નમસ્તે મિત્રો આજ આપણે સ્ટ્રીટ સ્ટાઈલ બે પ્રકારની ભેળ બનાવવાની રીત શીખીશું. સુખી ભેળ અને ભીની ભેળ. ભેલ એક હેલ્થી ડાયટ નાસ્તો છે આમ તો આપણે વઘારેલા મમરા માં ડુંગરી, ટમેટા મિક્સ કરી ને ભેલ બનાવતા હોઈએ છીએ પણ આજ આપણે બજારમાં મળતી ભેલ બનાવવાની રીત શીખીશું જેથી લોકો દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નો જેવાકે ભેળ બનાવવાની રીત બતાવો , ભેળ બનાને કા તરીકા , ભેળ કેવી રીતે બનાવાય, bhel recipe in gujarati , bhel banavani rit , bhel recipe ingredients , bhel banavani rit gujarati ma નો ઉકેલ સરળતા થી આવી જાય.
ભેળ બનાવવા જરૂરી સામગ્રી | bhel banava jaruri samgri | bhel recipe ingredients
સુખી ભેળ બનાવવા માટે સુખી તીખી લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી
- લીલા ધાણા ½ કપ સુધારેલા
- ફુદીનો ¼ કપ સુધારેલો
- લીલા મરચા 4-5
- તીખા લીલા મરચા 8-10
- આદુનો ટુકડો 1 નાનો
- શેકેલા ચણા ⅓ કપ
- સંચળ 1 ચમચી
- ચપટી મરી પાવડર મીઠું સ્વાદ પ્રમાણે
તીખી લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી | tikhi lili chatni banava jaruri samgri
- લીલા ધાણા ½ કપ સુધારેલા
- ફુદીનો ¼ કપ
- લીલા તીખા મરચા 8-10
- મીઠા લીમડાના પાન 8-10
- આદુનો ટુકડો 1 નાનો
- કાચી કેરીના કટકા 1 ચમચી( જો હોય તો નહિતર એક લીંબુ નો રસ નાખવો)
- શેકેલા ચણાદાળ/ દારિયા
- સંચળ 1 ચમચી
- મીઠું સ્વાદ પ્રમાણે
- બરફના ટુકડા 1-2 / ઠંડુ પાણી
લસણની ચટણી બનાવવા માટેની સામગ્રી | lasan ni chatni banava jaruri samgri
- સૂકા લાલ મરચા 10-12
- લસણની કળીઓ 8-10
- જીરું 1 ચમચી
- સંચળ 1 ચમચી
- મીઠું સ્વાદ પ્રમાણે
- પાણી જરૂર મુજબ
ખજૂર આમલીની ચટણી બનાવવા માટેની સામગ્રી | khajur ambli ni chatni banava jaruri samgri
- આંબલી ½ કપ
- ઠારિય વગરની ખજૂર 150 ગ્રામ
- ગોળ 1 કિલો
- જીરું પાઉડર 1 ચમચી
- લાલ મરચા નો પાવડર 1 ચમચી
- સૂંઠ ½ ચમચી
- સંચળ 1 ચમચી
- મીઠું સ્વાદ પ્રમાણે
- પાણી આશરે 750 એમ.એલ.
સુખી ભેળ બનાવવા માટે જરૂરી સામગ્રી | suki bhel banava jaruri samgri
- મમરા જરૂર પ્રમાણે
- ચણા જરૂર પ્રમાણે
- મસાલા ચણા જરૂર પ્રમાણે
- શેકેલા સીંગદાણા જરૂર પ્રમાણે
- પાપડી જરૂર પ્રમાણે
- બાફેલા બટાકા જરૂર પ્રમાણે
- જીણા સુધારેલા ટમેટા જરૂર પ્રમાણે
- જીણા સુધારેલી ડુંગરી જરૂર પ્રમાણે
- જરૂર પ્રમાણે ઝીણી કાચી કેરી સુધારેલા( જો હોય તો)
- તૈયાર કરેલી સુખી લીલી તીખી ચટણી
- કાચી કેરી
- ચાર્ટ મસાલો
- સેવ
- લીલા ધાણા સુધારેલા
- મીઠું સ્વાદ પ્રમાણે
- લીંબુનો રસ
ચટણીઓ વાળી ભીની ભેલ બનાવવા માટેની સામગ્રી | bhini bhel banava jaruri samgri
- મમરા જરૂર પ્રમાણે
- ચણા જરૂર પ્રમાણે
- મસાલા ચણા જરૂર પ્રમાણે
- સીંગદાણા જરૂર પ્રમાણે
- લીલી તીખી ચટણી જરૂર પ્રમાણે
- લસણની ચટણી જરૂર પ્રમાણે
- ખજૂર આમલીની ચટણી જરૂર પ્રમાણે
- પાપડી જરૂર પ્રમાણે
- બાફેલા બટાકા જરૂર પ્રમાણે
- જીણા સુધારેલા ટમેટા જરૂર પ્રમાણે
- જીણા સુધારેલી ડુંગરી જરૂર પ્રમાણે
- ઝીણી કાચી કેરી સુધારેલા( જો હોય તો) જરૂર પ્રમાણે
- ચાર્ટ મસાલો
- સેવ
- લીલા ધાણા સુધારેલા
- કાચી કેરી
- મીઠું સ્વાદ પ્રમાણે
- લીંબુનો રસ
ભેળ ગાર્નિશ માટે જરૂરી સામગ્રી | bhel garnish mate jaruri samgri
- શેકેલા સીંગદાણા
- કાચી કેરી
- ચાર્ટ મસાલો
- સેવ
- લીલા ધાણા સુધારેલા
- લીંબુનો રસ
ભેળ બનાવવાની રીત | bhel recipe in gujarati | bhel banavani rit gujarati ma
આંબલી ને ગરમ પાણીમાં 20-25 મિનિટ પલાળી રાખો ને ખજૂર ને પણ ગરમ પાણીમાં 20-25 મિનિટ પલાળી રાખો
સુકી ભેલ બનાવવા માટેની ચટણી બનાવવાની રીત | suki bhel ni chatni banavani rit :
સુકી ભેળ માટેની ચટણી બનાવવા માટે સૌ પ્રથમ એક મિક્સર જાર માં ધોઈ ને સાફ કરી સુધારેલા લીલા ધાણા લ્યો એના ધોઈ સાફ કરેલ ફુદીનો, શેકેલા ચણા દાળ / દરિયા, લીલા મરચા, તીખા લીલા મરચા, આદુ નો ટુકડો, સંચળ, જીરું, મરી પાવડર ને સ્વાદ મુજબ મીઠું નાખી પીસી લઈ તૈયાર કરો. તૈયાર ચટણી ને એક એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો
( આ ચટણી ને ફ્રીઝ માં 10-12 દિવસ સુધી સાચવી રાખી શકો છો)
તીખી લીલી ચટણી બનાવવાની રીત | tikhi lili chatani banavani rit :
