મિત્રો કાંજી ને એક સુપર પીણું માનવામાં આવે છે જે પેટ માટે પ્રોબઈઓટિક્સ, પાચન સુધારનાર, માનવામાં આવે છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને ખાટી મીઠી લાગે છે જે ગરમી અને ઠંડી બને માં બનાવી Beet gajar ni kanji – બીટ ગાજર ની કાંજી સેવન કરી શકાય છે.
Ingredients list
- ગાજર 1 ના કટકા
- બીટ 3-4 ના કટકા
- મરી ¾ ચમચી
- તલ 1 ચમચી
- પીળી સરસો ¼ ચમચી
- હળદર ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર ¼ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Beet gajar ni kanji banavani recipe
બીટ ગાજર ની કાંજી બનાવવા સૌપ્રથમ ગાજર ને ધોઇ છોલી સાફ કરી લ્યો ત્યાર બાદ ફરી એક વખત ધોઇ લ્યો અને ચાકુથી મિડીયમ લાંબા કટકા કરી લ્યો ત્યાર બાદ બીટ ને ધોઇ સાફ કરી છોલી લ્યો અને ફરી ધોઇ ચાકુથી અડધા ભાગ માં કાપી કટકા કરી લ્યો અને એક વાસણમાં મૂકો.
હવે મિક્સર જારમાં મરી, સફેદ તલ, પીળી સરસો, હળદર, લાલ મરચાનો પાઉડર અને અડધી ચમચી મીઠું નાખી ઢાંકણ બંધ કરી પીસી પાઉડર બનાવી લ્યો તૈયાર પાઉડર ને સુધારેલ ગાજર અને બીટ ઉપર નાખી બરોબર મિક્સ કરી લ્યો.
હવે બધી સામગ્રી ને સાફ અને કોરી કાંચ ની બરણીમાં નાખી દયો અને ઉપર પાણી નાખી ઢાંકણ બરોબર બંધ કરી જ્યાં પ્રકાશ ન જાય એવી જગ્યાએ ત્રણ દિવસ મૂકી દયો . ત્રીજા દિવસે બરણી પર નાના ફુગ્ગા જોવા મળે એટલે ગરણી વડે ગાળી લ્યો અને મજા લ્યો બીટ ગાજર ની કાંજી.
Kanji recipe notes
- તમે ખાલી ગાજર માંથી પણ કાંજી બનાવી તૈયાર કરી શકો છો.
- જો તમને કાળા ગાજર મળે તો એમાંથી બનાવશો તો વધારે સારી કહેવાય.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
બીટ ગાજર ની કાંજી બનાવવાની રેસીપી
Beet gajar ni kanji banavani recipe
Equipment
- 1 કાંચ ની બરણી
- 1 તપેલી
Ingredients
Ingredients list
- 1 ગાજર ના કટકા
- 3-4 બીટ ના કટકા
- ¾ ચમચી મરી
- 1 ચમચી તલ
- ¼ ચમચી પીળી સરસો
- ¼ ચમચી હળદર
- ¼ ચમચી લાલ મરચાનો પાઉડર
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
Beet gajar ni kanji banavani recipe
- બીટ ગાજર ની કાંજી બનાવવા સૌપ્રથમ ગાજર ને ધોઇ છોલી સાફ કરી લ્યો ત્યાર બાદ ફરી એક વખત ધોઇ લ્યો અને ચાકુથી મિડીયમ લાંબા કટકા કરી લ્યો ત્યાર બાદ બીટ ને ધોઇ સાફ કરી છોલી લ્યો અને ફરી ધોઇ ચાકુથી અડધા ભાગ માં કાપી કટકા કરી લ્યો અને એક વાસણમાં મૂકો.
- હવે મિક્સર જારમાં મરી, સફેદ તલ, પીળી સરસો, હળદર, લાલ મરચાનો પાઉડર અને અડધી ચમચી મીઠું નાખી ઢાંકણ બંધ કરી પીસી પાઉડર બનાવી લ્યો તૈયાર પાઉડર ને સુધારેલ ગાજર અને બીટ ઉપર નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- હવે બધી સામગ્રી ને સાફ અને કોરી કાંચ ની બરણીમાં નાખી દયો અને ઉપર પાણી નાખી ઢાંકણ બરોબર બંધ કરી જ્યાં પ્રકાશ ન જાય એવી જગ્યાએ ત્રણ દિવસ મૂકી દયો . ત્રીજા દિવસે બરણી પર નાના ફુગ્ગા જોવા મળે એટલે ગરણી વડે ગાળી લ્યો અને મજા લ્યો બીટ ગાજર ની કાંજી.
Kanji recipe notes
- તમે ખાલી ગાજર માંથી પણ કાંજી બનાવી તૈયાર કરી શકો છો.
- જો તમને કાળા ગાજર મળે તો એમાંથી બનાવશો તો વધારે સારી કહેવાય.
આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Tameta beet palak no soup | ટમેટા બીટ પાલક નો સૂપ
masala dudh banavani rit | મસાલા દૂધ બનાવવાની રીત | masala doodh recipe in gujarati
tameta no sup banavani rit | ટમેટા સૂપ બનાવવાની રીત | tomato soup recipe in gujarati