જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે બૉઇલ વેજીટેબલ સલાડ બનાવવાની રીત – Boil vegetable salad banavani rit શીખીશું. વજન ઓછું કરવામાં આ સલાડ ખૂબ જ અસરકારક છે, If you like the recipe do subscribe Skinny Recipes YouTube channel on YouTube , સાથે ખૂબ જ હેલ્થી છે. બપોરે કે રાતે જમવાની સાથે તમે બૉઇલ વેજીટેબલ સલાડ ખાઇ શકો છો. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. સલાડ ની સાથે કાજુ ની ચટણી બનાવતા શીખીશું. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી બૉઇલ Boil vegetable salad recipe in gujarati શીખીએ.
બૉઇલ વેજીટેબલ સલાડ બનાવવા જરૂરી સામગ્રી
- બીન્સ 1 ½ કપ
- ગાજર 3
- બ્રોકલી ના ટુકડા 1 કપ
- સ્વાદ પ્રમાણે મીઠું
- મરી પાવડર ½ ચમચી
- સફેદ તલ 1 ચમચી
કાજુ ની ચટણી બનાવવા માટેની સામગ્રી
- કાજુ 10
- મરી ½ ચમચી
- પાણી ⅛ કપ
- એપલ સાઇડ વિનેગર 1 ચમચી
- મરી પાવડર ½ ચમચી
- સ્વાદ પ્રમાણે મીઠું
- લસણ ની કડી 2-3
બૉઇલ વેજીટેબલ સલાડ બનાવવાની રીત
બૉઇલ વેજીટેબલ સલાડ બનાવવા માટે સૌથી પહેલાં બીન્સ ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેના ત્રણ પાર્ટ થાય તે રીતે કટ કરી લ્યો. હવે તેને એક પ્લેટ માં રાખી લ્યો.
ત્યાર બાદ ગાજર ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેને ચાકુ ની મદદ થી સરસ થી છોલી લ્યો. હવે તેને બિન્સ ની સાઈઝ ની સ્લાઈસ કરી લ્યો. ત્યાર બાદ તેને પણ પ્લેટ માં રાખી લ્યો.
હવે બ્રોકલી ને ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ તેના ટુકડા કરી લ્યો. હવે તેને પણ એક પ્લેટ માં રાખી લ્યો.
ગેસ પર એક સ્ટીમર રાખો. હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેની ઉપર ચારણી વાળું એક સ્ટેન્ડ રાખો. હવે તેની ઉપર તૈયાર કરીને રાખેલ વેજીટેબલ રાખો. ત્યાર બાદ સ્ટીમર ને ઢાંકી દયો. હવે તેને છ મિનિટ સુધી બાફી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
છ મિનિટ પછી આપણું વેજીટેબલ સરસ થી બફાઈ ગયું હસે. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, મરી પાવડર અને એક ચમચી જેટલા સેકેલ સફેદ તલ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તૈયાર છે આપણું ટેસ્ટી અને હેલ્ધી બૉઇલ વેજીટેબલ સલાડ.
કાજુ ની ચટણી બનાવવા માટેની રીત
કાજુ નું ચટણી બનાવવા માટે સૌથી પહેલાં કાજુ ને પાણી મા પાંચ થી દશ મિનિટ સુધી પલાળી લ્યો.
પાંચ થી દશ મિનિટ પછી એક મિક્સર જાર લ્યો. હવે તેમાં પલાળી ને રાખેલા કાજુ, પાણી, મરી પાવડર, એપલ સાઇડ વિનેગર, સ્વાદ પ્રમાણે મીઠું અને લસણ ની કડી નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તૈયાર છે આપણી કાજુ ની ચટણી.
બૉઇલ વેજીટેબલ સલાડ ને કાજુ ની ચટણી સાથે સર્વ કરો અને ટેસ્ટી અને હેલ્ધી વેજીટેબલ સલાડ ખાવાનો આનંદ માણો.
Boil vegetable salad banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Skinny Recipes ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Boil vegetable salad recipe in gujarati
બૉઇલ વેજીટેબલ સલાડ બનાવવાની રીત | Boil vegetable salad banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
બૉઇલ વેજીટેબલ સલાડ બનાવવા જરૂરી સામગ્રી
- ½ કપ બીન્સ
- 3 ગાજર
- 1 કપ બ્રોકલીના ટુકડા
- સ્વાદ પ્રમાણે મીઠું
- ½ ચમચી મરી પાવડર
- 1 ચમચી સફેદ તલ
કાજુની ચટણી બનાવવા માટેની સામગ્રી
- 10 કાજુ
- ½ ચમચી મરી
- ⅛ કપ પાણી ⅛ કપ
- 1 ચમચી એપલ સાઇડ વિનેગર
- ½ ચમચી મરી પાવડર
- સ્વાદ પ્રમાણે મીઠું
- 2-3 લસણ ની કડી
Instructions
બૉઇલ વેજીટેબલ સલાડ બનાવવાની રીત
- બૉઇલ વેજીટેબલ સલાડ બનાવવા માટે સૌથી પહેલાં બીન્સ ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેના ત્રણ પાર્ટ થાય તેરીતે કટ કરી લ્યો. હવે તેને એક પ્લેટ માં રાખી લ્યો.
- ત્યારબાદ ગાજર ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેને ચાકુ ની મદદ થી સરસ થી છોલી લ્યો. હવે તેને બિન્સ ની સાઈઝ ની સ્લાઈસ કરી લ્યો. ત્યાર બાદ તેને પણ પ્લેટ માંરાખી લ્યો.
- હવે બ્રોકલી ને ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ તેના ટુકડા કરી લ્યો. હવે તેને પણ એક પ્લેટમાં રાખી લ્યો.
- ગેસ પર એક સ્ટીમર રાખો. હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેની ઉપર ચારણીવાળું એક સ્ટેન્ડ રાખો. હવે તેની ઉપર તૈયાર કરીને રાખેલ વેજીટેબલરાખો. ત્યાર બાદ સ્ટીમર ને ઢાંકી દયો. હવે તેને છ મિનિટ સુધી બાફી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
- છ મિનિટ પછી આપણું વેજીટેબલ સરસ થી બફાઈ ગયું હસે. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, મરી પાવડર અને એક ચમચી જેટલા સેકેલ સફેદ તલ નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- તૈયાર છે આપણું ટેસ્ટી અને હેલ્ધી બૉઇલ વેજીટેબલ સલાડ.
કાજુ ની ચટણી બનાવવા માટેની રીત
- કાજુ ની ચટણી બનાવવા માટે સૌથી પહેલાં કાજુ ને પાણી મા પાંચ થી દશ મિનિટ સુધી પલાળી લ્યો.
- પાંચ થી દશ મિનિટ પછી એક મિક્સર જાર લ્યો. હવે તેમાં પલાળી ને રાખેલા કાજુ, પાણી, મરી પાવડર, એપલ સાઇડ વિનેગર, સ્વાદપ્રમાણે મીઠું અને લસણ ની કડી નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો.ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તૈયારછે આપણી કાજુ ની ચટણી.
- બૉઇલ વેજીટેબલ સલાડ ને કાજુ ની ચટણી સાથે સર્વ કરો અનેટેસ્ટી અને હેલ્ધી વેજીટેબલ સલાડ ખાવાનો આનંદ માણો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
લસુની મેથી નું શાક બનાવવાની રીત | Lasuni methi nu shaak
અમૃતસરી દાળ બનાવવાની રીત | Amritshari daal banavani rit
મિક્સ વેજીટેબલ દાળ બનાવવાની રીત | Mix vegetable daal banavani rit