નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Kamal’s Food Lab YouTube channel on YouTube આજે આપણે ચણા મેથી અથાણું બનાવવાની રીત – ચણા મેથીનું અથાણું બનાવવાની રીત – ચણા મેથીનું અથાણું રેસિપી શીખીશું. આ અથાણું ખાવામાં તો સ્વાદિષ્ટ લાગે છે સાથે સાથે સ્વાસ્થ્ય માટે ગુણકારી પણ છે તેમજ બનાવવું ખૂબ સરળ છે તો ચાલો chana methi keri nu athanu banavani rit gujarati, chana methi nu athanu banavani rit , chana methi nu athanu recipe in gujarati શીખીએ.
ચણા મેથીનું અથાણું બનાવવા જરૂરી સામગ્રી | chana methi keri nu athanu recipe ingredients
- કાળા ચણા / દેશી ચણા ½ કપ
- મેથી દાણા ¼ કપ
- કેરી 1 નાની સાઇઝ
- રાઈના કુરિયા 3 ચમચી
- મેથી કુરિયા 1 ચમચી
- હિંગ 1 ચમચી
- હળદર 1 ચમચી
- મીઠું 1 ચમચી / સ્વાદ મુજબ
- વરિયાળી 1 ચમચી
- કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- તેલ 1 કપ / જરૂર મુજબ
ચણા મેથી અથાણું બનાવવાની રીત | ચણા મેથીનું અથાણું બનાવવાની રીત
ચણા મેથીનું અથાણું બનાવવા સૌપ્રથમ ચણા ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઇ ને બે ત્રણ ગ્લાસ પાણી નાખી પાંચ છ કલાક સુધી પલાળી રાખો અને મેથીદાના લઈ એને પણ સાફ કરી બે ત્રણ પાણીથી ધોઇ લ્યો ને બે ગ્લાસ પાણી નાખી પાંચ છ કલાક સુધી પલાળી રાખો
છ કલાક પલાળી રાખ્યા બાદ ચણા ને મેથી નું પાણી નિતારી લ્યો ને બને ને કેરી ના અથાણામાં કેરી નિતારી બચેલા પાણી માં પલાળેલા ચણા ને મેથી નાખી ને મિક્સ કરી ઢાંકી ને એક રાત અથવા પંદર કલાક જેટલું પલળી મૂકો
પંદર કલાક પછી મેથી ને ચણા ને ચારણીમાં નાખી નિતારી લ્યો ને કોરા કપડા પર છૂટા ફેલાવી ત્રણ ચાર કલાક સૂકવી લ્યો ત્રણ કલાક માં મેથી ને ચણા સુકાઈ જાય એટલે એક વાસણમાં ભેગા કરી લ્યો ને એક કેરી ને છીણી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં રાઈના કુરિયા ને બે ત્રણ મિનિટ હલાવતા રહી શેકી લ્યો ને શેકેલી રાઈના કુરિયા એક થાળીમાં કાઢી લ્યો ને એજ કડાઈમાં મેથીના કુરિયા ને બે મિનિટ શેકો ને એને પણ થાળીમાં કાઢી લ્યો ને ગેસ બંધ કરી નાખો ને એમાં મીઠું નાખી હલાવી બે મિનિટ શેકો
ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો હવે એ કડાઈમાં એક કપ જેટલું પાણી ગરમ મૂકો તેલ ફૂલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી ઠંડુ થવા દયો
હવે મિક્સર જારમાં રાઈના કુરિયા, મેથીના કુરિયા, વરિયાળી લઈ અધ કચરી પીસી લ્યો પીસેલા મસાલા એક મોટી તપેલી માં લ્યો એમાં હિંગ , હળદર નાખો હવે એમાં નવશેકું તેલની ચાર પાંચ ચમચી નાખો ને બે ચાર મિનિટ ઢાંકી ને મૂકો
ચાર મિનિટ પછી ઢાંકણ ખોલી ને ચમચા થી મસાલા ને મિક્સ કરો ને એમાં મીઠું, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરો હવે એમાં સૂકવેલા ચણા, મેથી ને છીણેલી કેરી નાખી બધું બરોબર મિક્સ કરી લ્યો
હવે તૈયાર અથાણાં ને કાંચ ની બરણીમાં ભરી લ્યો ને ઉપર જે તેલ ઠંડું થઈ ગયું એ નાખો અથાણાં થી ઉપર અડધી આંગળી ઉપર રહે એટલું તેલ નાખવું
અથાણાં ને રોજ ચાર પાંચ દિવસમાં એક બે વખત ચમચા થી બરોબર મિક્સ કરો ને ચાર પાંચ દિવસ પછી અથાણું ખાવા માટે તૈયાર છે
chana methi nu athanu recipe notes
- જો કેરી નું પાણી ના હોય તો એક ગ્લાસ પાણી બે ત્રણ લીંબુનો રસ, ચમચી મીઠુ ને અડધી ચમચી હળદર નાખી મિક્સ કરી એ પાણી માં પલાળેલા મેથી ને ચણા નાખી પંદર કલાક સુધી મૂકી રાખવા
- કેરી ને પણ મીઠું પા ચમચી હળદર નાખી ને એક બે કલાક મૂકી પાણી નિતારી ને નાખી શકો છો અથવા કેરી નાખવી ઓપ્શનલ છે
- છેલ્લે મીઠું ચેક કરી જરૂર પડે તો નાખવું
ચણા મેથીનું અથાણું રેસિપી | chana methi nu athanu banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kamal’s Food Lab ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
