નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Cook By Chance7 YouTube channel on YouTube આજે આપણે બટાકાની વેફર બનાવવાની રીત – bataka ni vefar banavani rit શીખીશું. આ બટેકા ની વેફર એક વાર તૈયાર કરી બાર મહિના સુંધી સાચવી શકો છો ને જ્યારે વેફર ખાવી હોય ત્યારે તરી ને ખાઈ શકો છો આ વેફર બનાવવી ખૂબ સરળ છે ને માર્કેટ માં મળતી વેફર કરતા સસ્તી ને ઘણી માત્રામાં તૈયાર થાય છે તો ચાલો બટેકા ની વેફર બનાવવાની રીત – bataka ni wafer recipe in gujarati ma શીખીએ.
બટાકાની વેફર બનાવવા જરૂરી સામગ્રી | bataka ni wafer banava jaruri samgri
- બટેકા 1 કિલો
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
બટાકાની વેફર બનાવવાની રીત | bataka ni vefar banavani rit
બટેકા ની વેફર બનાવવા સૌપ્રથમ બટેકા ને પાણી માં દસ પંદર મિનિટ પલાળો જેથી એના પ્ર રહેલ ધૂળ માટી નીકળી જાય
હવે જો તમારે છાલ વાળી વેફર બનાવવી હોય તો ધોઇ રાખેલ બટેકા ને વેફર મશીન પર ઘસી ને સેજ જાડી વેફર બનાવો જો મોટી મોટી વેફર બનાવવી હોય તો બટેકુ આદુ વેફર મશીન પર ઘસો ને જો નાની બનાવવી હોય તો બટેકુ ઉભુ વેફર મશીન પર ઘસો ને બનાવેલ વેફર ને પાણી ભરેલા વાસણમાં નાખતા જાઓ જેથી વેફર કાળી ના પડે
અને જો તમારે બટેકા ની છાલ ઉતારી ને વેફર બનાવવી હોય તો પેલા બટેકા ને છોલી લ્યો ત્યાર બાદ જો મોટી મોટી વેફર બનાવવી હોય તો બટેકુ આદુ વેફર મશીન પર ઘસો ને જો નાની બનાવવી હોય તો બટેકુ ઉભુ વેફર મશીન પર ઘસો ને વેફર ને પાણી મા નાખતા જાઓ જેથી વેફર કાળી ના પડે
વેફર હમેશા થોડી જાડી પાડવી જેથી બાફતી વખતે તૂટે કે છુંદો ના થઈ જાય હવે પાડેલી વેફર ને બે ત્રણ પાણી થી અલગ અલગ વાસણમાં ઉથલાવી ધોઇ લ્યો જેથી બટેકા પર રહેલ સ્ટાર્ચ નીકળી જાય બે ત્રણ વાર ધોઇ લીધા બાદ એક મોટા વાસણમાં પાણી માં ડૂબે એમ વેફર ને મૂકો
હવે ગેસ પર એક મોટા વાસણમાં પાણી ભરી ગરમ મૂકો પાણી ઉકળે એટલે સ્વાદ થી થોડું ઓછી માત્રામાં મીઠું નાખો હવે એમાં પાડેલી વેફર માંથી જેટલી વાસણમાં સમાય એટલી વેફર નાખો ને ઢાંકી ને દસ મિનિટ ચડાવો દસીનીત માં વેફર 80-90% બાફી જસે
ત્યારબાદ હવે એક મોટા વાસણમાં ચારણી મૂકી ચારણીમાં વેફર ને કાઢી લ્યો જેથી વેફરને ઉપાડવી સરળ રહે ને વધારા ની પાણી નીકળી જાય
હવે આંગણામાં કે છત પર પ્લાસ્ટિક કે ચુની પર એક એક છૂટી બાટેકાની વેફર સૂકવો આખો દિવસ સુકાવા દેવી ને. સાંજે ઉપાડી લેવી અને પ્લાસ્ટિક કે ચુની થી અલગ કરી લ્યો ને બીજે દિવસે ફરી તડકામાં સૂકવી લ્યો ત્યાર બાદ સુકાયેલી વેફર ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો
હવે જ્યારે પણ વેફર ખાવી હોય ત્યારે ગેસ પ્ર તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે થોડી થોડી સૂકવેલી વેફર નાખતા જઈ તરી લ્યો ને તારેલી વેફર પર લાલ મરચાનો પાઉડર કે બીજા મસાલા છાંટી કે સાદી મજા લ્યો ચા સાથે બેટકા ની વેફર
bataka ni wafer recipe notes
વેફર ને પાણી મા ડુબાડી રાખવી નહિતર કાળી પડી જસે
વેફર ને પાણી મા ઉકળવા મૂકો એ પહેલા આ પાણી માં તમે ચપટી ફટકડી પણ નાખી શકો છો જેથી વેફર એકદમ સફેદ બનશે ફટકડી ચપટી થી વધુ ન નાખવી નહિતર વેફર તરી લીધા પચ્છી લાલ થશે
મીઠું હમેશા ઓછી માત્રામાં નાખવું કેમ કે જો સ્વાદ મુજબ મીઠું નાખશો તો તરી લીધા બાદ વેફર ખારી લાગશે
વેફર ને બે દિવસ ઓછામાં ઓછી તડકા માં સૂકવવા માટે મૂકવી જેથી એમાં ભેજ ના રહે જો ભેજ રહી જસે તો ફૂગ થઈ શકે છે
મીઠું ઓછું હસે તો તમે ઉપર થી છાંટી શક્શો
જો મીઠું તમારા થી વેફર માં વધારે પડી ગયું હોય ને વેફર તરી લીધા બાદ ખારી લાગતી હોય તો સૂકવેલી વેફર ને જ્યારે તરવી હોય એના અડધા કલાક પહેલા પાણી ભરેલા વાસણમાં સૂકવેલી વેફર નાખો ને દસ મિનિટ પાણી માં ડુબાડી મૂકો ત્યાર બાદ પાણી માંથી કાઢી જાડા કપડામાં કોરી કરો ને પાંચ સાત મિનિટ પંખા નીચે કોરી કરી લ્યો ને ત્યાર બાદ તેલમાં તરી લ્યો જેથી વેફર માંથી ખારાશ ઓછી થઈ જસે
bataka ni wafer recipe | bataka ni wafer banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cook By Chance7 ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
બટાકાની વેફર બનાવવાની રીત | bataka ni wafer recipe in gujarati ma
બટાકાની વેફર બનાવવાની રીત | bataka ni wafer banavani rit | bataka ni wafer recipe in gujarati
Ingredients
બટાકાની વેફર બનાવવા જરૂરી સામગ્રી | batakani wafer banava jaruri samgri
- બટેકા 1 કિલો
- ફરાળીમીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
બટાકાની વેફર બનાવવાની રીત – bataka ni wafer banavani rit – bataka ni wafer recipe in gujarati
- બટેકાની વેફર બનાવવા સૌપ્રથમ બટેકા ને પાણી માં દસ પંદર મિનિટ પલાળો જેથી એના પ્ર રહેલ ધૂળમાટી નીકળી જાય
- હવે જો તમારે છાલ વાળી વેફર બનાવવી હોય તો ધોઇ રાખેલ બટેકા ને વેફર મશીન પર ઘસી ને સેજ જાડી વેફર બનાવો જો મોટી મોટી વેફર બનાવવી હોય તો બટેકુ આદુ વેફર મશીન પર ઘસો ને જોનાની બનાવવી હોય તો બટેકુ ઉભુ વેફર મશીન પર ઘસો ને બનાવેલ વેફર ને પાણી ભરેલા વાસણમાંનાખતા જાઓ જેથી વેફર કાળી ના પડે
- જો તમારે બટેકા ની છાલ ઉતારી ને વેફર બનાવવી હોય તો પેલા બટેકા ને છોલી લ્યો ત્યારબાદ જો મોટી મોટી વેફર બનાવવી હોય તો બટેકુ આદુ વેફર મશીન પર ઘસો ને જો નાની બનાવવી હોય તો બટેકુ ઉભુ વેફર મશીન પર ઘસો ને વેફર ને પાણી મા નાખતા જાઓ જેથી વેફર કાળી ના પડે
- વેફર હમેશા થોડી જાડી પાડવી જેથી બાફતી વખતે તૂટે કે છુંદો ના થઈ જાય હવે પાડેલી વેફર નેબે ત્રણ પાણી થી અલગ અલગ વાસણમાં ઉથલાવી ધોઇ લ્યો જેથી બટેકા પર રહેલ સ્ટાર્ચ નીકળી જાય બે ત્રણ વાર ધોઇ લીધા બાદ એક મોટા વાસણમાં પાણી માં ડૂબે એમ વેફર ને મૂકો
- હવે ગેસ પર એક મોટા વાસણમાં પાણી ભરી ગરમ મૂકો પાણી ઉકળે એટલે સ્વાદ થી થોડું ઓછી માત્રામાં મીઠું નાખો હવે એમાં પાડેલી વેફર માંથી જેટલી વાસણમાં સમાય એટલી વેફર નાખોને ઢાંકી ને દસ મિનિટ ચડાવો દસીનીત માં વેફર 80-90% બાફી જસે
- હવે એક મોટા વાસણમાં ચારણી મૂકી ચારણીમાં વેફર ને કાઢી લ્યો જેથી વેફરને ઉપાડવી સરળ રહે ને વધારા ની પાણી નીકળી જાય
- હવે આંગણામાં કે છત પર પ્લાસ્ટિક કે ચુની પર એક એક છૂટી બાટેકાની વેફર સૂકવો આખો દિવસ સુકાવા દેવી ને. સાંજે ઉપાડીલેવી અને પ્લાસ્ટિક કે ચુની થી અલગ કરી લ્યો ને બીજે દિવસે ફરી તડકામાં સૂકવી લ્યોત્યાર બાદ સુકાયેલી વેફર ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો
- હવે જ્યારે પણ વેફર ખાવી હોય ત્યારે ગેસ પ્ર તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે થોડી થોડી સૂકવેલી વેફર નાખતા જઈ તરી લ્યો ને તારેલી વેફર પર લાલ મરચાનો પાઉડર કે બીજા મસાલા છાંટી કેસાદી મજા લ્યો ચા સાથે બેટકા ની વેફર
bataka ni wafer recipe notes
- વેફરને પાણી મા ડુબાડી રાખવી નહિતર કાળી પડી જસે
- વેફરને પાણી મા ઉકળવા મૂકો એ પહેલા આ પાણી માં તમે ચપટી ફટકડી પણ નાખી શકો છો જેથી વેફરએકદમ સફેદ બનશે ફટકડી ચપટી થી વધુ ન નાખવી નહિતર વેફર તરી લીધા પચ્છી લાલ થશે
- મીઠું હમેશા ઓછી માત્રામાં નાખવું કેમ કે જો સ્વાદ મુજબ મીઠું નાખશો તો તરી લીધા બાદ વેફર ખારી લાગશે
- વેફરને બે દિવસ ઓછામાં ઓછી તડકા માં સૂકવવા માટે મૂકવી જેથી એમાં ભેજ ના રહે જો ભેજ રહી જસે તો ફૂગ થઈ શકે છે
- મીઠું ઓછું હસે તો તમે ઉપર થી છાંટી શક્શો
- જો મીઠું તમારા થી વેફર માં વધારે પડી ગયું હોય ને વેફર તરી લીધા બાદ ખારી લાગતી હોય તો સૂકવેલી વેફર ને જ્યારે તરવી હોય એના અડધા કલાક પહેલા પાણી ભરેલા વાસણમાં સૂકવેલી વેફર નાખોને દસ મિનિટ પાણી માં ડુબાડી મૂકો ત્યાર બાદ પાણી માંથી કાઢી જાડા કપડામાં કોરી કરોને પાંચ સાત મિનિટ પંખા નીચે કોરી કરી લ્યો ને ત્યાર બાદ તેલમાં તરી લ્યો જેથી વેફરમાંથી ખારાશ ઓછી થઈ જસે
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
પાવભાજી બનાવવાની રીત | પાઉં ભાજી બનાવવાની રીત | Pav bhaji recipe in Gujarati
Yummy 😋
Thank you