તીખી લીલી ચટણી બનવવા માટે મિક્સર જારમાં ધોઈ સાફ કરેલ લીલા ધાણા સુધારેલા નાખો એમાં ધોઈ ને સાફ કરેલ ફુદીનો, મીઠા લીમડાના પાન, શેકેલા ચણા દાળ/ દરિયા, તીખા મરચા, આદુનો ટુકડો, કાચી કેરી ( જો હોય તો નાખવી), સંચળ, સ્વાદ મુજબ મીઠું, બરફ ના કટકા / ઠંડુ પાણી નાખી પીસી ને ચટણી તૈયાર કરો તૈયાર ચટણી ને ડબ્બામાં ભરી લ્યો
( આ ચટણીને ફ્રીઝ માં મૂકવાથી 10-15 દિવસ સાચવી શકશો)
લસણની ચટણી બનાવવા માટેની રીત | lasan ni chatni banavani rit :
લસણની તીખી ચટણી બનાવવા માટે બે ત્રણ કલાક પહેલા ગરમ પાણીમાં પલાળી રાખેલ સૂકા લાલ મરચા માંથી પાણી કાઢી મિક્સર જારમાં લ્યો એમાં લસણની કળીઓ નાખો સ્વાદ મુજબ મીઠું, સંચળ,જીરું ને જરૂર પ્રમાણે પાણી નાખી પીસી લ્યો પીસેલી ચટણી ને ડબ્બામાં ભરી લ્યો
( આ ચટણી ને ફ્રીઝ ને મૂકવાથી 10-12 દિવસ સાચવી શકસો)
ખજૂર આમલીની ચટણી બનાવવા માટેની રીત | khajur ambali ni chatni banavani rit :
પલળેલી આંબલી ને હાથથી મસળી ચટણી ને ચારણીથી ચારી લ્યો ને ખજૂર ને પણ મસળી ને ચારણીથી ચારી લ્યો(અથવા મિક્સર માં પીસી લ્યો ને ચારી લ્યો)
હવે ગેસ પર એક કડાઈ ચારી રાખેલ આંબલી નો પ્લપ ને ખજૂરનો પલ્પ લ્યો એમાં ગોળ, શેકેલા જીરુંનો પાવડર, લાલ મરચા નો પાવડર, સૂંઠ, સંચળ, સ્વાદ મુજબ મીઠું ને પાણી નાખી મિક્સ કરી ઉકાળો ને ઉકળે ત્યારે ઉપર જે ફીણ હોય એ કાઢી લ્યો ને ફૂલ તાપે 30-40 મિનિટ સુધી ઉકાળી ને ઘટ્ટ કરી લ્યો ત્યાર પછી ગેસ બંધ કરી ચટણીને ઠંડી થવા દયો ને ચટણી ને ડબ્બામાં ભરી લ્યો
(આ ચટણી ને ફ્રીઝ માં મૂકવાથી 10-12 દિવસ સાચવી શકશો ને ફ્રીજર માં મુકવા થી 20-25 દિવસ સાચવી શકશો)
ગેસ પર એક કડાઈમાં ધીમા તાપે મમરા ને શેકી લેવા જેથી એમાં રહેલ ભેજ નીકળી જાય
સૂકી ભેળ બનાવવાની રીત | suki bhel banavani rit | bhel recipe in gujarati
એક મોટા તપેલા મમરા લ્યો એમાં શેકેલા ચણા, મસાલા ચણા, શેકેલા સીંગદાણા, પાપડીના કટકા, ચાર્ટ મસાલો, સેવ, બાફેલા બટાકાના કટકા, સુધારેલ ડુંગરી, સુધારેલ ટમેટા, કાચી કેરી, તૈયાર કરેલ સુખી તીખી લીલી ચટણી, લીલા ધાણા ને ચમચી લીંબુ નો રસ નાખી મિક્સ કરો જરૂર મુજબ મીઠું ને સંચળ નાખી મિક્સ કરો
( તીખાશ ને મીઠાસ તમારા સ્વાદ મુજબ વધુ ઓછી માત્રામાં નાખી શકો)
તૈયાર ભેલને સર્વિંગ પ્લેટમાં સર્વ કરો ઉપર થી શેકેલા સીંગદાણા, લીલા ધાણા, ચાર્ટ મસાલો, સેવ, કાચી કેરીના કટકા થી ગાર્નિશ કરો ને મજા લ્યો સુખી ભેલ.
