નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Foods and Flavors YouTube channel on YouTube આજે આપણે બેસન બટાકા ના ગાંઠિયા બનાવવાની રીત – besan bateta na gathiya banavani rit gujarati ma શીખીશું. ગાંઠિયા તો આપણે બધા એ અલગ અલગ પ્રકારના સ્વાદ વાળા નાસ્તામાં કે એમજ પણ ખાધા જ હસે પણ સોફ્ટ ને ક્રિસ્પી અને ચટપટા બેસન besan bateta na gathiya recipe in gujarati શીખીએ.
બેસન બટાકા ના ગાંઠિયા બનાવવા જરૂરી સામગ્રી | besan bateta na gathiya ingredients
- બેસન 1 ½ કપ
- બાફેલા બટાકા 300 ગ્રામ
- હળદર ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- ગરમ મસાલો ¼ ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- સંચળ ¼ ચમચી
- ચાર્ટ મસાલો ½ ચમચી
- હિંગ 2-3 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- તેલ જરૂર મુજબ + તરવા માટે
besan bateta na gathiya banavani rit gujarati ma
બેસન બટાકા ના ગાંઠિયા બનાવવા માટે સૌ પ્રથમ બટકા ને બાફી લ્યો ત્યાર બાદ છોલી ને સાફ કરી લ્યો હવે છીણી વડે બાફેલા બટકા ને છીણી લ્યો જેથી એમાં કોઈ મોટી સાઇઝ ના કટકા ના રહે
હવે છીણેલા બટેકા માં બેસન ચાળી ને નાખી સાથે હળદર, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, આમચૂર પાઉડર, સંચળ, ચાર્ટ મસાલો, હિંગ અને સ્વાદ મુજબ મીઠું નાખો
હવે હાથ વડે બરોબર મિક્સ કરતા જઈ ને સોફ્ટ લોટ બાંધી લ્યો ( જો જરૂર લાગે તો બે ત્રણ ચમચી પાણી નાખી શકો છો પણ જો માપ બરોબર લેશો તો વધારા નું પાણી નહિ જોઈએ)
ત્યારબાદ બાંધેલા લોટ માં અડધી ચમચી તેલ નાખી ફરી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને પંદર વીસ મિનિટ સુધી રહેવા દયો વીસ મિનિટ પછી ફરી લોટ ને મસળી લ્યો ને સોફ્ટ કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી ગાંઠિયા બનાવવા ના મશીન માં તેલ લગાવી લ્યો અને એમાં તૈયાર કરેલ લોટ નાખી બંધ કરી લ્યો
તેલ ગરમ થાય એટલે એમાં મશીન થી ગાંઠિયા નાખતા જાઓ ટાયર બાદ એક બાજુ થોડા ચડી જાય પછી બીજી બાજુ ઝારા થી ઉથલાવી નાખો અને બને બાજુ ગોલ્ડન તરી લ્યો તરેલ ગઠીયા એક વાસણમાં કાઢી બીજા ગાંઠિયા નાખો
આમ બધા ગાંઠિયા તરી લ્યો ને ઝારા થી કાઢી વાસણમાં ઠંડા થવા દયો અને ઠંડા થાય પછી એર ટાઈટ ડબ્બામાં ભરી લેવા (અહી તમે ગાંઠિયા પર જો પા ચમચી ચાર્ટ મસાલો છાંટી નાખશો તો ગાંઠિયા વધારે સ્વાદિષ્ટ લાગશે) તો તૈયાર છે બેસન બટાકા ના ગાંઠિયા
besan bateta na gathiya recipe in gujarati notes
- ગાંઠિયા માટે લોટ અને બટાકા નું માપ બરોબર લેશો તો ગાંઠિયા અંદર થી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી બનશે જો લોટ વધારે નરમ લાગે તો થોડો લોટ વધારે નાખવો અને લોટ કઠણ લાગે તો એક બે ચમચી પાણી નાખી દેવું
- લોટ હમેશા સોફ્ટ હોવો જોઈએ જો કઠણ હસે તો ગાંઠિયા માં તિરાડ બની જસે
- મસાલા તમારી પસંદ પ્રમાણે વધુ ઓછા કરી શકો છો ને બાળકો માટે બનાવો તો મરચું ના નાખો તો પણ ચાલે
બેસન બટાકા ના ગાંઠિયા બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Foods and Flavors ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
besan bateta na gathiya recipe in gujarati
બેસન બટાકા ના ગાંઠિયા બનાવવાની રીત | besan bateta na gathiya banavani rit gujarati ma | besan bateta na gathiya recipe in gujarati | batata na gathiya banavani rit | batata na gathiya
Equipment
- 1 કડાઈ
- 1 ગાંઠિયા મશીન
Ingredients
બેસન બટાકા ના ગાંઠિયા બનાવવા જરૂરીસામગ્રી | besan bateta na gathiya ingredients
- 1 ½ કપ બેસન
- 300 ગ્રામ બાફેલા બટાકા
- ¼ ચમચી હળદર
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- ¼ ચમચી ગરમ મસાલો
- 1 ચમચી આમચૂર પાઉડર
- ¼ ચમચી સંચળ ¼ ચમચી
- ½ ચમચી ચાર્ટ મસાલો ½ ચમચી
- 2-3 ચમચી હિંગ
- સ્વાદ મુજબ મીઠું
- તેલ જરૂર મુજબ + તરવા માટે
Instructions
બેસન બટાકાના ગાંઠિયા બનાવવાની રીત | batata na gathiya banavani rit | batatana gathiya
- બેસન બટાકા ના ગાંઠિયા બનાવવા માટે સૌ પ્રથમ બટકા ને બાફી લ્યો ત્યાર બાદ છોલી ને સાફ કરીલ્યો હવે છીણી વડે બાફેલા બટકા ને છીણી લ્યો જેથી એમાં કોઈ મોટી સાઇઝ ના કટકા ના રહે
- હવે છીણેલા બટેકા માં બેસન ચાળી ને નાખી સાથે હળદર, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, આમચૂર પાઉડર, સંચળ,ચાર્ટ મસાલો, હિંગ અને સ્વાદ મુજબ મીઠું નાખો
- હવે હાથ વડે બરોબર મિક્સ કરતા જઈ ને સોફ્ટ લોટ બાંધી લ્યો ( જો જરૂર લાગે તો બે ત્રણ ચમચી પાણી નાખી શકો છો પણ જો માપ બરોબર લેશો તો વધારા નું પાણી નહિ જોઈએ)
- હવે બાંધેલા લોટ માં અડધી ચમચી તેલ નાખી ફરી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને પંદર વીસ મિનિટ સુધી રહેવા દયો વીસ મિનિટ પછી ફરી લોટ ને મસળી લ્યો ને સોફ્ટ કરી લ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી ગાંઠિયા બનાવવા ના મશીનમાં તેલ લગાવી લ્યો અને એમાં તૈયાર કરેલ લોટ નાખી બંધ કરી લ્યો
- તેલ ગરમ થાય એટલે એમાં મશીન થી ગાંઠિયા નાખતા જાઓ ટાયર બાદ એક બાજુ થોડા ચડી જાય પછી બીજીબાજુ ઝારા થી ઉથલાવી નાખો અને બને બાજુ ગોલ્ડન તરી લ્યો તરેલ ગઠીયા એક વાસણમાં કાઢી બીજા ગાંઠિયા નાખો
- આમ બધા ગાંઠિયા તરી લ્યો ને ઝારા થી કાઢી વાસણમાં ઠંડા થવા દયો અને ઠંડા થાય પછી એર ટાઈટ ડબ્બામાંભરી લેવા (અહી તમે ગાંઠિયાપર જો પા ચમચી ચાર્ટ મસાલો છાંટી નાખશો તો ગાંઠિયા વધારે સ્વાદિષ્ટ લાગશે) તો તૈયાર છે બેસન બટાકા ના ગાંઠિયા
besan bateta na gathiya recipe in gujarati notes
- ગાંઠિયા માટે લોટ અને બટાકા નું માપ બરોબર લેશો તો ગાંઠિયા અંદર થી સોફ્ટ અને બહારથી ક્રિસ્પીબનશે જો લોટ વધારે નરમ લાગે તો થોડો લોટ વધારે નાખવો અને લોટ કઠણ લાગે તો એક બે ચમચીપાણી નાખી દેવું
- લોટ હમેશા સોફ્ટ હોવો જોઈએ જો કઠણ હસે તો ગાંઠિયા માં તિરાડ બની જસે
- મસાલા તમારી પસંદ પ્રમાણે વધુ ઓછા કરી શકો છો ને બાળકો માટે બનાવો તો મરચું ના નાખો તો પણચાલે
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
પાલકની ચકરી બનાવવાની રીત | palak ni chakri banavani rit | palak chakri recipe gujarati
મોમોસ બનાવવાની રીત | momos banavani rit | momos recipe in gujarati | વેજ મોમોસ બનાવવાની રીત
ખાખરા પીઝા બનાવવાની રીત | khakhra pizza banavani rit | khakhra pizza recipe in gujarati