નમસ્તે મિત્રો If you like the recipe do subscribe CookQueen YouTube channel on YouTube લોકો દ્વારા પૂછવામાં આવતો પ્રશ્ન how to make bhinda nu shaak માટે આજે આપણે ભરેલા ભીંડા બનાવવાની રીત – ભરેલા ભીંડા નું શાક બનાવવાની રીત – Bharela bhinda nu shaak banavani rit શીખીશું. ભીંડા નું શાક ઘણા ને ખૂબ ભાવતું હોય તો ઘણાને બિલકુલ ન ભાવે પણ આજ આપણે જેને ભીંડા નથી ભાવતા એ પણ એક વાર તો ચોક્કસ ખાય એવા એકદમ ટેસ્ટી ભરેલા ભીંડા બનાવશું જે તમે રોટલી, પરોઠા કે દાળ ભાત રોટલી સાથે મજા લઈ શકો છો તો ચાલો ભરેલાં ભીંડા નું શાક બનાવવાની રીત Bharela bhinda recipe in gujarati , Bharela bhinda nu shaak recipe શીખીએ.
ભરેલા ભીંડા નું શાક બનાવવા જરૂરી સામગ્રી | Bharela bhinda nu shaak recipe ingredients
- ભીંડા 250 ગ્રામ
- બેસન 3-4 ચમચા
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 2 ચમચી
- હળદર ½ ચમચી
- આમચૂર પાઉડર ½ ચમચી અથવા લીંબુનો રસ 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- જીરું 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- તેલ 4-5 ચમચી
- ગરમ મસાલો ¼ ચમચી
ભરેલા ભીંડા નું શાક બનાવવાની રીત | ભરેલા ભીંડા બનાવવાની રીત
ભરેલાં ભીંડા બનાવવા સૌપ્રથમ ભીંડા ને પાણીમાં બરોબર ધોઇ લ્યો ત્યાર બાદ કપડાથી કોરા કરી લ્યો જેથી કરી ભીંડામાં ચિકાસ ના આવે હવે એના ઉપર નીચેના ભાગે ચાકુ થી કાપી નાખો ને વચ્ચે લાંબો ઊભો ચિરો પાડો આમ બધા ભીંડા ની ઉપર ની ટોપી ને નીચે ના ભાગ ની એજીશ કાઢી ઊભા લાંબા કાપા પડી તૈયાર કરી એક બાજુ મૂકો
હવે મસાલો બનાવવા એક વાટકામાં બેસન લ્યો એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, આમચૂર પાઉડર, ગરમ મસાલો ને સ્વાદ મીઠું નાખો ને મિક્સ કરો ત્યાર બાદ એક બે ચમચી તેલ નાખો ને ફરી થી બધા મસાલા મિક્સ કરી તો તૈયાર છે સ્ટફિંગ નો મસાલો
હવે ભીંડા માં જ્યાં ઊભા લાંબા કાપા કરેલ છે એમાં તૈયાર મસાલો બરોબર રીતે ભરી લ્યો બધા જ ભીંડા ભરી ને તૈયાર કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ ગેસ ધીમો કરી નાખો ને ભીંડા ને એમાં મૂકતા જાઓ બધા ભીંડા મૂકી દીધા બાદ ઢાંકી ને ચાર મિનિટ ધીમા તાપે ચડાવો
ચાર મિનિટ પછી ચમચા થી બધા ભીંડાને ઉથલાવી લ્યો ને ફરી ઢાંકી ને ત્રણ મિનિટ ચડાવો ત્રણ મિનિટ પછી પાછા ભીંડા ને ઉથલાવી લ્યો ને એના પર બચેલો મસાલો નાંખી મિક્સ કરી લ્યો ને પાછા પાંચ મિનિટ ચડાવી લ્યો પાંચ મિનિટ પછી ભીંડા ને ચેક કરો જો ચડી ગયા હોય તો ગેસ બંધ કરો નહિતર બીજી પાંચ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો ભરેલાં ભીંડા
Bharela bhinda recipe in gujarati notes
- ભીંડા હમેશા મીડીયમ સાઇજના લેવા
- બેસન ને ત્રણ ચાર મિનિટ શેકીને નાખશો તો સ્વાદ ખૂબ સારો આવશે
- મસાલામાં જો તમે લસણ ખાતા હો તો લસણની પેસ્ટ ને કસુરી મેથી નાખવાથી મસાલો ખૂબ ટેસ્ટી લાગશે
- જો તમારા પાસે આમચૂર પાઉડર ના હોય તો લીંબુ નો રસ નાખવો નહિતર ભીંડા ચડ્યા પછી પણ અંદરથી ચીકણા લાગશે
- ભરેલા ભીંડા ને ચારણીમાં મૂકી કડાઈમાં પાણી ને કાંઠો મૂકી ઢાંકી ને દસ મિનિટ બાફી લ્યો ત્યાર બાદ તેલમાં રાઈ, જીરું ને હિંગ ને ચમચી તલ નાખી વઘાર તૈયાર કરી બાફેલા ભીંડા નાખી શેકી ને પણ તૈયાર કરી શકો છો ભરેલાં ભીંડા
Bharela bhinda nu shaak banavani rit | Bharela bhinda nu shaak recipe
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર CookQueen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Bharela bhinda recipe in gujarati
ભરેલા ભીંડા નું શાક બનાવવાની રીત | Bharela bhinda nu shaak banavani rit | Bharela bhinda recipe in gujarati
Equipment
- 1 પહોળી કડાઈ
Ingredients
ભરેલા ભીંડા નું શાક બનાવવા જરૂરી સામગ્રી | bharela bhinda nu shaak recipe ingredients
- 250 ગ્રામ ભીંડા
- 3-4 ચમચા બેસન
- 1 ચમચી લાલમરચાનો પાઉડર
- 2 ચમચી ધાણા જીરું પાઉડર
- ½ ચમચી હળદર
- ½ ચમચી આમચૂર પાઉડર અથવા લીંબુનો રસ 1 ચમચી
- ¼ ચમચી હિંગ
- 1 ચમચી જીરું
- મીઠું સ્વાદ મુજબ
- 4-5 ચમચી તેલ
- ¼ ચમચી ગરમ મસાલો
Instructions
ભરેલા ભીંડા નું શાક બનાવવાની રીત | ભરેલાભીંડા બનાવવાની રીત | Bharela bhinda nu shaak banavani rit | Bharela bhinda nu shaak recipe
- ભરેલાં ભીંડા બનાવવા સૌપ્રથમ ભીંડા ને પાણીમાં બરોબર ધોઇ લ્યો ત્યાર બાદ કપડાથી કોરા કરી લ્યો જેથી કરી ભીંડામાં ચિકાસ ના આવે હવે એના ઉપર નીચેના ભાગે ચાકુ થી કાપી નાખો ને વચ્ચે લાંબો ઊભો ચિરો પાડો આમ બધા ભીંડા ની ઉપર ની ટોપી ને નીચે ના ભાગ ની એજીશ કાઢી ઊભા લાંબા કાપા પડી તૈયાર કરી એક બાજુ મૂકો
- હવે મસાલો બનાવવા એક વાટકામાં બેસન લ્યો એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, આમચૂર પાઉડર, ગરમ મસાલો નેસ્વાદ મીઠું નાખો ને મિક્સ કરો ત્યાર બાદ એક બે ચમચી તેલ નાખો ને ફરી થી બધા મસાલા મિક્સ કરી તો તૈયાર છે સ્ટફિંગ નો મસાલો
- હવે ભીંડા માં જ્યાં ઊભા લાંબા કાપા કરેલ છે એમાં તૈયાર મસાલો બરોબર રીતે ભરી લ્યો બધાજ ભીંડા ભરી ને તૈયાર કરી લ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ ગેસ ધીમો કરી નાખો ને ભીંડા ને એમાં મૂકતા જાઓ બધા ભીંડા મૂકી દીધા બાદ ઢાંકી ને ચાર મિનિટ ધીમા તાપે ચડાવો
- ચાર મિનિટ પછી ચમચા થી બધા ભીંડાને ઉથલાવી લ્યો ને ફરી ઢાંકી ને ત્રણ મિનિટ ચડાવો ત્રણ મિનિટ પછી પાછા ભીંડા ને ઉથલાવી લ્યો ને એના પર બચેલો મસાલો નાંખી મિક્સ કરી લ્યો ને પાછા પાંચ મિનિટ ચડાવી લ્યો પાંચ મિનિટ પછી ભીંડા ને ચેક કરો જો ચડી ગયા હોય તો ગેસ બંધ કરો નહિતર બીજી પાંચ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો ભરેલાં ભીંડા
bharela bhinda recipe in gujarati notes
- ભીંડા હમેશા મીડીયમ સાઇજના લેવા
- બેસનને ત્રણ ચાર મિનિટ શેકીને નાખશો તો સ્વાદ ખૂબ સારો આવશે
- મસાલા માંજો તમે લસણ ખાતા હો તો લસણની પેસ્ટ ને કસુરી મેથી નાખવાથી મસાલો ખૂબ ટેસ્ટી લાગશે
- જો તમારા પાસે આમચૂર પાઉડર ના હોય તો લીંબુ નો રસ નાખવો નહિતર ભીંડા ચડ્યા પછી પણ અંદરથી ચીકણા લાગશે
- ભરેલા ભીંડા ને ચારણીમાં મૂકી કડાઈમાં પાણી ને કાંઠો મૂકી ઢાંકી ને દસ મિનિટ બાફી લ્યો ત્યારબાદ તેલમાં રાઈ, જીરું ને હિંગ ને ચમચી તલ નાખી વઘાર તૈયાર કરી બાફેલા ભીંડા નાખી શેકી ને પણ તૈયાર કરી શકો છો ભરેલાં ભીંડા
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
ગુજરાતી કઢી બનાવવાની રીત | કઢી બનાવવાની રીત | Gujarati kadhi banavani rit | kadhi banavani rit
તવા પુલાવ બનાવવાની રીત | tawa pulao recipe in gujarati | tawa pulao banavani rit