chana methi nu athanu recipe in gujarati | chana methi keri nu athanu banavani rit gujarati | ચણા મેથી અથાણું
ચણા મેથી અથાણું બનાવવાની રીત | ચણા મેથીનું અથાણું બનાવવાની રીત | chana methi nu athanu banavani rit | chana methi nu athanu recipe in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 કાંચ ની જાર
Ingredients
ચણા મેથીનું અથાણું બનાવવા જરૂરી સામગ્રી| chana methi keri nu athanu recipe ingredients
- ½ કપ કાળાચણા / દેશી ચણા
- ¼ કપ મેથી દાણા
- 1 નાની સાઇઝ કેરી
- 3 ચમચી રાઈના કુરિયા
- 1 ચમચી મેથી કુરિયા
- 1 ચમચી હિંગ
- 1 ચમચી હળદર
- 1 ચમચી મીઠું/ સ્વાદ મુજબ
- 1 ચમચી વરિયાળી
- 1 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 કપ તેલ / જરૂર મુજબ
Instructions
ચણા મેથીનું અથાણું બનાવવાની રીત | chana methi nu athanu banavani rit | chana methi nu athanu recipe in gujarati
- ચણા મેથીનું અથાણું બનાવવા સૌપ્રથમ ચણા ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઇ ને બે ત્રણ ગ્લાસ પાણી નાખી પાંચ છ કલાક સુધી પલાળી રાખો અને મેથીદાના લઈ એને પણ સાફ કરી બે ત્રણ પાણીથી ધોઇ લ્યો ને બે ગ્લાસ પાણી નાખી પાંચ છ કલાક સુધી પલાળી રાખો
- છ કલાક પલાળી રાખ્યા બાદ ચણા ને મેથી નું પાણી નિતારી લ્યો ને બને ને કેરી ના અથાણામાં કેરી નિતારી બચેલા પાણી માં પલાળેલા ચણા ને મેથી નાખી ને મિક્સ કરી ઢાંકી નેએક રાત અથવા પંદર કલાક જેટલું પલળી મૂકો
- પંદર કલાક પછી મેથી ને ચણા ને ચારણીમાં નાખી નિતારી લ્યો ને કોરા કપડા પર છૂટા ફેલાવી ત્રણ ચાર કલાક સૂકવી લ્યો ત્રણ કલાક માં મેથી ને ચણા સુકાઈ જાય એટલે એક વાસણમાં ભેગા કરીલ્યો ને એક કેરી ને છીણી લ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં રાઈના કુરિયા ને બે ત્રણ મિનિટ હલાવતા રહી શેકી લ્યો ને શેકેલી રાઈના કુરિયા એક થાળીમાં કાઢી લ્યો ને એજ કડાઈમાં મેથીના કુરિયા ને બે મિનિટ શેકો ને એને પણ થાળીમાં કાઢી લ્યો ને ગેસ બંધ કરી નાખો ને એમાં મીઠું નાખી હલાવી બે મિનિટ શેકો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો હવે એ કડાઈમાં એક કપ જેટલું પાણી ગરમ મૂકો તેલ ફૂલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી ઠંડુ થવા દયો
- હવે મિક્સર જારમાં રાઈના કુરિયા, મેથીના કુરિયા, વરિયાળી લઈ અધ કચરી પીસી લ્યો પીસેલા મસાલા એક મોટી તપેલી માં લ્યો એમાં હિંગ , હળદર નાખો હવે એમાંનવશેકું તેલની ચાર પાંચ ચમચી નાખો ને બે ચાર મિનિટ ઢાંકી ને મૂકો
- ચાર મિનિટ પછી ઢાંકણ ખોલી ને ચમચા થી મસાલા ને મિક્સ કરો ને એમાં મીઠું, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર,લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરો હવે એમાં સૂકવેલા ચણા, મેથી ને છીણેલી કેરી નાખી બધું બરોબર મિક્સ કરી લ્યો
- હવે તૈયાર અથાણાં ને કાંચ ની બરણીમાં ભરી લ્યો ને ઉપર જે તેલ ઠંડું થઈ ગયું એ નાખો અથાણાંથી ઉપર અડધી આંગળી ઉપર રહે એટલું તેલ નાખવું
- અથાણાંને રોજ ચાર પાંચ દિવસમાં એક બે વખત ચમચા થી બરોબર મિક્સ કરો ને ચાર પાંચ દિવસ પછી અથાણું ખાવા માટે તૈયાર છે
chana methi nu athanu recipe notes
- જો કેરીનું પાણી ના હોય તો એક ગ્લાસ પાણી બે ત્રણ લીંબુનો રસ, ચમચી મીઠુ ને અડધી ચમચી હળદરનાખી મિક્સ કરી એ પાણી માં પલાળેલા મેથી ને ચણા નાખી પંદર કલાક સુધી મૂકી રાખવા
- કેરીને પણ મીઠું પા ચમચી હળદર નાખી ને એક બે કલાક મૂકી પાણી નિતારી ને નાખી શકો છો અથવાકેરી નાખવી ઓપ્શનલ છે
- છેલ્લે મીઠું ચેક કરી જરૂર પડે તો નાખવું
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
મિક્સ દાળ નો હાંડવો બનાવવાની રીત | mix dal no handvo recipe in Gujarati