નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Masala Kitchen YouTube channel, આજે આપણે બ્રેડ પકોડા બનાવવાની રીત શીખીશું. મિત્રો પકોડા તો આપને અલગ અલગ પ્રકારના કેટલાય ખાતા હોઈએ છીએ ને ખાસ વરસાદ ની મોસમ માં તો દરેક ઘરે પકોડા, ગોલા , બ્રેડ પકોડા બનાવતાજ હોઈએ જે ગરમ ગરમ ચટણી ને ચા સાથે ખૂબ ટેસ્ટી લાગતા હોય છે આજ આપણે બજાર કરતા પણ ટેસ્ટી બ્રેડ પકોડા બનાવવાની રીત શીખીએ તો ચાલો શીખીએ બ્રેડ પકોડા , bread pakora recipe in gujarati , બ્રેડ પકોડા બનાવવાની રીત બતાવો, bread pakoda banavani rit.
બ્રેડ પકોડા બનાવવા જરૂરી સામગ્રી | bread pakora banava jaruri samgri
લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી | lili chani banava jaruri samgri
- લીલા ધાણા સુધારેલા 1 કપ
- આદુનો ટુકડો 1 નાનો
- લસણની કળીઓ 4-5
- લીલા મરચા સુધારેલા 2-3
- સીંગદાણા ¼ કપ
- કેપ્સીકમ 1 સુધારેલ
- ખાંડ 1 ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
પકોડા નું પડ બનાવવા માટેની સામગ્રી
- બેસન 1 કપ / 200 ગ્રામ
- પા ચમચી હળદર
- અજમો ½ ચમચી
- હિંગ ¼ ચમચી
- મીઠા લીમડા ના પાનના કટકા 4-5
- બેકિંગ પાઉડર ¼ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
પકોડા ના સ્ટફિંગ મસાલો બનાવવા જરૂરી સામગ્રી | pakoda na staffing no masalo banava jaruri samgri
- બાફેલા બટાકા 4-5
- તેલ 1-2 ચમચી
- જીરું 1 ચમચી
- આખા સૂકા ધાણા ½ ચમચી
- વરિયાળી 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- પા ચમચી હળદર
- ગરમ મસાલો ½ ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- ટમેટો કેચઅપ 1-2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- બ્રેડની સ્લાઈસ 5-6
- તરવા માટે તેલ
Bread pakora recipe in gujarati
લીલી ચટણી બનાવવાની રીત | lili chatani banavani rit
સૌ પ્રથમ લીલા ધાણાને સાફ કરી લ્યો ને પાણીથી બરોબર ધોઇ લેવા
ત્યાર બાદ મિક્સર જારમાં લીલા ધાણા સુધારેલ, સિંગદાણા , આદુનો ટુકડો, લીલા મરચા( તમને જે મુજબ તીખાશ પસંદ હોય એ મુજબ ના તીખા મરચા લેવા), લસણ( જો લસણ ના ખાતા હો તો નહિ નાખાવું), કેપ્સીકમ, ખાંડ, લીંબુનો રસ ને સ્વાદ મુજબ મીઠું નાખી પીસી ને ચટણી તૈયાર કરો
પકોડા નું પડ બનાવવાની રીત | pakoda nu pad banavani rit
સૌ પ્રથમ એક વાસણમાં બેસનને ચારી લ્યો ત્યાર બાદ એમાં અજમો, હળદર, હિંગ, મીઠો લીમડો નાખી મિક્સ કરો
હવે એમાં થોડુ થોડુ કરી પાણી નાખતા જઈ મિડીયમ ઘટ્ટ ઘોળું તૈયાર કરો તૈયાર ઘોળું ને એક બાજુ મૂકો
પકોડા સ્ટફિંગ ના મસાલો બનાવવાની રીત | pakoda no masalo banavani rit
એક વાટકામાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર,ગરમ મસાલો, આમચૂર પાઉડર, હળદર નાખી મિક્સ કરી મસાલો તૈયાર કરી રાખો
