નમસ્તે મિત્રો આજે આપણે ભીંડા ની કઢી બનાવવાની રીત – bhinda ni kadhi banavani rit શીખીશું. If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube તમે હમેશા એક પ્રકારના ભીંડા ના શાક ખાઈ કંટાળી ગયા હો તો આ નવી રીતે બનાવો ભીંડા નું શાક જે એકદમ સ્વાદિષ્ટ લાગશે ને બીજી વખત ચોક્કસ બનાવવાનું મન થશે અને રોટલી, રોટલા, પરોઠા કે રાઈસ સાથે સર્વ કરી શકશો તો ચાલો bhinda ni kadhi gujarati recipe – bhinda ni kadhi recipe in gujarati શીખીએ.
ભીંડા શેકવા માટેની સામગ્રી
- તેલ 1-2 ચમચી
- ભીંડા 150 ગ્રામ
- સ્વાદ મુજબ મીઠું
- હળદર ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર ¼ ચમચી
ભીંડા ની કઢી માટેની સામગ્રી
- દહીં 1 ½ કપ
- બેસન 2-3 ચમચી
- હળદર ½ ચમચી
- ઘી / તેલ 3-4 ચમચી
- રાઈ ½ ચમચી
- મેથી દાણા ¼ ચમચી
- લીલા મરચા સુધારેલા 2-3
- આદુ પેસ્ટ ½ ચમચી
- હિંગ ¼ ચમચી
- મીઠા લીમડાના પાન 8-10
- ડુંગળી 1 સુધારેલ
- સૂકા લાલ મરચા 1-2
- પાણી 3 કપ
bhinda ni kadhi gujarati recipe
ભીંડા ની કઢી બનાવવા સૌપ્રથમ આપણે કઢી નું મિશ્રણ તૈયાર કરીશું ત્યાર બાદ કઢી ને વઘરીશું ને જ્યાં સુંધી કાઢી માં એક ઉભરો ના આવે ત્યાં સુધી ફૂલ તાપે હલાવતા રહીશું ત્યાર બાદ ગેસ ધીમો કરી બીજી કડાઈ માં ભીંડા ને તેલ માં મસાલા સાથે શેકી લેશું ત્યાર બાદ છેલ્લે કાઢી ને ભીંડા ને મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરીશું
ભીંડા ની કઢી બનાવવાની રીત
કઢી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં દહીં લ્યો એમાં ચાળી રાખેલ બેસન, મીઠું સ્વાદ મુજબ, હળદર નાખી એને ઝેની વડે મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં ઘી / તેલ ગરમ કરવા મૂકો ઘી / તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, મેથી દાણા નાખી તતડાવો ત્યાર બાદ હિંગ, લીલા મરચા સુધારેલા, સૂકા લાલ મરચા, મીઠા લીમડાના પાન અને આદુ પેસ્ટ નાખી મિક્સ કરી એકાદ મિનિટ શેકી લ્યો
ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગળી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ગોલ્ડન થાય ત્યાં સુધી અથવા તો નરમ થાય ત્યાં સુધી ચડાવી લ્યો ત્યાર બાદ એમ બેસન વાળુ મિશ્રણ નાખી મિક્સ કરી લ્યો ને ઉભરો આવે ત્યાં સુધી ફૂલ તાપે હલાવતા રહો ત્યાર બાદ ગેસ ધીમો કરી કાઢી ને ઉકળવા દયો
ભીંડા શેકવાની રીત
ભીંડા ને ધોઇ સાફ કરી લઈ કોરા કરી લ્યો ત્યાર બાદ એના નાના કે મિડીયમ કટકા કરી લ્યો ને ગેસ પર બીજી કડાઈમાં એક બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં ગોળ સુધારેલ ભીંડા નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, હળદર અને લાલ મરચાનો પાઉડર નાખી મિડીયમ તાપે હલાવી ને મિક્સ કરી ચડાવી લ્યો
જયારે ભીંડા બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી લ્યો અને કઢી પણ બરોબર ઉકળી જાય એટલે એનો પણ ગેસ બંધ કરી નાખો
હવે કઢી માં શેકી રાખેલ ભીંડા નાખો ને મિક્સ કરી લ્યો ને ગરમ ગરમ સર્વ કરો
bhinda ni kadhi recipe in gujarati notes
- કઢી માં એક વખત ઉભરો ના આવે ત્યાં સુધી ફૂલ તાપે હલાવતા રહેવું જેથી છાસ કે દહી ફાટી ના જાય
- જો તમને કઢી માં મીઠાસ પસંદ હોય તો ગોળ એકાદ બે ચમચી નાખી શકો છો
- ભીંડા ની ચિકાસ દૂર કરવા એક બે ટીપાં લીંબુનો રસ અથવા પા ચમચી આમચૂર પાઉડર નાખી મિક્સ કરશો તો ચિકાસ ઝડપથી ઓછી થઈ જસે
bhinda ni kadhi banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
bhinda ni kadhi recipe in gujarati
