નમસ્તે મિત્રો આજે આપણે બટર મસાલા કોર્ન / ભુટ્ટો બનાવવાની રીત શીખીશું. આ બટર કોર્ન ભુટ્ટો ને આપણી દેશી ભાષા માં માખણ મસાલા સાથે શેકેલ મકાઈ અથવા તીખી મસાલા મકાઈ, સ્ટ્રીટ સ્ટાઈલ શેકેલ મકાઈ પણ કહી શકો છો, If you like the recipe do subscribe food species by jyoti YouTube channel on YouTube , જે આપણે બહાર ખાસ દરિયા કિનારે ફરવા જઇએ ત્યાર ખૂબ ખાતા હોઈએ છીએ. જે ઘણી જગ્યાએ બાફેલી મસાલા સાથે તો ઘણી જગ્યાએ શેકેલી મળે છે તો આજ આપણે શેકી ને તૈયાર કરેલ બટર મસાલા કોર્ન / ભુટ્ટો બનાવવાની રીત શીખીએ.
બટર મસાલા કોર્ન બનાવવા જરૂરી સામગ્રી
- લીલી કાચી મકાઈ 2
- તીખા લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- મરી પાઉડર ⅛ ચમચી
- સંચળ ½ ચમચી
- મીઠું ¼ ચમચી
- લીંબુ જરૂર મુજબ
બટર મસાલા કોર્ન બનાવવાની રીત
બટર મસાલા કોર્ન / ભુટ્ટો બનાવવા સૌપ્રથમ એક વાટકા માં તીખા લાલ મરચાનો પાઉડર, સંચળ, મરી પાઉડર અને મીઠું નાખી ને બરોબર મિક્સ કરી મસાલો તૈયાર કરી લ્યો અને એક બાજુ મૂકો મસાલો.
હવે કાચી મકાઈ લેશું એના પર રહેલ ફોતરા કાઢી ને અલગ કરી લેશું અને દાડી ને લાંબી જ રહેવા દેવી અને એની સાથે રહેલ રેસા ને પણ અલગ કરી લેવા ત્યાર બાદ મકાઈ ને ચેક કરી લેવી કે ક્યાંય ખરાબ નથી ને જોંખરબ હોય તો એ ભાગ અલગ કરી નાખવો.
હવે એક વખત મકાઈ ને ધોઇ નાખો અને કપડા થી કોરી કરી લ્યો ત્યાર બાદ મકાઈ પર ઓગળેલું માખણ આખી મકાઈ પર લગાવી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી એના પર મકાઈ મૂકી થોડી થોડી વારે ફેરવી ને બરોબર શેકી લ્યો.
મકાઈ ને બધી બાજુથી બરોબર શેકી લેવા. આમ બરોબર શેકી લીધા બાદ શેકેલ મકાઈ ને ગેસ પર થી ઉતારી લ્યો ને ગેસ બંધ કરી નાખો અથવા બીજી મકાઈ ને શેકી શકો છો.
ત્યારબાદ શેકેલ મકાઈ પર લીંબુ ની સ્લાઈસ ઘસી ને લગાવી લ્યો અથવા લીંબુને તૈયાર કરેલ મસાલા માં બોળી ને પણ તમે શેકેલ મકાઈ ઉપર મસાલા સાથે લીંબુ લગાવી લ્યો. તો તૈયાર છે આપણો બટર મસાલા કોર્ન / ભુટ્ટો.
butter masala corn recipe in gujarati notes
- અહીં મસાલા માં તમે બીજા કોઈ ફ્લેવર્સ નાખવા માંગો તો પણ નાખી ને તૈયાર કરી શકો છો.
- તમે મકાઈ ને શેકી લીધા બાદ પણ માખણ , મસાલા અને લીંબુ લગાવી શકો છો.
butter masala corn banavani rit | Recipe video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર food species by jyoti ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
butter masala corn recipe in gujarati
બટર મસાલા કોર્ન બનાવવાની રીત | butter masala corn banavani rit | butter masala corn recipe in gujarati
Equipment
- 1 ગેસ
Ingredients
બટર મસાલા કોર્ન બનાવવા જરૂરી સામગ્રી
- 2 લીલી કાચી મકાઈ
- 1 ચમચી તીખા લાલ મરચાનો પાઉડર
- ⅛ ચમચી મરી પાઉડર
- ½ ચમચી સંચળ
- ¼ ચમચી મીઠું
- લીંબુ જરૂર મુજબ
Instructions
બટર મસાલા કોર્ન બનાવવાની રીત | butter masala corn banavani rit | butter masala corn recipe in gujarati
- બટર મસાલા કોર્ન / ભુટ્ટો બનાવવા સૌપ્રથમ એક વાટકા માં તીખા લાલ મરચાનો પાઉડર, સંચળ, મરી પાઉડર અને મીઠું નાખી ને બરોબર મિક્સ કરી મસાલોતૈયાર કરી લ્યો અને એક બાજુ મૂકો મસાલો.
- હવે કાચી મકાઈ લેશું એના પર રહેલ ફોતરા કાઢી ને અલગ કરી લેશું અને દાડી ને લાંબી જ રહેવા દેવી અને એની સાથે રહેલ રેસા ને પણ અલગ કરી લેવા ત્યાર બાદ મકાઈ ને ચેક કરી લેવી કે ક્યાંય ખરાબ નથી ને જોંખરબ હોય તો એ ભાગ અલગ કરી નાખવો.
- હવે એક વખત મકાઈ ને ધોઇ નાખો અને કપડા થી કોરી કરી લ્યો ત્યાર બાદ મકાઈ પર ઓગળેલું માખણ આખી મકાઈ પર લગાવી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી એના પર મકાઈ મૂકી થોડી થોડી વારે ફેરવી ને બરોબર શેકી લ્યો. મકાઈ ને બધીબાજુથી બરોબર શેકી લેવા. આમ બરોબર શેકી લીધા બાદ શેકેલ મકાઈ નેગેસ પર થી ઉતારી લ્યોને ગેસ બંધ કરી નાખો અથવા બીજી મકાઈ ને શેકી શકો છો.
- ત્યારબાદ શેકેલ મકાઈ પર લીંબુ ની સ્લાઈસ ઘસી ને લગાવી લ્યો અથવા લીંબુને તૈયાર કરેલ મસાલા માંબોળી ને પણ તમે શેકેલ મકાઈ ઉપર મસાલા સાથે લીંબુ લગાવી લ્યો. તો તૈયાર છે આપણો બટર મસાલાકોર્ન / ભુટ્ટો.
butter masala corn recipe in gujarati notes
- અહીં મસાલા માં તમે બીજા કોઈ ફ્લેવર્સ નાખવા માંગો તો પણ નાખી ને તૈયાર કરી શકો છો.
- તમે મકાઈ ને શેકી લીધા બાદ પણ માખણ , મસાલા અને લીંબુ લગાવી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ચણા જોર ગરમ ચાટ બનાવવાની રીત | chana chor garam chaat banavani rit
બટાકા સોજી બોલ બનાવવાની રીત | Bataka soji bol banavani rit | Bataka soji bol recipe in gujarati
આલુ ભુજીયા સેવ બનાવવાની રીત | aloo bhujia sev recipe in gujarati
ટાકોસ બનાવવાની રીત | Tacos banavani rit | Tacos recipe in gujarati