નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Sangeeta’s World YouTube channel on YouTube આજે લોકો દ્વારા પૂછવામાં આવતો પ્રશ્ન ભરેલા મરચા કેવી રીતે બનાવવા તો આપણે ભરેલા મરચા બનાવવાની રીત – ભરેલા મરચા બનાવવાની રેસીપી શીખીશું. આ ભરેલા મરચા નું શાક – ભરેલા મરચા નુ શાકતમે બનાવી ને ટ્રાવેલિંગ માં પણ લઈ જઈ શકાય ને એક બે દિવસ ખાઈ સકાય છે અને તમને ભાવતા તીખા મોરા જાડા કે પાતળા મરચા માંથી તૈયાર કરી સકો છો તો ચાલો bharela marcha banavani rit , bharela marcha nu shaak recipe, bharela marcha recipe in gujarati શીખીએ.
ભરેલા મરચા બનાવવા જરૂરી સામગ્રી | bharela marcha recipe ingredients
- મોટા મરચા 5-6
- બેસન ½ કપ
- તેલ 5-6 ચમચી
- હિંગ ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 2 ચમચી
- ગરમ મસાલો ¼ ચમચી
- હળદર ½ ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- તલ 2-3 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
ભરેલા મરચા બનાવવાની રીત | bharela marcha banavani rit | ભરેલા મરચા નું શાક બનાવવાની રીત
ભરેલા મરચા બનાવવા સૌપ્રથમ મરચા ને પાણીથી ધોઈ ને સાફ કરી લ્યો ત્યાર બાદ કપડાથી કોરા કરી એમાં એક સાઈડ ચાકુથી કાપો પાડી લ્યો ને બીજ કાઢી એક બાજુ મૂકો (બીજ કાઢવા ઓપ્શનલ છે)
હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં પા ચમચી હિંગ નાખો ને સાથે બેસન ને ચારીને નાખો ને ચમચાથી હલાવી ને શેકી લ્યો
બેસન બરોબર શેકાઈ જાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, ગરમ મસાલો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી નાખો છેલ્લે એમાં લીંબુનો રસ ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો
હવે તૈયાર મસાલા ને એક થાળીમાં કાઢી ઠંડો કરવા મૂકો મિશ્રણ ઠંડુ થાય પછી મરચામાં જે કાપા પાડેલ એમાં તૈયાર મસાલો ભરી લ્યો ને એક બાજુ મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં સફેદ તલ ને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં ભરેલા મરચા નાખો ને સાવ ધીમા તાપે મરચાં ને એક બાજુ બે ત્રણ મિનિટ સુધી ચડવા દયો
ત્યાર બાદ ચમચાથી મરચા ને ઉથલાવી બીજી બાજુ ઢાંકી ને ચડાવો આમ પાંચ સાત મિનિટ ફેરવી ને મરચા ને બધી બાજુ ચડાવી લ્યો છેલ્લે એમાં બચેલ બેસન નો મસાલો નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો ને ગરમ ગરમ ખીચડી, રોટલી, રોટલા સાથે સર્વ કરો ભરેલા મરચા
bharela marcha nu shaak notes
- અહી તમે ભરેલા મરચા ને કડાઈમાં પાણી ગરમ મૂકી એમાં કાંઠો મૂકી ચારણી માં ભરેલા મરચા ને બાફી લઈ પછી તેલ માં તલ નો વઘાર કરી ને પણ તૈયાર કરી શકો છો
- લીંબુના રસ ની જગ્યાએ આમચૂર પાઉડર પણ નાખી શકાય
- જો તમે તીખા મરચા વાપરો તો લાલ મરચાનો પાઉડર ના નાખવો
ભરેલા મરચા બનાવવાની રેસીપી | bharela marcha recipe | ભરેલા મરચા નુ શાક બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sangeeta’s World ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
bharela marcha nu shaak banavani rit | bharela marcha recipe in gujarati
ભરેલા મરચા બનાવવાની રીત | ભરેલા મરચા નું શાક | bharela marcha banavani rit | bharela marcha recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
ભરેલા મરચા બનાવવા જરૂરી સામગ્રી | bharela marcha recipe ingredients
- ½ કપ બેસન
- 5-6 મોટા મરચા
- 5-6 ચમચી તેલ
- ½ ચમચી હિંગ
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 2 ચમચી ધાણા જીરું પાઉડર
- ¼ ચમચી ગરમ મસાલો
- ½ ચમચી હળદર
- 1 ચમચી લીંબુનો રસ
- ચમચી લીલા ધાણા સુધારેલા
- 2-3 ચમચી તલ
- સ્વાદ મુજબ મીઠું
Instructions
ભરેલા મરચાબનાવવાની રીત | bharela marcha banavani rit | bharela marcha recipe in gujarati
- ભરેલા મરચા બનાવવા સૌપ્રથમ મરચા ને પાણીથી ધોઈ ને સાફ કરી લ્યો ત્યાર બાદ કપડાથી કોરા કરીએમાં એક સાઈડ ચાકુથી કાપો પાડી લ્યો ને બીજ કાઢી એક બાજુ મૂકો (બીજ કાઢવા ઓપ્શનલ છે)
- હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં પા ચમચી હિંગ નાખોને સાથે બેસન ને ચારીને નાખો ને ચમચાથી હલાવી ને શેકી લ્યો
- બેસન બરોબર શેકાઈ જાય એટલે એમાં લાલમરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર,ગરમ મસાલો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી નાખો છેલ્લે એમાં લીંબુનો રસ ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો
- હવેતૈયાર મસાલા ને એક થાળીમાં કાઢી ઠંડો કરવા મૂકો મિશ્રણ ઠંડુ થાય પછી મરચામાં જે કાપાપાડેલ એમાં તૈયાર મસાલો ભરી લ્યો ને એક બાજુ મૂકો
- હવે ગેસ પર એક કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં સફેદ તલ ને હિંગનાખી તતડાવો ત્યાર બાદ એમાં ભરેલા મરચા નાખો ને સાવ ધીમા તાપે મરચાં ને એક બાજુ બેત્રણ મિનિટ સુધી ચડવા દયો
- ત્યાર બાદ ચમચાથી મરચા ને ઉથલાવી બીજીબાજુ ઢાંકી ને ચડાવો આમ પાંચ સાત મિનિટ ફેરવી ને મરચા ને બધી બાજુ ચડાવી લ્યો છેલ્લેએમાં બચેલ બેસન નો મસાલો નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો ને ગરમ ગરમ ખીચડી,રોટલી, રોટલા સાથે સર્વ કરો ભરેલા મરચા
bharela marcha nu shaak notes
- અહી તમે ભરેલા મરચા ને કડાઈમાં પાણી ગરમ મૂકી એમાં કાંઠો મૂકી ચારણી માં ભરેલા મરચા નેબાફી લઈ પછી તેલ માં તલ નો વઘાર કરી ને પણ તૈયાર કરી શકો છો
- લીંબુના રસ ની જગ્યાએ આમચૂર પાઉડર પણ નાખી શકાય
- જો તમે તીખા મરચા વાપરો તો લાલ મરચાનો પાઉડર ના નાખવો
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
ઢોકળી નું શાક બનાવવાની રીત | dhokli nu shaak banavani rit | dhokli nu shaak recipe in gujarati
કેરી નો મુરબ્બો બનાવવાની રીત | keri no murabbo banavani rit | keri no murabbo recipe in gujarati
અડદના પાપડ બનાવવાની રીત | adad na papad banavani rit | adad na papad recipe in gujarati
Swadisht bnya ta me banavel
Nice
Thank you so much