HomeNastaબટાકા સોજી ની ચકરી બનાવવાની રીત | Batata soji ni chakri banavani...

બટાકા સોજી ની ચકરી બનાવવાની રીત | Batata soji ni chakri banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે બટાકા સોજી ની ચકરી બનાવવાની રીત – Batata soji ni chakri banavani rit શીખીશું. આ ચકરી બટાકા અને સોજી માંથી તૈયાર કરેલ હોવા છતાં , If you like the recipe do subscribe  Suvidha Net Rasoi YouTube channel on YouTube , એમાં પારંપરિક ચકરી જેટલો જ સ્વાદ અને ખાવા નો આનંદ આવશે. તમે એક વખત બનાવશો તો વારંવાર બનાવશો. આ ચકરી ને તમે રેગ્યુલર ચકરી જેમ બનાવી ને સાચવી શકો છો. અને સવાર સાંજ નાસ્તા માં અથવા આવેલ મહેમાન ને સર્વ કરી શકો છો સાથે ટિફિન કે પ્રવાસ માં પણ લઈ જઈ શકો છો તો ચાલો Batata soji chakri recipe in gujarti શીખીએ.

બટાકા સોજી ની ચકરી બનાવવા જરૂરી સામગ્રી

  • સોજી 1 કપ
  • બાફેલા બટાકા 2-3
  • ચોખાનો લોટ ¼ કપ
  • તેલ 1 ચમચી
  • ઘી 1 ચમચી
  • સફેદ તલ 1 ચમચી
  • ઝીણા સમારેલા લીલાં ધાણા 3-4 ચમચી
  • પાણી 1 ½ કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • કશુરી મેથી 1 ચમચી
  • ચીલી ફ્લેક્સ ½ ચમચી
  • મરી અધ કચરા પીસેલા ½ ચમચી
  • તરવા માટે તેલ

Batata soji ni chakri banavani rit

બટાકા સોજી ની ચકરી બનાવવા સૌપ્રથમ બટાકા ને બાફી ને એક બાજુ ઠંડા થવા મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ અને ઘી ને ગરમ કરવા મૂકો ત્યાર બાદ એમાં સફેદ તલ અને ઝીણા સમારેલા લીલાં ધાણા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં દોઢ કપ પાણી નાખી મિક્સ કરી ઉકળવા દયો.

પાણી ઉકળવા લાગે એટલે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં સાફ કરેલ સોજી નાખી ધીમા તાપે હલાવતા રહી સોજી નું મિશ્રણ કડાઈ મૂકે અથવા એક સાથે થઈ જાય ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો.

હવે એમાં બાફેલા બટાકા ને છોલી ને છીણી ને નાખો સાથે કાશુરી મેથી, ચીલી ફ્લેક્સ, અધ કચરા પીસેલા મરી અને ચાળી ને ચોખાનો લોટ થોડો થોડો નાખી મીડીયમ કઠણ લોટ બનાવી લ્યો ને બાંધેલા લોટ ને ઢાંકી એક બાજુ મૂકો.

ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી માં ચકરી મશીન માં સ્ટાર વાળી પ્લેટ મૂકી ને તેલ લગાવી એમાં બાંધેલા લોટ ને નાખી પેક કરી ને જે સાઇઝ ની ચકરી બનાવી હોય એ સાઇઝ ની ચકરી પ્લાસ્ટિક પર અથવા થાળી માં બનાવી લ્યો. તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ ચકરી ને ધ્યાન થી ઉપાડી ને નાખો.

ચકરી નાખ્યા પછી બે ત્રણ મિનિટ એમજ ચડવા દયો ત્યાર બાદ ગેસ ધીમો કરી કરી ને ગોલ્ડન થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. આમ બધી જ ચકરી ને બનાવી ને તરી લ્યો ને ચકરી ને તરી લીધા બાદ  ઠંડી કરી લ્યો ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો બટાકા સોજી ની ચકરી.

Batata soji chakri recipe in gujarti notes

  • ચોખા ના લોટ ની જગ્યાએ બેસન વાપરી શકો છો.
  • ચકરી મશીન ના હોય તો બાંધેલા લોટ ને પાટલા પર ગોળ ગોળ ફેરવી પાતળી દોરી જેવી બનાવી લ્યો ત્યાર બાદ ચકરી ની જેમ ગોળ કરી શકો છો.

બટાકા સોજી ની ચકરી બનાવવાની રીત | Recipe Video

Video Credit : Youtube/ Suvidha Net Rasoi

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Suvidha Net Rasoi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Batata soji chakri recipe in gujarti

બટાકા સોજી ની ચકરી - બટાકા સોજી ની ચકરી બનાવવાની રીત - Batata soji ni chakri banavani rit - Batata soji chakri recipe in gujarti

બટાકા સોજી ની ચકરી બનાવવાની રીત | Batata soji ni chakri banavani rit | Batata soji chakri recipe in gujarti

આજે આપણે બટાકા સોજી ની ચકરી બનાવવાની રીત – Batata soji ni chakri banavani rit શીખીશું. આ ચકરી બટાકા અને સોજી માંથી તૈયાર કરેલ હોવા છતાં , એમાં પારંપરિક ચકરી જેટલો જ સ્વાદ અને ખાવા નોઆનંદ આવશે. તમે એક વખત બનાવશો તો વારંવાર બનાવશો. આ ચકરી ને તમે રેગ્યુલર ચકરી જેમ બનાવી ને સાચવી શકો છો. અને સવાર સાંજ નાસ્તા માં અથવા આવેલ મહેમાન ને સર્વ કરી શકો છો સાથે ટિફિનકે પ્રવાસ માં પણ લઈ જઈ શકો છો તો ચાલો Batatasoji chakri recipe in gujarti શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 ચકરી મશીન

Ingredients

બટાકા સોજી ની ચકરી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ સોજી
  • 2-3 બાફેલા બટાકા
  • ¼ કપ ચોખાનો લોટ
  • 1 ચમચી તેલ
  • 1 ચમચી ઘી
  • 1 ચમચી સફેદ તલ
  • 3-4 ચમચી ઝીણા સમારેલા લીલાં ધાણા
  • કપ પાણી
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 ચમચી કશુરી મેથી
  • ½ ચમચી ચીલી ફ્લેક્સ
  • ½ ચમચી મરી અધ કચરા પીસેલા
  • તરવા માટે તેલ

Instructions

બટાકા સોજી ની ચકરી બનાવવાની રીત | Batata soji ni chakri banavani rit |Batata soji chakri recipe in gujarti

  • બટાકા સોજી ની ચકરી બનાવવા સૌપ્રથમ બટાકા ને બાફી ને એક બાજુ ઠંડા થવા મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ અને ઘી ને ગરમ કરવા મૂકો ત્યાર બાદ એમાં સફેદ તલ અને ઝીણા સમારેલા લીલાં ધાણા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં દોઢ કપ પાણી નાખી મિક્સ કરી ઉકળવા દયો.
  • પાણી ઉકળવા લાગે એટલે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં સાફ કરેલ સોજી નાખી ધીમા તાપે હલાવતા રહી સોજી નું મિશ્રણ કડાઈ મૂકે અથવા એક સાથે થઈ જાય ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો.
  • હવે એમાં બાફેલા બટાકા ને છોલી ને છીણી ને નાખો સાથે કાશુરી મેથી, ચીલી ફ્લેક્સ, અધ કચરા પીસેલા મરી અને ચાળી ને ચોખાનો લોટ થોડો થોડો નાખી મીડીયમ કઠણ લોટબનાવી લ્યો ને બાંધેલા લોટ ને ઢાંકી એક બાજુ મૂકો.
  • ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી માં ચકરી મશીન માં સ્ટાર વાળી પ્લેટ મૂકી ને તેલ લગાવી એમાં બાંધેલા લોટ ને નાખી પેક કરી ને જે સાઇઝ ની ચકરી બનાવી હોય એ સાઇઝ ની ચકરી પ્લાસ્ટિક પર અથવા થાળી માં બનાવી લ્યો. તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ ચકરી ને ધ્યાન થી ઉપાડી ને નાખો.
  • ચકરી નાખ્યા પછી બે ત્રણ મિનિટ એમજ ચડવા દયો ત્યાર બાદ ગેસ ધીમો કરી કરી ને ગોલ્ડન થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. આમ બધી જ ચકરી ને બનાવી ને તરી લ્યો ને ચકરી ને તરી લીધા બાદ  ઠંડી કરી લ્યો ત્યાર બાદ એર ટાઈટડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો બટાકા સોજી ની ચકરી.

Batata soji chakri recipe in gujarti notes

  • ચોખા ના લોટ ની જગ્યાએ બેસન વાપરી શકો છો.
  • ચકરી મશીન ના હોય તો બાંધેલા લોટ ને પાટલા પર ગોળ ગોળ ફેરવી પાતળી દોરી જેવી બનાવી લ્યો ત્યાર બાદ ચકરી ની જેમ ગોળ કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

બાજરા ના લોટ ની કટલેટ બનાવવાની રીત | Bajra na lot ni cutlet banavani rit

રવા ઢોસા બનાવવાની રીત | rava dosa recipe in gujarati | rava dosa banavani rit

રાઈસ પોટેટો ઉત્તપમ બનાવવાની રીત | Rice potato uttapam banavani rit

પનીર ચીલી બનાવવાની રીત | paneer chilli dry banavani rit | paneer chilli dry

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular