નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Sangeeta’s World YouTube channel on YouTube આજે આપણે ચંપાકલી ગાંઠિયા બનાવવાની રીત – champakali gathiya banavani rit શીખીશું. આ ચંપાકલી ગાંઠિયા ને માખાનીયા ગાંઠિયા પણ કહેવાય છે આ ગાંઠિયા ગુજરતી દાળ કે મીઠી બુંદી, જલેબી સાથે સાથે ખૂબ ટેસ્ટી લાગતા હોય છે તો ચાલો આજ આપણે ઘરે champakali gathiya recipe in gujarati શીખીએ.
ચંપાકલી ગાંઠિયા બનાવવા જરૂરી સામગ્રી | champakali gathiya recipe ingredients
- બેસન 3 કપ
- તેલ ⅓ કપ
- પાણી 1 કપ
- અજમો ½ ચમચી
- હિંગ ½ ચમચી
- મીઠું ½ ચમચી અથવા સ્વાદ મુજબ મીઠું
ચંપાકલી ગાંઠિયા બનાવવાની રીત
ચંપાકલી ગાંઠિયા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બેસન ના લોટ ને ચારી ને લ્યો એમાં હાથ થી મસળી ને અજમો ને હિંગ નાખી મિક્સ કરો
હવે મિક્સર જારમાં એક કપ પાણી, તેલ ને મીઠું નાખી ફૂલ સ્પીડ માં દોઢ થી બે મિનિટ પીસો પાણી ને તેલ નું મિશ્રણ સફેદ ને ઘટ્ટ થાય ત્યાં સુધી પિસ્વું દોઢ મિનિટ માં મિશ્રણ સફેદ ને ઘટ્ટ થઈ જશે તો મિક્સર બંધ કરી નાખો
હવે બેસન ના લોટ માં તૈયાર કરેલ પાણી તેલ નું મિશ્રણ નાખી બરોબર મિક્સ કરી લેવું ને ગેમ તે એક બાજુ ફૂલ પાંચ સાત મિનિટ સુધી ફેટવું જેથી લોટ ના રંગ માં થોડો ફરક આવે ને હવા પણ ભરાય જેથી ગઠીયા અંદરથી સોફ્ટ ને બહાર થી ક્રિસ્પી બને
ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેના પ્ર જો ચંપાકલી ગાંઠિયા બનાવવાનો ઝારો હોય તો એ મૂકો ને પાણી વારો હાથ કરી ગાંઠિયા ના લોટ ને એના પર હથેળી થી દબાવી ને ગાંઠિયા પાડો
એક મિનિટ પછી બીજા ઝારા થી ગાંઠિયા ને ઉથલાવી લ્યો ને બધી બાજુ થી બરોબર તરી લ્યો તેલ માંથી ફુગ્ગા બનવાના ઓછા થાય એટલે ગાંઠિયા તરાઇ ગયા છે એને કાઢી લ્યો
જો ગાંઠિયા નો ઝારો ના હોય તો તૈયાર બેસનના મિશ્રણ ને સેવ બનાવવા વાળા મશીનમાં સ્ટાર વાળી બ્લેડ મૂકી એમાં બેસન નું મિશ્રણ નાખી બંધ કરી ને ગરમ તેલ માં ગાંઠિયા પાડી ને તરી શકો છો
તૈયાર થયેલા ગાંઠિયા ને સાવ ઠંડા થવા દયો ને ગાંઠિયા ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લેવા તો તૈયાર છે ચંપાકલી ગાંઠિયા
champakali gathiya recipe notes
- ગાંઠિયા માટે નું મિશ્રણ બનાવવા 3:1 નું માપ 3 કપ બેસન 1 કપ પાણી રાખશો તો તમારા ગઠીયા ખૂબ સોફ્ટ ને ક્રિસ્પી બનશે
- જો માપ માં વધી ઓછું હોય તો જો મિશ્રણ ઘટ્ટ થઈ ગયું હોય તો એક બે ચમચી પાણી નાખી શકો અથવા નરમ રહી ગયું હોય તો એક બે ચમચી બેસન નાખી શકો છો
champakali gathiya banavani rit video
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
champakali gathiya recipe in gujarati
ચંપાકલી ગાંઠિયા બનાવવાની રીત | champakali gathiya | champakali gathiya recipe | champakali gathiya recipe in gujarati | champakali gathiya banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 ગાંઠિયાનો ઝારો અથવા સેવ મશીન
Ingredients
ચંપાકલી ગાંઠિયા બનાવવા જરૂરી સામગ્રી | champakali gathiya recipe ingredients
- 3 કપ બેસન
- ⅓ કપ તેલ
- 1 કપ પાણી
- ½ ચમચી અજમો
- ½ ચમચી હિંગ
- ½ ચમચી મીઠું અથવા સ્વાદ મુજબ મીઠું
Instructions
ચંપાકલીગાંઠિયા બનાવવાની રીત | champakali gathiya | champakali gathiya recipe | champakali gathiya recipe in gujarati | champakali gathiya banavani rit
- ચંપાકલીગાંઠિયા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બેસન ના લોટ ને ચારી ને લ્યો એમાં હાથ થી મસળી નેઅજમો ને હિંગ નાખી મિક્સ કરો
- હવે મિક્સર જારમાં એક કપ પાણી, તેલ ને મીઠું નાખી ફૂલ સ્પીડ માં દોઢ થી બે મિનિટ પીસો પાણી ને તેલ નું મિશ્રણ સફેદ ને ઘટ્ટ થાય ત્યાં સુધી પિસ્વું દોઢ મિનિટ માં મિશ્રણ સફેદ ને ઘટ્ટ થઈ જશે તો મિક્સર બંધ કરી નાખો
- હવે બેસન ના લોટ માં તૈયાર કરેલ પાણી તેલ નું મિશ્રણ નાખી બરોબર મિક્સ કરી લેવું ને ગેમતે એક બાજુ ફૂલ પાંચ સાત મિનિટ સુધી ફેટવું જેથી લોટ ના રંગ માં થોડો ફરક આવે ને હવાપણ ભરાય જેથી ગઠીયા અંદરથી સોફ્ટ ને બહાર થી ક્રિસ્પી બને
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેના પ્ર જો ચંપાકલી ગાંઠિયાબનાવવાનો ઝારો હોય તો એ મૂકો ને પાણી વારો હાથ કરી ગાંઠિયા ના લોટ ને એના પર હથેળીથી દબાવી ને ગાંઠિયા પાડો
- એક મિનિટ પછી બીજા ઝારા થી ગાંઠિયા ને ઉથલાવી લ્યો ને બધી બાજુ થી બરોબર તરી લ્યો તેલ માંથીફુગ્ગા બનવાના ઓછા થાય એટલે ગાંઠિયા તરાઇ ગયા છે એને કાઢી લ્યો
- જો ગાંઠિયાનો ઝારો ના હોય તો તૈયાર બેસનના મિશ્રણ ને સેવ બનાવવા વાળા મશીનમાં સ્ટાર વાળી બ્લેડમૂકી એમાં બેસન નું મિશ્રણ નાખી બંધ કરી ને ગરમ તેલ માં ગાંઠિયા પાડી ને તરી શકો છો
- તૈયાર થયેલા ગાંઠિયા ને સાવ ઠંડા થવા દયો ને ગાંઠિયા ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરીલેવા તો તૈયાર છે ચંપાકલી ગાંઠિયા
champakali gathiya recipe notes
- ગાંઠિયા માટે નું મિશ્રણ બનાવવા3:1 નું માપ 3 કપ બેસન 1 કપ પાણી રાખશો તો તમારા ગઠીયા ખૂબ સોફ્ટ ને ક્રિસ્પી બનશે
- જો માપમાં વધી ઓછું હોય તો જો મિશ્રણ ઘટ્ટ થઈ ગયું હોય તો એક બે ચમચી પાણી નાખી શકો અથવાનરમ રહી ગયું હોય તો એક બે ચમચી બેસન નાખી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ખીચું બનાવવાની રીત | khichu banavani rit | khichu recipe in gujarati
પનીર ના પરોઠા બનાવવાની રીત | paneer paratha banavani rit |paneer paratha recipe in gujarati
Thank you for sharing
Your welcome