નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Trusha Bhimani YouTube channel on YouTube આજે આપણે ભાખરી પીઝા બનાવવાની રીત – bhakri pizza banavani rit શીખીશું. પિત્ઝા નું નામ આવતાં જ બધા ના મોઢામાં પાણી આવી જાય પણ પિત્ઝા નો બેઝ મેંદા ના લોટ માંથી બનતા હોય ઘણી વાર બાળકો ને કે પોતે ખાવા ના પસંદ ઓછા કરતા હોઈએ પણ જો પિત્ઝા નું હેલ્થી બેઝ નું ઓપ્શન મળી જાય તો જરૂર પેટ ભરી ને ખવાય ને બાળકો ને પણ અપાય તો આજ આપણે ભાખરી પિઝા – ભાખરી ના પીઝા બનાવવાની રીત – bhakri pizza recipe in gujarati શીખીએ.
ભાખરી પીઝા બેઝ બનાવવા માટેની સામગ્રી | bhakri pizza base ingredients
- ઘઉંનો લોટ 1 કપ
- ઘઉંનો કરકરો લોટ ½ કપ
- સ્વાદ મુજબ મીઠું
- તેલ 2-3 ચમચી
- પાણી જરૂર મુજબ
ટોપિંગ માટેની સામગ્રી
- કેપ્સીકમ ના કટકા જરૂર મુજબ
- ગાજર છીણેલું / કટકા કરેલ જરૂર મુજબ
- ડુંગરી ના કટકા જરૂર મુજબ
- ટમેટાં ના કટકા જરૂર મુજબ
- મકાઈ ના દાણા બાફેલા
- પનીરના ટુકડા
- ચીઝ છીણેલું જરૂર મુજબ
- ચીલી ફ્લેક્સ જરૂર મુજબ
- ઓરેગાનો જરૂર મુજબ
ભાખરી ના પીઝા બનાવવાની રીત | bhakri na pizza banavani rit
સૌપ્રથમ આપણે ભાખરી પીઝા નો બેઝ બનાવવાની રીત શીખીસું ત્યારબાદ પીઝા બનાવીશું.
ભાખરી પીઝા બેઝ બનાવવાની રીત | bhakri pizza base recipe
સૌ પ્રથમ એક વાસણમાં ચારણીથી ઘઉંનો લોટ ને ઘઉંનો કરકરો લોટ ચાળી લ્યો હવે એમાં સ્વાદ મુજબ મીઠું અને તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યોત્યર બાદ થોડું થોડુ પાણી નાંખી ને મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો બાંધેલા લોટ ને બે ત્રણ મિનિટ બરોબર મસળી લ્યો ને ત્યાર બાદ ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો
દસ મિનિટ પછી લોટ ને ફરી મસળી લ્યો ને એના એક સરખા ત્રણ કે ચાર ભાગ કરી લ્યો( જો તમારે મીની ભાખરી પિત્ઝા બનાવવા હોય તો પાંચ છ ભાગ કરવા) હવે એક એક લુવા ને ભાખરી જેમ રોટલી થી થોડી જાડી વણી લ્યો ને કાટા ચમચી કે ચાકુ થી વચ્ચે કાણા કરી લ્યો અને થાળીમાં મૂકતા આવો
હવે ગેસ પર એક તવી ગરમ મૂકો અને મિડીયમ તાપે ભાખરી ને બરોબર એક બાજુ ઓછી ને બીજી બાજુ ગોલ્ડન બ્રાઉન જેવી બરોબર રીતે શેકી ને તૈયાર કરવી આમ બધી ભાખરી ને એક બાજુ થોડી ને બીજી બાજુ પુરી શેકી ગોલ્ડન બ્રાઉન શેકી ને તૈયાર કરી લ્યો.
ભાખરી ના પીઝા બનાવવાની રીત
હવે શેકેલ ભાખરી લ્યો ને જે બાજુ બરોબર શેકેલ છે એ બાજુ પ્ર પિત્ઝા સોસ લગાવો એના પર થોડું ચીઝ છાંટો ને એના પર કેપ્સીકમ ના કટકા, ડુંગળી ના કટકા, ટમેટા ના કટકા, બાફેલી મકાઈના દાણા છાંટો ત્યાર બાદ એના પર પછી ચીઝ છાંટો ને ઓલિવ મૂકો અને ઉપર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છાંટી ને તૈયાર કરો
હવે ગેસ પર એક તવી ને ગરમ કરી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી નાખો ને એના પર તૈયાર કરેલ પિત્ઝા ને મૂકો ને ઢાંકી ને સાવ ધીમા તાપે ત્રણ ચાર મિનિટ અથવા ચીઝ ઓગળે ત્યાં સુંધી ચડાવી લ્યો ચીઝ ઓગળે એટલે તવિથા થી પિત્ઝા ઉતારી ને બીજો તૈયાર કરેલ પિત્ઝા ને શેકવા મૂકો
આમ બધા ભાખરી પિત્ઝા ને મનપસંદ ટોપીંગ કરી શેકી ને તૈયાર કરી ને ગરમ ગરમ સોસ કે ચીઝ ડીપ સાથે મજા લ્યો ભાખરી પિત્ઝા
bhakri pizza recipe in gujarati notes
- ભાખરી ના લોટ માં મોણ થોડુ સારું નાખશો તો ભાખરી ક્રિસ્પી બનશે ને પિત્ઝા પણ ક્રિસ્પી બનશે
- ટોપિગ તમે તમારી પસંદનું ઓછું વધુ કરી શકો છો
- ચીઝ માં તમે મોઝરેલા કે પ્રોસેસ ચીઝ નાખી શકો છો જો મો નાખશો તો ચીઝ પુલ થશે અને પ્રોસેસ ચીઝ થી ટેસ્ટ સારો આવશે તમે ચાહો તો ગેમે તે એક કે પછી બને ચીઝ નો ઉપયોગ કરી શકો છો
ભાખરી પીઝા બનાવવાની રીત વિડીયો | bhakri pizza banavani rit video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Trusha Bhimani ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ભાખરી પિઝા બનાવવાની રીત | bhakri pizza recipe in gujarati
ભાખરી પીઝા બનાવવાની રીત | bhakri na pizza banavani rit | bhakri pizza banavani rit | ભાખરી ના પીઝા બનાવવાની રીત | ભાખરી પિઝા બનાવવાની રીત | bhakri pizza recipe in gujarati
Equipment
- 1 તવી
Ingredients
ભાખરી પીઝા બેઝ બનાવવા માટેની સામગ્રી | bhakri pizza base ingredients
- 1 કપ ઘઉંનો લોટ
- ½ કપ ઘઉંનો કરકરો લોટ
- સ્વાદ મુજબ મીઠું
- 2-3 ચમચી તેલ
- પાણી જરૂર મુજબ
ટોપિંગ માટેની સામગ્રી
- કેપ્સીકમ ના કટકા જરૂર મુજબ
- ગાજ રછીણેલું / કટકા કરેલ જરૂર મુજબ
- ડુંગરીના કટકા જરૂર મુજબ
- ટમેટાંના કટકા જરૂર મુજબ
- મકાઈના દાણા બાફેલા
- પનીરના ટુકડા
- ચીઝ છીણેલું જરૂર મુજબ
- ચીલી ફ્લેક્સ જરૂર મુજબ
- ઓરેગાનો જરૂર મુજબ
Instructions
ભાખરી પીઝા બનાવવાની રીત | bhakri pizza banavani rit | ભાખરી પિઝા બનાવવાની રીત | bhakri pizza recipe in gujarati
- સૌપ્રથમ આપણે ભાખરી પીઝા નો બેઝ બનાવવાની રીત શીખીસું ત્યારબાદ પીઝા બનાવીશું
ભાખરી પીઝા બેઝ બનાવવાની રીત | bhakri pizza base recipe
- સૌ પ્રથમ એક વાસણમાં ચારણીથી ઘઉંનો લોટ ને ઘઉંનો કરકરો લોટ ચાળી લ્યો હવે એમાં સ્વાદ મુજબ મીઠું અને તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યારબાદ થોડું થોડુ પાણી નાંખી ને મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો બાંધેલા લોટ ને બે ત્રણ મિનિટ બરોબર મસળી લ્યો ને ત્યાર બાદ ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો
- દસ મિનિટ પછી લોટ ને ફરી મસળી લ્યો ને એના એક સરખા ત્રણ કે ચાર ભાગ કરી લ્યો( જો તમારે મીની ભાખરી પિત્ઝા બનાવવા હોય તો પાંચ છ ભાગ કરવા) હવે એક એક લુવા ને ભાખરી જેમ રોટલી થી થોડી જાડી વણી લ્યો ને કાટા ચમચી કે ચાકુ થી વચ્ચે કાણા કરી લ્યો અને થાળીમાં મૂકતા આવો
- હવે ગેસ પર એક તવી ગરમ મૂકો અને મિડીયમ તાપે ભાખરી ને બરોબર એક બાજુ ઓછી ને બીજી બાજુ ગોલ્ડન બ્રાઉન જેવી બરોબર રીતે શેકી ને તૈયાર કરવી આમ બધી ભાખરી ને એક બાજુ થોડી ને બીજી બાજુ પુરી શેકી ગોલ્ડન બ્રાઉન શેકી ને તૈયાર કરી લ્યો
ભાખરી ના પીઝા બનાવવાની રીત
- હવે શેકેલ ભાખરી લ્યો ને જે બાજુ બરોબર શેકેલ છે એ બાજુ પ્ર પિત્ઝા સોસ લગાવો એના પર થોડું ચીઝ છાંટો ને એના પર કેપ્સીકમ ના કટકા, ડુંગળી ના કટકા, ટમેટા ના કટકા, બાફેલી મકાઈના દાણા છાંટો ત્યાર બાદ એના પર પછી ચીઝ છાંટો ને ઓલિવ મૂકો અને ઉપર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છાંટી ને તૈયાર કરો
- હવે ગેસ પર એક તવી ને ગરમ કરી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી નાખો ને એના પર તૈયાર કરેલ પિત્ઝાને મૂકો ને ઢાંકી ને સાવ ધીમા તાપે ત્રણ ચાર મિનિટ અથવા ચીઝ ઓગળે ત્યાં સુંધી ચડાવી લ્યો ચીઝ ઓગળે એટલે તવિથા થી પિત્ઝા ઉતારી ને બીજો તૈયાર કરેલ પિત્ઝા ને શેકવા મૂકો
- આમ બધા ભાખરી પિત્ઝા ને મનપસંદ ટોપીંગ કરી શેકી ને તૈયાર કરી ને ગરમ ગરમ સોસ કે ચીઝ ડીપ સાથે મજા લ્યો ભાખરી પિત્ઝા
bhakri pizza recipe in gujarati notes
- ભાખરીના લોટ માં મોણ થોડુ સારું નાખશો તો ભાખરી ક્રિસ્પી બનશે ને પિત્ઝા પણ ક્રિસ્પી બનશે
- ટોપિગ તમે તમારી પસંદનું ઓછું વધુ કરી શકો છો
- ચીઝમાં તમે મોઝરેલા કે પ્રોસેસ ચીઝ નાખી શકો છો જો મો નાખશો તો ચીઝ પુલ થશે અને પ્રોસેસ ચીઝ થી ટેસ્ટ સારો આવશે તમે ચાહો તો ગેમે તે એક કે પછી બને ચીઝ નો ઉપયોગ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
મેગી ના ભજીયા બનાવાની રીત | maggi na bhajiya banavani rit | maggi bhajiya recipe in gujarati
રાજ કચોરી બનાવવાની રીત | raj kachori banavani rit | raj kachori recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.