નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Ravinder’s HomeCooking YouTube channel on YouTube આજે આપણે બેસન ના ચીલા બનાવવાની રીત – besan na chilla banavani rit શીખીશું. આ ચીલા ને બેસનના પુડલા પણ કહેવાય છે તેમજ આહી તમે તમારી પસંદ ના શાક નાખી કે કાઢી ને તૈયાર કરી શકો છો જે ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે ને હેલ્થી પણ હોય છે તો ચાલો બેસન ના ચિલ્લા બનાવવાની રીત – besan ka chilla recipe in gujarati – besan na chilla recipe in gujarati શીખીએ.
બેસન ના ચીલા બનાવવા જરૂરી સામગ્રી | besan na chilla ingredients
- બેસન 1 કપ
- ઝીણી સુધારેલી ડુંગળી ¼ કપ
- આદુ છીણેલું 1 ચમચી
- ઝીણા સુધારેલ ટમેટા ¼ કપ
- છીણેલું કેપ્સીકમ ¼ કપ
- લીલા ધાણા સુધારેલા ¼
- લીલા મરચા સુધારેલ 1
- લીંબુનો રસ ½ ચમચી
- અજમો ½ ચમચી
- હળદર ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
- પાણી 1 કપ અથવા જરૂર મુજબ
બેસન ના ચીલા બનાવવાની રીત | besan ka chilla recipe in gujarati
બેસનના ચીલા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બેસન ના લોટ ને ચારણીથી ચાળી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી, આદુ છીણેલું, ઝીણા સુધારેલ ટમેટા, છીણેલ કેપ્સીકમ, લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલ, લીંબુનો રસ, હાથ થી મસળી ને અજમો, હળદર, સ્વાદ મુજબ મીઠું અને એક બે ચમચી તેલ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો
ત્યાર બાદ એમાં જરૂર મુજબ થોડું થોડું કરી ને પાણી નાખી મિડીયમ ઘટ્ટ થાય એટલું પાણી નાખી ને મિક્સ કરી લ્યો (પાણી ની જરૂરત બેસન પર રહેલ છે ક્યારેક વધારે તો ક્યારે ઓછી માત્રા માં પાણી જોઈએ) તૈયાર મિશ્રણ ને પાંચ દસ મિનિટ એક બાજુ મૂકો
હવે ગેસ પર એક તવી ને ગરમ કરવા મૂકો તવી નવશેકી ગરમ થાય એટલે એમાં એક ચમચી તેલ નાખી ફેલાવી દયો ત્યાર બાદ તૈયાર કરેલ મિશ્રણ ને હલાવી ને પાતળો ચીલો બને એમ એક થી દોઢ કડછી નાખી એક સરખું ફેલાવી દયો
હવે ગેસ ને મીડીયમ ફૂલ તાપ કરી નાખો ને એક બાજુ ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ ઉથલાવી ને બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો આમ બને બાજુ ગોલ્ડન શેકી લ્યો ને તવી પર થી ઉતારી લ્યો
ફરી ગેસ ધીમો કરી ને તેલ લગાવી મિશ્રણ ને હલાવી તવી પર નાખી એક સરખું ફેલાવી લ્યો ને બને બાજુ ગોલ્ડન શેકી લ્યો આમ બધા ચીલા તૈયાર કરી લ્યો ને ગરમ ગરમ ચા કે સોસ કે ચટણી સાથે સર્વ કરો બેસનના ચીલા
besan na chilla recipe in gujarati notes
- અહી તમે છીણેલ મકાઈ ના દાણા , છીણેલી દૂધી, કે બીજા તમારી પસંદ ના શાક છીણી ને નાખી શકો છો
- ચીલા ને તવી પર નાખવાથી પહેલા ગેસ ધીમો કરી નાખશો તો ચીલા બરોબર રીતે ફેલાવી શકશો
બેસન ના ચિલ્લા બનાવવાની રીત | besan na chilla banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ravinder’s HomeCooking ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
besan na chilla recipe in gujarati
