નમસ્તે મિત્રો If you like the recipe do subscribe KhushiMittal’s kitchen YouTube channel on YouTube આજે આપણે બટર નાન બનાવવાની રીત – નાન બનાવવાની રેસીપી શીખીશું. બજાર જેવીજ સોફ્ટ ને ક્રિસ્પી નાન યિસ્ટ વગર ઘરે બનાવવાની એકદમ સરળ રીત આજ આપણે શીખીશું જેને તમે દરેક પંજાબી શાક સાથે સર્વ કરી શકો છો તો ચાલો butter naan banavani rit gujarati ma , butter naan recipe in gujarati શીખીએ.
બટર નાન બનાવવા જરૂરી સામગ્રી | butter naan recipe ingredients
- મેંદો 3 કપ અથવા 500 ગ્રામ
- બેકિંગ પાઉડર 1 ચમચી
- બેકિંગ સોડા ½ ચમચી
- મીઠું 1 ચમચી અથવા સ્વાદ મુજબ
- દહી ½ કપ
- તેલ 2-3 ચમચી
- ખાંડ 1 ચમચી
- નવશેકું પાણી 1 ½ કપ
- માખણ જરૂર મુજબ
- લીલા ધાણા ઝીણા સુધારેલ 3-4 ચમચી
- કળોંજી જરૂર મુજબ
નાન બનાવવાની રીત | naan banavani rit gujarati ma | butter naan banavani rit gujarati ma
બટર નાન બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ ને ચારી ને લ્યો એમાં મીઠું, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર ને ખાંડ નાખી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં તેલ ને દહી નાખી બરોબર મિક્સ કરો
હવે એમાં થોડુ થોડુ નવશેકું પાણી નાખતા જઈ સોફ્ટ લોટ બાંધો બાંધેલા લોટ ને દસ મિનિટ સુધી મસળી લ્યો લોટ મસળી ને સોફ્ટ થાય એટલે ઢાંકી ને એક કલાક એક બાજુ મૂકી દેવો
એક કલાક પછી પાછો લોટ ને બે ત્રણ મિનિટ મસળી લ્યો ને જે સાઇઝ ની નાન બનાવી હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો ને બધા લુવા ને ઢાંકી ને મૂકો એક બાજુ
ગેસ પર તવી ને ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુધી એક લુવો લ્યો ને કોરા લોટ સાથે એને ત્રિકોણ આકાર માં રોટલી થી થોડી જાડી વણી લ્યો ને કાટા ચમચી થી કાણા કરી લ્યો અને ઉપર ની બાજુ લીલા ધાણા અને કલોંજી છાંટી ફરી એક બે વખત વણી લેવી
હવે વણેલી નાન ને પાટલા પર જ ઉથલાવી બીજી બાજુ પાણી વારો હાથ ફેરવી પાણી લગાવી દયો ને પાણી વારી સાઈડ તવી પર આવે એમ નાન ને તવી પર મૂકો
બાજુ માં બીજા ગેસ પર પેન અથવા કડાઈ ગરમ મુકો જ્યારે નાન એક બાજુ ચડી જાય અને ઉપર ના ભાગ માં ફૂગા આવે એટલે તવી ને ઉથલાવી ને ગરમ પેન ઉપર અથવા કડાઈ ઉપર મૂકી બીજી બાજુ ગોલ્ડન શેકી લ્યો
અથવા
નાન ની ઉપર ની બાજુ નાના નાના ફુગા આવે એટલે તવી ને ઉથલાવી ને ગેસ પર ફેરવતા જઈ બધી બાજુ ચડાવી લ્યો ને બરોબર ચડી જાય એટલે તવી સીધી કરી લ્યો ને તવિથાં થી ઉખાડી લ્યો ને એના પર માખણ લગાવી લ્યો
આમ બધી નાન વણી ને ચડવી લેવી
naan recipe notes
- લોટ બાંધતી વખતે તમે ખાંડ અને દૂધ નો ઉપયોગ કરશો તો નાન નો રંગ સારો એવો ગોલ્ડન બ્રાઉન થાય છે
- નાન ને નોન સ્ટીક પેન પર ના બનાવવી
- બીજી બાજુ શેકવા માટે પેન કે કડાઈ નો ઉપયોગ કરવાથી નાન બરી જસે નહિ ને સોફ્ટ બને છે
બટર નાન બનાવવાની રીત | નાન બનાવવાની રેસીપી | naan banavani rit video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર KhushiMittal’s kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
naan banavani rit gujarati ma | butter naan recipe in gujarati | naan recipe in gujarati
બટર નાન બનાવવાની રીત | નાન બનાવવાની રીત | નાન બનાવવાની રેસીપી | naan banavani rit | naan banavani rit gujarati ma | butter naan banavani rit gujarati ma | butter naan recipe in gujarati | naan recipe in gujarati
Equipment
- 1 તવી
- 1 પેન અથવા કડાઈ
Ingredients
બટર નાન બનાવવા જરૂરી સામગ્રી | butter naan recipe ingredients
- 3 કપ મેંદો અથવા 500 ગ્રામ
- 1 ચમચી બેકિંગ પાઉડર
- ½ ચમચી બેકિંગ સોડા
- 1 ચમચી મીઠું અથવા સ્વાદ મુજબ
- ½ કપ દહી
- 1½ કપ નવશેકું પાણી
- 2-3 ચમચી તેલ
- 1 ચમચી ખાંડ
- 3-4 ચમચી લીલા ધાણા ઝીણા સુધારેલ
- માખણ જરૂર મુજબ
- કળોંજી જરૂર મુજબ
Instructions
બટર નાન બનાવવાની રીત | નાન બનાવવાની રીત | નાન બનાવવાની રેસીપી | naan banavani rit | naan banavani rit gujarati ma | butter naan banavani rit gujarati ma | butter naan recipe in gujarati | naan recipe in gujarati
- બટર નાન બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ ને ચારી ને લ્યો એમાં મીઠું, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર ને ખાંડ નાખી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં તેલ ને દહી નાખી બરોબર મિક્સ કરો
- હવે એમાં થોડુ થોડુ નવશેકું પાણી નાખતા જઈ સોફ્ટ લોટ બાંધો બાંધેલા લોટ ને દસ મિનિટ સુધી મસળી લ્યો લોટ મસળી ને સોફ્ટ થાય એટલે ઢાંકી ને એક કલાક એક બાજુ મૂકી દેવો
- એક કલાક પછી પાછો લોટ ને બે ત્રણ મિનિટ મસળી લ્યો ને જે સાઇઝ ની નાન બનાવી હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો ને બધા લુવા ને ઢાંકી ને મૂકો એક બાજુ
- ગેસ પર તવી ને ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુધી એક લુવો લ્યો ને કોરા લોટ સાથે એને ત્રિકોણ આકાર માં રોટલી થી થોડી જાડી વણી લ્યો ને કાટા ચમચી થી કાણા કરી લ્યો અને ઉપરની બાજુ લીલા ધાણા અને કલોંજી છાંટી ફરી એક બે વખત વણી લેવી
- હવે વણેલી નાન ને પાટલા પર જ ઉથલાવી બીજી બાજુ પાણી વારો હાથ ફેરવી પાણી લગાવી દયો ને પાણીવારી સાઈડ તવી પર આવે એમ નાન ને તવી પર મૂકો
- બાજુમાં બીજા ગેસ પર પેન અથવા કડાઈ ગરમ મુકો જ્યારે નાન એક બાજુ ચડી જાય અને ઉપર ના ભાગમાં ફૂગા આવે એટલે તવી ને ઉથલાવી ને ગરમ પેન ઉપર અથવા કડાઈ ઉપર મૂકી બીજી બાજુ ગોલ્ડન શેકી લ્યો
- અથવા
- નાન ની ઉપર ની બાજુ નાના નાના ફુગા આવે એટલે તવી ને ઉથલાવી ને ગેસ પર ફેરવતા જઈ બધી બાજુ ચડાવી લ્યો ને બરોબર ચડી જાય એટલે તવી સીધી કરી લ્યો ને તવિથાં થી ઉખાડી લ્યો ને એના પર માખણ લગાવી લ્યો
- આમ બધી નાન વણી ને ચડવી લેવી
naan recipe notes
- લોટ બાંધતી વખતે તમે ખાંડ અને દૂધ નો ઉપયોગ કરશો તો નાન નો રંગ સારો એવો ગોલ્ડન બ્રાઉન થાય છે
- નાન ને નોન સ્ટીક પેન પર ના બનાવવી
- બીજી બાજુ શેકવા માટે પેન કે કડાઈ નો ઉપયોગ કરવાથી નાન બરી જસે નહિ ને સોફ્ટ બને છે
આવીજ બીજી સ્વાદિષ્ટ પંજાબી રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
વેજ કોલ્હાપુરી બનાવવાની રીત | Veg Kolhapuri recipe In Gujarati |veg kolhapuri banavani rit
શાહી પનીર બનાવવાની રીત | shahi paneer banavani rit | shahi paneer recipe in gujarati
પનીર ભુરજી બનાવવાની રીત | paneer bhurji recipe in gujarati | paneer bhurji banavani rit
પનીર દો પ્યાજા બનાવવાની સરળ રીત | Paneer do pyaza banavani rit | Paneer do pyaza recipe in Gujarati
દાલ મખની બનાવવાની રીત | દાલ મખની રેસીપી | Dal makhani recipe in Gujarati | dal makhani banavani rit