આ બેસન મૈસૂર પાક ઘરમાં રહેલ ખૂબ ઓછી સામગ્રી થી ખૂબ જ ટેસ્ટી બની ને તૈયાર થાય છે અને ઓછા ખર્ચ માં તૈયાર થતો હોવાથી બધા ઘરે તૈયાર કરી શકે છે તો આ દિવાળી પર અથવા ઘર ના નાના મોટા પ્રસંગ પર એક વખત ચોક્કસ બનાવી શકો છો. તો ચાલો Besan Mysore Pak શીખીએ.
બેસન મૈસૂર પાક બનાવવા જરૂરી સામગ્રી
- ખાંડ 2 કપ
- બેસન 1 કપ
- ઘી 3 કપ
- પાણી ½ કપ
- પિસ્તા ની કતરણ 2-3 ચમચી
- કેસરી ફૂડ કલર 1-2 ટીપાં
Besan Mysore Pak banavani rit
બેસન મૈસૂર પાક બનાવવા સૌપ્રથમ મોલ્ડ ને ઘી થી ગ્રીસ કરી એક બાજુ મૂકો. હવે ગેસ પર એક જાડા તળિયાવાળા કડાઈમાં બેસન અને ખાંડ અને ઘી અને પાણી નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને ને ચાર મિનિટ એક બાજુ હલાવતા થી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ગેસ ચાલુ કરી મિડીયમ તાપે હલાવતા રહો અને મિક્સ કરતા રહો.
પાંચ સાત મિનિટ સુંધી હલાવતા રહેશો તો મિશ્રણ થોડું ઘટ્ટ થવા લાગશે. સાત મિનિટ પછી એમાં કેસરી ફૂડ કલર નાખી મિક્સ કરી લ્યો અને હલાવતા રહો. બીજી સાત આઠ મિનિટ સુંધી હલાવતા મિશ્રણ ફૂલેલ થશે.
ત્યાર બાદ ઘી અલગ થાય ત્યાં સુધી હલાવતા રહો. ઘી અલગ થાય એના પછી પણ બીજી બે મિનિટ હલાવતા રહો. ત્રણ મિનિટ પછી ગ્રીસ કરેલ મોલ્ડ માં નાખો અને ઉપર પિસ્તા ની કતરણ છાંટી ઠંડુ થવા મૂકો.
મૈસુક પંદર મિનિટ પછી ચાકુ થી કાપા કરી લ્યો અને ત્યાર બાદ બે ત્રણ કલાક ઠંડો થવા દયો. ત્રણ કલાક પછી ફરી કાપા કરી નાખો અને ત્યાર બાદ બીજી થાળી મૂકી ઊંધો કરી ડી મોલ્ડ કરી પીસ અલગ કરી લ્યો અને મજા લ્યો બેસન મૈસૂર પાક.
Mysore Pak recipe notes
- જો તમને મીઠાસ ઓછી પસંદ હોય તો દોઢ કપ ખાંડ કે એક કપ ખાંડ પણ નાખી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
બેસન મૈસૂર પાક બનાવવાની રીત
Besan Mysore Pak banavani rit
Equipment
- 1 મોલ્ડ
- 1 કડાઈ
Ingredients
બેસન મૈસૂર પાક બનાવવા જરૂરી સામગ્રી
- 2 કપ ખાંડ
- 1 કપ બેસન
- 3 કપ ઘી
- ½ કપ પાણી
- 2-3 ચમચી પિસ્તા ની કતરણ
- 1-2 ટીપાં કેસરી ફૂડ કલર
Instructions
Besan Mysore Pak banavani rit
- બેસન મૈસૂર પાક બનાવવા સૌપ્રથમ મોલ્ડ ને ઘી થી ગ્રીસ કરી એક બાજુ મૂકો. હવે ગેસ પર એક જાડા તળિયાવાળા કડાઈમાં બેસન અને ખાંડ અને ઘી અને પાણી નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને ને ચાર મિનિટ એક બાજુ હલાવતા થી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ગેસ ચાલુ કરી મિડીયમ તાપે હલાવતા રહો અને મિક્સ કરતા રહો.
- પાંચ સાત મિનિટ સુંધી હલાવતા રહેશો તો મિશ્રણ થોડું ઘટ્ટ થવા લાગશે. સાત મિનિટ પછી એમાં કેસરી ફૂડ કલર નાખી મિક્સ કરી લ્યો અને હલાવતા રહો. બીજી સાત આઠ મિનિટ સુંધી હલાવતા મિશ્રણ ફૂલેલ થશે.
- ત્યાર બાદ ઘી અલગ થાય ત્યાં સુધી હલાવતા રહો. ઘી અલગ થાય એના પછી પણ બીજી બે મિનિટ હલાવતા રહો. ત્રણ મિનિટ પછી ગ્રીસ કરેલ મોલ્ડ માં નાખો અને ઉપર પિસ્તા ની કતરણ છાંટી ઠંડુ થવા મૂકો.
- મૈસુક પંદર મિનિટ પછી ચાકુ થી કાપા કરી લ્યો અને ત્યાર બાદ બે ત્રણ કલાક ઠંડો થવા દયો. ત્રણ કલાક પછી ફરી કાપા કરી નાખો અને ત્યાર બાદ બીજી થાળી મૂકી ઊંધો કરી ડી મોલ્ડ કરી પીસ અલગ કરી લ્યો અને મજા લ્યો બેસન મૈસૂર પાક.
Mysore Pak recipe notes
- જો તમને મીઠાસ ઓછી પસંદ હોય તો દોઢ કપ ખાંડ કે એક કપ ખાંડ પણ નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
kacha Gola recipe | કાચા ગોલા બનાવવાની રેસીપી
બાસુંદી બનાવવાની રીત | basundi recipe in gujarati | basundi banavani rit
રસગુલ્લા બનાવવાની રીત | rasgulla banavani rit | rasgulla recipe in gujarati
અંગુર રબડી બનાવવાની રીત | angoor rabdi recipe in gujarati | angoor rabdi banavani rit