એક કડાઈમાં તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરો ને તેમાં જીરું , આખા સૂકા ધાણા ને વરિયાળી નાખો ત્યાર બાદ એમાં વાટકામાં તૈયાર કરેલ મસાલો નાખો ને મિક્સ કરો હવે એમાં ચાર પાંચ ચમચી પાણી નાખી દયો જેથી મસાલા બરી ના જાય
હવે મસાલામાં મેસ કરેલા બટાકા નાખી મસાલો ને બટાકા ને બરોબર મિક્સ કરો હવે એમાં ટમેટો કેચઅપ નાખી બરોબર મિક્સ કરો ને છેલ્લે તેમા લીલા ધાણા સુધારેલા નાખી ગેસ બંધ કરી મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી ઠંડા થવા મૂકો
હવે બ્રેડ ની એક સ્લાઇજ લ્યો તેના પર લીલી ચટણી લગાડો ત્યાર બાદ એના પર તૈયાર કરેલ બતકનું સ્ટફિંગ મસાલો લગાવો ને તેના પર બ્રેડ ની બીજી સ્લાઈજ પર લીલી ચટણી લગાડી એને મસાલા વાળી બ્રેડ સ્લાઈસ પર મૂકી સેજ દબાવી લ્યો આમ બધા પકોડા તૈયાર કરી લ્યો
હવે બેસનનું ઘોળું જે તૈયાર કરેલ હતું એમાં પા ચમચી બેકિંગ પાઉડર નાખી મિક્સ કરો
ગેસ પર એક કડાઈમાં પકોડા તરવા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ તાપ કરી નાખો
હવે સ્ટફિંગ બ્રેડ ના ત્રિકોણ આકાર કટકા કરો ને એ કટકા ને બેસન ના ધોળ માં બધી બાજુ ફેરવી ને કોટિંગ કરો ને તેલ નાંખી બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો આમ બધાજ પકોડા તરી ને તૈયાર કરી લ્યો
તૈયાર બ્રેડ પકોડા ચટણી ને ગરમ ગરમ ચા સાથે સર્વ કરો
bread pakoda banavani rit | bread pakora banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Masala Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
બ્રેડ પકોડા બનાવવાની રીત | bread pakora recipe in gujarati
બ્રેડ પકોડા બનાવવાની રીત | bread pakora recipe in gujarati | bread pakoda banavani rit gujarati ma
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી | lili chani banava jaruri samgri
- 1 કપ લીલા ધાણા સુધારેલા
- 1 નાનો આદુ નો ટુકડો
- 4-5 લસણ ની કળીઓ
- 2-3 લીલા મરચા સુધારેલા
- ¼ કપ સીંગદાણા
- 1 કેપ્સીકમ સુધારેલ
- 1 ચમચી ખાંડ
- 1 ચમચી લીંબુ નો રસ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
પકોડા નું પડ બનાવવા માટેની સામગ્રી
- 200 ગ્રામ બેસન / 1 કપ
- પા ચમચી હળદર
- ½ ચમચી અજમો ચમચી
- ¼ ચમચી હિંગ
- 4-5 મીઠા લીમડા ના પાનના કટકા
- ¼ ચમચી બેકિંગ પાઉડર
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
પકોડા ના સ્ટફિંગ મસાલો બનાવવા જરૂરી સામગ્રી | pakoda na staffing no masalo banava jaruri samgri
- 4-5 બાફેલા બટાકા
- 1-2 ચમચી તેલ
- 1 ચમચી જીરું
- ½ ચમચી આખા સૂકા ધાણા
- 1 ચમચી વરિયાળી
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- પા ચમચી હળદર
- ½ ચમચી ગરમ મસાલો
- 1 ચમચી આમચૂર પાઉડર
- 1-2 ચમચી ટમેટો કેચઅપ
- મીઠું સ્વાદ મુજબ
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- 5-6 બ્રેડની સ્લાઈસ
- તરવા માટે તેલ
Instructions
