જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ભરેલા ખજૂર ની મીઠાઈ બનાવતા – Bhrela khajur banavani rit શીખીશું, If you like the recipe do subscribe Krishna’s Cuisine YouTube channel on YouTube ,અગિયારસ ના વ્રત પર કે પછી ઘરે કોઈ પ્રસંગ હોય ત્યારે કે કોઈ ત્યોહાર પર ભરેલા ખજૂર ની મીઠાઈ એક વાર જરૂર બનાવજો. વગર તેલ, ઘી અને સુગર ફ્રી અને સાથે પ્રોટીન થી ભરપુર અને ખૂબ જ ટેસ્ટી બને છે. અને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી સુંદર દેખાય છે. તો ચાલો આજે આપણે ટેસ્ટી ભરેલા ખજૂર બનાવવાની રીત – Bhrela khajur recipe in gujarati શીખીએ.
ભરેલા ખજૂર બનાવવા જરૂરી સામગ્રી
- ખજૂર 20-25
- શેકેલા સીંગદાણા નો પાઉડર ½ કપ
- નારિયલ નું છીણ ½ કપ
- એલચી નો પાવડર ½ ચમચી
- બદામ નો પાઉડર 4-5 ચમચી
- ગુલાબ ની સુખી પાંખડી 1 ચમચી
- કન્ડેસ્ટ મિલ્ક ૩ ચમચી
- પિસ્તા નો પાઉડર 2-3 ચમચી
- ગુલાબ ની સુખી પાંખડી નો પાઉડર 2 ચમચી
ભરેલા ખજૂર બનાવવાની રીત
ભરેલા ખજૂર બનવા માટે સૌથી પેહલા ખજૂર ને સાફ કરી લ્યો અને એની ઉપર રહેલ ટોપી કાઢી લ્યો. ત્યાર બાદ ચાકુ ની મદદ થી ખજૂર વચ્ચે એક કાપો લગાવી ને વચ્ચે થી એનો ઠળિયો કાઢી લ્યો. આવી રીતે બધા ખજૂર માંથી ઠળિયા કાઢી ને એક પ્લેટ માં રાખી લ્યો.
હવે સેકી ને રાખેલા સીંગદાણા ને મિક્સર જારમાં નાખી ને સરસ થી પીસી લ્યો. પીસેલા સીંગદાણા ને એક વાટકા માં કાઢી લ્યો. હવે એજ વાટકા માં નારિયલ નો પાઉડર, એલચી નો પાવડર, બદામ નો પાઉડર અને ગુલાબ ની સુખી પાંદડી નાખો.
ત્યાર બાદ બધી સામગ્રી ને ચમચી થી બરોબર મિક્સ કરી દયો. હવે તેમાં કન્ડસટ મિલ્ક નાખો અને હાથ થી સરસ થી મિક્સ કરી દયો તો ખજૂર ને ભરવા માટેનું સ્ટફિંગ તૈયાર છે.
હવે તૈયાર સ્ટફિંગ ને ખજૂર ની સાઈઝ ના સિલિન્ડર સેપ માં આકાર આપી ને હાથ થી મુઠીયા બનાવી લ્યો. અને એક પ્લેટમાં મૂકતા જાઓ.
હવે એક ખજૂર લ્યો. તેની વચ્ચે તૈયાર કરેલ સિલિન્ડર સેપ નું સ્ટફિંગ રાખો અને ત્યાર પછી ખજૂર ને મુઠ્ઠી વાળી થોડું હલ્કા હાથે થી દબાવી લ્યો. આવી રીતે બધા જ ખજૂર ભરી ને તૈયાર કરી લ્યો. હવે ભરેલા ખજૂર ની ઉપર ગુલાબ ની સુખી પાંદડી નો પાઉડર અને પિસ્તા નો પાઉડર લગાવી ગાર્નિશ કરો.
તો તૈયાર છે અગિયારસ માટે અથવા વ્રત ઉપવાસમાં મજા લ્યો સ્પેશિયલ ભરેલા ખજૂર ની મીઠાઈ.
Bhrela khajur recipe in gujarati notes
- બજાર માં મળતી સોફ્ટ અને હાથ માં ચીપકે નહિ તેવી ખજૂર લેવી.
