે
- દાડિયા દાળ ની જગ્યાએ સીંગદાણા પણ નાખી શકો છો અથવા બેસન ની સેવ પણ નાખી શકો છો
Chat chatni banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Chaat chatni recipe in gujarati
3 પ્રકારની ચાટ ચટણી બનાવવાની રીત | Chat chatni banavani rit | Chaat chatni recipe in gujarati | ચાટ ચટણી બનાવવાની રીત
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી
- 2 કપ લીલા ધાણા સુધારેલા
- 1 કપ ફુદીના ના પાન
- 2-3 લસણની કણી ( ઓપ્શનલછે )
- 2-3 લીલા મરચા સુધારેલા
- ½ ઇંચ આદુનો ટુકડો
- ½ ચમચી શેકેલ જીરું પાઉડર
- ½ ચમચી ચાર્ટ મસાલો
- 2 ચમચી લીંબુ નો રસ
- 1 ચમચી ખાંડ (ઓપ્શનલ છે )
- 3-4 ચમચી દાડિયા દાળ
- ¼ કપ પાણી
- મીઠું સ્વાદ મુજબ
ખજૂર આંબલી ની ચટણી બનાવવા માટેની સામગ્રી
- 60 ગ્રામ આંબલી
- 60 ગ્રામ ખજૂર
- 60 ગ્રામ ગોળ
- 1 ચમચી કાચી વરિયાળી પાઉડર
- ¾ ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી ધાણા જીરું પાઉડર
- ½ ચમચી શેકેલ જીરું પાઉડર
- ½ ચમચી સૂંઠ પાઉડર
- મીઠું સ્વાદ મુજબ
- 2 +1 કપ પાણી
લસણની ચટણી બનાવવા માટેની સામગ્રી
- 8-10 સૂકા કાશ્મીરી લાલ મરચા
- 5-7 સૂકા લાલ મરચા
- 10-15 લસણની કણી
- ½ ઇંચ આદુનો ટુકડો
- ½ ચમચી શેકેલ જીરું પાઉડર
- 1 ચમચી ચાર્ટ મસાલો
- સ્વાદ મુજબ મીઠું
- 2 ચમચી લીંબુનો રસ
- ½ ચમચી ખાંડ ( ઓપ્શનલ છે )
- ¼ કપ પાણી
- 2 કપ ગરમ પાણી
Instructions
ચાટ ચટણી બનાવવાની રીત| Chat chatni banavani rit | Chaat chatni recipe in gujarati
- આજે આપણે ચાટ બનાવવા માટે જરૂરી લીલી ચટણી , ખજૂર આંબલી ની ચટણી અને લસણ ની ચટણી બનાવવાની રીત શીખીશું.
ખજૂર આંબલી ની ચટણી બનાવવાની રીત
- ખજૂરઆમલીની ચટણી બનાવવા સૌપ્રથમ આંબલી ના ઠડિયા કાઢી સાફ કરી લ્યો અને ખજૂર ના ઠડિયા કાઢીસાફ કરી લ્યો હવે ગેસ પર એક વાસણમાં બે કપ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાંસાફ કરેલી આંબલી અને ખજૂર નાખો સાથે ગોળ નાખી બરોબર મિક્સ કરી લ્યો
- હવે વાસણ ઢાંકી મિશ્રણ ને આઠ દસ મિનિટ મિડીયમ તાપે ઉકળી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી મિશ્રણને ઠંડુ થવા દયો મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જાર માં નાખી ને પીસી ને સ્મુથ કરી લ્યો ત્યાર બાદ ચારણી થી ચાળી ને ગાળી લ્યો
- હવે ગારેલ મિશ્રણ ને કડાઈ માં નાખી ગેસ પર મૂકો અને ગેસ ચાલુ કરી નાખો હવે મિશ્રણ માં એકકપ પાણી નાખો સાથે કાચી વરિયાળી પાઉડર, લાલ મરચાનો પાઉડર,ધાણા જીરું પાઉડર, શેકેલ જીરું પાઉડર, સૂંઠ પાઉડર, મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી ઉકળવા દયો
- ચટણીનું મિશ્રણ ઉકળવા લાગે ને એના પર આવેલ ફીણ ને અલગ કરી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરીને ચટણી ને પંદર વીસ મિનિટ ઉકાળી લ્યો ચટણી ઉકળી ને ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી ચટણીને ઠંડી થવા દયો ત્યાર બાદ ઠંડી થયેલ ચટણી ને એર ટાઈટબરણી માં ભરી લ્યો ને મજા લ્યો ખજૂર આમલી ની ચટણી
લીલી ચટણી બનાવવાની રીત
- લીલી ચટણી બનાવવા સૌપ્રથમ લીલા ધાણા સુધારેલા અને ફુદીના ના પાન ને સાફ કરી પાણી થી ધોઈ લ્યો ને વધારા ની પાણી નિતારી લ્યો હવે લીલા ધાણા અને ફુદીના ના પાન ને મિક્સર જારમાં નાખો સાથે લસણ ની કણી ( ઓપ્શનલ છે ), લીલા મરચા સુધારેલા, આદુ નો ટુકડો, શેકેલ જીરું પાઉડર, ચાર્ટ મસાલો, લીંબુનો રસ, ખાંડ(ઓપ્શનલ છે ), દાડિયા દાળ અને મીઠું સ્વાદ મુજબનાખી પીસી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી સ્મુથ ચટણી તૈયાર કરી લ્યો ને એર ટાઈટ બરણી માં ભરી લ્યો ને મજા લ્યો લીલી ચટણી
લસણની ચટણી બનાવવાની રીત
- લસણની ચટણી બનાવવા સૌપ્રથમ સૂકા કાશ્મીરી લાલ મરચા અને સૂકા લાલ મરચા ને બે કપ ગરમ પાણીમાં બોળી ને અડધા થી એક કલાક ઢાંકી ને પલાળી મૂકો એકાદ કલાક પછી મરચા માંથી પાણી નિતારીને મિક્સર જાર માં નાખો
- ત્યારબાદ એમાં લસણ ની કણી, આદુનો ટુકડો, શેકેલ જીરું પાઉડર, ચાર્ટ મસાલો, સ્વાદ મુજબ મીઠુ, લીંબુનો રસ, ખાંડ ( ઓપ્શનલ છે)નાખી પીસી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી સ્મૂથ પીસી લ્યો અને એરટાઈટ બરણીમાં ભરી લ્યો ને મજા લ્યો લસણની ચટણી
Chaat chatni recipe notes
- અહી ચટણીઓ ને બરણી માં ભરી ને ફ્રીજર માં મૂકી દયો ને જરૂર મુજબ કાઢી ને પણ વાપરી શકો છોતો લાંબો સમય સુંધી સાચવી શકાય છે
- ખાંડ ઓપ્શનલ છે
- દાડિયા દાળ ની જગ્યાએ સીંગદાણા પણ નાખી શકો છો અથવા બેસન ની સેવ પણ નાખી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
પુચકા પાણીપુરી ની પુરી બનાવવાની રીત | puchka puri banavani rit | puchka puri recipe in gujarati
પૌવા નો ચેવડો બનાવવાની રીત | pauva no chevdo banavani rit | pauva no chevdo recipe in gujarati
મીઠી મઠરી બનાવવાની રીત | meethi mathri banavani rit | meethi mathri recipe in gujarati
વડાપાવ બનાવવાની રીત | vada pav banavani rit | vada pav recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.