નમસ્તે મિત્રો આજે આપણે દહીં વાળા ભીંડા મસાલા બનાવવાની રીત – ભીંડા નું દહીં વાળું શાક બનાવવાની રીત – bhinda nu dahi valu shaak banavani rit શીખીશું, If you like the recipe do subscribe Shyam Rasoi YouTube channel on YouTube , અત્યારે નવરાત્રી ચાલી રહી છે અને ઘર માં ક્યારે કોઈ પૂજા પાઠ કરતા હોઈએ ત્યારે પણ ઘણા લોકો ડુંગળી લસણ વગર નું ભોજન લેવાનું પસંદ કરતા હોય છે તો આજ આપણે બધા ની પસંદ એમાં દહીં ભીંડા નું શાક બનાવવાની રીત – dahi bhinda nu shaak banavani rit – dahi bhinda nu shaak recipe in gujarati શીખીએ.
દહીં ભીંડા નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- ભીંડા 250 ગ્રામ
- તેલ 3 + 3 ચમચી
- જીરું ½ ચમચી
- હિંગ ¼ ચમચી
- ટમેટા 2
- લીલા મરચા સુધારેલા 1-2
- આદુ પેસ્ટ ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- હળદર ½ ચમચી
- દહીં 4-5 ચમચી
- ગરમ મસાલો 1 ચમચી
- કસુરી મેથી 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
દહીં ભીંડા નું શાક બનાવવાની રીત | ભીંડા નું દહીં વાળું શાક બનાવવાની રીત
દહીં વાળા ભીંડા મસાલા બનાવવા સૌપ્રથમ ભીંડા ને બરોબર ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ કપડા થી લુછી ને સાવ કોરા કરી લ્યો ને ચાકુથી બને બાજુ થી દાડી કાપી નાખો ને વચ્ચે કાપો પાડી લ્યો અને મિક્સર જારમાં ટમેટા સુધારેલ, લીલા મરચા અને આદુ નાખી ને પીસી લ્યો.
હવે એક કડાઈમાં બે ત્રણ ચમચી ગરમ કરવા કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં ભીંડા નાખી મિડીયમ તાપે પાંચ સાત મિનિટ હલાવતા રહી શેકી લ્યો સાત મિનિટ શેકી લીધા બાદ ભીંડા ને બીજા વાસણમાં કાઢી લ્યો.
હવે એજ કડાઈમાં બીજી બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં ટમેટા પ્યુરી અને મીઠું નાખી મિક્સ કરી લ્યો ને ફૂલ તાપે તેલ અલગ થાય ત્યાં સુધી શેકો ને ટમેટા ની ગ્રેવી માંથી તેલ અલગ થાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર અને ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો.
ત્યારબાદ મસાલા ને બરોબર શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી બે મિનિટ એમજ રહેવા દયો ત્યાર બાદ એમાં ફેટી રાખેલ દહી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને હવે ફરીથી ગેસ ચાલુ કરી હલાવતા રહી ચડાવી લ્યો ગ્રેવી માંથી તેલ અલગ થાય એટલે તેમાં અડધો કપ પાણી નાખી મિક્સ કરી ઉકાળી લ્યો.
હવે મીઠું ચેક કરી લ્યો ને જરૂર લાગે તો મીઠું નાખો ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં શેકી રાખેલ ભીંડા નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો ને ગ્રેવી ને ભીંડા બરોબર ચડી જાય એટલે છેલ્લે એમાં ગરમ મસાલો, સૂકી મેથી મસળી ને નાખો સાથે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ને ગરમ ગરમ સર્વ કરો દહીં વાળા ભીંડા મસાલા.
dahi bhinda nu shaak recipe in gujarati notes
અહી જો તમે લસણ ડુંગળી નાખવા હોય તો વઘાર વખતે નાખવા.
મસાલા તમારી પસંદ મુજબ વધુ ઓછા કરી શકો છો.
bhinda nu dahi valu shaak banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shyam Rasoi ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
dahi bhinda nu shaak recipe in gujarati | dahi bhinda nu shaak banavani rit
દહીં ભીંડા નું શાક બનાવવાની રીત | ભીંડા નું દહીં વાળું શાક બનાવવાની રીત | bhinda nu dahi valu shaak banavani rit | dahi bhinda nu shaak banavani rit | dahi bhinda nu shaak recipe in gujarati
Ingredients
દહીં ભીંડા નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- 250 ગ્રામ ભીંડા
- 6 ચમચી તેલ
- ½ ચમચી જીરું
- ¼ ચમચી હિંગ
- 2 ટમેટા
- 1-2 લીલા મરચા સુધારેલા
- ½ ચમચી આદુ પેસ્ટ
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- ½ ચમચી હળદર
- 4-5 ચમચી દહીં
- 1 ચમચી ગરમ મસાલો
- 1 ચમચી કસુરી મેથી
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
દહીં ભીંડાનું શાક | ભીંડા નું દહીં વાળું શાક | bhinda nu dahi valu shaak | dahi bhinda nu shaak | dahi bhinda nu shaak recipe
- દહીં વાળા ભીંડા મસાલા બનાવવા સૌપ્રથમ ભીંડા ને બરોબર ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ કપડા થી લુછી ને સાવ કોરા કરી લ્યો ને ચાકુથી બને બાજુ થી દાડી કાપી નાખોને વચ્ચે કાપો પાડી લ્યો અને મિક્સર જારમાં ટમેટા સુધારેલ, લીલામરચા અને આદુ નાખી ને પીસી લ્યો
- હવે એક કડાઈમાં બે ત્રણ ચમચી ગરમ કરવા કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં ભીંડા નાખી મિડીયમ તાપે પાંચ સાત મિનિટ હલાવતા રહી શેકી લ્યો સાત મિનિટ શેકી લીધા બાદ ભીંડા ને બીજા વાસણમાં કાઢી લ્યો
- હવે એજ કડાઈમાં બીજી બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં ટમેટા પ્યુરી અને મીઠું નાખી મિક્સ કરી લ્યો ને ફૂલતાપે તેલ અલગ થાય ત્યાં સુધી શેકો ને ટમેટા ની ગ્રેવી માંથી તેલ અલગ થાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર અને ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો
- ત્યારબાદ મસાલા ને બરોબર શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી બે મિનિટ એમજ રહેવા દયો ત્યાર બાદ એમાં ફેટી રાખેલ દહી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને હવે ફરીથી ગેસ ચાલુ કરી હલાવતા રહી ચડાવી લ્યો ગ્રેવી માંથી તેલ અલગ થાય એટલે તેમાં અડધો કપ પાણી નાખી મિક્સ કરી ઉકાળી લ્યો
- હવે મીઠું ચેક કરી લ્યો ને જરૂર લાગે તો મીઠું નાખો ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં શેકી રાખેલ ભીંડા નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો ને ગ્રેવી ને ભીંડા બરોબર ચડી જાય એટલે છેલ્લે એમાં ગરમ મસાલો, સૂકી મેથી મસળી ને નાખો સાથે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ને ગરમ ગરમ સર્વ કરો દહીં વાળા ભીંડા મસાલા
dahi bhinda nu shaak recipe in gujarati notes
- અહી જો તમે લસણ ડુંગળી નાખવા હોય તો વઘાર વખતે નાખવા
- મસાલા તમારી પસંદ મુજબ વધુ ઓછા કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
લસુની ભીંડી દો પ્યાજ બનાવવાની રીત | lasooni bhindi do pyaza banavani rit
વઘારેલો ભાત બનાવવાની રીત | vagharela bhaat banavani rit | vagharela bhaat recipe in gujarati
આમળાનું અથાણું બનાવવાની રીત | amla nu athanu banavani rit | amla nu athanu recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.