નમસ્તે મિત્રો આજે આપણે બ્રોકલી સૂપ બનાવવાની રીત – Broccoli nu soup banavani rit શીખીશું. આપણે જ્યારે પણ બહાર જમવા જઈએ ત્યારે ત્યાં અલગ અલગ પ્રકારના સૂપ ચોક્ક્સ પીતા હોઈએ. If you like the recipe do subscribe Masala Munchies YouTube channel on YouTube કેમ કે આપણે ઘરે વધારે એક ટમેટા નો સૂપ બનાવી પીતા હોઈએ એટલે બહાર નીકળી ત્યાર અલગ અલગ સૂપ પીવા ગેમ એમાં નો એક સૂપ છે બ્રોકલી નો જે બ્રોકોલી આલ્મન્ડ સૂપ જે બહાર ખૂબ ટેસ્ટી ને ક્રીમી લાગે છે તો આજ ઘરે એજ ક્રીમી બ્રોકલી બદામ સૂપ બનાવવાની રીત – Broccoli nu soup recipe in gujarati – Broccoli badam soup banavani rit શીખીએ.
બ્રોકલી સૂપ બનાવવા જરૂરી સામગ્રી
- બ્રોકલી 500 ગ્રામ
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- લસણ ની કણી 1-2
- મરી પાઉડર ¼ ચમચી
- ઓલિવ ઓઈલ / તેલ 1-2 ચમચી
- કોર્ન ફ્લોર 1-2 ચમચી
- દૂધ ½ કપ ( ઓપ્શનલ છે)
- ક્રીમ 2-3 ચમચી
- બદામ ઝીણા સુધારેલા 10-12
- બાદમ ની કતરણ 2-3 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
બ્રોકલી સૂપ બનાવવાની રીત
બ્રોકલી સૂપ બનાવવા બ્રોકલી ને મીઠા વાળા પાણી માં દસ પંદર મિનિટ સુધી પલાળી રાખો જેથી એમાં કોઈ. કચરો કે જીવાત હોય તો નીકળી જાય ત્યારબાદ ચાકુ થી એની દાડી ને ફૂલ ને અલગ અલગ કરી લ્યો ને ડુંગળી ને બદામ ને સુધારી લ્યો અને વાટકા માં કોર્ન ફ્લોર માં ચાર પાંચ ચમચી દૂધ નાખી મિક્સ કરી એક બાજુ મૂકો
હવે સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં લસણ ની કણી અને સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી નરમ થાય ત્યાં સુધી શેકી લ્યો ત્યાર બાદ એમાં બ્રોકલી ની દાડી નાખી ને સાથે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ત્રણ ચાર મિનિટ બરોબર શેકી ને ચડાવી લ્યો
ત્યાર બાદ એમાં મરી પાઉડર અને બદામ ના કટકા નાખો ને બે મિનિટ શેકી લ્યો હવે એમાં અઢી થી ત્રણ કપ પાણી નાખી મિક્સ કરો ને બ્રોકલી ના ફૂલ નાખી ને મિક્સ કરી લ્યો ને ઢાંકી ને આઠ થી દસ મિનિટ ફૂલ તાપે ચડાવી લ્યો સાત મિનિટ પછી એક વખત હલાવી લ્યો ને ફરી ધમકી ને ચડવા દયો
દસ મિનિટ પછી ગેસ બંધ કરી ચારણી માં બ્રોકલી ને ચાળી લઈ પાણી અલગ કરી લ્યો ને મિશ્રણ ને થોડુ ઠંડુ કરી લ્યો ત્યાર બાદ મિક્સર જાર માં નાખી સ્મુથ પીસી લ્યો ને અલગ કરેલ પાણી નાખી બરોબર પીસી લ્યો
હવે ગેસ પર ફરી એક કડાઈ માં પીસેલું મિશ્રણ નાખી ધીમા તાપે હલાવતા રહો અને એમાં કોર્ન ફ્લોર વાળુ દૂધ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં અડધા થી એક કપ પાણી અને દૂધ નાખી મિક્સ કરી લ્યો અને ઉકળવા દયો સૂપ ઉકળવા લાગે એટલે એમાં ક્રીમ નાખી મિક્સ કરો ને બદામ ની કતરણ નાખી મિક્સ કરી લ્યો
સૂપ ઉકળવા લાગે એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ સૂપ બદામ ની કતરણ થી ગાર્નિશ કરી સર્વ કરો બ્રોકલી બદામ સૂપ
Broccoli soup recipe in gujarati notes
- અહી તમે દૂધ ની જગ્યા બદામ નું દૂધ પણ નાખી શકો છો બદામ ને ચાર પાંચ કલાક પાણી માં પલાળી એના ફોતરા કાઢી નાખો ત્યાર બાદ ગરમ પાણી માં બદામ ને ચડાવી લ્યો ને ત્યાર બાદ પીસી ને બદામ નું દૂધ તૈયાર કરી શકો છો
- ક્રીમ ની જગ્યાએ કાજુ ની પેસ્ટ નાખી ને પણ ક્રીમી બનાવી શકો છો
બ્રોકલી બદામ સૂપ બનાવવાની રીત | Broccoli badam soup banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Masala Munchies ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Broccoli nu soup banavani rit | Broccoli nu soup recipe in gujarati