બેસન ના ચીલા બનાવવાની રીત | besan na chilla banavani rit| besan na chilla recipe in gujarati | besan ka chilla recipe in gujarati | બેસન ના ચિલ્લા બનાવવાની રીત
Equipment
- 1 તવી
Ingredients
બેસન ના ચીલા બનાવવા જરૂરી સામગ્રી | besan na chilla ingredients
- 1 કપ બેસન
- ¼ કપ ઝીણી સુધારેલી ડુંગળી
- 1 ચમચી આદુ છીણેલું
- ¼ કપ ઝીણા સુધારેલ ટમેટા
- ¼ કપ છીણેલું કેપ્સીકમ
- ¼ કપ લીલા ધાણા સુધારેલા
- 1 લીલા મરચા સુધારેલ
- ½ ચમચી લીંબુનો રસ
- ½ ચમચી અજમો
- ½ ચમચી હળદર
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
- 1 કપ પાણી અથવા જરૂર મુજબ
Instructions
બેસન ના ચીલા બનાવવાની રીત| besan na chilla banavani rit| besan na chilla recipe in gujarati | બેસન ના ચિલ્લા બનાવવાની રીત
- બેસનના ચીલા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બેસન ના લોટ ને ચારણીથી ચાળી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી, આદુ છીણેલું, ઝીણા સુધારેલ ટમેટા, છીણેલ કેપ્સીકમ, લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલ, લીંબુનો રસ, હાથ થી મસળી ને અજમો, હળદર, સ્વાદ મુજબ મીઠું અને એક બે ચમચી તેલ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો
- ત્યારબાદ એમાં જરૂર મુજબ થોડું થોડું કરી ને પાણી નાખી મિડીયમ ઘટ્ટ થાય એટલું પાણી નાખીને મિક્સ કરી લ્યો (પાણી ની જરૂરત બેસન પર રહેલ છે ક્યારેક વધારે તો ક્યારે ઓછી માત્રા માં પાણી જોઈએ) તૈયાર મિશ્રણ ને પાંચ દસ મિનિટ એક બાજુ મૂકો
- હવે ગેસ પર એક તવી ને ગરમ કરવા મૂકો તવી નવશેકી ગરમ થાય એટલે એમાં એક ચમચી તેલ નાખી ફેલાવી દયો ત્યાર બાદ તૈયાર કરેલ મિશ્રણ ને હલાવી ને પાતળો ચીલો બને એમ એક થી દોઢ કડછી નાખી એક સરખું ફેલાવી દયો
- હવે ગેસ ને મીડીયમ ફૂલ તાપ કરી નાખો ને એક બાજુ ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ ઉથલાવી ને બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો આમ બને બાજુ ગોલ્ડન શેકી લ્યો ને તવી પર થી ઉતારી લ્યો
- ફરી ગેસ ધીમો કરી ને તેલ લગાવી મિશ્રણ ને હલાવી તવી પર નાખી એક સરખું ફેલાવી લ્યો ને બને બાજુ ગોલ્ડન શેકી લ્યો આમ બધા ચીલા તૈયાર કરી લ્યો ને ગરમ ગરમ ચા કે સોસ કે ચટણી સાથે સર્વ કરો બેસનના ચીલા
besan na chilla recipe in gujarati notes
- અહી તમે છીણેલ મકાઈ ના દાણા , છીણેલી દૂધી, કે બીજા તમારી પસંદ ના શાક છીણી ને નાખી શકો છો
- ચીલાને તવી પર નાખવાથી પહેલા ગેસ ધીમો કરી નાખશો તો ચીલા બરોબર રીતે ફેલાવી શકશો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
હરા ભરા કબાબ બનાવવાની રીત | hara bhara kabab banavani rit | hara bhara kabab recipe in gujarati
સ્પ્રિંગ રોલ બનાવવાની રીત | spring roll banavani rit | spring roll recipe in gujarati
Really very nice and easy recipe…i love this Chanel..i like it…me banati hu isme se dekh kar..
Thank youuuuu soooo much
Really all recipe is very nice.and easy..i love it…i like this chenal..thank you..ye sab recipe sikhate ho roj..kuch naya naya..bahot achha lagta he..idea aata he naya naya..ye dekh ke…
Thank you so much