નમસ્તે મિત્રો આજે આપણે ભીંડા બટાકા નું શાક બનાવવાની રીત – bhinda batata nu shaak banavani rit શીખીશું. આ શાક ઘણા કોરું બનાવતા હોય છે તો ઘણા રસા વાળુ બનાવતા હોય છે આજ આપણે ભીંડા બટાટા નું કોરું શાક બનાવવાની રીત – bhinda batata nu shaak recipe in gujarati – bhinda bataka nu shaak banavani rit recipe in gujarati શીખીએ
ભીંડા બટાકા નું શાક બનાવવા જરૂરી સામગ્રી | bhinda batata nu shaak recipe ingredients
- ભીંડા 250 ગ્રામ
- બટેકા 2-3
- લીલા મરચા સુધારેલા 1-2
- જીરું 1 ચમચી
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1-2 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- આમચૂર પાઉડર / લીંબુનો રસ ½ ચમચી (ઓપ્શનલ છે)
- લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- તેલ 2-3 ચમચી
ભીંડા બટાકા નું શાક બનાવવાની રીત | ભીંડા બટાટા નું શાક બનાવવાની રીત
ભીંડા બટેકાનું શાક બનાવવા સૌપ્રથમ ભીંડા ને પાણીથી બરોબર ધોઇ લ્યો ને પાણી કાઢી કપડા પર કોરા થવા મૂકો ને એક એક ભીંડા ને કપડાથી કોરા કરી લ્યો બટેકા ને પણ પાણી થી બરોબર ઘસી ને ધોઇ લ્યો
હવે એક વાસણમાં પાણી લ્યો એમાં બટેકા ના લાંબા ઊભા ટચલી આંગળી જેવા જાડા કટકા કરી લ્યો ને કટકા ને પાણી મા નાખી દયો જેથી બટેકા કાળા ના પડે
ત્યારબાદ ભીંડા ની ટોપી ને નીચે ના ભાગ ને કાપી ને ભીંડા ના બે ઊભા લાંબા ભાગ માં કાપી લ્યો ને કાપેલા ભીંડા ને એક વાસણમાં મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો જીરું તતડે એટલે એમાં બટેકા ને પાણી માંથી કાઢી વઘારમાં નાખો ને મિક્સ કરી ને મિડીયમ તાપે 70-80% શેકી લેવા બટેકા ગોલ્ડન થાય એટલે એમ કાપેલ ભીંડા નાખી બરોબર મિક્સ કરો ને ગેસ ફૂલ તાપે કરી નાખો
હવે ભીંડા ને બટેકા ને ફૂલ તાપે હલાવતા રહી પાંચ મિનિટ ચડવા દયો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખી મિક્સ કરી લ્યો ને ગેસ મિડીયમ તાપે કરી ભીંડા બટેકા ને પાંચ મિનિટ ચડવા દેવા હવે એમાં લાલ મરચા નો પાઉડર, ધાણા જીરું પાઉડર ને ગરમ મસાલો નાખી બીજા ત્રણ ચાર મિનિટ ધીમા તાપે શેકી લ્યો
( જો તમને લાગે કે ભીંડા ની ચિકાસ ઓછી નથી થઈ તો આમચૂર પાઉડર અથવા લીંબુનો રસ નાખી મિક્સ કરો તો ચિકાસ દૂર થઈ જશે)
ભીંડા બટેકા મસાલા સાથે બરોબર ચડી જાય એટલે લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી રોટલી સાથે ગરમ ગરમ સર્વ કરો ભીંડા બટેકાનું શાક
bhinda batata nu shaak recipe in gujarati notes
- ભીંડા નું શાક બનાવવા ભીંડા એકદમ તાજા ના લેવા કેમ કે જો ભીંડા તાજા હસે તો એમાં ચિકાસ વધારે હસે
- ભીંડા ને ધોઇ લીધા બાદ એને કપડા થી કોરા ચોક્કસ કરવા જો એમાં પાણી રહી જસે તો પણ શાક ચિકાસ વાળુ બની જશે
- જો તમે લસણ ખાતા હો તો આ શાક માં બે ત્રણ ચમચી લસણની પેસ્ટ નાખી ને બનાવશો તો શાક ખૂબ ટેસ્ટી લાગશે
- ભીંડા ને બને ત્યાં સુંધી ઢાંકી ને ના ચડવા બને ત્યાં સુધી ભીંડા નાખ્યા બાદ શાક ખુલ્લું શેકવું
- ભીંડા ની ચિકાસ દૂર કરવા એમાં લીંબુના રસના ટીપાં, આમચૂર પાઉડર કે કોઈ ખટાસ ના એક બે ટીપાં નાખી બનાવશો તો ભીંડા માં ચિકાસ નહિ રહે ને શાક ખૂબ ટેસ્ટી બનશે
bhinda batata nu shaak banavani rit video | bhinda bataka nu shaak banavani rit video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર chefharpalsingh ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
bhinda batata nu shaak recipe in gujarati | bhinda bataka nu shaak recipe in gujarati
ભીંડા બટાકા નું શાક બનાવવાની રીત | bhinda batata nu shaak banavani rit | bhinda batata nu shaak recipe in gujarati | bhinda bataka nu shaak banavani rit | bhinda bataka nu shaak recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
ભીંડા બટાકા નું શાક બનાવવા જરૂરી સામગ્રી | bhinda batata nu shaak recipe ingredients
- 250 ગ્રામ ભીંડા
- 2-3 બટેકા
- 1-2 સુધારેલા લીલા મરચા
- 1 ચમચી જીરું
- ½ ચમચી હળદર
- 1-2 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ધાણાજીરું પાઉડર
- ½ ચમચી ગરમ મસાલો
- આમચૂર પાઉડર / લીંબુનો રસ½ ચમચી (ઓપ્શનલ છે)
- ચમચી લીલા ધાણા સુધારેલા2-3 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- ચમચી તેલ 2-3
Instructions
ભીંડા બટાકા નું શાક બનાવવાની રીત | bhindabatata nu shaak banavani rit | bhinda batata nu shaak recipe in gujarati | bhindabataka nu shaak banavani rit | bhinda bataka nu shaak recipe in gujarati
- ભીંડા બટેકાનું શાક બનાવવા સૌપ્રથમ ભીંડા ને પાણીથી બરોબર ધોઇ લ્યો ને પાણી કાઢી કપડા પરકોરા થવા મૂકો ને એક એક ભીંડા ને કપડાથી કોરા કરી લ્યો બટેકા ને પણ પાણી થી બરોબર ઘસીને ધોઇ લ્યો
- હવે એક વાસણમાં પાણી લ્યો એમાં બટેકા ના લાંબા ઊભા ટચલી આંગળી જેવા જાડા કટકા કરી લ્યોને કટકા ને પાણી મા નાખી દયો જેથી બટેકા કાળા ના પડે
- હવે ભીંડા ની ટોપી ને નીચે ના ભાગ ને કાપી ને ભીંડા ના બે ઊભા લાંબા ભાગ માં કાપી લ્યોને કાપેલા ભીંડા ને એક વાસણમાં મૂકો
- હવેગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો જીરું તતડેએટલે એમાં બટેકા ને પાણી માંથી કાઢી વઘારમાં નાખો ને મિક્સ કરી ને મિડીયમ તાપે 70-80% શેકી લેવા બટેકા ગોલ્ડનથાય એટલે એમ કાપેલ ભીંડા નાખી બરોબર મિક્સ કરો ને ગેસ ફૂલ તાપે કરી નાખો
- હવેભીંડા ને બટેકા ને ફૂલ તાપે હલાવતા રહી પાંચ મિનિટ ચડવા દયો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબમીઠું અને હળદર નાખી મિક્સ કરી લ્યો ને ગેસ મિડીયમ તાપે કરી ભીંડા બટેકા ને પાંચ મિનિટચડવા દેવા હવે એમાં લાલ મરચા નો પાઉડર, ધાણા જીરું પાઉડર ને ગરમ મસાલો નાખી બીજા ત્રણ ચાર મિનિટ ધીમા તાપે શેકી લ્યો
- ( જો તમને લાગે કે ભીંડા ની ચિકાસ ઓછી નથી થઈ તો આમચૂર પાઉડર અથવા લીંબુનો રસ નાખી મિક્સ કરો તો ચિકાસ દૂર થઈ જશે)
- ભીંડા બટેકા મસાલા સાથે બરોબર ચડી જાય એટલે લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરો ને ગેસ બંધકરી રોટલી સાથે ગરમ ગરમ સર્વ કરો ભીંડા બટેકાનું શાક
bhinda batata nu shaak recipe ingujarati notes
- ભીંડા નું શાક બનાવવા ભીંડા એકદમ તાજા ના લેવા કેમ કે જો ભીંડા તાજા હસે તો એમાં ચિકાસ વધારેહસે
- ભીંડાને ધોઇ લીધા બાદ એને કપડા થી કોરા ચોક્કસ કરવા જો એમાં પાણી રહી જસે તો પણ શાક ચિકાસવાળુ બની જશે
- ભીંડાને બને ત્યાં સુંધી ઢાંકી ને ના ચડવા બને ત્યાં સુધી ભીંડા નાખ્યા બાદ શાક ખુલ્લુંશેકવું
- ભીંડાની ચિકાસ દૂર કરવા એમાં લીંબુના રસના ટીપાં, આમચૂર પાઉડર કે કોઈ ખટાસ ના એક બે ટીપાં નાખી બનાવશો તો ભીંડા માં ચિકાસ નહિરહે ને શાક ખૂબ ટેસ્ટી બનશે
- જો તમે લસણ ખાતા હો તો આ શાક માં બે ત્રણ ચમચી લસણની પેસ્ટ નાખી ને બનાવશો તો શાક ખૂબ ટેસ્ટીલાગશે
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી