HomeNastaભકોસા બનાવવાની રીત | Bhakosa banavani rit | Bhakosa recipe in gujarati

ભકોસા બનાવવાની રીત | Bhakosa banavani rit | Bhakosa recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ભકોસા બનાવવાની રીત – Bhakosa banavani rit શીખીશું. આ ભકોસા ને અલગ અલગ નામ થી ઓળખાય છે ઘણી જગ્યાએ ફરે, ગોઝા, પંગોઝા, દાળ ફરા, ચણાદાળ ફરા વગેરે નામ થી ઓળખાય છે, If you like the recipe do subscribe BingeCravings  YouTube channel on YouTube , ભકોસા ખૂબ ઓછી સામગ્રી થી અને ખૂબ ઓછા તેલ થી તૈયાર થાય છે જેમાં ચણાદાળ અને ઘઉંના લોટ નો ઉપયોગ કરવામાં આવે છે જે સવાર સાંજ નાસ્તા માં બનાવી શકો છો કે ટિફિન પણ આપી શકો છો. તો ચાલો Bhakosa recipe in gujarati શીખીએ.

ભકોસા ની ચણાદાળ નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • ચણાદાળ ½ કપ
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • આદુ અને લીલા મરચા ની પેસ્ટ 3 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

લોટ બાંધવા માટેની સામગ્રી

  • ઘઉંનો લોટ 1 ½ કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • ઘી / તેલ 3-4 ચમચી
  • પાણી જરૂર મુજબ

વઘાર માટેની સામગ્રી

  • તેલ 3-4 ચમચી
  • રાઈ ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • મીઠા લીમડાના પાન 8-10
  • લીલા મરચા સુધારેલા 2-3
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી

ભકોસા બનાવવાની રીત

ભકોસા બનાવવા સૌપ્રથમ ચણાદાળ ને ચાર પાંચ કલાક પલાળી લેશું ત્યાર બાદ દરદરી પીસી એમાં બધા મસાલા નાખી સ્ટફિંગ તૈયાર કરીશું ત્યાર બાદ લોટ બાંધી એમાંથી પુરી બનાવી સ્ટફિંગ ભરી પેક કરી પાણીમાં બાફી લેશું ને છેલ્લે તેલ માં વઘારી ગરમ ગરમ ચટણી સાથે સર્વ કરીશું ભકોસા.

લોટ બાંધવાની રીત

ઘઉંનો લોટ એક વાસણમાં ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, ઘી / તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી નોર્મલ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને ઢાંકી ને પંદર વીસ મિનિટ માટે એક બાજુ મૂકો.

ચણાદાળ નું સ્ટફિંગ બનાવવાની રીત

ચણાદાળ ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ પાણી નાખી ચાર પાંચ કલાક માટે પલાળી મુકો . પાંચ કલાક પછી દાળ ની પાણી કાઢી ચણાદાળ ને નિતારી લ્યો. દાળ બરોબર નિતારી લીધા બાદ મિક્સર જારમાં થોડી થોડી કરી ને દરદરી પીસી લ્યો.

હવે પીસેલી ચણાદાળ ને એક વાસણમાં કાઢી એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, આમચૂર પાઉડર, આદુ મરચા ની પેસ્ટ, હિંગ, ગરમ મસાલો અને લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને સ્ટફિંગ તૈયાર કરી લ્યો.

ભકોસા બનાવવાની રીત

બાંધેલા લોટ ને ફરી બરોબર મસળી લ્યો ત્યાર બાદ એમાંથી પુરી ની સાઇઝ ના લુવા બનાવી લ્યો. હવે વેલણ વડે લુવા ને પાતળી પુરી બનાવી લ્યો પુરી ની વચ્ચે તૈયાર કરેલ ચણાદાળ નું સ્ટફિંગ મૂકો ને પુરી ની કિનારી પર પાણી વારી આંગળી ફેરવી ને અડધું ફોલ્ડ કરી નાખો કિનારી ને આંગળી થી દબાવી લ્યો. આમ બધા જ ભકોસા બનાવી ને તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં માં બે ચાર ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી બરોબર ઉકળવા લાગે એટલે  સ્વાદ મુજબ થોડું મીઠું નાખી એમાં તૈયાર કરેલ ભકોસા નાખતા જાઓ. પાણી માં ચાર પાંચ મિનિટ ચડાવ્યા બાદ એને ઝારાથી ઉથલાવી લ્યો.