bread pakora recipe in gujarati | બ્રેડ પકોડા બનાવવાની રીત | બ્રેડ પકોડા બનાવવાની રીત બતાવો | bread pakoda banavani rit gujarati ma
- બ્રેડ પકોડા બનવાની રીત મા પહેલા આપને ચાની બનાવતા શીખીશું ત્યાર પછી પકોડા નું પડ બનાવવાની રીત શીખીશું અને છેલે પકોડા ની સ્ટફિંગ નો મસાલો બનાવતા શીખીશું
લીલી ચટણી બનાવવાની રીત | lili chatani banavani rit
- સૌ પ્રથમ લીલા ધાણાને સાફ કરી લ્યો ને પાણીથી બરોબર ધોઇ લેવા
- ત્યારબાદ મિક્સર જારમાં લીલા ધાણા સુધારેલ, સિંગદાણા , આદુનો ટુકડો, લીલા મરચા(તમને જે મુજબ તીખાશ પસંદ હોય એ મુજબ ના તીખા મરચા લેવા), લસણ( જો લસણ ના ખાતા હો તો નહિ નાખાવું), કેપ્સીકમ, ખાંડ, લીંબુનો રસ નેસ્વાદ મુજબ મીઠું નાખી પીસી ને ચટણી તૈયાર કરો
પકોડા નું પડ બનાવવાની રીત | pakoda nu pad banavani rit
- સૌ પ્રથમ એક વાસણમાં બેસનને ચારી લ્યો ત્યાર બાદ એમાં અજમો, હળદર, હિંગ,મીઠો લીમડો નાખી મિક્સ કરો
- હવે એમાં થોડુ થોડુ કરી પાણી નાખતા જઈ મિડીયમ ઘટ્ટ ઘોળું તૈયાર કરો તૈયાર ઘોળું ને એક બાજુમૂકો
પકોડા સ્ટફિંગ ના મસાલો બનાવવાની રીત | pakoda no masalo banavani rit
- એક વાટકામાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર,ગરમ મસાલો, આમચૂર પાઉડર, હળદર નાખી મિક્સ કરી મસાલો તૈયાર કરી રાખો
- એક કડાઈમાં તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરો ને તેમાં જીરું, આખા સૂકા ધાણા ને વરિયાળી નાખો ત્યાર બાદ એમાં વાટકામાં તૈયાર કરેલ મસાલો નાખો ને મિક્સ કરો હવે એમાં ચાર પાંચ ચમચી પાણી નાખી દયો જેથી મસાલા બરી ના જાય
- હવે મસાલામાં મેસ કરેલા બટાકા નાખી મસાલો ને બટાકા ને બરોબર મિક્સ કરો હવે એમાં ટમેટો કેચ અપ નાખી બરોબર મિક્સ કરો ને છેલ્લે તેમા લીલા ધાણા સુધારેલાનાખી ગેસ બંધ કરી મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી ઠંડા થવા મૂકો
- હવે બ્રેડ ની એક સ્લાઇજ લ્યો તેના પર લીલી ચટણી લગાડો ત્યાર બાદ એના પર તૈયાર કરેલ બતકનુંસ્ટફિંગ મસાલો લગાવો ને તેના પર બ્રેડ ની બીજી સ્લાઈજ પર લીલી ચટણી લગાડી એને મસાલાવાળી બ્રેડ સ્લાઈસ પર મૂકી સેજ દબાવી લ્યો આમ બધા પકોડા તૈયાર કરી લ્યો
- હવે બેસનનું ઘોળું જે તૈયાર કરેલ હતું એમાં પા ચમચી બેકિંગ પાઉડર નાખી મિક્સ કરો
- ગેસ પર એક કડાઈમાં પકોડા તરવા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ તાપ કરી નાખો
- હવે સ્ટફિંગ બ્રેડ ના ત્રિકોણ આકાર કટકા કરો ને એ કટકા ને બેસન ના ધોળ માં બધી બાજુ ફેરવીને કોટિંગ કરો ને તેલ નાંખી બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો આમ બધાજ પકોડાતરી ને તૈયાર કરી લ્યો
- તૈયાર બ્રેડ પકોડા ચટણી ને ગરમ ગરમ ચા સાથે સર્વ કરો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
મેગી બનાવવાની રીત | મસાલા મેગી બનાવવાની રીત | megi banavani rit | masala maggi recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.