ચટણીઓ વાળી ભીની ભેળ બનાવવાની રીત | chatni vadi bhel banavani rit :
એક મોટા તપેલા મમરા લ્યો એમાં શેકેલા ચણા, મસાલા ચણા, શેકેલા સીંગદાણા, પાપડીના કટકા, ચાર્ટ મસાલો, સેવ, બાફેલા બટાકાના કટકા, સુધારેલ ડુંગરી, સુધારેલ ટમેટા, કાચી કેરી, લીલી ચટણી, લસણ વાળી ચટણી, ખજૂર આમલીની ચટણી ( તમારા ટેસ્ટ મુજબ નાખો) લીલા ધાણા ને ચમચી લીંબુ નો રસ નાખી મિક્સ કરો જરૂર મુજબ મીઠું ને સંચળ નાખી મિક્સ કરો
તૈયાર ભેલને સર્વિંગ પ્લેટમાં સર્વ કરો ઉપર થી શેકેલા સીંગદાણા, લીલા ધાણા, ચાર્ટ મસાલો, સેવ, કાચી કેરીના કટકા થી ગાર્નિશ કરો ને મજા લ્યો ચટણીઓ વાળી ભીની ભેલ
Bhel recipe notes:
- કેરી ના કટકા હોય તો નાખવા નહિતર ના નાખો તો ચાલશે
- ટેસ્ટ મુજબ ચટણીઓ ને મીઠું ને મસાલા નાખવા
ભેળ ની રેસીપી | bhel banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Your Food Lab ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ભેળ બનાને કા તરીકા | bhel recipe in gujarati
ભેળ બનાવવાની રીત | bhel recipe in gujarati | bhel banavani rit gujarati ma
Equipment
- મિક્સર જાર
- મોટી તપેલી
Ingredients
ભેળ બનાવવા જરૂરી સામગ્રી | bhel banava jaruri samgri | bhel recipe ingredients
સુખી ભેળ બનાવવા માટે સુખી તીખી લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી
- લીલા ધાણા ½ કપ સુધારેલા
- ફુદીનો ¼ કપ સુધારેલો
- લીલા મરચા 4-5
- તીખા લીલા મરચા 8-10
- આદુ નો ટુકડો 1 નાનો
- શેકેલા ચણા ⅓ કપ
- સંચળ 1 ચમચી
- ચપટી મરી પાવડર
- મીઠું સ્વાદ પ્રમાણે
તીખી લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી | tikhi lili chatni banava jaruri samgri
- લીલા ધાણા ½ કપ સુધારેલા
- ફુદી નો ¼ કપ
- લીલા તીખા મરચા 8-10
- મીઠા લીમડાના પાન8-10
- આદુ નો ટુકડો 1 નાનો
- કાચી કેરીના કટકા 1 ચમચી( જો હોય તો નહિતર એક લીંબુ નો રસ નાખવો)
- શેકેલા ચણા દાળ/ દારિયા
- સંચળ 1 ચમચી
- મીઠું સ્વાદ પ્રમાણે
- બરફ ના ટુકડા 1-2 / ઠંડુ પાણી
લસણ ની ચટણી બનાવવા માટેની સામગ્રી | lasan ni chatni banava jaruri samgri
- સૂકા લાલ મરચા 10-12
- લસણ ની કળીઓ 8-10
- જીરું 1 ચમચી
- સંચળ 1 ચમચી
- મીઠું સ્વાદ પ્રમાણે
- પાણી જરૂર મુજબ
ખજૂર આમલી ની ચટણી બનાવવા માટેની સામગ્રી | khajur ambli ni chatni banava jaruri samgri
- આંબલી ½ કપ
- ઠારિય વગરની ખજૂર150 ગ્રામ
- ગોળ 1 કિલો
- જીરું પાઉડર 1 ચમચી
- લાલ મરચા નો પાવડર 1 ચમચી
- સૂંઠ ½ ચમચી
- સંચળ 1 ચમચી
- મીઠું સ્વાદ પ્રમાણે
- પાણી આશરે 750 એમ.એલ.
સુખી ભેળ બનાવવા માટે જરૂરી સામગ્રી | suki bhel banava jaruri samgri
