નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Poonam’s Veg Kitchen YouTube channel on YouTube આજે આપણે ચણાના લોટની સેવ બનાવવાની રીત – ચણાના લોટની સેવ પાડવાની રીત શીખીશું. ગુજરાત ફરસાણ માટે ખૂબ પ્રખ્યાત છે ગુજરાતમાં અનેક એવી વાનગીઓ છે જે સેવ વગર અધુરી લાગે જેમ કે સેવ ખમણી, સેવ પૂરી, સેવ ટમેટા નું શાક, ડુંગરી સેવ નું શાક, ભેલ ને સેવ મમરા આવી તો અનેક વાનગીઓ માં સેવ વગર અધુરી લાગે આજ આપણે ખૂબ જ ઓછી સામગ્રી થી ઓછા લોટ માંથી વધુ ચણાના લોટની ઝીણી સેવ (chana na lot ni sev banavani rit recipe, chana na lot ni sev banavani recipe , how to make chana na lot ni sev )શીખીએ.
સેવ બનાવવા જરૂરી સામગ્રી | sev banava jaruri samgri
- બેસન/ ચણાનો લોટ 1 ½ કપ
- હિંગ ¼ ચમચી
- હળદર ¼ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- તેલ મોણ માટે 1 ½ ચમચી
- તરવા માટે તેલ
- અડધા કપ જેટલું પાણી
ચણાના લોટની સેવ બનાવવાની રીત | ચણાના લોટની ઝીણી સેવ | chana na lot ni sev ni recipe
સેવ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચણાનો લોટ/ બેસન નો લોટ ને ચારણી થી ચારી લ્યો ( બેસન કે ચણા નો લોટ હમેશા ચારી ને જ લેવો જેથી એમાં પાણી નાખતી વખતે એમાં ગાંઠા ન બને)
હવે એમાં હિંગ , સ્વાદ મુજબ મીઠું ને મોણ માટેનું તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો
હવે એમાં થોડુ થોડુ પાણી નાખતા જઈ ને ચમચા વડે લોટ બાંધવો (પાણી ની માત્રા બેસન પર આધાર રાખે છે એટલે પાણી થોડુ થોડુ જ નાખવું કોઈ લોટ માં ઓછું પાણી નાખવું પડે તો ક્યારેક કોઈ લોટ માં થોડું વધારે પાણી નાખવું પડે)
બાંધેલા લોટ ને ત્રણ ચાર મિનિટ હલાવતા રહો જેથી લોટ સોફ્ટ થાય, હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ મૂકો
હવે સેવ બનાવવાના સંચા/ મશીન લ્યો એને તેલ થી ગ્રીસ કરી લ્યો એમાં સેવ બનાવવાની જારી ને પણ તેલ લગાવી દયો ને ઢાંકણ પર પણ તેલ લગાવી લેવું
ત્યારબાદ હાથ થોડા પાણી વારા કરી લોટ ને સેવ બનાવવાના મશીનમાં નાખી દયો સંચા/મશીન પૂરું ભરાઈ જેટલી ઢાંકણ ઢાંકી દયો
તેલ ગરમ થાય એટલે એમાં સંચા ને ગોળ ગોળ ફેરવી સેવ નાખો (તેલ જે પ્રમાણે હોય એ પ્રમાણે સેવ પાડવી)
સેવ એક બાજુ ગોલ્ડન થાય એટલે જારા ની મદદ થી ઉથલાવી ને બીજી બાજુ પણ ગોલ્ડન તરી લેવી આમ બને બાજુ ગોલ્ડન તરી લીધા બાદ તેલ માંથી કાઢી લેવી
આમ બીજી સંચામાં રહેલ લોટ માંથી સેવ બનાવી લ્યો બધી સેવ તરી લીધા બાદ ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો સેવ ની
Sev recipe notes
- બેસન ચીકણો હોવા થી જો લોટ હાથ થી બાંધો તો લોટ વધારે પડતો હાથમાં ચોંટી જસે એટલે ચમચા થી હલવો
- લોટ સેજ નરમ રાખવો નકર સેવ તરી લીધા બાદ તેડ બરી બનશે જે જોવા થી સારી લાગે
- જો સાવ ઝીણી સેવ કરવી હોય સંચામાં સાવ ઝીણી વારી જારી નાખવી
સેવ બનાવવાની રીત | sev banavani rit | chana na lot ni sev banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Poonam’s Veg Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ચણાના લોટની સેવ પાડવાની રીત | chana na lot ni sev banavani rit | chana na lot ni sev banavani recipe
સેવ બનાવવાની રીત | sev banavani rit | chana na lot ni sev banavani rit | ચણાના લોટની સેવ બનાવવાની રીત
Equipment
- 1 કડાઈ
- 1 સેવ પાડવાનો સંચો
Ingredients
સેવ બનાવવા જરૂરી સામગ્રી | sev banava jaruri samgri
- 1 ½ કપ બેસન/ ચણાનો લોટ
- ¼ ચમચી હિંગ
- ¼ ચમચી હળદર
- મીઠું સ્વાદ મુજબ
- 1 ½ ચમચી તેલ મોણ માટે 1 ½
- તરવા માટે તેલ
- અડધા કપ જેટલું પાણી
Instructions
ચણાના લોટની સેવ બનાવવાની રીત – ચણાના લોટની ઝીણી સેવ – chana na lot ni sev ni recipe
- ચણાના લોટની સેવ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચણાનો લોટ/ બેસન નો લોટ ને ચારણી થી ચારી લ્યો( બેસન કે ચણા નો લોટ હમેશા ચારી ને જ લેવો જેથી એમાં પાણી નાખતી વખતે એમાં ગાંઠા ન બને)
- હવે એમાં હિંગ , સ્વાદ મુજબમીઠું ને મોણ માટેનું તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો
- હવે એમાં થોડુ થોડુ પાણી નાખતા જઈ ને ચમચા વડે લોટ બાંધવો (પાણી ની માત્રા બેસન પર આધાર રાખે છે એટલે પાણી થોડુ થોડુ જ નાખવું કોઈ લોટ માં ઓછું પાણી નાખવું પડે તો ક્યારેક કોઈ લોટ માં થોડું વધારે પાણી નાખવું પડે)
- બાંધેલા લોટ ને ત્રણ ચાર મિનિટ હલાવતા રહો જેથી લોટ સોફ્ટ થાય
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ મૂકો
- હવે સેવ બનાવવાના સંચા/ મશીન લ્યો એને તેલ થી ગ્રીસ કરી લ્યો એમાં સેવ બનાવવાની જારી ને પણ તેલ લગાવી દયો ને ઢાંકણ પર પણ તેલ લગાવી લેવું
- હવે હાથ થોડા પાણી વારા કરી લોટ ને સેવ બનાવવાના મશીનમાં નાખી દયો સંચા/મશીન પૂરું ભરાઈ જેટલી ઢાંકણ ઢાંકી દયો
- તેલ ગરમ થાય એટલે એમાં સંચા ને ગોળ ગોળ ફેરવી સેવ નાખો (તેલ જે પ્રમાણે હોય એ પ્રમાણે સેવ પાડવી)
- સેવ એક બાજુ ગોલ્ડન થાય એટલે જારા ની મદદ થી ઉથલાવી ને બીજી બાજુ પણ ગોલ્ડન તરી લેવી આમ બને બાજુ ગોલ્ડન તરી લીધા બાદ તેલ માંથી કાઢી લેવી
- આમ બીજી સંચામાં રહેલ લોટ માંથી સેવ બનાવી લ્યો બધી સેવ તરી લીધા બાદ ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો ચણાના લોટની સેવ
chanana lot ni sev banavani recipe notes
- બેસન ચીકણો હોવા થી જો લોટ હાથ થી બાંધો તો લોટ વધારે પડતો હાથમાં ચોંટી જસે એટલે ચમચા થી હલવો
- લોટ સેજ નરમ રાખવો નકર સેવ તરી લીધા બાદ તેડ બરી બનશે જે જોવા થી સારી લાગે
- જો સાવ ઝીણી સેવ કરવી હોય સંચામાં સાવ ઝીણી વારી જારી નાખવી
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
વણેલા ગાંઠીયા બનાવવાની રીત | vanela gathiya recipe in gujarati | vanela gathiya banavani rit
ગુજીયા બનાવવાની રીત | ચંદ્રકલા બનાવવાની રીત| gujiya banavani rit