નમસ્તે મિત્રો આજે આપણે બિસ્કીટ પેંડા બનાવવાની રીત – biscuit peda banavani rit શીખીશું, If you like the recipe do subscribe Food Forever YouTube channel on YouTube હાલ માં વાર તહેવાર પર મીઠાઈ વગર થોડી ઉજવાય? પણ જો મીઠાઈ ખૂબ જ ઓછા ખર્ચ માં ને ખૂબ જ ટેસ્ટી બની ને તૈયાર થાય ને જે પણ ખાય એ એક વાર ચોક્કસ પૂછે કે કેમ બનાવી ? તો ચાલો biscuit peda recipe in gujarati શીખીએ.
બિસ્કીટ પેંડા બનાવવા જરૂરી સામગ્રી
- પારલે/ મારીયા બિસ્કીટ 300 ગ્રામ
- પીસેલી ખાંડ ½ કપ
- કોકો પાઉડર ¼ કપ
- તેલ 2 + 2 ચમચી
- દૂધ ¼ કપ
- વેનીલા એસેન્સ ½ ચમચી
બિસ્કીટ પેંડા બનાવવાની રીત
બિસ્કીટ પેંડા બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં પારલે બિસ્કિટ અથવા મારિયા બિસ્કીટ (અથવા તમારી પસંદ ના કોઈ પણ બિસ્કીટ લઈ લ્યો ) એના કટકા કરી મિક્સર જાર માં નાખતા જાઓ. આમ બધા બિસ્કીટ ના કટકા કરી લ્યો ત્યાર બાદ એની ઢાંકણ બંધ કરી પીસી ને પાઉડર બનાવી લ્યો. અને ત્યાર બાદ ખાંડ ને પણ પીસી લેવી.
હવે ચારણી માં પીસેલા બિસ્કીટ નો પાઉડર નાખો સાથે પીસેલી ખાંડ નાખી ને ચાળી લ્યો. ત્યાર બાદ એના બે વાસણમાં બે સરખા ભાગ કરી લ્યો. હવે એક ભાગ માં વેનીલા એસેન્સ, તેલ અને પા કપ દૂધ ને થોડું થોડુ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો અને એમાંથી નાની નાની ગોલી બનાવી લ્યો.
હવે બીજા વાસણમાં મુકેલ મિશ્રણ માં ફરી પીસેલા બિસ્કીટ અને કોકો પાઉડર નાખી ચાળી લ્યો ત્યાર બાદ એમાં તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડુ થોડુ દૂધ નાખતા જઈ મિક્સ કરી લ્યો. ત્યાર બાદ એમાંથી નાની નાની ગોલી બનાવી લ્યો.
ત્યારબાદ હવે બને ગોલીઓ માંથી ત્રણ ત્રણ ગોલી લ્યો ને ભેગી કરી ને પેંડા નો આકાર આપી દયો ને ડિઝાઇન બનાવવા ઝારા વડે દબાવી ને પેંડા માં ડિઝાઇન બનાવી લ્યો આમ બધા પેંડા બનાવી ને તૈયાર કરી લ્યો ને મજા લ્યો બિસ્કીટ પેંડા.
biscuit peda recipe in gujarati notes
- અહી તમે ચોકલેટ નો ફ્લેવર્સ આપવા કોકો પાઉડર ની જગ્યાએ પિગડેલી ચોકલેટ પણ નાખી શકો છો પણ જો પીગડેલી ચોકલેટ નાખો તો ખાંડ ની માત્રા જોઈ લેવી જો મીઠી ચોકલેટ નાખો તો પીસેલી ખાંડ ના નાખવી જો ડાર્ક ચોકલેટ નાખો તો પીસેલી ખાંડ નાખવી. ને દૂધ ના નાખવું.
biscuit peda banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food Forever ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
biscuit peda recipe in gujarati
બિસ્કીટ પેંડા બનાવવાની રીત | biscuit peda banavani rit | biscuit peda recipe in gujarati
Equipment
- 1 મિક્સર
Ingredients
બિસ્કીટ પેંડા બનાવવા જરૂરી સામગ્રી
- 300 ગ્રામ પારલે/ મારીયા બિસ્કીટ
- ½ કપ પીસેલી ખાંડ
- ¼ કપ કોકો પાઉડર
- 4 ચમચી તેલ
- ¼ કપ દૂધ
- ½ ચમચી વેનીલા એસેન્સ
Instructions
બિસ્કીટ પેંડા બનાવવાની રીત | biscuit peda banavani rit | biscuit peda recipe in gujarati
- બિસ્કીટ પેંડા બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં પારલે બિસ્કિટ અથવા મારિયા બિસ્કીટ (અથવા તમારી પસંદ ના કોઈ પણબિસ્કીટ લઈ લ્યો ) એના કટકા કરી મિક્સર જાર માં નાખતા જાઓ.આમ બધા બિસ્કીટ ના કટકા કરી લ્યો ત્યાર બાદ એની ઢાંકણ બંધ કરી પીસી નેપાઉડર બનાવી લ્યો. અને ત્યાર બાદ ખાંડ ને પણ પીસી લેવી.
- હવે ચારણી માં પીસેલા બિસ્કીટ નો પાઉડર નાખો સાથે પીસેલી ખાંડ નાખી ને ચાળી લ્યો. ત્યાર બાદ એના બે વાસણમાં બેસરખા ભાગ કરી લ્યો. હવે એક ભાગ માં વેનીલા એસેન્સ, તેલ અને પા કપ દૂધ ને થોડું થોડુ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો અને એમાંથી નાની નાની ગોલી બનાવી લ્યો.
- હવે બીજા વાસણમાં મુકેલ મિશ્રણ માં ફરી પીસેલા બિસ્કીટ અને કોકો પાઉડર નાખી ચાળી લ્યો ત્યારબાદ એમાં તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડુ થોડુ દૂધ નાખતા જઈ મિક્સ કરી લ્યો. ત્યાર બાદ એમાંથીનાની નાની ગોલી બનાવી લ્યો.
- ત્યારબાદ હવે બને ગોલીઓ માંથી ત્રણ ત્રણ ગોલી લ્યો ને ભેગી કરી ને પેંડા નો આકાર આપી દયો ને ડિઝાઇન બનાવવા ઝારા વડે દબાવી ને પેંડા માં ડિઝાઇન બનાવી લ્યો આમ બધા પેંડા બનાવી ને તૈયાર કરી લ્યો ને મજા લ્યો બિસ્કીટ પેંડા.
biscuit peda recipe in gujarati notes
- અહી તમે ચોકલેટ નો ફ્લેવર્સ આપવા કોકો પાઉડર ની જગ્યાએ પિગડેલી ચોકલેટ પણ નાખી શકો છો પણ જો પીગડેલી ચોકલેટ નાખો તો ખાંડ ની માત્રા જોઈ લેવી જો મીઠી ચોકલેટ નાખો તો પીસેલી ખાંડ ના નાખવી જો ડાર્ક ચોકલેટ નાખો તો પીસેલી ખાંડ નાખવી. ને દૂધ ના નાખવું.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
કાળા જાંબુ બનાવવાની રીત | kala jamun banavani rit | kala jamun recipe in gujarati
પાંચ પ્રકારની લસ્સી બનાવવાની રીત | Paanch prakar ni lassi banavani rit
ડ્રાયફ્રુટ બરફી બનાવવાની રીત | dryfruit barfi banavani rit | dry fruit barfi recipe in gujarati
મોદક બનાવવાની રીત | modak recipe in gujarati | modak banavani rit