- મમરા જરૂર પ્રમાણે
- ચણા જરૂર પ્રમાણે
- મસાલા ચણા જરૂર પ્રમાણે
- શેકેલા સીંગદાણા જરૂર પ્રમાણે
- પાપડી જરૂર પ્રમાણે
- બાફેલા બટાકા જરૂર પ્રમાણે
- જીણા સુધારેલા ટમેટા જરૂર પ્રમાણે
- જીણા સુધારેલી ડુંગરી જરૂર પ્રમાણે
- જરૂર પ્રમાણે ઝીણી કાચી કેરી સુધારેલા( જો હોય તો)
- તૈયાર કરેલી સુખી લીલી તીખી ચટણી
- કાચી કેરી
- ચાર્ટ મસાલો
- સેવ
- લીલા ધાણા સુધારેલા
- મીઠું સ્વાદ પ્રમાણે
- લીંબુ નો રસ
ચટણી ઓ વાળી ભીની ભેલ બનાવવા માટેની સામગ્રી | bhini bhel banava jaruri samgri
- મમરા જરૂર પ્રમાણે
- ચણા જરૂર પ્રમાણે
- મસાલા ચણા જરૂર પ્રમાણે
- સીંગદાણા જરૂર પ્રમાણે
- લીલી તીખી ચટણી જરૂર પ્રમાણે
- લસણ ની ચટણી જરૂર પ્રમાણે
- ખજૂર આમલીની ચટણી જરૂર પ્રમાણે
- પાપડી જરૂર પ્રમાણે
- બાફેલા બટાકા જરૂર પ્રમાણે
- જીણા સુધારેલા ટમેટા જરૂર પ્રમાણે
- જીણા સુધારેલી ડુંગરી જરૂર પ્રમાણે
- ઝીણી કાચી કેરી સુધારેલા( જો હોય તો) જરૂર પ્રમાણે
- ચાર્ટ મસાલો
- સેવ
- લીલા ધાણા સુધારેલા
- કાચી કેરી
- મીઠું સ્વાદ પ્રમાણે
- લીંબુ નો રસ
ભેળ ગાર્નિશ માટે જરૂરી સામગ્રી | bhel garnish mate jaruri samgri
- શેકેલા સીંગ દાણા
- કાચી કેરી
- ચાર્ટ મસાલો
- સેવ
- લીલા ધાણા સુધારેલા
- લીંબુ નો રસ
Instructions
ભેળ બનાવવાની રીત | bhel recipe in gujarati
- આંબલીને ગરમ પાણીમાં20-25 મિનિટ પલાળી રાખો ને ખજૂર ને પણ ગરમ પાણીમાં 20-25 મિનિટ પલાળી રાખો
સુકી ભેલ બનાવવા માટેની ચટણી બનાવવાની રીત | suki bhel ni chatni banavani rit
- સુકીભેળ માટેની ચટણી બનાવવા માટે સૌ પ્રથમ એક મિક્સર જાર માં ધોઈ ને સાફ કરી સુધારેલા લીલા ધાણા લ્યો એના ધોઈ સાફ કરેલ ફુદીનો, શેકેલા ચણા દાળ / દરિયા, લીલા મરચા,તીખા લીલા મરચા, આદુ નો ટુકડો, સંચળ, જીરું, મરી પાવડર ને સ્વાદ મુજબ મીઠું નાખી પીસી લઈ તૈયાર કરો. તૈયાર ચટણી ને એક એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ( આ ચટણી ને ફ્રીઝ માં 10-12 દિવસ સુધી સાચવી રાખી શકોછો)
તીખી લીલી ચટણી બનાવવાની રીત | tikhi lili chatani banavani rit :
- તીખી લીલી ચટણી બનવવા માટે મિક્સર જારમાં ધોઈ સાફ કરેલ લીલા ધાણા સુધારેલા નાખો એમાં ધોઈને સાફ કરેલ ફુદીનો, મીઠા લીમડાના પાન, શેકેલા ચણા દાળ/ દરિયા, તીખા મરચા, આદુનો ટુકડો,કાચી કેરી ( જો હોય તો નાખવી), સંચળ, સ્વાદ મુજબ મીઠું, બરફ નાકટકા / ઠંડુ પાણી નાખી પીસી ને ચટણી તૈયાર કરો તૈયાર ચટણી નેડબ્બામાં ભરી લ્યો ( આ ચટણીને ફ્રીઝ માં મૂકવાથી 10-15 દિવસ સાચવી શકશો)
લસણ ની ચટણી બનાવવા માટેની રીત | lasan ni chatni banavani rit :
- લસણ ની તીખી ચટણી બનાવવા માટે બે ત્રણ કલાક પહેલા ગરમ પાણીમાં પલાળી રાખેલ સૂકા લાલ મરચા માંથીપાણી કાઢી મિક્સર જારમાં લ્યો એમાં લસણની કળીઓ નાખો સ્વાદ મુજબ મીઠું, સંચળ,જીરું ને જરૂર પ્રમાણે પાણી નાખી પીસી લ્યો પીસેલી ચટણી ને ડબ્બામાં ભરી લ્યો ( આ ચટણી ને ફ્રીઝ ને મૂકવાથી 10-12 દિવસ સાચવી શકસો)
ખજૂર આંબલી ની ચટણી બનાવવા માટેની રીત | khajur ambali ni chatni banavani rit :
- પલળેલી આંબલી ને હાથથી મસળી ચટણી ને ચારણીથી ચારી લ્યો ને ખજૂર ને પણ મસળી ને ચારણીથી ચારી લ્યો (અથવા મિક્સર માંપીસી લ્યો ને ચારી લ્યો)
- હવે ગેસ પર એક કડાઈ ચારી રાખેલ આંબલી નો પ્લપ ને ખજૂરનો પલ્પ લ્યો એમાં ગોળ, શેકેલા જીરુંનો પાવડર,લાલ મરચા નો પાવડર, સૂંઠ, સંચળ, સ્વાદ મુજબ મીઠું ને પાણી નાખી મિક્સ કરી ઉકાળોને ઉકળે ત્યારે ઉપર જે ફીણ હોય એ કાઢી લ્યો ને ફૂલ તાપે 30-40 મિનિટ સુધી ઉકાળી ને ઘટ્ટ કરી લ્યો ત્યાર પછી ગેસ બંધ કરી ચટણીને ઠંડી થવાદયો ને ચટણી ને ડબ્બામાં ભરી લ્યો (આ ચટણી ને ફ્રીઝ માં મૂકવાથી 10-12 દિવસ સાચવી શકશો નેફ્રીજર માં મુકવા થી 20-25 દિવસ સાચવી શકશો)
- ગેસપર એક કડાઈમાં ધીમા તાપે મમરા ને શેકી લેવા જેથી એમાં રહેલ ભેજ નીકળી જાય
સૂકી ભેળ બનાવવાની રીત | suki bhel banavani rit
- એક મોટા તપેલા મમરા લ્યો એમાં શેકેલા ચણા, મસાલા ચણા, શેકેલા સીંગદાણા, પાપડી ના કટકા, ચાર્ટ મસાલો, સેવ, બાફેલા બટાકાના કટકા, સુધારેલ ડુંગરી, સુધારેલ ટમેટા, કાચી કેરી, તૈયાર કરેલ સુખી તીખી લીલી ચટણી, લીલા ધાણા ને ચમચી લીંબુ નો રસ નાખી મિક્સ કરો જરૂર મુજબ મીઠું ને સંચળ નાખી મિક્સ કરો ( તીખાશ ને મીઠાસ તમારા સ્વાદ મુજબ વધુ ઓછી માત્રામાં નાખી શકો)
- તૈયાર ભેલને સર્વિંગ પ્લેટમાં સર્વ કરો ઉપર થી શેકેલા સીંગદાણા, લીલા ધાણા, ચાર્ટ મસાલો, સેવ, કાચી કેરી ના કટકા થી ગાર્નિશ કરો ને મજા લ્યો સુખી ભેલ.
ચટણીઓ વાળી ભીની ભેળ બનાવવાની રીત | chatni vadi bhel banavani rit :
- એક મોટા તપેલા મમરા લ્યો એમાં શેકેલા ચણા, મસાલા ચણા, શેકેલા સીંગદાણા, પાપડી ના કટકા, ચાર્ટ મસાલો, સેવ, બાફેલા બટાકાના કટકા, સુધારેલ ડુંગરી, સુધારેલ ટમેટા, કાચી કેરી, લીલીચટણી, લસણ વાળી ચટણી, ખજૂર આમલીની ચટણી( તમારા ટેસ્ટ મુજબ નાખો) લીલા ધાણા ને ચમચી લીંબુનો રસ નાખી મિક્સ કરો જરૂર મુજબ મીઠું ને સંચળ નાખી મિક્સ કરો
- તૈયાર ભેલને સર્વિંગ પ્લેટમાં સર્વ કરો ઉપર થી શેકેલા સીંગદાણા, લીલા ધાણા, ચાર્ટ મસાલો, સેવ, કાચી કેરી ના કટકા થી ગાર્નિશ કરો ને મજા લ્યો ચટણીઓ વાળી ભીની ભેલ
Notes
- કેરી ના કટકા હોય તો નાખવા નહિતર ના નાખો તો ચાલશે
- ટેસ્ટ મુજબ ચટણીઓ ને મીઠું ને મસાલા નાખવા
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી