નમસ્તે , આજે આપણે ચણા ની દાળ અને કોબી નું શાક બનાવવાની રીત – Chana ni daal ane kobi nu shaak banavani rit શીખીશું, If you like the recipe do subscribe TrishaRagini kitchen YouTube channel on YouTube , ખૂબ જ ઓછા સમયમાં અને બનાવામાં પણ સરળ છે. આ શાક ને રોટલી કે ભાત સાથે ખાઈ શકાય છે. એટલું ટેસ્ટી બને છે કે દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે દરેક ને ભાવે તેવું Chana ni daal ane kobi nu shaak recipe in gujarati શીખીએ.
ચણા ની દાળ અને કોબી નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- તેલ 2-3 ચમચી
- રાઈ ½ ચમચી
- જીરું ½ ચમચી
- મીઠા લીમડા ના પાન 8-10
- ચણા દાળ 1 કપ
- હળદર ¼ ચમચી
- ગરમ મસાલા 1/2 ચમચી
- લીલા મરચા સુધારેલા 2-3
- પાનકોબી 250 ગ્રામ
- ઝીણા સુધારેલા લીલા ધાણા 2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
ચણા ની દાળ અને કોબી નું શાક બનાવવાની રીત
ચણા ની દાળ અને કોબી નું શાક બનાવવા માટે સૌથી પહેલા એક તપેલી માં ચણા ની દાળ લઈ લ્યો. હવે તેને પાણી થી સરસ થી ધોઈ લ્યો. ત્યાર બાદ તેમાં થોડું ગરમ પાણી નાખી. એક કલાક માટે પલાળવા માટે રાખી દયો.
હવે કોબી ને એક પ્લેટ માં સરસ થી સુધારીને રાખી લ્યો. અને એક કલાક બાદ પલાળવા માટે રાખેલી દાળ ને પાણી માંથી કાઢી ને એક વાટકામાં લઇ લ્યો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરું નાખો. ત્યાર પછી તેમાં મીઠા લીમડા ના પાન નાખો. હવે તેમાં પલાળી ને રાખેલી દાળ નાખો. હવે તેને એક થી બે મિનિટ સુધી ધીમા તાપે સેકી લ્યો.
ત્યારબાદ હવે તેમાં હળદર, ગરમ મસાલો અને લીલા મરચા ને સુધારીને નાખો. હવે તેમાં સુધારીને રાખેલી કોબી ને નાખો. હવે બધા ને સરસ થી મિક્સ કરી લ્યો. અને ઢાંકી ને પાંચ મિનિટ સુધી શાક ને ચડવા દયો.
હવે પાંચ મિનિટ પછી ફરી થી શાક ને હલાવી લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી. ફરી થી શાક ને હલાવી લ્યો. અને ફરી થી એક થી બે મિનિટ સુધી શાક ને સેકી લ્યો. હવે તેમાં લીલા ધાણા ને સુધારીને નાખો. અને શાક ને સરસ થી મિક્સ કરી લ્યો. હવે ગેસ બંધ કરી દયો.
હવે તૈયાર છે આપણું ચણા ની દાળ અને કોબી નું શાક. હવે તેને રોટલી કે ભાત સાથે સર્વ કરો અને ગરમા ગરમ ચણા ની દાળ અને કોબી નું શાક ખાવાનો આનંદ માણો.
Chana ni daal ane kobi nu shaak recipe in gujarati notes
- શાક માં તમે લાલ મરચું નું પાવડર અને ધાણા જીરું નું પાવડર પણ નાખી શકો છો.
Chana ni daal ane kobi nu shaak banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર TrishaRagini kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Chana ni daal ane kobi nu shaak recipe in gujarati
ચણા ની દાળ અને કોબી નું શાક | Chana ni daal ane kobi nu shaak | ચણા ની દાળ અને કોબી નું શાક બનાવવાની રીત | Chana ni daal ane kobi nu shaak banavani rit | Chana ni daal ane kobi nu shaak recipe in gujarati
Equipment
- 1 કઢાઇ
Ingredients
ચણાની દાળ અને કોબી નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- 2-3 ચમચી તેલ
- ½ ચમચી રાઈ
- ½ ચમચી જીરું
- 8-10 મીઠા લીમડા ના પાન
- 1 કપ ચણાદાળ
- ¼ ચમચી હળદર
- ½ ચમચી ગરમમસાલા
- 2-3 લીલામરચા સુધારેલા
- 250 ગ્રામ પાનકોબી
- 2 ચમચી ઝીણા સુધારેલા લીલા ધાણા
- મીઠું સ્વાદ મુજબ
Instructions
ચણાની દાળ અને કોબી નું શાક બનાવવાની રીત | Chana ni daal ane kobi nu shaak banavani rit | Chana ni daal ane kobi nu shaak recipe in gujarati
- ચણા ની દાળ અને કોબી નું શાક બનાવવા માટે સૌથી પહેલા એક તપેલી માં ચણા ની દાળ લઈ લ્યો. હવે તેને પાણી થી સરસ થી ધોઈલ્યો. ત્યાર બાદ તેમાં થોડું ગરમ પાણી નાખી. એક કલાક માટે પલાળવા માટે રાખી દયો.
- હવે કોબી ને એક પ્લેટ માં સરસ થી સુધારીને રાખી લ્યો. અને એક કલાક બાદ પલાળવા માટે રાખેલી દાળને પાણી માંથી કાઢી ને એક વાટકામાં લઇ લ્યો.
- હવેગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અનેજીરું નાખો. ત્યાર પછી તેમાં મીઠા લીમડા ના પાન નાખો.હવે તેમાં પલાળી ને રાખેલી દાળ નાખો. હવે તેનેએક થી બે મિનિટ સુધી ધીમા તાપે સેકી લ્યો.
- ત્યારબાદ હવે તેમાં હળદર, ગરમ મસાલો અને લીલા મરચા ને સુધારીને નાખો. હવે તેમાંસુધારીને રાખેલી કોબી ને નાખો. હવે બધા ને સરસ થી મિક્સ કરી લ્યો.અને ઢાંકી ને પાંચ મિનિટ સુધી શાક ને ચડવા દયો.
- હવે પાંચ મિનિટ પછી ફરી થી શાક ને હલાવી લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી. ફરી થી શાક ને હલાવીલ્યો. અને ફરી થી એક થી બે મિનિટ સુધી શાક ને સેકી લ્યો.હવે તેમાં લીલા ધાણા ને સુધારીને નાખો. અને શાકને સરસ થી મિક્સ કરી લ્યો. હવે ગેસ બંધ કરી દયો.
- હવે તૈયાર છે આપણું ચણા ની દાળ અને કોબી નું શાક. હવે તેને રોટલી કે ભાત સાથે સર્વ કરો અને ગરમા ગરમ ચણા ની દાળ અને કોબી નુંશાક ખાવાનો આનંદ માણો.
Chana ni daal ane kobi nu shaak recipe in gujarati notes
- શાકમાં તમે લાલ મરચું નું પાવડર અને ધાણા જીરું નું પાવડર પણ નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
સોયા વડી નું શાક | સોયાબીન વડી નુ શાક | soya vadi nu shaak banavani rit
ગુવાર બટેટા નું કોરું શાક બનાવવાની રીત | guvar batata nu koru shaak banavani rit
લાલ મરચાની ચટણી બનાવવાની રીત | lal marcha ni chatni | lal marcha ni chutney