જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે ભરેલા શિમલા મરચા નું શાક બનાવવાની રીત – bharela shimla marcha nu shaak banavani rit શીખીશું, If you like the recipe do subscribe MEENU GUPTA KITCHEN YouTube channel on YouTube , ખૂબ જ સરળ રીતે અને ખુબજ સાદા મસાલા થી આજે આપણે ભરેલા સિમલા મરચાં બનાવીશું. ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. જેને પણ એક વાર આ શાક ટેસ્ટ કરી લીધું તે આ શાક ના વખાણ કરતા નહિ થાકે. એટલું ટેસ્ટી લાગે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી bharela shimla marcha nu shaak recipe in gujarati શીખીએ.
ભરેલા શિમલા મરચા નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- સીમલા મરચા ૧/૨ kg
- ઘી ૧ ચમચી
- બેસન ૧ કપ
- તલ ૧ ચમચી
- જીરું ૧/૨ ચમચી
- વરિયાળી ૧/૨ ચમચી
- હળદર ૧/૨ ચમચી
- લાલ મરચું પાવડર ૧ ચમચી
- ધાણા પાવડર ૧ ચમચી
- જીરું પાવડર ૧/૨ ચમચી
- મીઠું સ્વાદ પ્રમાણે
- ગરમ મસાલો ૧/૨ ચમચી
- આમચૂર પાવડર ૧/૨ ચમચી
- સરસો તેલ ૫ ચમચી
- હિંગ ૧/૪ ચમચી
ભરેલા શિમલા મરચા નું શાક બનાવવાની રીત
ભરેલા શિમલા મરચા બનાવવા માટે સૌથી પેહલા સિમલા મરચાં ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેને કોટન ના કપડાં થી પોચ્છી ને કોરા કરી લ્યો.
હવે ચાકુ ની મદદ થી સિમલા મરચાં ના ઉપર ના ભાગ માં એક કટ લગાવો. હવે તેની ઓપોઝિટ સાઈડ પણ એક કટ લગાવો. હવે તેની ડાંડી ને થોડી કાપી લ્યો. આવી રીતે બધા સિમલા મરચા તૈયાર કરી ને એક પ્લેટ માં રાખી લ્યો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ચમચી જેટલું ઘી નાખો. હવે તેમાં બેસન નાખો. હવે તેને ધીમા તાપે લાઈટ બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં તલ નાખો. અને ફરી થી એક મિનિટ સુધી સેકી લ્યો.
ત્યાર બાદ તેમાં જીરું, વરિયાળી, હળદર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર, જીરું પાઉડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
હવે તેમાં ગરમ મસાલો નાખો અને આમચૂર પાવડર નાખો. અને એક ચમચી જેટલું તેલ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. અને હવે તેને થોડું ઠંડું થવા દયો.
મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે તેને મરચાં માં સરસ થી ભરી લ્યો. અને એક પ્લેટ માં રાખી લ્યો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં સરસો નું તેલ નાખો. હવે તેને સરસ થી ગરમ કરી લ્યો. ત્યાર બાદ ગેસ ધીમો કરી દયો. હવે તેલ થોડુ ઠંડુ થાય એટલે તેમાં હિંગ નાખો. હવે તેમાં ભરેલા સિમલા મરચાં નાખો. હવે તેની ઉપર ત્રણ થી ચાર ચમચી જેટલો મસાલો તેની ઉપર નાખો. હવે તેને ઢાંકી ને સાત થી આઠ મિનિટ સુધી ધીમા તાપે ચડવા દયો.
હવે સાત થી આઠ મિનિટ પછી શાક ને ધીમે ધીમે હલાવી લ્યો. અને ફરી થી ચાર થી પાંચ મિનિટ સુધી ચડવા દયો. ત્યાર બાદ શાક ને ફરી થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
તૈયાર છે આપણું ટેસ્ટી ભરેલા સિમલા મરચાં નું શાક. હવે તેને રોટલી સાથે સર્વ કરો અને ગરમા ગરમ ભરેલા સિમલા મરચાં નું શાક ખાવા નો આનંદ માણો.
bharela shimla marcha nu shaak recipe in gujarati notes
- મરચાં ભરતા મસાલો વધી જય તો તેને ફ્રીઝ માં રાખી ને સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ ભીંડા કે બટેટા ભરવા હોય ત્યારે આ મસાલા નો ઉપયોગ કરી શકો છો.
- બેસન ને સેકવામાં ઘી ની જગ્યા એ તેલ નો ઉપયોગ કરી શકો છો.
bharela shimla marcha nu shaak banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર MEENU GUPTA KITCHEN ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
bharela shimla marcha nu shaak recipe in gujarati
ભરેલા શિમલા મરચા | bharela shimla marcha nu shaak | ભરેલા શિમલા મરચા નું શાક બનાવવાની રીત | bharela shimla marcha nu shaak banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
ભરેલા શિમલા મરચા નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- ½ કિલો સીમલા મરચા
- 1 ચમચી ઘી
- 1 કપ બેસન
- 1 ચમચી તલ
- ½ ચમચી જીરું
- ½ ચમચી વરિયાળી
- ½ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચું પાવડર
- 1 ચમચી ધાણા પાવડર
- ½ ચમચી જીરું પાવડર
- મીઠું સ્વાદ પ્રમાણે
- ½ ચમચી ગરમ મસાલો
- ½ ચમચી આમચૂર પાવડર
- 5 ચમચી સરસો તેલ
- ¼ ચમચી હિંગ
Instructions
ભરેલા શિમલા મરચા નું શાક બનાવવાની રીત| bharela shimla marcha nu shaak banavani rit
- ભરેલા શિમલા મરચા બનાવવા માટે સૌથી પેહલા સિમલા મરચાં ને ધોઈ ને સાફ કરીલ્યો. હવે તેને કોટન ના કપડાં થી પોચ્છી ને કોરા કરી લ્યો.
- હવે ચાકુ ની મદદ થી સિમલા મરચાં ના ઉપર ના ભાગ માં એક કટ લગાવો. હવે તેની ઓપોઝિટ સાઈડ પણ એક કટ લગાવો. હવે તેની ડાંડી ને થોડી કાપી લ્યો. આવી રીતે બધા સિમલા મરચા તૈયાર કરી ને એક પ્લેટ માં રાખી લ્યો.
- હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ચમચી જેટલું ઘી નાખો. હવે તેમાં બેસન નાખો.હવે તેને ધીમા તાપે લાઈટ બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો.ત્યાર બાદ તેમાં તલ નાખો. અને ફરી થી એક મિનિટ સુધી સેકી લ્યો.
- ત્યારબાદ તેમાં જીરું, વરિયાળી, હળદર, લાલ મરચું પાવડર,ધાણા પાવડર, જીરું પાઉડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યારબાદ ગેસ બંધ કરી દયો.
- હવે તેમાં ગરમ મસાલો નાખો અને આમચૂર પાવડર નાખો. અને એક ચમચી જેટલું તેલ નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. અને હવે તેને થોડું ઠંડું થવા દયો.
- મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે તેને મરચાંમાં સરસ થી ભરી લ્યો. અને એક પ્લેટ માં રાખી લ્યો.
- હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં સરસો નું તેલ નાખો. હવે તેને સરસ થી ગરમ કરીલ્યો. ત્યાર બાદ ગેસ ધીમો કરી દયો. હવેતેલ થોડુ ઠંડુ થાય એટલે તેમાં હિંગ નાખો. હવે તેમાં ભરેલા સિમલામરચાં નાખો. હવે તેની ઉપર ત્રણ થી ચાર ચમચી જેટલો મસાલો તેનીઉપર નાખો. હવે તેને ઢાંકીને સાત થી આઠ મિનિટ સુધી ધીમા તાપે ચડવા દયો.
- હવે સાત થી આઠ મિનિટ પછી શાક ને ધીમે ધીમે હલાવી લ્યો. અને ફરી થી ચાર થી પાંચ મિનિટ સુધી ચડવા દયો. ત્યાર બાદ શાક ને ફરી થી હલાવી ને મિક્સ કરી લ્યો.ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
- તૈયાર છે આપણું ટેસ્ટી ભરેલા સિમલામરચાં નું શાક. હવે તેને રોટલી સાથે સર્વ કરો અને ગરમા ગરમ ભરેલાસિમલા મરચાં નું શાક ખાવા નો આનંદ માણો.
bharela shimla marcha nu shaak recipe in gujarati notes
- મરચાં ભરતા મસાલો વધી જય તો તેને ફ્રીઝ માં રાખી નેસ્ટોર કરી શકો છો અને જ્યારે પણ ભીંડા કે બટેટા ભરવા હોય ત્યારે આ મસાલા નો ઉપયોગ કરીશકો છો.
- બેસન ને સેકવામાં ઘી ની જગ્યા એ તેલ નો ઉપયોગ કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
ગુવાર નું શાક બનાવવાની રીત | guvar nu shaak banavani rit | guvar nu shaak recipe in gujarati
કમળ કાકડી નું શાક બનાવવાની રીત | Kamal kakadi nu shaak banavani rit