HomeNastaભૂંગળા બટાકા બનાવવાની રીત | Bhungla batata recipe in Gujarati

ભૂંગળા બટાકા બનાવવાની રીત | Bhungla batata recipe in Gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ભૂંગળા બટાકા બનાવવાની રીત શીખીશું. ભુગરા બટાકા બજાર જેવા જ ઘરે બનાવવા ખૂબ સરળ છે અને ઘરમાં મળતી સામગ્રી માંથી જ તૈયાર થઈ જાય છે જે નાના મોટા બધાને ખુબજ ભાવશે તો ચાલો ભૂંગરા બટાકા બનાવવાની રીત, Bhungla batata recipe in Gujarati, bhungara bateta recipe in gujarati , bhungara bateta banavani rit  શીખીએ.

ભુંગળા બટેટા માટે જરૂરી સામગ્રી | bhungra bateta mate jaruri samgri

  • નાની બટેકી 8-10
  • લસણની કળીઓ 5-6
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 2-3 ચમચી(રેગ્યુલર લાલ મરચાનો પાઉડર પણ વાપરી શકો)
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • તેલ 2-3 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • લીંબુ નો રસ 1 ચમચી/આમચૂર પાઉડર ½ ચમચી
  • પાણી જરૂર મુજબ
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
  • તરવા ના ભૂગારા 250 ગ્રામ

bhungara bateta recipe in gujarati | bhungara bateta banavani rit

ગેસ પર એક કૂકરમાં એક દોઢ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો એમાં ધોઇ ને સાફ કરેલ બટેકી નાખો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી કુકર નું ઢાંકણ ઢાંકી કરી બે ત્રણ સીટી થવા દો ત્યારબાદ ગેસ બંધ કરો ને કુકર માંથી હવા નીકળી જવા દયો

ખંડણી માં લસણ ને લાલ મરચાનો પાઉડર લ્યો ને ધાસ્તાં વડે બરોબર ફૂટી લઈ લસણ મરચાની પેસ્ટ બનાવી લો ( મિક્સર જારમાં પણ લસણ મરચાની પેસ્ટ તૈયાર કરી શકો છો)

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં થોડા થોડા કરી ને બધા ભૂગરાં તરી લ્યો ને તરેલા ભુગારાં માં તેલ ના રહે એ ધ્યાન રાખવું, હવે એક વાટકામાં લસણ મરચા ની પેસ્ટ માં સ્વાદ મુજબ મીઠું, ધાણા જીરું પાઉડર, હળદર લ્યો એમાં પા કપ પાણી  નાખી પેસ્ટ બનાવો

હવે કડાઈમાં બે ત્રણ ચમચી તેલ રાખો બીજું તેલ બીજા વાસણમાં કાઢી લ્યો હવે ફરી ગેસ ચાલી કરી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખો ત્યાર બાદ તૈયાર કરેલ મરચાની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરો ને બે ત્રણ મિનિટ ધીમા તાપે શેકો

બટાકા લસણ વાળી ચટણીમાં બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરો ને લીંબુ નો રસ ને લીલા ધાણા નાખી મિક્સ કરો , તો તૈયાર છે ભૂગારાં બટાકા

bhungra bateta recipe notes

  • જો તમે લસણ ના ખાતા હો તો લસણ ન નાખવું
  • તમે ચાહો તો બટાકા ને સેજ તેલ માં પહેલા શેકી લીધા બાદ લસણ ની પેસ્ટ માં નાખી શકો છો તેનાથી એનો સ્વાદ અલગ આવશે
  • ભુગરા તમે તમારી પસંદ પ્રમાણે નાના મોટા કે રંગીન લઈ શકો છો

ભૂંગળા બટાકા બનાવવાની રીત | Bhungla batata recipe in Gujarati

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર srisri food ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ભૂંગરા બટાકા બનાવવાની રીત | Bhungla batata recipe in Gujarati

Bhungla batata recipe in Gujarati - bhungara bateta recipe in gujarati - bhungara bateta banavani rit - ભૂંગળા બટાકા બનાવવાની રીત - ભૂંગરા બટાકા બનાવવાની રીત

Bhungla batata recipe in Gujarati | bhungara bateta recipe in gujarati | bhungara bateta banavani rit – ભૂંગળા બટાકા બનાવવાની રીત

નમસ્તે મિત્રો આજે આપણે ભૂંગળા બટાકા બનાવવાની રીત શીખીશું. ભુગરા બટાકા બજાર જેવા જ ઘરે બનાવવા ખૂબ સરળ છે અને ઘરમાં મળતી સામગ્રી માંથી જ તૈયાર થઈ જાય છે જે નાના મોટા બધાને ખુબજ ભાવશે તો ચાલો ભૂંગરા બટાકા બનાવવાની રીત,Bhungla batata recipe in Gujarati, bhungara bateta recipe in gujarati , bhungara bateta banavani rit  શીખીએ.
5 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 10 minutes
Total Time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • કડાઈ

Ingredients

ભુંગળા બટેટા માટે જરૂરી સામગ્રી | bhungra bateta mate jaruri samgri

  • નાની બટેકી 8-10
  • લસણની કળીઓ 5-6
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 2-3 ચમચી(રેગ્યુલર લાલ મરચાનો પાઉડર પણ વાપરી શકો)
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • તેલ 2-3 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી/આમચૂર પાઉડર ½ ચમચી
  • પાણી જરૂર મુજબ
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
  • તરવા ના ભૂગારા 250 ગ્રામ

Instructions

Bhungla batata recipe in Gujarati – bhungara bateta recipe in gujarati – bhungara bateta banavani rit – ભૂંગળા બટાકા બનાવવાની રીત

  • ગેસ પર એક કૂકરમાં એક દોઢ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો એમાં ધોઇ ને સાફ કરેલ બટેકી નાખો નેસ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી કુકર નું ઢાંકણ ઢાંકી કરી બે ત્રણ સીટી થવા દો ત્યારબાદ ગેસ બંધ કરો ને કુકર માંથી હવા નીકળી જવા દયો
  • ખંડણીમાં લસણ ને લાલ મરચાનો પાઉડર લ્યો ને ધાસ્તાં વડે બરોબર ફૂટી લઈ લસણ મરચાની પેસ્ટ બનાવીલો ( મિક્સર જારમાંપણ લસણ મરચાની પેસ્ટ તૈયાર કરી શકો છો)
  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં થોડા થોડા કરી ને બધા ભૂગરાં તરીલ્યો ને તરેલા ભુગારાં માં તેલ ના રહે એ ધ્યાન રાખવું
  • હવે એક વાટકામાં લસણ મરચા ની પેસ્ટ માં સ્વાદ મુજબ મીઠું, ધાણા જીરું પાઉડર, હળદર લ્યો એમાં પા કપ પાણી નાખી પેસ્ટ બનાવો
  • હવે કડાઈમાં બે ત્રણ ચમચી તેલ રાખો બીજું તેલ બીજા વાસણમાં કાઢી લ્યો હવે ફરી ગેસ ચાલીકરી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખો ત્યાર બાદ તૈયાર કરેલ મરચાની પેસ્ટનાખી બરોબર મિક્સ કરો ને બે ત્રણ મિનિટ ધીમા તાપે શેકો
  • બટાકા લસણ વાળી ચટણીમાં બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરો ને લીંબુ નો રસ ને લીલા ધાણા નાખી મિક્સ કરો, તો તૈયાર છેભૂગારાં બટાકા

bhungara bateta recipe notes

  • જો તમે લસણ ના ખાતા હો તો લસણ ન નાખવું
  • તમે ચાહો તો બટાકા ને સેજ તેલ માં પહેલા શેકી લીધા બાદ લસણ ની પેસ્ટ માં નાખી શકો છો તેનાથી એનો સ્વાદ અલગ આવશે
  • ભુગરા તમે તમારી પસંદ પ્રમાણે નાના મોટા કે રંગીન લઈ શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

લીલવાની કચોરી બનાવવાની રીત | lilvani kachori banavani rit | lilvani kachori recipe in gujarati

તુવેર ના ટોઠા બનાવવાની રીત | લીલી તુવેર ના ટોઠા બનાવવાની રીત | lili tuver totha recipe in gujarati | lili tuver na thotha banavani rit | tuver totha recipe in gujarati | tuver na thotha banavani rit

પાણીપુરી | પાણી પુરી બનાવવાની રીત | પાણીપુરી બનાવવાની રીત | pani puri recipe in gujarati | pani puri banavani rit

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular