નમસ્તે મિત્રો આજે આપણે ભરેલા ગલકા નું શાક બનાવવાની રીત – bharela galka nu shaak banavani rit શીખીશું. આ ગલકા ને ઘણા તુરીયા પણ કહે છે, If you like the recipe do subscribe Suvidha Net Rasoi YouTube channel on YouTube , આ શાક ખાવા માં જેટલું ટેસ્ટી લાગે છે સ્વાસ્થ્ય માટે એટલું જ લાભકારી હોય છે. આ શાક ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે એટલે જો ઓછો સમય હોય તો પણ તમે તૈયાર કરી શકો છો તો ચાલો bharela galka nu shaak recipe in gujarati શીખીએ.
ભરેલા ગલકા નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- ગલકા 500 ગ્રામ
- ધાણા જીરું પાઉડર 1-2 ચમચી
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- આમચૂર પાઉડર ½ ચમચી
- આદુ લસણની પેસ્ટ 1 ચમચી (જો લસણ ના ખાતા હો તો ના નાખવું)
- તેલ 3-4 ચમચી
- હિંગ ¼ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
ભરેલા ગલકા નું શાક બનાવવાની રીત
ભરેલા ગલકા નું શાક બનાવવા સૌપ્રથમ આપણે એક વાટકા માં ધાણા જીરું પાઉડર, હળદર, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, આમચૂર પાઉડર, આદુ લસણની પેસ્ટ (જો લસણ ના ખાતા હો તો ના નાખવું) અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો.
હવે ગલકા ને ધોઇ ને લ્યો ને ચાકુ ના પાછળ ના ભાગ થી ગલકા ને હલકા હલકા છોલી ને સાફ કરી લ્યો ને ચાકુ થી બને બાજુ ની દાડી ને કાપી ને અલગ કરી લ્યો અને ફરીથી બરોબર ધોઇ ને એક બાજુ મૂકો ત્યાર બાદ ગલકા ને બરોબર વચ્ચે લાંબો ઊભો કાપો પાડી લ્યો ને એ કાપા માં તૈયાર કરેલ મસાલો બરોબર દબાવી ને ભરી લ્યો ને એક બાજુ મૂકો.
બધા ગલકા ભરી લીધા બાદ જે સાઇઝ ના કટકા જોઈએ એ સાઇઝ ના કટકા કરી એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો અને એમાં ભરેલા ગલકા મૂકો ને ઢાંકી મિડીયમ તાપે પાંચ મિનિટ ઢાંકી ને ચડવા દયો.
પાંચ મિનિટ પછી ચમચા થી ગલકા ને ઉથલાવી ને ફેરવી નાખો ને બચેલો મસાલો એના ઉપર છાંટી નાખો ને ફરી પાંચ મિનિટ ઢાંકી ને ચડવા દયો ( અહી તમને જરૂર લાગે તો બે ત્રણ ચમચી પાણી નાખી શકો છો ) પાંચ મિનિટ પછી ગલકા બરોબર ગરી ને ચડી ગયા હોય તો ગેસ બંધ કરી નાખો નહિતર બીજી બે મિનિટ ચડાવી લ્યો ને ત્યાર બાદ ગેસ બંધ કરી લીલા ધાણા સુધારેલા છાંટી ને ગરમ ગરમ સર્વ કરો ભરેલા ગલકા નું શાક.
bharela galka nu shaak recipe in gujarati notes
- અહી મસાલા માં તમે બે ત્રણ ચમચી પીસેલા સીંગદાણા નો ભૂકો પણ નાખી શકો છો.
bharela galka nu shaak banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Suvidha Net Rasoi ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
bharela galka nu shaak recipe in gujarati
ભરેલા ગલકા નું શાક | bharela galka nu shaak | bharela galka nu shaak banavani rit | ભરેલા ગલકા નું શાક બનાવવાની રીત | bharela galka nu shaak recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
ભરેલા ગલકા નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- 500 ગ્રામ ગલકા
- 1-2 ચમચી ધાણા જીરું પાઉડર
- ½ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી ગરમ મસાલો
- ½ ચમચી આમચૂર પાઉડર
- 1 ચમચી આદુ લસણની પેસ્ટ (જો લસણ ના ખાતા હો તો ના નાખવું)
- 3-4 ચમચી તેલ
- ¼ ચમચી હિંગ
- મીઠું સ્વાદ મુજબ
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
Instructions
ભરેલા ગલકા નું શાક | bharela galka nu shaak | bharela galka nu shaak recipe
- ભરેલા ગલકા નું શાક બનાવવા સૌપ્રથમ આપણે એક વાટકા માં ધાણા જીરું પાઉડર, હળદર, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, આમચૂરપાઉડર, આદુ લસણની પેસ્ટ (જો લસણ ના ખાતા હો તો ના નાખવું)અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો.
- હવે ગલકા ને ધોઇ ને લ્યો ને ચાકુ ના પાછળ ના ભાગ થી ગલકા ને હલકા હલકા છોલી ને સાફ કરી લ્યો ને ચાકુ થી બને બાજુ ની દાડી ને કાપી ને અલગ કરી લ્યો અને ફરીથી બરોબર ધોઇ ને એક બાજુ મૂકો ત્યાર બાદ ગલકા ને બરોબર વચ્ચે લાંબોઊભો કાપો પાડી લ્યો ને એ કાપા માં તૈયાર કરેલ મસાલો બરોબર દબાવી ને ભરી લ્યો ને એકબાજુ મૂકો.
- બધા ગલકા ભરી લીધા બાદ જે સાઇઝ ના કટકા જોઈએ એ સાઇઝ ના કટકા કરી એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં તેલગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો અને એમાં ભરેલા ગલકા મૂકો ને ઢાંકી મિડીયમ તાપે પાંચ મિનિટ ઢાંકી ને ચડવા દયો.
- પાંચ મિનિટ પછી ચમચા થી ગલકા ને ઉથલાવી ને ફેરવી નાખો ને બચેલો મસાલો એના ઉપર છાંટી નાખોને ફરી પાંચ મિનિટ ઢાંકી ને ચડવા દયો ( અહી તમને જરૂર લાગે તો બે ત્રણ ચમચી પાણી નાખી શકો છો ) પાંચ મિનિટ પછી ગલકા બરોબર ગરી ને ચડી ગયા હોય તો ગેસ બંધ કરી નાખો નહિતર બીજીબે મિનિટ ચડાવી લ્યો ને ત્યાર બાદ ગેસ બંધ કરી લીલા ધાણા સુધારેલા છાંટી ને ગરમ ગરમસર્વ કરો ભરેલા ગલકા નું શાક.
bharela galka nu shaak recipe in gujarati notes
- અહી મસાલા માં તમે બે ત્રણ ચમચી પીસેલા સીંગદાણા નો ભૂકો પણ નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
અડદના પાપડ નું શાક બનાવવાની રીત| adad na papad nu shaak banavani rit
ગુવાર બટેટા નું કોરું શાક બનાવવાની રીત | guvar batata nu koru shaak banavani rit
દહીં ભીંડા નું શાક બનાવવાની રીત | bhinda nu dahi valu shaak
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.