નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Nehas Cookhouse YouTube channel on YouTube આજે આપણે બટાકા પૌવા બનાવવાની રીત – પૌઆ બટાકા બનાવવાની રીત શીખીશું. આજ કાલ બધાને લાઈટ ડાયટ ચાર્ટ ફોલો કરતા હોય છે ત્યારે હલકો ફૂકલો નાસ્તામાં કયો કે જમવામાં ચાલે એવી વાનગી છે પૌવા જે બનાવવા ખૂબ સરળ અને ઝડપી ને સ્વાદિષ્ટ હોય છે જેને તમે દહીં સાથે કે ચા સાથે ગરમ ગરમ ખાઈ શકો છો તેમજ કોઈ અચાનક આવેલ મહેમાન ને પણ નાસ્તામાં પીરસો તો સારા લાગે તો ચાલો બટાકા પૌઆ બનાવવાની રીત batata poha recipe in gujarati , pava batata banavani rit , pava bataka ni recipe ,bataka pauva banavani rit શીખીએ.
બટાકા પૌવા બનાવવા જરૂરી સામગ્રી | batata pauva banava jaruri samgri
- જાડા પૌવા 2 કપ
- બાફેલા બટાકા 2 મિડીયમ
- ડુંગરી સુધારેલી 2 નાની (ડુંગરી ના ખાતા હો તો ના નાખવી)
- લીલા મરચા 2-3 સુધારેલ
- મીઠો લીમડા ના પાન 7-8
- સીંગદાણા ¼ કપ
- રાઈ 1 ચમચી
- હળદર ¼ ચમચી
- લીલા ધાણા સુધારેલા 5-6 ચમચી
- લીંબુનો રસ 2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- તેલ 2 મોટા ચમચા
બટાકા પૌવા બનાવવાની રીત | batata poha recipe in gujarati | pava batata banavani rit
બટાકા પૌવા બનાવવા પૌવા ને ચારણી થી ચારી બરોબર સાફ કરવા જેથી એમાં રહેલ કચરો નીકળી જાય ત્યાર બાદ બે ત્રણ પાણી થી બને હાથ વડે ઘસીને ધોઇ લેવા ને ત્યાર બાદ બધી પાણી નિતારી લેવું
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો ને સાથે સીંગદાણા નાખવા
ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાન નાખી મિક્સ કરો ને એમાં સુધારેલ ડુંગરી નાખી મિક્સ કરો ને ડુંગરી નરમ થાય ત્યાં સુધી 3-4 મિનિટ ચડાવો
ડુંગરી બરોબર ચડી જાય એટલે એમાં સુધારેલ લીલા મરચા ને બટાકા નાખી મિક્સ કરો ને પા ચમચી હળદર ને સ્વાદ મુજબ મીઠું નાખો
હવે એમાં ધોઈને નીતારેલ પૌવા નાખો ને પૌવના ભાગનું મીઠું ને લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરો
પૌવા બરોબર મિક્સ થઇ જાય એટલે તેમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ઢાંકણ ઢાંકી 3-4 મિનિટ ધીમા તાપે ચડાવો
ત્યાર બાદ ગેસ બંધ કરી બધું બરોબર મિક્સ કરવું ને ઢાંકી ને બે ત્રણ મિનિટ સુધી રહેવા દયો
તો તૈયાર છે બટાકા પૌવા જેને ચા , દહીં કે સલાડ સાથે પીરસો
Batata pauva recipe notes
- પૌવા પલળી ને નિતારી નાખ્યા બાદ એમાં પૌવા નાં ભાગનું મીઠું નાખી હાથ વડે મિક્સ કરવાથી મીઠું બધે બરોબર મિક્સ થશે
- ડુંગરી ઓપ્શનલ છે
- સાથે તમે વટાણા ગાજર ને કેપ્સીકમ પણ જીણા સુધારી નાખી શકો છો
pava bataka ni recipe | બટાકા પૌઆ બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Nehas Cookhouse ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
bataka pauva banavani rit | પૌઆ બટાકા બનાવવાની રીત
batata poha recipe in gujarati | બટાકા પૌવા બનાવવાની રીત | bataka pauva banavani rit
Equipment
- 1 કડાઇ
Ingredients
બટાકા પૌવા બનાવવા જરૂરી સામગ્રી | batata pauva banava jaruri samgri
- 2 કપ જાડા પૌવા
- 2 મિડીયમ બાફેલા બટાકા
- 2 નાની ડુંગરી સુધારેલી (ડુંગરી ના ખાતા હો તો ના નાખવી)
- 2-3 સુધારેલ લીલા મરચા
- 7-8 મીઠો લીમડા ના પાન
- ¼ કપ સીંગદાણા
- 1 ચમચી રાઈ
- 1 ચમચી હળદર
- 5-6 ચમચી લીલા ધાણા સુધારેલા
- 2 ચમચી લીંબુનો રસ
- મીઠું સ્વાદ મુજબ
- 2 ચમચા મોટા તેલ
Instructions
batata poha recipe in gujarati – બટાકા પૌવા બનાવવાની રીત – bataka pauva banavani rit
- બટાકા પૌવા બનાવવા પૌવા ને ચારણી થી ચારી બરોબર સાફ કરવા જેથી એમાં રહેલ કચરો નીકળી જાય ત્યારબાદ બે ત્રણ પાણી થી બને હાથ વડે ઘસીને ધોઇ લેવા ને ત્યાર બાદ બધી પાણી નિતારી લેવું
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો ને સાથે સીંગદાણા નાખવા
- ત્યારબાદ એમાં મીઠા લીમડા ના પાન નાખી મિક્સ કરો ને એમાં સુધારેલ ડુંગરી નાખી મિક્સ કરોને ડુંગરી નરમ થાય ત્યાં સુધી3-4 મિનિટ ચડાવો
- ડુંગરી બરોબર ચડી જાય એટલે એમાં સુધારેલ લીલા મરચા ને બટાકા નાખી મિક્સ કરો ને પા ચમચી હળદરને સ્વાદ મુજબ મીઠું નાખો
- હવે એમાં ધોઈને નીતારેલ પૌવા નાખો ને પૌવના ભાગનું મીઠું ને લીંબુનો રસ નાખી બરોબર મિક્સકરો
- પૌવા બરોબર મિક્સ થઇ જાય એટલે તેમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ઢાંકણ ઢાંકી 3-4 મિનિટ ધીમા તાપે ચડાવો
- ત્યારબાદ ગેસ બંધ કરી બધું બરોબર મિક્સ કરવું ને ઢાંકી ને બે ત્રણ મિનિટ સુધી રહેવા દયો
- તો તૈયાર છે બટાકા પૌવા જેને ચા , દહીં કે સલાડ સાથે પીરસો
pava batata banavani rit notes
- પૌવા પલળી ને નિતારી નાખ્યા બાદ એમાં પૌવા નાં ભાગનું મીઠું નાખી હાથ વડે મિક્સ કરવાથી મીઠું બધે બરોબર મિક્સ થશે
- ડુંગરી ઓપ્શનલ છે
- સાથે તમે વટાણા ગાજર ને કેપ્સીકમ પણ જીણા સુધારી નાખી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
મેગી બનાવવાની રીત | મસાલા મેગી બનાવવાની રીત | megi banavani rit | masala maggi recipe in gujarati
bread pakora recipe in gujarati | બ્રેડ પકોડા બનાવવાની રીત | bread pakoda banavani rit
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.