બીજી બાજુ પણ પાંચ સાત મિનિટ ચડવા દયો આમ પંદર વીસ મિનિટ પાણી માં ચડાવ્યા પછી બાફેલા ભકોસા ને બહાર કાઢી ને ઠંડા થવા દયો. ભકોસા ઠંડા થાય એટલે એના ચાકુથી કટકા કરી લ્યો.

વઘાર માટેની રીત

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન, લીલા મરચા સુધારેલા, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો,

 ત્યાર બાદ કટકા કરેલ ભકોસા નાખી ગેસ મિડીયમ કરી ને પાંચ સાત મિનિટ સુંધી હલાવતા રહી શેકી લ્યો સાત મિનિટ પછી એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી ગરમ ગરમ ચટણી સાથે સર્વ કરો ભકોસા.

Bhakosa recipe in gujarati notes

  • અહી તમે જો લસણ ખાતા હો તો  લસણ ની પેસ્ટ ચણાદાળ ના મસાલા માં નાખી શકો છો.
  • મીઠું સાચવી ને નાખવું.

Bhakosa banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર BingeCravings ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Bhakosa recipe in gujarati

ભકોસા - ભકોસા બનાવવાની રીત – Bhakosa - Bhakosa banavani rit - Bhakosa recipe in gujarati

ભકોસા બનાવવાની રીત | Bhakosa banavani rit | Bhakosa recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ભકોસા બનાવવાની રીત – Bhakosa banavani rit શીખીશું. આ ભકોસા ને અલગ અલગ નામ થી ઓળખાય છે ઘણીજગ્યાએ ફરે, ગોઝા, પંગોઝા, દાળ ફરા, ચણાદાળ ફરા વગેરે નામ થી ઓળખાય છે, ભકોસા ખૂબ ઓછી સામગ્રી થી અને ખૂબઓછા તેલ થી તૈયાર થાય છે જેમાં ચણાદાળ અને ઘઉંના લોટ નો ઉપયોગ કરવામાં આવે છે જે સવારસાંજ નાસ્તા માં બનાવી શકો છો કે ટિફિન પણ આપી શકો છો. તો ચાલો Bhakosa recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
shocking time: 4 hours
Total Time: 4 hours 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 મોટી કડાઈ

Ingredients

ભકોસા ની ચણાદાળ નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • ½ કપ ચણાદાળ
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • ¼ ચમચી હિંગ
  • 3 ચમચી આદુ અને લીલા મરચા ની પેસ્ટ 3 ચમચી
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • મીઠું સ્વાદ મુજબ

લોટ બાંધવા માટેની સામગ્રી

  • 1 ½ કપ ઘઉંનો લોટ
  • મીઠું સ્વાદ મુજબ
  • 3-4 ચમચી ઘી / તેલ
  • પાણી જરૂર મુજબ

વઘાર માટેની સામગ્રી

  • 3-4 ચમચી તેલ
  • ½ ચમચી રાઈ
  • ¼ ચમચી હિંગ
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 8-10 મીઠા લીમડાના પાન
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા

Instructions

ભકોસા બનાવવાની રીત | Bhakosa banavani rit | Bhakosa recipe in gujarati

  • ભકોસા બનાવવા સૌપ્રથમ ચણાદાળ ને ચાર પાંચ કલાક પલાળી લેશું ત્યાર બાદ દરદરી પીસી એમાં બધા મસાલા નાખી સ્ટફિંગ તૈયાર કરીશું ત્યાર બાદ લોટ બાંધી એમાંથી પુરી બનાવી સ્ટફિંગ ભરીપેક કરી પાણીમાં બાફી લેશું ને છેલ્લે તેલ માં વઘારી ગરમ ગરમ ચટણી સાથે સર્વ કરીશું ભકોસા.

લોટ બાંધવાની રીત

  • ઘઉંનો લોટ એક વાસણમાં ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, ઘી / તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી નોર્મલ લોટબાંધી લ્યો ને બાંધેલા લોટ ને ઢાંકી ને પંદર વીસ મિનિટ માટે એક બાજુ મૂકો.

ચણાદાળ નું સ્ટફિંગ બનાવવાની રીત

  • ચણાદાળ ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ પાણી નાખી ચાર પાંચ કલાક માટે પલાળી મુકો . પાંચ કલાક પછીદાળ ની પાણી કાઢી ચણાદાળ ને નિતારી લ્યો. દાળ બરોબર નિતારી લીધા બાદ મિક્સર જારમાં થોડી થોડી કરી ને દરદરી પીસી લ્યો.
  • હવે પીસેલી ચણાદાળ ને એક વાસણમાં કાઢી એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, આમચૂર પાઉડર, આદુ મરચા ની પેસ્ટ, હિંગ, ગરમ મસાલો અને લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સકરી લ્યો ને સ્ટફિંગ તૈયાર કરી લ્યો.

ભકોસા બનાવવાની રીત

  • બાંધેલા લોટ ને ફરી બરોબર મસળી લ્યો ત્યાર બાદ એમાંથી પુરી ની સાઇઝ ના લુવા બનાવી લ્યો. હવે વેલણ વડે લુવા ને પાતળીપુરી બનાવી લ્યો પુરી ની વચ્ચે તૈયાર કરેલ ચણાદાળ નું સ્ટફિંગ મૂકો ને પુરી ની કિનારીપર પાણી વારી આંગળી ફેરવી ને અડધું ફોલ્ડ કરી નાખો કિનારી ને આંગળી થી દબાવી લ્યો.આમ બધા જ ભકોસા બનાવી ને તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં માં બે ચાર ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી બરોબર ઉકળવા લાગે એટલે  સ્વાદ મુજબ થોડું મીઠું નાખી એમાં તૈયાર કરેલ ભકોસા નાખતા જાઓ. પાણી માં ચાર પાંચ મિનિટ ચડાવ્યા બાદ એને ઝારાથી ઉથલાવી લ્યો.
  • બીજી બાજુ પણ પાંચ સાત મિનિટ ચડવા દયો આમ પંદર વીસ મિનિટ પાણી માં ચડાવ્યા પછી બાફેલા ભકોસા ને બહાર કાઢી ને ઠંડા થવા દયો. ભકોસા ઠંડા થાય એટલે એના ચાકુથી કટકા કરી લ્યો.

વઘાર માટેની રીત

  • ગેસપર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન, લીલા મરચા સુધારેલા, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો,
  •  ત્યાર બાદ કટકા કરેલ ભકોસા નાખી ગેસ મિડીયમ કરી ને પાંચ સાત મિનિટ સુંધી હલાવતા રહી શેકી લ્યો સાત મિનિટ પછી એમાં લીલાધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી ગરમ ગરમ ચટણી સાથે સર્વ કરો ભકોસા.

Bhakosa recipe in gujarati notes

  • અહી તમે જો લસણ ખાતા હો તો  લસણ ની પેસ્ટ ચણાદાળ ના મસાલા માંનાખી શકો છો.
  • મીઠું સાચવી ને નાખવું.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

પકોડા પ્લેટર બનાવવાની રીત | pakoda platter banavani rit | pakoda platter recipe in gujarati

સેવ ખમણી બનાવવાની રીત | sev khamani recipe in gujarati | sev khamani banavani rit

ફાફડા બનાવવાની રીત | fafda banavani rit gujarati ma | fafda recipe in gujarati

ખાંડવી બનાવવાની રીત | ખાંડવી રેસીપી | khandvi banavani rit | khandvi recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular