નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Poonam’s Kitchen YouTube channel on YouTube આજે આપણે ભાવનગરી ગાંઠિયા બનાવવાની રીત – Bhavnagari gathiya banavani rit શીખીશું. આ ગાંઠિયા એકદમ પોચા ને ક્રિસ્પી લાગે છે ને મીઠી બુંદી સાથે ખૂબ ટેસ્ટી લાગે છે માત્ર પરફેક્ટ માપ અને લોટ ને બરોબર મસળીને તમે બહાર કરતા પણ સ્વાદિષ્ટ ગાંઠિયા ઘરે બનાવી શકો છો તો ચાલો Bhavnagari gathiya recipe in gujarati શીખીએ.
ભાવનગરી ગાંઠિયા બનાવવા જરૂરી સામગ્રી | Bhavnagari gathiya recipe ingredients
- બેસન 2 કપ
- તેલ ½ કપ
- પાણી ¾ કપ +1 ચમચી
- અધકચરા વાટેલા મરી 1 ½ ચમચી
- અજમો 1 ચમચી
- હિંગ ⅙ ચમચી / બે ચપટી
- બેકિંગ સોડા / ખારો પાપડ ¼ ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- તરવા માટે તેલ
ભાવનગરી ગાંઠિયા બનાવવાની રીત
ભાવનગરી ગાંઠિયા બનાવવા સૌપ્રથમ એક મોટા વાસણમાં બેસન ને ચારી લ્યો ત્યાર બાદ હાથથી મસળીને અજમો નાખો ને મરી દરદરા કરેલ, હિંગ , સોડા ને મીઠું નાખી એક બાજુ મૂકો
હવે વઘારિયા માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી તેલ ને હિંગ ને સોડા પર નાખી દયો ને ચમચા થી મિક્સ કરો કેમ કે તેલ ગરમ છે તો હાથ બરી જસે ને તેલ થોડુ ઠંડુ થાય ત્યાર બાદ હાથ થી મસળી લ્યો બધી સામગ્રી
હવે એમાં થોડું થોડું પાણી નાખતા જઈ લોટ બાંધી ને મસળી લ્યો ત્યાર બાદ થોડું પાણી બીજું નાખી હલાવતા રહો દસ બાર મિનિટ સુંધી અથવા લોટ નો રંગ થોડો સફેદ થાય ત્યાં સુધી હલાવતા રહો આમ ગાંઠિયા માટે લોટ ને ફેટવો ખૂબ જરૂરી છે ના લોટ કઠણ જોઈએ ના સાવ ઢીલો
ત્યારબાદ લોટ ને એક બાજુ મૂકો ને ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો ને સેવ મેકરમાં સેવ બનાવવા ની સૌથી મોટા કાણા વાળી જારી મૂકી ને તેલ થી ગ્રીસ કરી ને તૈયાર કરી લ્યો ને ત્યાર બાદ સેવ મેકર માં તૈયાર કરેલ લોટ નાખી બંધ કરો
તેલ ગરમ થઇ જય એટલે સેવ મેકર ને ગોળ ગોળ ફેરવી ગાંઠિયા બનાવો ને એક બાજુ બરોબર ચડી જાય પછી બીજી બાજુ ઉથલાવી ને તરી લ્યો બને બાજુ તરી લીધા બાદ ઝારા ની મદદ થી કાઢી લ્યો
સેવ મેકર થી બીજા ગાંઠિયા પાડો ને તરી લ્યો આમ બધા ગાંઠિયા તૈયાર કરી લ્યો ને ત્યાર બાદ ઠંડા થવા દયો ને બિલકુલ ઠંડા થાય એટલે એક એર ટાઈટ ડબ્બામાં ભરી લેવા તો તૈયાર છે ભાવનગરી ગાંઠિયા
Bhavnagari gathiya recipe in gujarati notes
- માપ બરોબર હસે ને લોટ ને મસડસો તો સોફ્ટ ને કિસ્પી ગાંઠિયા બનશે
- જો સેવ મેકર માં હોય તો કાણા વાળા ઝારા ને તેલ વાળો કરી એના પર તૈયાર લોટ ને બીજી એક બે ચમચી પાણી નાખી થોડો વધારે નરમ કરી લોટ ઝારા પર લઈ હાથ થી દબાવી ને પણ ગાંઠિયા તૈયાર કરી શકો છો
- અથવા પ્લાસ્ટિકની થેલી માં તૈયાર લોટ લઈ એક બાજુ નાનું કાણું કરી એનાથી પણ ગાંઠિયા બનાવી શકો છો
Bhavnagari gathiya recipe | Bhavnagari gathiya banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Poonam’s Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Bhavnagari gathiya recipe in gujarati
ભાવનગરી ગાંઠિયા બનાવવાની રીત | bhavnagari gathiya banavani rit | bhavnagari gathiya recipe in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 સંચો / મશીન /સેવ મેકર
Ingredients
ભાવનગરી ગાંઠિયા બનાવવા જરૂરી સામગ્રી | bhavnagari gathiya recipe ingredients
- 2 કપ બેસન
- ½ કપ તેલ
- ¾ કપ પાણી +1 ચમચી
- 1 ½ ચમચી અધકચરા વાટેલા મરી
- 1 ચમચી અજમો
- ⅙ ચમચી હિંગ / બે ચપટી
- ¼ ચમચી ખારો પાપડ / બેકિંગ સોડા
- સ્વાદ મુજબ મીઠું
- તરવા માટે તેલ
Instructions
ભાવનગરી ગાંઠિયા બનાવવાની રીત | bhavnagari gathiya banavani rit
- ભાવનગરી ગાંઠિયા બનાવવા સૌપ્રથમ એક મોટા વાસણમાં બેસન ને ચારી લ્યો ત્યાર બાદ હાથથી મસળીને અજમો નાખો ને મરી દરદરા કરેલ, હિંગ , સોડા ને મીઠું નાખી એક બાજુ મૂકો
- હવે વઘારિયા માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી તેલ ને હિંગ ને સોડા પર નાખી દયો ને ચમચા થી મિક્સ કરો કેમ કે તેલ ગરમ છે તો હાથ બરી જસે ને તેલ થોડુ ઠંડુ થાય ત્યારબાદ હાથ થી મસળી લ્યો બધી સામગ્રી
- હવે એમાં થોડું થોડું પાણી નાખતા જઈ લોટ બાંધી ને મસળી લ્યો ત્યાર બાદ થોડું પાણી બીજું નાખી હલાવતા રહો દસ બાર મિનિટ સુંધી અથવા લોટ નો રંગ થોડો સફેદ થાય ત્યાં સુધી હલાવતા રહો આમ ગાંઠિયા માટે લોટ ને ફેટવો ખૂબ જરૂરી છે ના લોટ કઠણ જોઈએ ના સાવ ઢીલો
- હવે લોટ ને એક બાજુ મૂકો ને ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો ને સેવ મેકરમાં સેવ બનાવવા ની સૌથી મોટા કાણા વાળી જારી મૂકી ને તેલ થી ગ્રીસકરી ને તૈયાર કરી લ્યો ને ત્યાર બાદ સેવ મેકર માં તૈયાર કરેલ લોટ નાખી બંધ કરો
- તેલ ગરમ થઇ જય એટલે સેવ મેકર ને ગોળ ગોળ ફેરવી ગાંઠિયા બનાવો ને એક બાજુ બરોબર ચડી જાય પછી બીજી બાજુ ઉથલાવી ને તરી લ્યો બને બાજુ તરી લીધા બાદ ઝારા ની મદદ થી કાઢી લ્યો
- સેવ મેકર થી બીજા ગાંઠિયા પાડો ને તરી લ્યો આમ બધા ગાંઠિયા તૈયાર કરી લ્યો ને ત્યાર બાદઠંડા થવા દયો ને બિલકુલ ઠંડા થાય એટલે એક એર ટાઈટ ડબ્બામાં ભરી લેવા તો તૈયાર છે ભાવનગરી ગાંઠિયા
bhavnagari gathiya recipe in gujarati notes
- માપ બરોબર હસે ને લોટ ને મસડસો તો સોફ્ટ ને કિસ્પી ગાંઠિયા બનશે
- જો સેવમેકર માં હોય તો કાણા વાળા ઝારા ને તેલ વાળો કરી એના પર તૈયાર લોટ ને બીજી એક બે ચમચી પાણી નાખી થોડો વધારે નરમ કરી લોટ ઝારા પર લઈ હાથ થી દબાવી ને પણ ગાંઠિયા તૈયાર કરી શકો છો
- અથવા પ્લાસ્ટિકની થેલી માં તૈયાર લોટ લઈ એક બાજુ નાનું કાણું કરી એનાથી પણ ગાંઠિયા બનાવી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
નાયલોન ખમણ બનાવવાની રીત | nylon khaman banavani rit | nylon khaman recipe in gujarati
ફૂલવડી બનાવવાની રીત | ફૂલવડી બનાવવાની રેસીપી | fulwadi banavani recipe | fulwadi banavani rit