ભીંડાની ની કઢી બનાવવાની રીત | bhinda ni kadhi banavani rit | bhinda ni kadhi gujarati recipe | bhinda ni kadhi recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
ભીંડા શેકવા માટેની સામગ્રી
- 150 ગ્રામ ભીંડા
- 1-2 ચમચી તેલ
- સ્વાદ મુજબ મીઠું
- ¼ ચમચી હળદર
- ¼ ચમચી લાલ મરચાનો પાઉડર
ભીંડા ની કઢી માટેની સામગ્રી | bhinda ni kadhi ingredients
- 1 ½ કપ દહીં
- 2-3 ચમચી બેસન
- ½ ચમચી હળદર
- 3-4 ચમચી ઘી / તેલ
- ½ ચમચી રાઈ
- ¼ ચમચી મેથી દાણા
- 2-3 લીલા મરચા સુધારેલા
- ½ ચમચી આદુ પેસ્ટ
- ¼ ચમચી હિંગ
- 8-10 મીઠા લીમડાના પાન
- 1 ડુંગળી સુધારેલ
- 1-2 સૂકા લાલ મરચા
- 3 કપ પાણી
Instructions
bhinda ni kadhi gujarati | bhinda ni kadhi recipe | ભીંડા ની કઢી | bhinda kadhi
- ભીંડા કઢી બનાવવા સૌપ્રથમ આપણે કઢી નું મિશ્રણ તૈયાર કરીશું ત્યાર બાદ કઢી ને વઘરીશું ને જ્યાં સુંધી કાઢી માં એક ઉભરો ના આવે ત્યાં સુધી ફૂલ તાપે હલાવતા રહીશું ત્યાર બાદગેસ ધીમો કરી બીજી કડાઈ માં ભીંડા ને તેલ માં મસાલા સાથે શેકી લેશું ત્યાર બાદ છેલ્લે કઢી ને ભીંડા ને મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરીશું
ભીંડા ની કઢી બનાવવાની રીત
- કઢી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં દહીં લ્યો એમાં ચાળી રાખેલ બેસન, મીઠું સ્વાદ મુજબ, હળદર નાખી એને ઝેની વડે મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો
- હવે ગેસ પર એક કડાઈમાં ઘી / તેલ ગરમ કરવા મૂકો ઘી / તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,મેથી દાણા નાખી તતડાવો ત્યાર બાદ હિંગ, લીલા મરચાસુધારેલા, સૂકા લાલ મરચા, મીઠા લીમડાના પાન અને આદુ પેસ્ટ નાખી મિક્સ કરી એકાદ મિનિટ શેકી લ્યો
- ત્યારબાદ એમાં સુધારેલ ડુંગળી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ગોલ્ડન થાય ત્યાં સુધી અથવા તો નરમ થાય ત્યાં સુધી ચડાવી લ્યો ત્યાર બાદ એમ બેસન વાળુ મિશ્રણ નાખી મિક્સ કરી લ્યો ને ઉભરો આવે ત્યાં સુધી ફૂલ તાપે હલાવતા રહો ત્યાર બાદ ગેસ ધીમો કરી કાઢી ને ઉકળવા દયો
ભીંડા શેકવાની રીત
- ભીંડાને ધોઇ સાફ કરી લઈ કોરા કરી લ્યો ત્યાર બાદ એના નાના કે મિડીયમ કટકા કરી લ્યો ને ગેસપર બીજી કડાઈમાં એક બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં ગોળ સુધારેલ ભીંડા નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, હળદર અને લાલ મરચાનો પાઉડર નાખી મિડીયમ તાપે હલાવી ને મિક્સ કરી ચડાવી લ્યો
- ભીંડા બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી લ્યો અને કઢી પણ બરોબર ઉકળી જાય એટલે એનો પણ ગેસ બંધ કરી નાખો
- હવે કઢી માં શેકી રાખેલ ભીંડા નાખો ને મિક્સ કરી લ્યો ને ગરમ ગરમ સર્વ કરો
bhinda ni kadhi recipe in gujarati notes
- કઢીમાં એક વખત ઉભરો ના આવે ત્યાં સુધી ફૂલ તાપે હલાવતા રહેવું જેથી છાસ કે દહી ફાટી ના જાય
- જો તમને કઢી માં મીઠાસ પસંદ હોય તો ગોળ એકાદ બે ચમચી નાખી શકો છો
- ભીંડાની ચિકાસ દૂર કરવા એક બે ટીપાં લીંબુનો રસ અથવા પા ચમચી આમચૂર પાઉડર નાખી મિક્સ કરશો તો ચિકાસ ઝડપથી ઓછી થઈ જસે
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
ગાજર મૂળા મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું | gajar mula marcha nu athanu banavani rit
જુવાર નો રોટલો બનાવવાની રીત | jowar no rotlo banavani rit | jowar no rotlo recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.