મિત્રો આજે આપડે બેસન અને ગોળ માંથી બનતી બરફી બનાવીશું . ઈ પણ ખાંડ નો ઉપયોગ કર્યા વગર જ અને એકદમ ઓછા ઇન્ગ્રિડિયન્ટ સાથે અને એક દમ ઓછા ટાઈમ માં બની જતી બજાર જેવી જ Besan ane gol ni barfi – બેસન અને ગોળ ની બરફી આપડે ઘરે બનાવીશું .
Gol barfi Ingredients
- દેશી ઘી ½ કપ
- બેસન 1 કપ
- એલચી પાવડર ચપટી
- જીણો સમારેલો ગોળ ½ કપ
- તલ ગાર્નિશ કરવા માટે
- બદામ ની કતરણ ગાર્નિસ કરવા માટે
Besan ane gol ni barfi banavani rit
બેસન અને ગોળ ની બરફી બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક કડાઈ માં ઘી ½ કપ નાખી અને ઘી ને થોડું ગરમ થવા દેશું ઘી ગરમ થાય એટલે તેમાં 1 કપ બેસન નાખી અને ગેસ ને સાવ ધીમો કરી દેશું ત્યાર બાદ બેસન અને ઘી ને સતત હલાવતા રહેશું . ઇયા એક વાત નું ખાસ ધ્યાન રાખશું કે ગેસ ધીમો હોવો જરૂરી છે જો ગેસ ફૂલ હશે તો બેસન બળી જશે .બેસન ને ચારણી માં ચારી ને લેવો જેથી તેમાં કોઈ પણ ગાંઠા રઈ ગયા હોય તો નીકળી જશે
10-15 મિનિટ સુધી બેસન ને શેકવાનું છે. બેસન ને જેમ જેમ હલાવતા જઇશું તેમ તેમ થોડી વાર પછી બેસન ઘી માં બરાબર સેકાઈ જશે અને બેસન નો ટેક્ઝચર પણ ધીમે ધીમે અલગ થતો જશે અને છેલે 15 મિનિટ બાદ બેસન માંથી ઘી પણ અલગ થવા લાગશે જયારે બેસન માંથી ઘી છૂટું પડવા લાગે ત્યારે તેમાં ચપટી એલચી પાવડર નાખી દેશું અને ફરીથી બધું બરાબર મિક્સ કરી લેશું. જો તમારા ઘરમાં એલચી ના ખવાતી હોય તો તમે એલચી ને સ્કીપ પણ કરી શકો છો . એલચી નાખવાથી બરફી નો સ્વાદ ખુબજ સારો લાગે છે. એલચી નાખ્યા બાદ તેને પણ 1-2 મિનિટ સુધી સેકી લેશું.
હવે 15-17 મિનિટ પછી બેસન નો કલર ચેન્જ થઈ જશે. ત્યાર બાદ ગેસ ને બંધ કરી અને તેમાં ½ કપ થી થોડો વધારે જીણો સમારેલો ગોળ નાખી દેશું . બેસન અને કડાઈ ગરમ હોવાના કારણકે આપડો ગોળ તેમાં સારી રીતે ઓગળી જશે . ગોળ નાખ્યા બાદ આપડે તેને સતત હલાવતા રહેવાનું છે જયાર સુધી આપડો ગોળ ઓગળી ના જાય ત્યાં સુધી આપણે તેને સતત હલાવીશું .
ત્યારબાદ ગોડ ઓગળી ગયા બાદ ઘરમાં રહેલી કોઈ પણ નાની થાળી લેશું અને તેની ચારે બાજુ ઘી લગાવી અને સારી રીતે તેને ઘી વડે ગ્રીસ કરી લેશું ગ્રીસ કરી લીધા બાદ આપડે બરફી વાળા મિશ્રણ ને થાળી માં નાખી અને લાકડા ના ચમચા ની મદદ થી કે પછી વાટકી ની મદદ થી પણ સારી રીતે બરફી ને થાળી માં ફેલાવી લેશું . ત્યાર બાદ તેના પર થોડા સફેદ તલ અને બદામ ની ઝીણી ઝીણી કતરણ નાખી અને ફરીથી વાટકી વડે હલકા હાથે દબાવી લેશું .
હવે બરફી ને 2 મિનિટ સુધી થોડીજ ઠંડી થવા દેશું . અને ત્યાર બાદ તમને જે સાઇઝ ના ટુકડા ગમે તે સાઇઝ ના કટકા કરી લેશું . અને ત્યાર બાદ તેને અડધો કલાક માટે ઠંડા થવા દેશું .જો તમને તલ ના ગમતા હોય તો તમે તેને સ્કિપ પણ કરી શકો છો .
તો તૈયાર છે આપડી મસ્ત 15-20 મિનિટ માં બની જતી ગોળ ની બરફી જેને તમે સર્વિંગ પ્લેટ માં લઈ અને સર્વ કરીશું.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Besan ane gol ni barfi banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 નાની થાળી
- 1 વાટકી
Ingredients
Gol barfi Ingredients
- ½ કપ દેશી ઘી
- 1 કપ બેસન
- એલચી પાવડર ચપટી
- ½ કપ જીણો સમારેલો ગોળ
- તલ ગાર્નિશ કરવા માટે
- બદામ ની કતરણ ગાર્નિસ કરવા માટે
Instructions
Besan ane gol ni barfi banavani rit
- બેસન અને ગોળ ની બરફી બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક કડાઈ માં ઘી ½ કપ નાખી અને ઘી ને થોડું ગરમ થવા દેશું ઘી ગરમ થાય એટલે તેમાં 1 કપ બેસન નાખી અને ગેસ ને સાવ ધીમો કરી દેશું ત્યાર બાદ બેસન અને ઘી ને સતત હલાવતા રહેશું . ઇયા એક વાત નું ખાસ ધ્યાન રાખશું કે ગેસ ધીમો હોવો જરૂરી છે જો ગેસ ફૂલ હશે તો બેસન બળી જશે .બેસન ને ચારણી માં ચારી ને લેવો જેથી તેમાં કોઈ પણ ગાંઠા રઈ ગયા હોય તો નીકળી જશે
- 10-15 મિનિટ સુધી બેસન ને શેકવાનું છે. બેસન ને જેમ જેમ હલાવતા જઇશું તેમ તેમ થોડી વાર પછી બેસન ઘી માં બરાબર સેકાઈ જશે અને બેસન નો ટેક્ઝચર પણ ધીમે ધીમે અલગ થતો જશે અને છેલે 15 મિનિટ બાદ બેસન માંથી ઘી પણ અલગ થવા લાગશે જયારે બેસન માંથી ઘી છૂટું પડવા લાગે ત્યારે તેમાં ચપટી એલચી પાવડર નાખી દેશું અને ફરીથી બધું બરાબર મિક્સ કરી લેશું. જો તમારા ઘરમાં એલચી ના ખવાતી હોય તો તમે એલચી ને સ્કીપ પણ કરી શકો છો . એલચી નાખવાથી બરફી નો સ્વાદ ખુબજ સારો લાગે છે. એલચી નાખ્યા બાદ તેને પણ 1-2 મિનિટ સુધી સેકી લેશું.
- હવે 15-17 મિનિટ પછી બેસન નો કલર ચેન્જ થઈ જશે. ત્યાર બાદ ગેસ ને બંધ કરી અને તેમાં ½ કપ થી થોડો વધારે જીણો સમારેલો ગોળ નાખી દેશું . બેસન અને કડાઈ ગરમ હોવાના કારણકે આપડો ગોળ તેમાં સારી રીતે ઓગળી જશે . ગોળ નાખ્યા બાદ આપડે તેને સતત હલાવતા રહેવાનું છે જયાર સુધી આપડો ગોળ ઓગળી ના જાય ત્યાં સુધી આપણે તેને સતત હલાવીશું .
- ત્યારબાદ ગોડ ઓગળી ગયા બાદ ઘરમાં રહેલી કોઈ પણ નાની થાળી લેશું અને તેની ચારે બાજુ ઘી લગાવી અને સારી રીતે તેને ઘી વડે ગ્રીસ કરી લેશું ગ્રીસ કરી લીધા બાદ આપડે બરફી વાળા મિશ્રણ ને થાળી માં નાખી અને લાકડા ના ચમચા ની મદદ થી કે પછી વાટકી ની મદદ થી પણ સારી રીતે બરફી ને થાળી માં ફેલાવી લેશું . ત્યાર બાદ તેના પર થોડા સફેદ તલ અને બદામ ની ઝીણી ઝીણી કતરણ નાખી અને ફરીથી વાટકી વડે હલકા હાથે દબાવી લેશું .
- હવે બરફી ને 2 મિનિટ સુધી થોડીજ ઠંડી થવા દેશું . અને ત્યાર બાદ તમને જે સાઇઝ ના ટુકડા ગમે તે સાઇઝ ના કટકા કરી લેશું . અને ત્યાર બાદ તેને અડધો કલાક માટે ઠંડા થવા દેશું .જો તમને તલ ના ગમતા હોય તો તમે તેને સ્કિપ પણ કરી શકો છો .
- તો તૈયાર છે આપડી મસ્ત 15-20 મિનિટ માં બની જતી ગોળ ની બરફી જેને તમે સર્વિંગ પ્લેટ માં લઈ અને સર્વ કરીશું.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
Kunafa chocolate banavani rit | કુનાફા ચોકલેટ બનાવવાની રીત
shakkar teti ni ice cream | શક્કરટેટી ની આઈસ્ક્રીમ બનાવવાની રીત
mesub recipe in gujarati | મેસુબ બનાવવાની રીત
shaadi cake banavani rit gujarati ma | કેક બનાવવાની રીત
kulfi banavani rit | કુલ્ફી બનાવવાની રીત