- સ્ટફિંગ માટે તમે તમારી પસંદ ના ડ્રાય ફ્રુટ પણ લઈ શકો છો.
Bhrela khajur banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Krishna’s Cuisine ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Bhrela khajur recipe in gujarati
ભરેલા ખજૂર બનાવવાની રીત | Bhrela khajur banavani rit | Bhrela khajur recipe in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
ભરેલા ખજૂર બનાવવા જરૂરી સામગ્રી
- 20-25 ખજૂર
- ½ કપ શેકેલા સીંગદાણા નો પાઉડર
- ½ કપ નારિયલ નું છીણ
- ½ ચમચી એલચી નો પાવડર
- 4-5 ચમચી બદામનો પાઉડર
- 1 ચમચી ગુલાબની સુખી પાંખડી
- 3 ચમચી કન્ડેસ્ટ મિલ્ક
- 2-3 ચમચી પિસ્તાનો પાઉડર
- 2 ચમચી ગુલાબની સુખી પાંખડી નો પાઉડર
Instructions
ભરેલા ખજૂર બનાવવાની રીત | Bhrela khajur banavani rit | Bhrela khajur recipe in gujarati
- ભરેલા ખજૂર બનવા માટે સૌથી પેહલા ખજૂર ને સાફ કરી લ્યો અને એની ઉપર રહેલ ટોપી કાઢી લ્યો. ત્યાર બાદ ચાકુ ની મદદ થી ખજૂર વચ્ચે એક કાપોલગાવી ને વચ્ચે થી એનો ઠળિયો કાઢી લ્યો. આવી રીતે બધા ખજૂર માંથી ઠળિયા કાઢી ને એક પ્લેટ માં રાખી લ્યો.
- હવે સેકી ને રાખેલા સીંગદાણા ને મિક્સર જારમાં નાખી ને સરસ થી પીસી લ્યો.પીસેલા સીંગદાણા ને એક વાટકા માં કાઢી લ્યો. હવે એજ વાટકા માં નારિયલ નોપાઉડર, એલચી નો પાવડર, બદામ નો પાઉડર અનેગુલાબ ની સુખી પાંદડી નાખો.
- ત્યારબાદ બધી સામગ્રી ને ચમચી થી બરોબર મિક્સ કરી દયો.હવે તેમાં કન્ડસટ મિલ્ક નાખો અને હાથ થી સરસ થી મિક્સ કરી દયો તો ખજૂરને ભરવા માટેનું સ્ટફિંગ તૈયાર છે.
- હવે તૈયાર સ્ટફિંગ ને ખજૂર ની સાઈઝ ના સિલિન્ડર સેપ માં આકાર આપી ને હાથ થી મુઠીયા બનાવી લ્યો. અને એક પ્લેટમાં મૂકતા જાઓ.
- હવેએક ખજૂર લ્યો. તેની વચ્ચે તૈયાર કરેલ સિલિન્ડર સેપ નું સ્ટફિંગ રાખો અને ત્યાર પછી ખજૂર ને મુઠ્ઠી વાળી થોડું હલ્કા હાથે થીદબાવી લ્યો. આવી રીતે બધા જ ખજૂર ભરી ને તૈયાર કરી લ્યો.હવે ભરેલા ખજૂર ની ઉપર ગુલાબ ની સુખી પાંદડી નો પાઉડર અને પિસ્તા નોપાઉડર લગાવી ગાર્નિશ કરો.
- તો તૈયારછે અગિયારસ માટે અથવા વ્રત ઉપવાસમાંમજા લ્યો સ્પેશિયલ ભરેલા ખજૂર ની મીઠાઈ.
Bhrela khajur recipe in gujarati notes
- બજાર માં મળતી સોફ્ટ અને હાથ માં ચીપકે નહિ તેવી ખજૂર લેવી.
- સ્ટફિંગ માટે તમે તમારી પસંદ ના ડ્રાય ફ્રુટ પણ લઈ શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
મખાના બફરી બનાવવાની રીત | Makhana barfi banavani rit | Makhana barfi recipe in gujarati
સાબુદાણાની ખીર બનાવવાની રીત | sabudana ni kheer banavani rit | sabudana ni kheer recipe in gujarati
ફરાળી ઢોકળા બનાવવાની રીત | farali dhokla banavani rit | farali dhokla recipe