નમસ્તે મિત્રો If you like the recipe do subscribe The Steaming Pot YouTube channel on YouTube આજે આપણે બોમ્બે મિક્સ બનાવવાની રીત – બોમ્બે મિક્સ ચેવડો બનાવવાની રીત શીખીશું આ મિક્સ ખાવા માં ખૂબ ક્રિસ્પી ને તીખો ચેવડો છે જે બનાવવો ખૂબ સરળ છે તો ચાલો bombay mix banavani rit – bombay mix recipe in gujarati – bombay mixer banavani rit – bombay mixer recipe in gujarati શીખીએ.
બોમ્બે મિક્સ બનાવવા જરૂરી સામગ્રી | bombay mixer ingredients
- મસુર દાળ 1 કપ
- બેસન 2 કપ
- ચોખાનો લોટ ½ કપ
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- અજમો ½ ચમચી
- સીંગદાણા ½ કપ
- કાજુ ટુકડા ½ કપ
- ચાર્ટ મસાલો 1 ચમચી
- સંચળ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- ગરમ તેલ 4 ચમચી
- મીઠા લીમડાના પાન 15-20
- તેલ જરૂર મુજબ
બોમ્બે મિક્સ ચેવડો બનાવવાની રીત | bombay mix recipe in gujarati
બોમ્બે મિક્સ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં આખી મસુર દાળ સાફ કરી ને લ્યો એને બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ એમાં બે ગ્લાસ પાણી નાખી સાત થી આઠ કલાક અથવા આખી રાત પલાડી મૂકો
આઠ કલાક મસુર દાળ ને પલાળી લીધા બાદ એનું પાણી નિતારી નાખો ને કોટન ના કપડા પર નાખી ફેલાવી ને ત્રીસ થી ચાલીસ મિનિટ સુકાવા દેવી
હવે બીજા વાસણમાં બેસન અને ચોખાનો લોટ ચારણી થી ચારી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર, હિંગ, હાથ થી મસળી ને અજમો નાંખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ગરમ તેલ નાખી પહેલા ચમચી થી ને પછી હાથથી બરોબર મિક્સ કરી લ્યો
હવે એમાં થોડુ થોડુ કરી ને અડધા કપ જેટલું પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો ને ત્રણ ચાર મિનિટ મસળી મે સુમથ બનાવી લ્યો હવે સેવ બનાવવાના સંચા માં સેવ ની જારી લગાવી તેલ થી ગ્રીસ કરી એમાં બાંધેલા લોટ નાંખી પેક કરી નાખો
ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં સૌ પહેલા સીંગદાણા ને ગોલ્ડન તરી લ્યો સીંગદાણા ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી ચારણીમાં કે પછી ટિસ્યુ પેપર પર કાઢો
ત્યાર બાદ એમાં કાજુ નાખી એને પણ ગોલ્ડન તરી લ્યો ને એને પણ ચારણી કે પછી ટિસ્યુ પેપર પર કાઢો
હવે ગેસ ને મિડીયમ ફૂલ કરી નાખો ને એમાં સંચા ને ફેરવી એમાંથી સેવ ગરમ તેલમાં બનાવો સેવ એક બાજુ તરી લીધા બાદ ઝારા થી બીજી બાજુ ઉથલાવી બીજી બાજુ પણ તરી લ્યો ને ઝારા થી કાઢી લ્યો આમ બધી સેવ તરી ને તૈયાર કરી લ્યો
હવે ગરમ તેલ માં થોડી થોડી કરી ને સૂકવેલી મસુર દાળ નાખી એને ક્રિસ્પી થાય ત્યાં સુધી તરી લ્યો ને ચારણી માં કાઢી વધારાનું તેલ નિતારી લ્યો
છેલ્લે એમાં મીઠા લીમડાના પાન નાખી એને પણ ક્રિસ્પી તરી લ્યો ને એને પણ કાઢી ને તેલ નિતારી લ્યો આમ બધી સામગ્રી ને તરી લ્યો ને એમાંથી વધારાનું તેલ ચારણીમાં મૂકો અથવા ટિસ્યુ પેપર પર મૂકી ને દુર કરી લ્યો
હવે એક વાસણમાં તરેલ સેવ ને હાથ થી તોડી નાંખી ને વાસણમાં નાખો સાથે તરેલ કાજુ, સીંગદાણા, મસૂર દાળ, મીઠા લીમડાના પાન નાખો ને એના પર ચાર્ટ મસાલો અને સંચળ છાંટી ને બરોબર મિક્સ કરી લ્યો અને એર ટાઈટ ડબ્બામાં ભરી લેવો તો તૈયાર છે બોમ્બે મિક્સ
bombay mixer banavani rit notes | bombay mixer recipe in gujarati notes
- અહી તમને વટાણા ભાવતા હોય તો તો સૂકા વટાણા ને 6-7 કલાક પલળી સૂકવી ને તરી ને નાખી શકો છો
- કાજુ સાથે બદામ પણ તરી ને નાખી શકાય
- દાડિયા દાળ ને પણ તરી ને નાખી શકો છો
બોમ્બે મિક્સ બનાવવાની રીત | bombay mixer banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર The Steaming Pot ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
bombay mix banavani rit | bombay mixer recipe in gujarati
બોમ્બે મિક્સ બનાવવાની રીત | bombay mix banavani rit | બોમ્બે મિક્સ ચેવડો બનાવવાની રીત | bombay mix recipe in gujarati | bombay mixer banavani rit | bombay mixer recipe in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 સેવ બનાવવાનો સંચો
- 1 ઝારો
Ingredients
બોમ્બે મિક્સ બનાવવા જરૂરી સામગ્રી | bombay mixer ingredients
- મસુર દાળ 1 કપ
- બેસન 2 કપ
- ચોખાનો લોટ ½ કપ
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- અજમો ½ ચમચી
- સીંગ દાણા ½ કપ
- કાજુ ટુકડા ½ કપ
- ચાર્ટ મસાલો 1 ચમચી
- સંચળ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- ગરમ તેલ 4 ચમચી
- મીઠા લીમડાના પાન15-20
- તેલ જરૂર મુજબ
Instructions
બોમ્બે મિક્સ બનાવવાની રીત | bombay mix banavani rit | બોમ્બે મિક્સ ચેવડો બનાવવાની રીત| bombay mix recipe in gujarati
- બોમ્બે મિક્સ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં આખી મસુર દાળ સાફ કરી ને લ્યો એને બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ એમાં બે ગ્લાસ પાણી નાખી સાત થી આઠ કલાક અથવા આખી રાત પલાડી મૂકો
- આઠ કલાક મસુર દાળ ને પલાળી લીધા બાદ એનું પાણી નિતારી નાખો ને કોટન ના કપડા પર નાખી ફેલાવીને ત્રીસ થી ચાલીસ મિનિટ સુકાવા દેવી
- હવે બીજા વાસણમાં બેસન અને ચોખાનો લોટ ચારણી થી ચારી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર, હિંગ, હાથ થીમસળી ને અજમો નાંખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ગરમ તેલ નાખી પહેલા ચમચી થીને પછી હાથથી બરોબર મિક્સ કરી લ્યો
- હવે એમાં થોડુ થોડુ કરી ને અડધા કપ જેટલું પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો ને ત્રણ ચાર મિનિટ મસળી મે સુમથ બનાવી લ્યો હવે સેવ બનાવવાના સંચા માં સેવ ની જારી લગાવી તેલથી ગ્રીસ કરી એમાં બાંધેલા લોટ નાંખી પેક કરી નાખો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાંસૌ પહેલા સીંગદાણા ને ગોલ્ડન તરી લ્યો સીંગદાણા ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી ચારણી માંકે પછી ટિસ્યુ પેપર પર કાઢો ત્યાર બાદ એમાં કાજુ નાખી એને પણ ગોલ્ડન તરી લ્યો ને એને પણ ચારણી કે પછી ટિસ્યુ પેપર પર કાઢો
- હવે ગેસ ને મિડીયમ ફૂલ કરી નાખો ને એમાં સંચા ને ફેરવી એમાંથી સેવ ગરમ તેલમાં બનાવો સેવ એક બાજુ તરી લીધા બાદ ઝારા થી બીજી બાજુ ઉથલાવી બીજી બાજુ પણ તરી લ્યો ને ઝારા થી કાઢી લ્યો આમ બધી સેવ તરી ને તૈયાર કરી લ્યો
- હવે ગરમ તેલ માં થોડી થોડી કરી ને સૂકવેલી મસુર દાળ નાખી એને ક્રિસ્પી થાય ત્યાં સુધી તરી લ્યો ને ચારણી માં કાઢી વધારાનું તેલ નિતારી લ્યો
- છેલ્લે એમાં મીઠા લીમડાના પાન નાખી એને પણ ક્રિસ્પી તરી લ્યો ને એને પણ કાઢી ને તેલ નિતારી લ્યો આમ બધી સામગ્રી ને તરી લ્યો ને એમાંથી વધારાનું તેલ ચારણીમાં મૂકો અથવા ટિસ્યુ પેપર પર મૂકી ને દુર કરી લ્યો
- હવે એક વાસણમાં તરેલ સેવ ને હાથ થી તોડી નાંખી ને વાસણમાં નાખો સાથે તરેલ કાજુ, સીંગદાણા, મસૂર દાળ, મીઠા લીમડાના પાન નાખો ને એના પર ચાર્ટ મસાલોઅને સંચળ છાંટી ને બરોબર મિક્સ કરી લ્યો અને એર ટાઈટ ડબ્બામાં ભરી લેવો તો તૈયાર છેબોમ્બે મિક્સ
bombay mixer banavani rit notes | bombay mixer recipe in gujarati notes
- અહી તમને વટાણા ભાવતા હોય તો તો સૂકા વટાણા ને 6-7 કલાક પલળી સૂકવી ને તરી ને નાખી શકો છો
- કાજુ સાથે બદામ પણ તરી ને નાખી શકાય
- દાડિયા દાળ ને પણ તરી ને નાખી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
પનીર ફ્રેન્કી બનાવવાની રીત | paneer frankie recipe in gujarati | paneer frankie banavani rit
પાણીપુરી નું પાણી બનાવવાની રીત | panipuri pani recipe in gujarati | pani puri nu pani banavani rit