બ્રોકલી સૂપ બનાવવાની રીત | broccoli nu soup banavani rit | broccoli nu soup recipe in gujarati | બ્રોકલી બદામ સૂપ બનાવવાની રીત | Broccoli badam soup banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
બ્રોકલી સૂપ બનાવવા જરૂરી સામગ્રી
- 500 ગ્રામ બ્રોકલી
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- 1-2 લસણની કણી
- ¼ ચમચી મરી પાઉડર
- 1-2 ચમચી ઓલિવ ઓઈલ / તેલ
- 1-2 ચમચી કોર્ન ફ્લોર
- ½ કપ દૂધ ( ઓપ્શનલ છે)
- 2-3 ચમચી ક્રીમ
- 10-12 બદામ ઝીણા સુધારેલા
- 2-3 ચમચી બાદમની કતરણ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
બ્રોકલી સૂપ | broccoli nu soup | broccoli nu soup recipe | બ્રોકલી બદામ સૂપ | Broccoli badam soup
- બ્રોકલી સૂપ બનાવવા બ્રોકલી ને મીઠા વાળા પાણી માં દસ પંદર મિનિટ સુધી પલાળી રાખો જેથી એમાં કોઈ. કચરો કે જીવાતહોય તો નીકળી જાય ત્યારબાદ ચાકુ થી એની દાડી ને ફૂલ ને અલગ અલગ કરી લ્યો ને ડુંગળીને બદામ ને સુધારી લ્યો અને વાટકા માં કોર્ન ફ્લોર માં ચાર પાંચ ચમચી દૂધ નાખી મિક્સ કરી એક બાજુ મૂકો
- હવે સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં લસણ ની કણી અને સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી નરમ થાય ત્યાં સુધી શેકી લ્યો ત્યાર બાદ એમાં બ્રોકલી ની દાડી નાખી ને સાથે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ત્રણ ચાર મિનિટ બરોબર શેકી ને ચડાવી લ્યો
- ત્યારબાદ એમાં મરી પાઉડર અને બદામ ના કટકા નાખો ને બે મિનિટ શેકી લ્યો હવે એમાં અઢી થી ત્રણ કપ પાણી નાખી મિક્સ કરો ને બ્રોકલી ના ફૂલ નાખી ને મિક્સ કરી લ્યો ને ઢાંકી ને આઠ થીદસ મિનિટ ફૂલ તાપે ચડાવી લ્યો સાત મિનિટ પછી એક વખત હલાવી લ્યો ને ફરી ધમકી ને ચડવા દયો
- દસ મિનિટ પછી ગેસ બંધ કરી ચારણી માં બ્રોકલી ને ચાળી લઈ પાણી અલગ કરી લ્યો ને મિશ્રણ ને થોડુ ઠંડુ કરી લ્યો ત્યાર બાદ મિક્સર જાર માં નાખી સ્મુથ પીસી લ્યો ને અલગ કરેલ પાણી નાખી બરોબર પીસી લ્યો
- હવે ગેસ પર ફરી એક કડાઈ માં પીસેલું મિશ્રણ નાખી ધીમા તાપે હલાવતા રહો અને એમાં કોર્ન ફ્લોર વાળુ દૂધ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં અડધા થી એક કપ પાણી અને દૂધ નાખી મિક્સ કરી લ્યો અને ઉકળવા દયો સૂપ ઉકળવા લાગે એટલે એમાં ક્રીમ નાખી મિક્સ કરો ને બદામ ની કતરણ નાખી મિક્સ કરી લ્યો
- સૂપઉ કળવા લાગે એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ સૂપ બદામ ની કતરણ થી ગાર્નિશ કરી સર્વ કરો બ્રોકલીબદામ સૂપ
Broccoli soup recipe in gujarati notes
- અહી તમે દૂધ ની જગ્યા બદામ નું દૂધ પણ નાખી શકો છો બદામ ને ચાર પાંચ કલાક પાણી માં પલાળી એના ફોતરા કાઢી નાખો ત્યાર બાદ ગરમ પાણી માં બદામ ને ચડાવી લ્યો ને ત્યાર બાદ પીસીને બદામ નું દૂધ તૈયાર કરી શકો છો
- ક્રીમની જગ્યાએ કાજુ ની પેસ્ટ નાખી ને પણ ક્રીમી બનાવી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
હોટ ચોકલેટ બનાવવાની રીત | hot chocolate banavani rit | hot chocolate recipe in gujarati
તંદુરી ચા બનાવવાની રીત | તંદુરી ચાય બનાવવાની રીત | Tandoori chai recipe in Gujarati
ખજૂર નું દૂધ બનાવવાની રીત | khajur nu dudh banavani rit | khajur nu dudh recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.