નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Bhanu’s Kitchen Bhanu’s Rasoi YouTube channel on YouTube આજે આપણે ભરેલા રીંગણનું શાક બનાવવાની રીત – ભરેલા રીંગણનું શાક ની રેસીપી શીખીશું. કોઈ પણ ભરેલ શાક હોય ખૂબ ટેસ્ટી લાગતું જ હોય પણ રીંગડ એવું શાક છે જે વધારે કોઈ ને પસંદ આવતું નથી પણ જો તમે એક વખત આપેલ રીત મુજબ ભરેલા રીંગડા બનાવશો તો ઘરમાંથી ચોક્કસ બીજી વખત બનાવવાનું કહેશે તો ચાલો આખા રીંગણ નુ શાક બનાવવાની રીત bharela karela nu shaak recipe in gujarati – bharela ringan nu shaak banavani rit શીખીએ.
ભરેલા રીંગણનું શાક બનાવવા જરૂરી સામગ્રી | bharela karela nu shaak recipe ingredients
- રીંગણા 500 ગ્રામ
- બેસન ¾ કપ
- શેકેલ સીંગદાણા 3-4 ચમચી
- શેકેલ સફેદ તલ 2 ચમચી
- સૂકા નારિયળ નું છીણ 2 ચમચી(ઓપ્શનલ છે)
- ધાણા જીરું પાઉડર 2-3 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- હળદર ¼ ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- ખાંડ 1 ચમચી
- લસણ આદુની પેસ્ટ 2 ચમચી
- લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
- જીરું ½ ચમચી
- રાઈ ½ ચમચી
- હિંગ ¼ ચમચી
- લીલા મરચા સુધારેલા 1-2
- મીઠા લીમડાના પાન 8-10
- તલ 2 ચમચી
- લીલા ધાણા સુધારેલા 1-2 ચમચી
ભરેલા રીંગણનું શાક બનાવવાની રીત | ભરેલા રીંગણનું શાક ની રેસીપી | bharela karela nu shaak recipe in gujarati
ભરેલા રીંગણા બનાવવા માટેની સૌ પ્રથમ રીંગણા ને ધોઇ ને સાફ કરી લ્યો ને એના પર ચાકુ થી ચોકડી કાપા અથવા અડધો કાપો પાડી પાણી માં મૂકો
હવે મિક્સર જાર માં શેકેલા સીંગદાણા ના ફોતરા ઉતારી ને પીસી લ્યો ત્યાર બાદ એમાં શેકેલા તલ નાખી ફરી એક વખત પીસી લ્યો
ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં બેસન ચારી ને લ્યો એને ધીમા તાપે બે ત્રણ મિનિટ શેકી લ્યો શેકેલા બેસન ને એક વાસણમાં કાઢી લ્યો
શેકેલા બેસન માં પીસી રાખેલ સીંગદાણા તલ નાખો સાથે લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, આમચૂર પાઉડર, ખાંડ, સ્વાદ મુજબ મીઠું, લસણ મરચા ની પેસ્ટ, લીલા ધાણા સુધારેલા ને ગરમ મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં ચાર પાંચ ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો
બેસન મસાલા ની મુઠી બને એટલું તેલ નાખવું મસાલો તૈયાર થઈ જાય એટલે જે રીંગણા પાણી માં મૂકેલ એ કાઢી ને એના કાપા માં મતૈયાર કરેલ મસાલો ભરી લ્યો બધા રીંગણા ભરાઈ જાય એટલે એને મોટી ચારણી કે થાળીમાં મુકો
હવે ગેસ પર ઢોકરીંયા માં બે ગ્લાસ પાણી ગરમ મૂકો એમાં વચ્ચે કાંઠો મૂકો ને પાણી ગરમ થાય એટલે એમાં રીંગણા વાળી ચારણી કે થાળી મૂકો ને ઢાંકી ને પંદર વીસ મિનિટ બાફી લ્યો
પંદર મિનિટ પછી ચાકુ થી ચેક કરી લ્યો જો રીંગણા બરોબર ચડી ગયા હોય તો બહાર કઢી લ્યો નહિતર બીજી પાંચ મિનિટ બાફી લ્યો બાફેલા ભરેલા રીંગણા ને બહાર કાઢી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ ને હિંગ નાંખી તતડાવો ત્યાર બાદ એમાં તલ, મીઠા લીમડાના પાન ને લીલા મરચા સુધારેલા નાખી એક મિનિટ શેકો
ત્યાર બાદ એમાં બાફેલા ભરેલા રીંગણા નાખી બે ત્રણ મિનિટ સુધી શેકો ત્યાર બાદ ગેસ બંધ કરી દયો ને ગરમ ગરમ સર્વ કરો ભરેલા રીંગણા
bharela ringan nu shaak banavani recipe notes
- રીંગણા ના બીજ પાકેલ ના હોય એનું ખાસ ધ્યાન રાખવું નહિતર કડછા લાગશે
- મસાલા માં તમે ખાંડ ની જગ્યાએ ગોળ ને આમચૂર ની જગ્યાએ લીંબુ પણ વાપરી શકો છો
- આ મસાલા થી તમે ભરેલા રીંગણા ઉપરાંત ડુંગરી, મરચા, કરેલા વગેરે જેવા શાક પણ ભરી ને તૈયાર કરી શકો છો
- જો તમે લસણ ના ખાતા હો તો ના નાખવું
ભરેલા રીંગણનું શાક ની રેસીપી | bharela ringan nu shaak banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Bhanu’s Kitchen Bhanu’s Rasoi ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
આખા રીંગણ નુ શાક બનાવવાની રીત | bharela ringan nu shaak in gujarati
ભરેલા રીંગણનું શાક બનાવવાની રીત | ભરેલા રીંગણનું શાક ની રેસીપી | આખા રીંગણ નુ શાક | bharela karela nu shaak recipe in gujarati | bharela ringan nu shaak gujarati recipe | bharela ringan nu shaak banavani rit | bharela ringan nu shaak banavani recipe
Equipment
- 1 ઢોકરીયું
- 1 કડાઈ
Ingredients
ભરેલા રીંગણનું શાક બનાવવા જરૂરી સામગ્રી | bharela karela nu shaak recipe ingredients
- 500 ગ્રામ રીંગણા
- ¾ કપ બેસન
- 3-4 ચમચી શેકેલ સીંગદાણા
- 2 ચમચી શેકેલ સફેદ તલ
- 2 ચમચી સૂકા નારિયળ નું છીણ (ઓપ્શનલ છે)
- 2-3 ચમચી ધાણા જીરું પાઉડર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ¼ ચમચી હળદર
- 1 ચમચી આમચૂર પાઉડર
- ½ ચમચી ગરમ મસાલો
- 1 ચમચી ખાંડ
- 2 ચમચી લસણ આદુની પેસ્ટ
- 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
- ½ ચમચી જીરું
- ½ ચમચી રાઈ
- ¼ ચમચી હિંગ
- 1-2 લીલા મરચા સુધારેલા
- 8-10 મીઠા લીમડાના પાન
- 2 ચમચી તલ
- 1-2 ચમચી લીલા ધાણા સુધારેલા
Instructions
ભરેલા રીંગણનું શાક બનાવવાની રીત | ભરેલા રીંગણનું શાક ની રેસીપી| આખા રીંગણ નુ શાક | bharela karela nu shaak recipe ingujarati | bharela ringan nu shaak gujarati recipe | bharela ringan nu shaak banavani rit | bharela ringan nu shaak banavani recipe
- ભરેલા રીંગણા બનાવવા માટેની સૌ પ્રથમ રીંગણા ને ધોઇ ને સાફ કરી લ્યો ને એના પર ચાકુ થી ચોકડીકાપા અથવા અડધો કાપો પાડી પાણી માં મૂકો
- હવે મિક્સર જાર માં શેકેલા સીંગદાણા ના ફોતરા ઉતારી ને પીસી લ્યો ત્યાર બાદ એમાં શેકેલાતલ નાખી ફરી એક વખત પીસી લ્યો
- ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં બેસન ચારી ને લ્યો એને ધીમા તાપે બે ત્રણ મિનિટ શેકી લ્યો શેકેલાબેસન ને એક વાસણમાં કાઢી લ્યો
- શેકેલા બેસન માં પીસી રાખેલ સીંગદાણા તલ નાખો સાથે લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, આમચૂર પાઉડર, ખાંડ,સ્વાદ મુજબ મીઠું, લસણ મરચા ની પેસ્ટ, લીલા ધાણા સુધારેલા ને ગરમ મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં ચાર પાંચ ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો
- બેસન મસાલા ની મુઠી બને એટલું તેલ નાખવું મસાલોતૈયાર થઈ જાય એટલે જે રીંગણા પાણી માં મૂકેલ એ કાઢી ને એના કાપા માં મતૈયાર કરેલ મસાલોભરી લ્યો બધા રીંગણા ભરાઈ જાય એટલે એને મોટી ચારણી કે થાળીમાં મુકો
- હવે ગેસ પર ઢોકરીંયા માં બે ગ્લાસ પાણી ગરમ મૂકો એમાં વચ્ચે કાંઠો મૂકો ને પાણી ગરમ થાયએટલે એમાં રીંગણા વાળી ચારણી કે થાળી મૂકો ને ઢાંકી ને પંદર વીસ મિનિટ બાફી લ્યો
- પંદર મિનિટ પછી ચાકુ થી ચેક કરી લ્યો જો રીંગણા બરોબર ચડી ગયા હોય તો બહાર કઢી લ્યો નહિતરબીજી પાંચ મિનિટ બાફી લ્યો બાફેલા ભરેલા રીંગણા ને બહાર કાઢી લ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ ને હિંગનાંખી તતડાવો ત્યાર બાદ એમાં તલ, મીઠા લીમડાના પાન ને લીલા મરચા સુધારેલા નાખી એક મિનિટ શેકો
- ત્યાર બાદ એમાં બાફેલા ભરેલા રીંગણા નાખી બે ત્રણ મિનિટ સુધી શેકો ત્યાર બાદ ગેસ બંધ કરી દયો ને ગરમ ગરમ સર્વ કરો ભરેલા રીંગણા
bharela ringan nu shaak banavani recipe notes
- રીંગણાના બીજ પાકેલ ના હોય એનું ખાસ ધ્યાન રાખવું નહિતર કડછા લાગશે
- મસાલામાં તમે ખાંડ ની જગ્યાએ ગોળ ને આમચૂર ની જગ્યાએ લીંબુ પણ વાપરી શકો છો
- આ મસાલા થી તમે ભરેલા રીંગણા ઉપરાંત ડુંગરી, મરચા, કરેલા વગેરે જેવા શાક પણ ભરી ને તૈયાર કરી શકોછો
- જો તમે લસણ ના ખાતા હો તો ના નાખવું
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી